નરાધમ પતિ માસિક ધર્મ દરમિયાન પણ શારીરિક સંબંધ બાંધવાની કરતો હતો માંગણી તો પત્ની એ એવો ઉપાય કર્યો કે…

0
134

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા. અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતાં. કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા.

પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા. બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું.

સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.છત્તીસગઢના કવર્ધા જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક માણસ તેના લગ્નથી ખુશ ન હતો અને તે તેની પત્નીથી છૂટકારો મેળવવા માંગતો હતો. તેણે પત્ની સાથે છૂટકારો મેળવવા માટે તેના મિત્ર સાથે કાવતરું ઘડ્યું હતું. આ સમગ્ર મામલામાં પીડિત મહિલાએ તેના પતિના મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. હાલ મહિલાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર, આરોપી યુવક અને પીડિત મહિલાના લગ્નમાં ફક્ત એક મહિનાનો સમય લાગ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકે સામાજિક દબાણમાં લગ્ન કર્યા હતા, જેના કારણે તે આ સંબંધથી ખુશ નહોતો. પછી તેણે તેના નજીકના મિત્ર સાથે લગ્ન જીવનથી બહાર નીકળવાની યોજના બનાવી.

મળતી માહિતી અનુસાર પીડિત મહિલા, આરોપી યુવક અને તેનો મિત્ર લોહારા જવા નીકળ્યા હતા. પરંતુ વચ્ચે વરસાદ પડ્યો હતો. આરોપી યુવકે તેની પત્નીને મિત્ર સાથે બસમાં મોકલ્યો હતો અને બાઇકથી જાતે જ આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ આ આરોપી યુવક નો મિત્ર અને પીડિત મહિલા લોહરમાં બસમાંથી ઉતર્યા અને ત્યારબાદ આ મહિલા અને તેના પતિનો મિત્ર લોહારાના એક બગીચામાં ગયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બંને બગીચામાં હતા ત્યારે મહિલાના પતિએ બંનેનો ફોટો લીધો હતો અને એક વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ આરોપી યુવકે તેની પત્નીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તે તેની પત્ની અને મિત્રને તહસિલ ઓફિસ લઈ ગયો હતો અને તેમના લગ્નના અંત વિશે નોટરી કરી હતી.

ત્યારબાદ આરોપી યુવકે તેની પત્ની અને મિત્રને એક લોજમાં છોડી દીધો હતો. મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રએ હોટલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવકે મહિલાને તેના મામા લાવીને છોડી દીધો હતો. ત્યારબાદ મહિલાએ તેના પતિ અને મિત્ર પર બળાત્કારનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલામાં પોલીસનું કહેવું છે કે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.