નીતા અંબાણી ના ફોનની કિંમત જાણી ચોંકી જશો, સમાર્ટ ફોનમાં છે આવી ગજબની ખાસિયતો એકવાર જરૂર વાંચજો..

0
960

મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો ધંધો ખુબજ મોટો છે અને તેની જીવનશૈલી પણ વધુ ખર્ચાળ છે અને તે જ સમયે તેમનું ઘર એન્ટિલિયા એ વિશ્વનું સૌથી મોંઘું ઘર છે મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ તેની પસંદગીથી આ ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના બે બાળકોના લગ્ન એન્ટિલિયામા જ થયા હતા અને તેમા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ તેમાં ભાગ લીધો હતોરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સને ચીયર કરાવવાની હોય કે કંપનીના નવા પ્રોડક્ટનું ઉદ્ઘાટન કરવું. તે એક સફળ બિઝનેસવુમન પણ છે. મુકેશ અને નીતાના લગ્ન 1985 માં થયા હતા.

બંનેના ત્રણ સંતાન છે નીતા અંબાણી સમાજ સેવા, બીઝનેસ અંગે ચર્ચામાં રહે છે. તેઓએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અંબાણી પરિવારનું જીવન કેટલું રાજવી છે તે કહેવાની જરૂર નથી.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીયો દિવસની શરૂઆત પહેલા ચાય પીને કરે છે. લપણ શું તમે જાણો છો કે નીતા અંબાણી ની સવાર ની પહેલી ચાય ની કિમંત શું હશે?જાણી ને તમે પણ ચોંકી જશો.નીતા અંબાણી ની સવારની પહેલી ચાય ની કિંમત 3 લાખ રૂપિયા છે.નીતા અંબાણી પોતાના દિવસ ની શરૂઆત ત્રણ લાખ રૂપિયા ની ચાય પીને કરે છે.

આ દંપતીનું ઘર વિશ્વના 10 સૌથી મોંઘા ઘરોમાં છે.નીતા અંબાણી એક ખુબ જ મોટી અને હાઈફાઈ સ્કુલ ચાલવે છે અને લક્ઝરી લાઈફ જીવન જીવવાનો તેને ખુબ જ શોખ છે.ત્યારબાદ નીતા અંબાણી નાસ્તા માં નટ અને વગર યોક વાળા ઇંડા ખાવાનુ પસંદ કરે છે.તેની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે. 3.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય મહિલાઓ ને ઘરેણાં પહેરવાનો ખૂબ જ શોખ હોય છે તેમ નીતા અંબાણી ને પણ ઘરેણાં પહેરવાનો શોખ છે.નીતા અંબાણી ને ડાયમંડ વાળી જવેલરી ખૂબ જ પસંદ આવે છે. તેમને આવી જવેલરી થી ખુબજ લગાવ હોય છે.

તેમને સાડી, ઘડિયાળ, હેન્ડબેગ, ફૂટવેર દરેક વસ્તુ મોંઘી અને બ્રાન્ડેડ જ હોય છે.જેની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. કહેવામાં આવે છે કે વ્યક્તિની ઓળખ તેના ચપ્પ્લથી થાય છે.નીતા અંબાણી એક વાતનું ખુબ જ ધ્યાન રાખે છે જે તમને નહિ ખબર હોય.નીતા અંબાણી પાસે રહેલ ફોન પણ લક્ઝરી આઈટમથી ઓછો નથી.એટલું જ નહિ નીતા અંબાણી જે લક્ઝરી ફોન ઉપયોગ કરે છે તેની કિંમત જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે.મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની લક્ઝરી જીવનશૈલી વિશે એક રોચક ખુલાસો થયો છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગિફ્ટ તો દરેક લોકો ને જન્મદિવસ પર મળે છે પણ વાત નીતા અંબાણી ની હોય ત્યારે વાત કંઇક ખાસ જ હોય.તમે નહીં જાણતા હોવ કે તેમના 44માં જન્મદિવસ પર મુકેશ અંબાણી એ તેમને 402 કરોડ રૂપિયા નો પ્રાઇવેટ જેટ આપ્યો હતો.જે તમે સપનામાં પણ ના વિચારી શકો.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય મહિલાઓ કપડાને લઈ ને ખુબજ ઉત્શુક હોય છે.ખાસ કરીને છોકરીઓ પોતાના કપડા ના રીપિટીશન ને લઈને ખુબજ એલર્ટ રહે છે.તેમજ નીતા અંબાણી પણ તેમના કપડા અને ચપ્પલ રીપિટ ક્યારેય નથી કરતી.અને નીતા અંબાણી જે કપડાં કે ચપ્પલ પહેરે છે તે બીજા દિવસ પહેરતી નથી.

શું તમે અનુમાન કરી શકો છો કે નીતા અંબાણી કયા ફોનનો ઉપયોગ કરે છે? તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે નીતા અંબાણી વિશ્વના સૌથી વૈભવી અને લક્ઝરી મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.દેશમાં ડિજિટલ ક્રાંતિના મિશન પર રહેલા રિલાયન્સના મુકેશ અંબાણી 1500 રૂપિયામાં મોસ્ટ ફીચર સ્માર્ટફોન લઈને આવી રહ્યા છે. પરંતુ તે જ સમયે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ફોનની કિંમતથી એક આખી મોબાઇલ ફોનની કંપની સેટ કરી શકાય છે.

નીતા અંબાણી પાસે કોઈ સામાન્ય ફોન નથી જે આસાનીથી બજારમાં મળી રહે. પરંતુ નીતા અંબાણી પાસે જ આ ફોન છે. જે બીજા કોઈ પાસે નથી જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. તેની પાસે ફોન છે એ છે આઈફોન ફાઈવ બ્લેક ડાયમંડ, જો જોવામાં આવે તો, આ સમયે આઇફોન -7 કરતા વધુ લેટેસ્ટ અને મોંઘુ મોડેલ કોઈ નથી. આઇફોન -7 પ્લસ 128 જીબી પર્લ બ્લેક વાળો ફોન પણ 76 હજાર રૂપિયા સુધીમાં આવીને દમ તોડી દે છે.આટલા ઓછા ભાવવાળા ફોનમાં રિલાયન્સની માલકીનનું કંઈ નથી થતું, તેથી જ તેઓએ તેમનો ફોન એટલો ખાસ બનાવ્યો છે, જેના કારણે તેની કિંમત આપણી કલ્પના કરતાં પણ વધારે થઈ ગઈ છે.

જણાવીએ નીતા પાસે ફાલ્કન સુપરનોટા આઇફોન -6 પિંક ડાયમંડ ફોન છે, જેની કિંમત 48.5 મિલિયન ડોલર (લગભગ 315 કરોડ રૂપિયા) છે. આ ફોન વર્ષ 2014 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. માહિતી માટે, જણાવીએ કે નીતા અંબાણીનો આ ફોન 24 કેરેટ સોના અને પિંક ગોલ્ડથી બનેલો છે.આ ફોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્લેટિનમ કોટિંગ છે, જેથી આ ફોન તૂટી ન શકે આ ફોનને હેક પણ કરી શકાતો નથી. જો કોઈ આ કરવાનો પ્રયાસ કરે છે, તો સંદેશ તરત જ ફોનના વપરાશકર્તા સુધી પહોંચી જાય છે.

48.5 મિલિયન ડોલર વેબસાઇટ એસિયાનેટ મુજબ નીતા અંબાણીની પાસે ફોલ્કન સુપરનોટા આઇફોન 6 પિંક ડાયમંડ ફોન છે. જેની કિંમત 48.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 311 કરોડ રૂપિયા છે. આ ફોન વર્ષ 2014માં લોન્ચ થયો હતો. કંપનીએ આ ફોન ખાસ પૈસાદાર લોકો માટે જ બનાવે છે. અહીં તમને જણાવી દઉં કે 311 કરોડમાં તમે એક નાનકડું શહેર પણ ખરીદી શકો છે.આ પહેલી વાર નથી કે નીતા અંબાણી ફોનને લઈને સુર્ખિયોમા આવી હોય પણ નીતા અંબાણી વિશ્વના સૌથી મોંઘા હેન્ડબેગનો પણ ઉપયોગ કરે છે, જેની કિંમત લગભગ 30-40 લાખ છે.તદુપરાંત, નીતા અંબાણીના ઘરે તેના માટે બનાવેલી ચાની કિંમત પણ 3 લાખ રૂપિયા છે.