નોકરીની શોધ માં ગયેલ યુવતીને એક યુવકે આપી નોકરી આપવાની લાલચ,અને પછી રૂમ માં બોલાવી વારંવાર કર્યું એવું કામ કે…

0
561

મિત્રો આજ કાલ કેટલાક કિસ્સા એવા આવતા હોય છે જે બળાત્કાર વિશે હોય છે આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો.સોશલ મીડિયા થકી રાજકોટની યુવતીનો સંપર્ક સાધી કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે. એક યુવકે યુવતીને અમદાવાદની હોટલમાં બોલાવી અન્ય બે પુરુષો સાથે યુવતીની ઓળખાણ કરાવી હતી.

ત્યાર બાદ તેને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી પાંચેય આરોપીઓ દુષ્કર્મ આચરતા હતા. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઇએ કે અમદાવાદ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ બેફામ બની રહી છે ત્યારે આ જ મામલે હેવાનિયતની સીમા પાર થાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉનમાં નોકરીથી હાથ ધોઈ બેઠેલી રાજકોટની 23 વર્ષીય યુવતી કામની તલાશમાં હતી ત્યારે તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો હતો. માલદેવ ભરવાડે કોર્પોરેટ જગતમાં સારી નોકરી અપાવવા માટે તેને મિટિંગનું કહીને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી હતી અને ત્યાં મિટિંગના નામે અન્ય 2 શખ્સો પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી પણ આવ્યા હતા.

રેડિસન બ્લુ હોટલના રૂમમાં હતા ત્યારે કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ કર્યું હતું અને તેના અશ્લીલ ફોટો- વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. કોર્પોરેટ ઇવેન્ટના નામે તેને અમદાવાદની મોટી મોટી હોટલો જેમકે રેડિસન બ્લુ, નોવાટેલ, કેલીસમાં લઈ જતા હતા અને ત્યાં તેને બ્લેકમેઇલ કરીને અથવા ડરાવી ધમકાવીને અથવા નોકરીની લાલચ આપીને તેનું શોષણ કરતા હતા.

આરોપી પ્રજ્ઞેશના ફ્લેટ ઉપર પણ લઈ જઈને તેની સાથે માલદેવ ભરવાડ, જૈમિન, પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કોર્પોરેટ ઇવેન્ટની લાલચ આપીને તેને ઉદેપુર પણ લઈ ગયા હતા. ત્યાં એમડી ડ્રગ્સ અને દારૂના નશામાં હેવાન બનીને એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે

ઉદેપુર આવતા જતાના રસ્તામાં ગાડીમાં તેની સાથે બંધુકની અણીએ શારીરક ચેડાં કરતા હતા. આર્થિક અકળામણ અને આ તમામના ભય થી ગભરાયેલી યુવતીને થયું કે આ તમામ લોકો માત્ર તેનો ભોગવી રહ્યા છે અને નોકરીના તમામ વાયદાઓ જુઠ્ઠા છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. આ મામલે 3 નવેમ્બરે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી અને ઘટનાની ગંભીરતાને જોતા હવે આની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.

લગભગ 2થી અઢી મહિનાના સમયગાળા દરમ્યાન આ સમગ્ર ઘટનાઓ બની હતી. આ મામલે જૈમિન, પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીતેન્દ્ર ગોસ્વામી છે. આ 4 સિવાય ફરિયાદ કુલ 5 લોકો સામે નોંધાઈ છે, જેમાં 5મુ નામ પ્રજ્ઞેશની પત્ની નીલમ પટેલનું છે. નીલમનો આ સમગ્ર ઘટના માં શું રોલ છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.. આ પાંચેય સામે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે જીતેન્દ્ર ગોસ્વામી અને માલદેવ ભરવાડ પહેલથી લગભગ ગત 7 થી 8 દિવસના સમયથી જમીન પચાવી પડવાના ગુનામાં જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબ્જો મેળવશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે સૂરતના કતારગામ વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ઘરે આવતા રસ્તામાં જય ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીર વિદ્યાર્થિનીને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહિ નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાઈરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો.

હાલમાં બે દિવસ પહેલાની વાત કરીએ જય ખોખરીયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિની પીછો કરી ફોટા બતાવી ધમકાવી હતી. ત્યાર બાદમાં બીજા દિવસે બન્ને પાછા આવી વિદ્યાર્થિનીનો હાથ પકડીને તેને જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી પરંતુ વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા. આ અંગે વિદ્યાર્થિનીએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે હવસ ખોર જય ખોખરીયા અને તેના બે સાગરિતો સામે ગેંગરેપ સહિતનો કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે.

હાલમાં ત્રણેય ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શનિવારે સગીરાનું મેડિકલ પરીક્ષણ નવી સિવિલમાં કરાવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું ત્રણેય આરોપી ફરાર છે. જેમાં મુખ્ય સૂત્રધાર જય ખોખરીયા કતારગામ આંબાત લાવડી વિસ્તારમાં રહે છે અને તે ટેક્ષટાઇલમાં નોકરી કરે છે અને પરિણીત છે. હાલમાં આરોપીને પકડવા માટે સૌરાષ્ટના જસદણમાં તેમજ અન્ય કેટલાક ઠેકાણે ટીમો રવાના કરી છે. ટૂંકમાં નજીકના દિવસોમાં પોલીસ આરોપીને પકડી લાવશે

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. સુરત શહેરના પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે.

તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો.

પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતો.

ત્યારબાદ પરેશે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આક્ષેપ છે.દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુજરાત રાજ્ય હવે બળાત્કારનું પાટનગર બન્યું હોય તેમ છાસવારે બળાત્કાર-ગેંગરેપ જેવી ગંભીર ઘટનાઓ હવે સામાન્ય ઘટનાઓની જેમ જ બની રહી છે. આવી જ એક ચકચારી મચાવતી ઘટના પંચમહાલમાં બની છે. જીલ્લાના કાલોલ તાલુકના એક ગામમાં પરણીતા પર સામુહિક બળાત્કાર થયા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધાતા ચકચાર મચી જવા પામી છે .

કાલોલ તાલુકાના એક ગામની પરિણતા પર ગામના જ 4 યુવાનોએ સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના બનવા પામી છે. કાલોલ તાલુકાના એક ગામની પરણીતા છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરે આવી રહેતી હતી. રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ગામમાંથી ચાલતા પસાર થઇ રહી હતી તે વખતે ગામના જ એક યુવાને પરણિતાનો હાથ પકડી લીધો હતો અને તે સમયે ગામના જ અન્ય ૩ ઇસમો આવી પરણિતાનું મોઢું દબાવી નજીકના ખુલ્લા ખેતરમાં ઢસેડી લઈ ગયા હતા, જ્યાં ચારેય ઇસમો દ્વારા પરણિતા સાથે તેની મરજી વિરુધ ૩ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાદમાં પરણિતાના બિભસ્ત હાલતમાં આરોપીઓએ પોતાના મોબાઈલમાં ફોટા પાડી તેમજ વિડીયો બનાવી લીધા હતા અને આ ઘટનાની જાણ જો કોઈને કરી તો વિડીયો તેમજ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે પરણિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. કાલોલ પોલીસ મથકે ૪ ઇસમો સામે સામુહિક બળાત્કાર અંગેની ફરિયાદ નોધી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કાલોલ પોલીસે વરસતા વરસાદમાં પણ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલની મદદથી ઘટના સ્થળે પણ સઘન તપાસ હાથ ધરી ગુનીની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પરિણતાને તબીબી પરીક્ષણ અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે.

પીડિતાએ જણાવ્યું હતું કે હું મારું નવું ઘર બને છે ત્યાં રાત્રીના 8 વાગ્યાના સમયે જતી હતી તે વખતે જયદીપ આવ્યો હતો અને એને પહેલા મારો હાથ પકડી લીધો મેં છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બીજા ૩ લોકો પણ આવી જતા તેઓને મને પકડી લેતા હું છૂટી શકી નહોતી. ત્યારબાદ તે લોકો મને ઢસડીને ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા ત્યાં 4 જણાએ 3 વખત મારી પર બળાત્કાર કર્યો હતો અને મારા કપડા પણ ફાડી નાખ્યા હતા. નગ્ન ફોટા મોબાઈલમાં પડ્યા હતા અને તે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

કાલોલ પોલીસ મથકની હ માં આવતા એક ગામમાં એક પરણિત બહેન સાથે 4 ઇસમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોધવામાં આવી છે. બળાત્કાર ગુજારનાર 4 આરોપીઓને ઝડપી પાડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ફરિયાદી બેનની ફરિયાદ મુજબ તેઓના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માટે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજે દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળે છે.આજે જોવા જઈએ તો અહીં આવા કિસ્સા માં ઝડપ થી વધી રહ્યા છે.આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.

આ કિસ્સો મૂળ બારડોલી નો છે.અને અહીં ના એક ગામ માં આ કિસ્સો બન્યો છે.જ્યાં એક યુવકે એક વિધવા મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.અને યુવકે એક દિવસ અહીં પણ 5 મહિલા દૂધી આ યુવકે આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.અને એના કારણે થોડા જ દિવસો બાદ આ મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. અને જ્યારે આ મહિલા એ આ યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું તો એને ના કહી દીધું. જેથી આ મહિલા એ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે.જેથી સમગ્ર બારડોલી માં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે.બારડોલી તાલુકાના મઢીમાં કાંટી ફળિયામાં રહેતી દીપિકા (નામ બદલ્યું છે) વિધવા જીવન વિતાવે છે અને ગુજરાન માટે ખેતમજૂરી કરી છે.જે પ્રિયા સુરેશ ચૌધરીના ખેતરમાં કામ કરવા જતી હતી. અહીં વિરમ કાળુ રાઠોડ મેનેજર તરીકે કામ કરતો હતો.અને આ મહિલા ને ઘણા સમય પહેલા આ યુવક સાથે પ્રેમ સંબંધ બંધયા હતા.જ્યાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

અને આ યુવક આ યુવતી ને ઘણી વાર બહાર ફરવા પણ કઈ જતો હતો.અને આ યુવકે આ મહિલા ને ભરોસો અપાવ્યો હતો કે એ એની સાથે લગ્ન જરૂર કરશે અને આ યુવકે એનો જ ફાયદો ઉઠાવ્યો હતો.અને આમ આ યુવક રોજ આ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.આ એની આ મહિલા સાથે સતત પાંચ મહિના સુધી સંબંધ બાંધ્યા હતા.જેથી આ મહિલા ગર્ભવતી થઈ હતી.વિરમે પ્રિયાને આ રીતે સતત પાંચ મહિના સુધી ભોગવી હતી અને આ શારીરિક સંબંધથી પ્રિયા ગર્ભવતી બની ગઈ હતી.

બે મહિનાનો ગર્ભ હોવાનું જણાતા પ્રિયાએ વિરમને લગ્ન કરવાનું જણાવ્યું હતું. જોકે, વિરમે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ જ કારણે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ બનાવ હાલ ખૂબ ઉગ્ર બન્યો છે.જેથી આ મહિલા ની ફરિયાદને આધારે પોલીસે વિરમ રાઠોડ સામે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.અને મહિલા ના પરિવાર નું કહેવું છે આ યુવક ને જલ્દી જ પકડવામાં આવે.જણાવી દઈએ કે હાલ માં આ યુવક ફરાર છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના બિહારના શેખપુરા જિલ્લામાં નવાદાના એક આશ્રમમાં રહેતી એક સાધ્વી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. પીડિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું, સાધ્વીનો આરોપ છે કે ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર લોકો આશ્રમ આવ્યા અને ત્યાં ગામમાં મા બિમાર હોવાની સૂચના આપી. બદમાશોએ સાધ્વીને પોતાની સાથે ઘરે આવવા કહ્યુ. મા બિમાર હોવાની સૂચના પર સાધ્વી ભાવુક થઇ ગઇ.

બિહાર પોલીસે જણાવ્યા અનુસાર, તેમાંથી બે લોકોને સાધ્વી પહેલાથી જાણતી હતી. આ કારણે તે તેની સાથે કારથી ઘરે ઉત્તર પ્રદેશ જવા તૈયાર થઇ ગઇ. આરોપ છે કે દિવાળીની રાતે એટલે કે રવિવારે ઉત્તર પ્રદેશ જવાના ક્રમમાં સાધ્વીનું અપહરણ કરીને બદમાશોએ જિલ્લાના મહુલી સહાયક થાના ક્ષેત્રમાં રસ્તાના કિનારે એક ખંડેરમાં તેની સાથે ગેંગ રેપ કર્યો અને તે બાદ તેને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા.

દુષ્કર્મની ઘટના બાદ પીડિતા ગમેતમ કરીને ફુલચોડ ગામ પહોંચી. સોમવારે તેણે મહિલા થાના શેખપુરા પહોંચીને ફરિયાદ નોંધાવી. મહિલા થાનાના પ્રભારી યશોદા કુમારીએ જણાવ્યું કે પીડિતા સાધ્વીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદમાં ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.શેખપુરાના પોલીસ અધિક્ષક સુરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે,આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ ચારેય આરોપીઓની ધરપકડ માટે અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.