નાગા અર્જુનની પુત્રવધુ દરિયાકિનારે હોટ અવતાર માં જોવા મળી,આપ્યા હોટ પોઝ.

0
353

મિત્રો દુનિયાભરમા બોલિવુડ અને સાઉથની અભિનેત્રીઓ તેમની સુંદરતા માટે ખુબજ જાણીતી છે મિત્રો ફક્ત આપણા ભારત દેશમા જ નહી પરંતુ વિદેશોમા પણ આ અભિનેત્રીઓ ની ફેનફોલીંઇગ ઘણી બધી છે તેમજ મિત્રો આ અભિનેત્રીઓ અત્યારે પણ તેમના ચાહકોના દિલ ઉપર રાજ કરે છે મિત્રો આ અભિનેત્રીઓ ની સુંદરતાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે તેમજ મિત્રો તેમના ચાહકો તેમની આ સુંદરતાના દિવાના છે મિત્રો આજે આપણે વાત કરીશુ એવીજ સાઉથની સુંદર અભિનેત્ર વિશે.

મિત્રો દક્ષિણ ભારતની ફિલ્મોને દેશભરમાં સારી પસંદ કરવામાં આવી છે મિત્રો જો જોવા જઈએ તો એક તરફ દક્ષિણના અભિનેતાઓ બોલિવૂડ અને હોલીવુડ સુધી એક જગ્યા બનાવી રહ્યા છે અને જ્યારે અભિનેત્રીઓની વાત કરીએ તો તેઓ પણ નામ કમાવવામાં પાછળ નથી મિત્રો જો વાત કરવામા આવે તો આજે આપણે સાઉથ ની આ હિરોઇનએ પોતાની બોલ્ડનેશે દરેકને ટક્કર આપી હતી મિત્રો દક્ષિણ ભારત માથી આવીને આ અભિનેત્રીઓ એ બોલિવૂડમાં સ્થાન બનાવી રહી છે ત્યારબાદ તેઓ અન્ય હિરોઇનોને ઢાંકી દે છે.

મિત્રો સાઉથના સુપરસ્ટાર નાગાર્જૂન અક્કિનેનીની પુત્રવધુ અને તેલુગુ સ્ટાર સામંથા અક્કિનેની છાશવારે પોતાના લુક્સ અને સ્ટાઈલને લઈને બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચતી હોય છે તેમજ તેલુગુ સિનેમાની ટોપ અભિનેત્રી સામંથી અક્કિનેની હાલ સામંથી પોતાના હિન્દી ડિજિટલ ડેબ્યુની અટકળોના કારણે પણ ચર્ચામાં છે તેમજ સામંથા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા અને બોલ્ડનેસને લઈને પણ જાણીતી છે.

મિત્રો સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા અક્કિનેની સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. આજકાલ સામંથા માલદીવમાં રજાઓ મનાવી રહી છે અને આ સાથે સાથે તે પોતાના ફોટો પોસ્ટ કરી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ માલદિવના પોતાના સૂંદર અને હોટ ફોટો શેર કર્યા છે જેમાં અભિનેત્રી એક અલગ જ અંદાજ માં નજરે પડી રહી છે.

સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા અક્કિનેની હાલ માલદીવમાં વેકેશન અન્જૉય કરી રહી છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને અવાર નવાર તે તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે અને એક તસવીર તેને શેર કરી હતી જેની સ્ટાઇલ ખુબ ચર્ચામાં આવી છે. તે તસવીરમાં વ્હાઇટ બિકીનીમાં દેખાઇ રહી હતી જેને ફેન્સે ખુબ પસંદ કરી હતી. કૉમેન્ટ કરીને પ્રસંશા પણ કરતા હતા તેમજ સામંથા અક્કિનેનીએ પોતાની એક તસવીર ફેન્સની સાથે શેર કરી છે, જેમાં તે સીડીઓ પર ચઢતી દેખાઇ રહી છે. આ તસવીરમાં વ્યૂ એકદમ સુંદર છે.

મિત્રો આ તસવીરને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યુ હતું કે તમે જ બ્રહ્માંડ છો થોડા સમય માટે એક ઇન્સાન તરીકે વ્યક્ત કરી રહ્યાં છો. આ પૉસ્ટને લોકોએ ખુબ પસંદ કરી અને કલાકોમાં લાખો લોકોએ લાઇક કરી હતી અને વળી એક તસવીરમાં તે સાયકલિંગ કરતી દેખાઇ રહી છે, સામંથા અક્કિનેનીની ફિલ્મોમાં કામ કરી પોતાનુ આગવુ નામ કમાઇ લીધુ છે, અને તે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે તેમજ સામંથા અક્કિનેનીએ આ તસવીર શેર કરતા લખ્યું- છેવટે મે આ પણ કરી દીધુ.

સામંથા અક્કિનેની પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન રાખે છે, તે દરરોજ થોડાક કલાકો જીમમાં વિતાવે છે અને જો આપણે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામંથા અક્કિનેની પોતાના ફેન્સ માટે મોટી ખુશખબરી લઇને આવી છે. જે બહુ જલ્દી હિન્દીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. સાથે જ હિટ થયેલી વેબ સીરીઝ ધ ફેમિલી મેનના બીજા ભાગમાં તે દેખાશે અને આને લઈને સામંથા એક્કિનેની ખૂબ જ એક્સાઇટેડ પણ છે.

અને આ સાથે જ તે વિગ્નેશ શિવનના નિર્દેશનમાં બનતી ફિલ્મ કાઠુ વાકુદુ રેંદુ કાંધલ માં પણ દેખાશે અને આ ફિલ્મમાં તેમની સાથે વિજય સેતુપતિ અને નયનતારા પણ છે તેમજ નાગા ચૈતન્યના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મ લવ સ્ટોરી નાગા સાથે સાઇ પલ્લવી દેખાશે અને આ ફિલ્મનું શૂટ લગભગ પૂરું થઈ ગયું છે.