ના હોઈ!! આ મેળા માં મળે છે માત્ર આટલા જ રૂપિયા માં સુંદર યુવતીઓ,જાણો આ યુવતીઓ ના બજાર વિસે….

0
587

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અજીબ માહિતી આપવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો તેમજ મિત્રો તમે જાણતા જ હસો કે મેળા માં ઘણી પ્રકારની વસ્તુઓ મળતી હોય છે પરંતુ આ લેખ માં તમને જાણવા મળશે કે મેળા માં ફક્ત 100 રૂપિયા માં મળે છે છોકરી,મિત્રો તમને પણ વિશ્વાસ નઈ થાય કે આ વાત સત્ય છે કે ખોટી તો ચાલો જાણીએ.તમે અત્યાર સુધીમાં ઘણા બજારો વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે દુલ્હનોનું પણ એક બજાર છે જ્યાં ફક્ત દુલ્હન જ વેચવામાં આવે છે.

એક એવું ગામ જ્યાં એક મેળો ભરાય છે અને તેમાં ગમતી પત્ની મળી જાય છે.આ બજારમાં વર્જિન ટીનેજર્સ ગર્લ્સની સૌથી વધુ ડિમાંડ રહે છે. અહીં દુલહનો નો રેટ ત્યાં ના 100 રૂપિયા થી શરૂ થાય છે.ત્યની સરકારે તેને કાયદેસર કરેલ છે. યુરોપના બલ્ગેરિયામાં એક બજાર છે, જે ફક્ત દુલ્હનના વેચાણ માટે પ્રખ્યાત છે. જ્યાં દુલ્હનના વેચાણને કાનૂની માન્યતા આપવામાં આવી છે. બલ્ગેરિયાના સ્ટારારા જાગોરમાં દર ત્રણ વર્ષે દુલ્હનનું બજાર ભરાય છે.અને લોકો ને જે ગમે તે દુલહન પોતાના ઘરે લઈ જાય છે.

આ સમુદાયના લોકો સિવાય કોઈ બહારનો વ્યક્તિ કન્યા ખરીદી શકશે નહીં. તેમના પરિવારની છોકરીઓ પણ બજારમાં આવે છે. ભારતમાં છોકરાઓ દહેજ લે છે.પરંતુ અહીંની પરંપરા ઉલટી થાય છે.અહીં છોકરીઓ દહેજ તરીકે પૈસા લે છે.મીડિયા રિપોર્ટ અનુસાર, આ બજારમાં લોકો તેમની દીકરીનો સોદો કરવા આવે છે જેમની આર્થિક સ્થિતિ યોગ્ય નથી હોતી.જે સ્ત્રીઓ ને સારા પતિ નથી મળતાં તેઓ પણ સારા પતિ મેળવવા ની આસમાં આવે છે.જેઓ તેમની પુત્રીના લગ્નનો ખર્ચો ઉઠાવી શકતા નથી.આ બજારમાં કન્યાઓને લગ્ન સમારંભમાં સજ્જ કરવામાં આવે છે.

આ મેળામાં દરેક ઉંમરની મહિલાઓ અને છોકરીઓ ભાગ લે છે.જ્યારે કોઈ છોકરો કન્યા ખરીદવા આવે છે, ત્યારે તે તેના પરિવારને સાથે લઈને આવે છે.છોકરાં ની સાથે સાથે તેનો પરિવાર પણ આ સ્ત્રીને જુએ છે તેનું અવલોકન કરે છે.અને ત્યારબાદ ગમે તો ખરીદી કરે છે.છોકરો પહેલા તેની પ્રિય છોકરીની પસંદગી કરે છે.જેને પછી વાત કરવાની તક આપવામાં આવે છે.જો છોકરી પસંદ કરે તો છોકરો તેને તેની પત્ની તરીકે સ્વીકારે છે અને ત્યારબાદ છોકરીના પરિવારજનોને તેની નિયત રકમ આપવામાં આવે છે.

શરત છે કે આ સમુદાય સિવાય કોઈ અહીંથી નવવધૂ ખરીદી શકશે નહીં.માત્ર ત્યાંના જ લોકો છોકરીઓ ને ખરીદી શકે છે.ત્યારબાદ આવી જ અન્ય માહિતી સામે આવી છે તો ચાલો જાણીએ.વિશ્વના દરેક ખૂણમાં કંઈને કંઈ અજીબોગરીબ થતું રહે છે. જો તમે પણ તમારા લગ્ન જીવનથી કંટાળી ગયા છો અને એકલાપણું દૂર કરવા માટે બહાર કોઈ પાર્ટનરની શોધમાં કરો છો કે બહારની દુનિયામાં તેના માટે બીજા સાથીની તલાશ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. પતંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે. તે પણ માત્ર 10 રૂપિયામાં

જો તમે લાંબા સમય થી સિંગલ છો અને અન્ય છોકરાઓ ને તેમની ગર્લફ્રેન્ડ સાથે જોઈને ઈર્ષા થતી હોય છે તો તમારે હવે બેચેન રહેવાની જરૂર નથી. આજકાલ દરેક છોકરો ચાહતો હોઈ છે કે તેની એક સુંદર ગર્લફ્રેન્ડ હોય. જેની સાથે તે પોતાનો સારો સમય પસાર કરી શકે અને તેના દિલની વાત કરી શકે. પરંતુ ઘણા છોકરાઓ પોતાના કામમાં બીઝી રહેતા હોય છે અથવા અન્ય કારણોસર સિંગલ હોય છે.

દુનિયાના ઘણા પુરુષો પોતાના લગ્ન જીવનથી કંટાળી જાય છે ત્યારે તે બહાર ની દુનિયામાં તેના માટે બીજા સાથી ની તલાશ કરવાલાગે છે.આવું થવું એ સ્વભાવિક છે પરંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે.તમે જો આવી કોઈ સુંદર ગર્લફ્રેન્ડને શોધી રહ્યા છો, જે તમારી સાથે સમય પસાર કરી શકે, જેની સાથે તમે પ્રેમની કેટલીક વાતો કરી શકો, તો તમે માત્ર રૂ. 10 માં યુવાન અને સુંદર ગર્લફ્રેન્ડને મેળવી શકો છો.

પરંતુ તે માટે તમારે ચાઇના જવાની જરૂર છે. જી હા, ચાઇનાના ગુઆન્ડોંગ પ્રાંતમાં, કોઈ પણ છોકરો 10 રૂપિયા ખર્ચ કરી 20 મિનિટ માટે ગર્લફ્રેન્ડ ભાડે મળે છે.તમે આ સમાચારથી નવાઈ પામ્યા હસો, પણ એવી એક જગ્યા છે જ્યાં છોકરાઓ સુંદર ગર્લફ્રેન્ડને શોધી શકે છે. જો જરૂર છે તો માત્ર 10 રૂપિયા ચૂકવવા. હકીકત એ છે કે આ સમાચાર ભારતના પડોશી દેશ ચીન થી આવ્યો છે. દક્ષિણ ચીનમાં પ્રસિદ્ધ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે.

અહીં, કેટલીક સુંદર છોકરીઓ સરસ ડ્રેસ અને મેકઅપ સાથે એક દુકાનમાં ડિસ્પ્લે માં બેસાડેલી હોય છે. છોકરા તેમની પસંદગીની કોઈ પણ છોકરીને પસંદ કરીને આ છોકરીઓ ને તેની ગર્લફ્રેન્ડને બનાવી શકે છે. કન્યાઓ 20 મિનિટ માટે તેમની ગર્લફ્રેન્ડ બની રહેશે અને દુકાન પર માત્ર 10 રૂપિયા ભરવાના.તમારી પસંદગીના ગર્લફ્રેન્ડને પસંદ કર્યા પછી, છોકરાઓને ક્યુઆર કોડ આપવામાં આવશે, જે તેમને છોકરીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કર્યા પછી, છોકરી આગામી 20 મિનિટ માટે તેની ગર્લફ્રેન્ડ બનશે.

તેઓ મોલમાં ગમે ત્યાં ફેરવી શકે છે. જો છોકરો 20 મિનિટના અંત પહેલા 10 રૂ. પાછા આપી દે તો સમય વધારી શકે છે. પરંતુ છોકરીને મૉલમાંથી બહાર લઈ જવાની કોઈ પરવાનગી નથી.ફક્ત 10 રૂપિયામાં મળે છે ગર્લફ્રેંડ,ચીનમાં એક ખાસ પ્રકારનો મોલ આવેલો છે. જ્યાં ખુબજ સુંદર મોડલ ને રાખવામાં આવે છે. આ મોલ ચીન ના ગુઆંડોંગમાં આવેલ છે અને તે મોલનું નામ ધ વાઇરેલીટી સીટી ઓફ હ્યુઆન મોલ છે.

અહિયાં જે મોડલ ને રાખવામાં આવે છે કોઈ અપ્સરથી કામ નથી હોતી. જે કોઈને પોતાના જીવન માં માં ખાલીપણું લાગે એ એમાંથી કોઈપણ છોકરી ને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી શકે છે અને તે પણ ફક્ત 10 રૂપિયા ચૂકવી ને. અહીં પુરુષો આવીને તેની મનપસંદ ગર્લફ્રેંડ પસંદ કરે છે અને 10 રૂપિયા માં 20 મિનિટ માટે તેને લઈ જાય છે. જો વિસ મિનિટ થી વધારે તેની સાથે સમય વિતાવવા હોય તો તેને વધારે પૈસા ચુકવવા પડે છે.

નિયમો અને શરતો લાગુ,આ મોલમાં પુરુષ તેમાંથી કોઈ પણ મહિલા ને ગર્લફ્રેંડ બનાવી ને લઈ જઈ શકે છે પણ તેની પહેલા તેને તેની શરતો માનવી પડે છે. પુરુષ તેને 10 રૂપિયા માં ગર્લફ્રેંડ બનાવીને તેને એજ મોલ ફેરવવાની હોય છે. એટલુંજ નહીં પણ તમે એ શોપિંગ કરાવી શકો છો, મોડલ ને ફેરવી શકો છો પણ એની મરજી વિના તમે તેને અડકી નથી શકતા.જો તમને પણ 10 રૂપિયા ની આ ગર્લફ્રેંડ જોઈતી હોય તો ચીન જવું પડશે. તો પહોચી જાઓ ચીન

જોકે આ બધું ચીનમાં જ શક્ય છે ચીન વિશે આગળ તમને માહિતી આપીએ તો.ચીન મોટો દેશ છે અને આપણો પાડોશી દેશ પણ, છતા આપણે તેના વિષે કઈ ખાસ જાણતા નથી. કદાચ જાણવાની કોશિશ જ નથી કરતા કારણકે આપણું ધ્યાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તરફ વધારે હોય છે. પરંતુ, ચીન વિષે થોડા સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે.

ચાઇના માં શ્રીમંત લોકો અપરાધ કરીને પણ જેલ જવાથી બચી શકે છે. આના માટે એટલું કરવું પડે છે કે તમારી બોડી ડબલ, એટલે કે તમારી જેવો દેખાય તેવો માણસ જેને તમે ડુપ્લિકેટ પણ કહી શકો છો. તેને ભાડા પર લઇ લ્યો અને તે તમારી સજા ભોગવશે.ઇંગલિશ બોલતા લોકોની ગણતરી કરવામાં આવે તો ત્યાં અમેરિકાની સરખામણીએ વધારે લોકો અંગ્રેજી બોલે છે આ કમાલ છે ચીનની વસ્તીનો.ચીન માં ખૂબ જ પ્રખ્યાત સૂપ છે, જેને બનાવવામાં આવે છે ખાય શકાય તેવા પક્ષીઓ થી તમે આ સૂપ ને પીવાની હિંમત કરશો?

એકલતા (લોનલીનેસ) અનુભવ કરો છો? તો ચીન જતા રહો. ત્યાં એક વેબસાઇટ તમને એક અઠવાડિયા માટે ભાડાની ગર્લફ્રેન્ડ મળશે, જેની કિમત છે ફક્ત 2000 રૂપિયા.ચીન ની વસ્તી એટલી બધી વધારે છે કે, જો તેને કહેવામાં આવે કે એક લાઇન બનાવીને ચાલો, એક પાછળ એક તો લાઇન ક્યારેય પૂરી જ નહિ થાય. આનું કારણ એ છે કે અહી એટલા બાળકો જન્મે છે કે લાઇન હંમેશા વધતી જ રહે છે.

ચાઇના માં લોકો આધુનિક ગેજેટ્સ માટે એટલા બધા ગાંડા (મેડનેસ) છે કે એક ટીનએજર એ આઇપેડ ખરીદવા માટે પોતાની કિડની વેચી નાખી. જરા વિચારી જુઓ કે આનાથી વધારે સારો આઇપેડ આવશે તો તે શું-શું વેચશે? કે પછી આઇપેડ ખરાબ થઈ ગયુ કે ચોરી થઈ ગઈ તો?કોઇપણ દેશ નો વિકાસ ત્યાના બુદ્ધિશાળી લોકોને કારણે થાય છે. પરંતુ એક આંકડા અનુસાર વિદેશમાં જઈને અભ્યાસ કરતા બાળકો, પાછા પોતાના દેશમાં નથી આવતા.10 માંથી 7 બાળકો પોતાનું વતન છોડી, બીજા દેશમાં પોતાનું ઘર બનાવે છે.

આમાંથી મોટા ભાગના બાળકો અમેરિકામાં જોવા મળે છે.હોલિવૂડના મોટા સ્ટાર્સ બ્રેડ પિટ ને ચીન માં આવવા પર પ્રતિબંધ છે. કારણ કે તેમણે એક ફિલ્મમાં કામ કર્યું છે, જેનું નામ છે સેવન યર્સ ઇન તિબેટ.ચીનમાં સૌથી મોટો અને લાંબો ટ્રાફિક જામ 2010 માં હતો. બેઈજીંગ થી મંગોલિયા ના માર્ગ પર આ ટ્રાફિક પુરા 10 દિવસ સુધી ચાલ્યો અને 60 માઇલ લાંબો હતો 2025 સુધીમાં ચીનમાં 10 ન્યુયોર્ક સિટી વસી જશે. એટલે કે ન્યુયોર્ક જેવા 10 મોટા સિટી ચીન નો હિસ્સો બનશે અને ત્યાંની જનસંખ્યા માં 35 કરોડ લોકો વધારે વધી જશે.