ના હોઈ!! જો તમે પણ આ ગામ માં જશો તો તમે પણ બની જશો ધનવાન,જાણો એવું તો શું છે આ ગામ માં….

0
176

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.પોતાના જીવનમાં રૂપિયા કમાવા માટે લોકો અનેક કાર્યો કરે છે. તેઓ આખું જીવન મહેનત કરતાં રહે છે પરંતુ સફળતા તેમની મળતી નથી. પરંતુ ઉત્તરાખંડમાં એક એવું ગામ છે જેના વિશે કહેવામાં આવે છે કે, અહીં રહેનાર લોકોની કિસ્મત ચમકી જાય છે.

આજે તમને એવા ગામ વિશે જણાવવા જઈએ છીએ જેને શ્રાપમુક્ત ગામ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ગામમાં જે પણ આવે છે તેના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે તે અમીર બની જાય છે.પ્રાચીન માન્યતા પ્રમાણે, એકવાર માણિક શાહ નામનો વેપારી પોતાના કામથી ક્યાંક જઇ રહ્યો હતો. તે ભગવાન શિવનો ખૂબ જ મોટો ભક્ત હતો. રસ્તામાં લુટેરાઓએ તેનું ગળું કાપીને તેને લૂટી લીધો હતો.

ગળું કાપ્યા બાદ પણ તેના મોંમાંથી ભગવાન શિવની પ્રાર્થના નીકળતી રહી. પોતાના ભક્તની ભક્તિ જોઇને ભગવાન શંકરે તેને વરાહનું માથું લગાવી દીધું હતું. આ ઘટના બાદથી ત્યાં મણિભદ્રની પૂજા થવા લાગી હતી.આ ગામ આવેલું છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં. આ ગામનું નામ માણા છે. કહેવાય છે કે આ ગામ ભારત દેશનું અંતિમ ગામ છે. આ ગામ ભારત અને તિબેટની સીમા પર આવેલું છે. આ ગામનું નામ ભગવાન શિવના ભક્ત મણિભદ્ર દેવના નામ પરથી પડ્યું છે.

કહેવાય છે કે આ ગામ પર શિવજીના આશીર્વાદ છે. અહીં જે પણ આવે છે તેને ધન લાભ થાય છે. આ ગામને શ્રાપમુક્ત ગામ તરીકે પણ ઓળખાય છે. અહીં આવનાર વ્યક્તિ પોતાના દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. આ ગામ બદરીનાથ ધામથી અંદાજે 4 કિમી દૂર છે.પૌરાણિક કથા અનુસાર અહીં માણેક શાહ નામનો એક વેપારી રહેતો હતો. જે ભગવાન શિવનો મોટો ભક્ત હતો. કહેવાય છે કે એકવાર તે વેપાર કરવા કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો.

તેને રસ્તામાં લુટારું મળ્યા અને તેનું માથું કાપી તેની હત્યા કરી નાખી.માથું કપાયા પછી પણ તેના મુખમાંથી શિવજીનું નામ નીકળતું રહ્યું. તેની ભક્તિ જોઈ શિવજી પ્રસન્ન થયા અને તેના ધડ પર વરાહનું માથુ લગાડી તેને જીવન આપ્યું. શિવજીએ તેને એક વરદાન માંગવાનું પણ કહ્યું. માણેક શાહએ વરદાન માંગ્યું કે જે પણ આ ગામમાં આવે તેની ગરીબી દૂર થઈ જાય. ત્યારથી અહીં મણિભદ્રની પૂજા થાય છે.

એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવે માણિક શાહને આ વરદાન આપ્યું હતું કે, અહીં આવનાર દરેક વ્યક્તિની દરિદ્રતા દૂર થઇ જશે. પુજારીએ જણાવ્યું કે, જો તમને રૂપિયાની જરૂર છે તો તમે અહીં ગુરૂવારે આવીને પૂજા કરશો તો બીજા ગુરૂવાર સુધી તમને રૂપિયા મળી જાય છે.પાંડવો સાથે જોડાયેલી કથા,આ ગામ સાથે પાંડવોની કથા પણ જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશએ મહર્ષિ વેદ વ્યાસના કહેવાથી આ ગામમાં બેસીને જ મહાભારતની રચના કરી હતી.

એટલું જ નહીં મહર્ષિ વેદ વ્યાસએ પણ અહીં વેદ અને પુરાણની રચના કરી હતી. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પૂર્ણ થયા પછી પોતાનો જીવનકાળ પૂર્ણ કરી જ્યારે પાંડવો ધરતી પરથી પ્રસ્થાન કર્યું ત્યારે તેઓ અહીંથી જ સ્વર્ગ સુધી પહોંચ્યા હતા.અહીં ભીમ સાથે જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે જ્યારે પાંડવો અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સરસ્વતી નદી પાસે ચાલવા માટે રસ્તો માંગ્યો. પરંતુ નદીએ માર્ગ કરી આપવાની ના પાડી.

તે સમયે ભીમએ નદી પર ચાલવાનો રસ્તો બનાવવા તેના પર બે મોટા પથ્થર ઉઠાવીને મુકી દીધા.આ પથ્થરના કારણે બનેલા પુલ પર ચાલી પાંડવો સ્વર્ગના પ્રવાસે નીકળ્યા. અહીં માણા ગામમાં આજે પણ આ પુલ જોવા મળે છે. અહીં સરસ્વતી અને અલકનંદા નદીનો સંગમ ઘાટ પણ છે. પ્રવાસીઓ માટે આ સંગમ ઘાટ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમ પુલ આકર્ષણનું કેન્દ્ર છે.આ ગામ વિશે એવી પણ માન્યતા છે કે, ભગવાન ગણેશના કહેવાથી વેદ વ્યાસે અહીં મહાભારતની રચના કરી હતી.

તેની સાથે જ, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ માટે આ ગામથી જ પસાર થઇને ગયાં હતાં. પાંડવો અહીંથી જ પસાર થઇને જ સ્વર્ગારોહિણી સીડી સુધી ગયાં હતાં. ભગવાનમાં વિશ્વાસ રાખનાર લોકો મોટાભાગે આ ગામમાં આવીને પૂજા અર્ચના કરે છે અને ભગવાન પાસે પોતાની ગરીબી દૂર કરવાની કામના કરે છે. આ ગામમાં કોઇપણ વ્યક્તિ આવીને પૂજા-અર્ચના કરી શકે છે અને પોતાની ગરીબી દૂર કરવાની કામના કરી શકે છે.

ઉત્તરાખંડના બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર માણા ગામ આવેલુ છે. આ ગામ ભારતનું છેલ્લું ગામ છે. ગામનું પૌરાણિક નામ મણિભદ્ર છે. કહેવાય છે કે આ ગામને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે. એવી માન્યતા છે કે જે પણ અહીં આવશે તેને તમામ દેવા અને ગરીબીથી છૂટકારો મળશે. ટુરિસ્ટ અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ જોવા પણ આવે છે. આ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.અહીં સરસ્વતી નદી પર ભીમપુલ છે.

તેના અંગે એક વાર્તા પ્રચલિત છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે સરસ્વતી નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે બે મોટા પથ્થરો ઉઠાવીને તેની ઉપર રાખી દીધા. જેનાથી પુલ બન્યો. કહેવાય છે કે આ  પુલ પર થઈને પાંડવો સ્વર્ગમાં ગયાં. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.આમ આ મંદિર ખુબ પ્રાચીન છે અને લોકો દૂર દૂર થી અહીંયા દર્શન કરવા માટે આવે છે આમ આ મંદિર ની ઘણી માહિતી છે જે પ્રખ્યાત છે.