નિવસ્ત્ર થઈને ક્યારેય ના કરવું જોઈએ આ 1 કામ,નહીં તો લાગશે મહાપાપ…

0
628

સવારે ઉઠીને દરેક લોકો સ્નાન કરો છો તો તમને જણાવી દઈએ કે ક્યારેય નિર્વસ્ત્ર હાલતમાં ન નાહવું જોઈએ મિત્રો જો તમે પણ સ્નાન કરતી વખતે નિર્વસ્ત્ર થાવ છો તો ખાસ જાણી લો આ વાત નહિ તો પસ્તાસો.મિત્રો હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં આવા ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન કરીને, આપણે ઘણા પ્રકારના દુર્ભાગ્યને ટાળી શકીએ છીએ. આવા ઘણા નિયમો સ્નાનથી પણ સંબંધિત જોડાયેલા છે પદ્મપુરાણમાં નહાવાના કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે અને આ પ્રમાણે નહાવાથી સ્નાન કરવાની મનાઈ કરવામાં આવી છે.

શાસ્ત્રો અને પુરાણો અનુસાર આપણને જીવન જીવવાની સાચી રીત બતાવવામાં આવે છે, એટલે કે, સ્નાન કરવું. પદ્મપુરાણમાં નહાવાના કેટલાક નિયમો છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.સ્નાન કરતી વખતે વ્યક્તિએ સંપૂર્ણ નગ્ન ન થવું જોઈએ.આમ કરવાથી માણસ પાપનો સહભાગી બને છે.આ માટે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકવાર ગોપીઓ સ્નાન કરવા નદીમાં ઉતર્યા હતા ત્યારે કાનહાજીએ તેમના કપડા છુપાવ્યા હતા.કાન્હાજીએ ગોપીઓને ઝાડ ઉપર કપડાં લેવા કહ્યું. તો ગોપીઓએ કહ્યું કે જ્યારે તે નહાવા આવી ત્યારે અહીં કોઈ નહોતું.તે કપડા વગર કેવી રીતે બહાર આવશે?શ્રી કૃષ્ણે કહ્યું કે તમને લાગે છે કે તે સમયે ત્યાં કોઈ નહોતું પણ હું આખા સમયે બધે હાજર છું.

આકાશમાં ઉડતા પક્ષીઓ જમીન પરના પ્રાણીઓ અને પાણીમાં રહેલા જીવોએ પણ તમને નગ્ન જોયું. વરુણદેવે પણ તમને નગ્ન જોયા.આ પાપ છે કારણ કે તમારે દરેકને માન આપવું જોઈએ.અત્યારે લગભગ બધા જ લોકો શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરતા હોય છે જે એક સામાન્ય વાત છે. પરંતુ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાનું વર્જિત માનવામાં આવે છે અને સાથે સાથે તેના ઘણા બધા નુકશાન પણ બતાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે પદ્મ પુરાણમાં નિર્વસ્ત્ર સ્નાન શા માટે વર્જિત છે.

આ પુરાણમાં ઉલ્લેખિત એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને ખુલ્લામાં નિર્વસ્ત્ર સ્નાન કરવાના વિષય પર જ્ઞાન આપતા હતા.પદ્મ પુરાણમાં ચીર હરણનો ઉલ્લેખ દ્વારા બતાવવામાં આવ્યું છે કે ગોપીઓ તેના વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા માટે પાણીમાં ઉતરી જતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્રોને ચોરી લેતા હતા.જ્યારે ગોપીઓ વસ્ત્રને શોધતી ત્યારે તેણે વસ્ત્ર મળતા ન હતા ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા કે તમારા વસ્ત્ર વૃક્ષ પર છે પાણી માંથી નીકળીને વસ્ત્ર લઇ લો.

નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ જળમાંથી બહાર આવવામાં અસમર્થતા દર્શાવતા કહે છે કે અમે નિર્વસ્ત્ર છીએ અને અમે જળમાંથી બહાર ન આવી શકીએ અને જ્યારે અમે અહિયાં સ્નાન કરવા આવ્યા ત્યારે અહિયાં કોઈ ન હતું.આ વાત પર ભગવન શ્રી કૃષ્ણ કહે છે કે તમને એવું લાગે છે કે અહીંયા કોઈ ન હતું.પરંતુ હું તો દરેક સમયે દરેક જગ્યા પર હોવ છું. આકાશમાં ઉડતા પક્ષીઓ જમીનમાં રહેતા જીવો અને જળમાં રહેતા જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા.એટલું જ નહિ જળમાં નગ્ન થઈને પ્રવેશ કરવાથી જળના દેવતા વરુણ દેવતાએ પણ તમને નગ્ન જોયા. તે વરુણદેવનું અપમાન છે. સ્નાન તમારી નગ્નતા તમને પાપના ભોગી બનાવે છે.