મુસ્લિમ બની યુવકે કર્યા યુવતી સાથે લગ્ન અનેક, વાર બાંધ્યા સબંધ ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો……..

0
335

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આપના દેશમાં મહિલાઓ અને બાળકો તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સલામતીના દાવાઓ હવે ખુલ્લા છે, તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો ચલાવે છે તાજેતરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરાના હિંદુ યુવકે ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યા પછી સુરતના શાહપોર ખાતે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમય સુધી સગીરા સાથે શારીરિત સુખ માણીને તેનું જાતિય અને શારીરિક શોષણ કરીને યુવકે તેને તરછોડી દેતાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરાનો રહેવાસી જૈમિન અશોકકુમાર વૈશ્ય મુંબઈ નોકરી માટે ગયો હતો. મુંબઈમાં ધર્મ પરિવર્તન કરી તે મુસ્લિમ બન્યો હતો અને મોહંમદ અરહાન શેખ બનીને રહેતો હતો. ફેસબુક પર તેનો પરિચય સુરતની કિશોરી સાથે થતાં વાતો શરૂ કરી હતી. એ પછી તે સુરત આવી ગયો હતો.

કિસોરી સાથે તેની નિકટતા સ્થપાઈ હતી અને મુસ્લિમ રીતિરિવાજ મુજબ સગાઈ કરી હતી. સગાઇના બીજા દિવસે જૈમિન સગીરાને પોતાના વેસુ સ્થિત મકાન પર લઇ ગયો હતો અને તેની સાથે બળજબરીથી શારિરિક સંબંધો બાંધ્યા હતા. સગાઈ થયેલી હોવાથી જૈમિન ફરવાના બહાને સગીરાને વારંવાર વેસુ કે રાંદેર સ્થિના મકાને લઈ જતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર કરતો હતો.

થોડા સમય પછી સગીરાના ધ્યાનમાં આવ્યું હતું કે, જૈમિન અન્ય છોકરીઓ સાથે ફોન પર વાત કરે છે. સગીરાએ જૈમિનને બીજી છોકરીઓ સાથે અફેર હોવાની વાત ઘરે કરી હતી. છોકરીના પરિવારે જૈમિનને ઘરે બોલાવી અફેર અંગે પૂછતાં જૈમિને ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો અને લગ્ન કરવા નથી એમ કહી સગાઇ તોડી નાંખી હતી.જૈમીન વડોદરા ખાતે માતા-પિતાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ સગીરાએ વારંવાર કોલ કર્યા પણ લગ્ન નહિ કરવાનું રટણ કરતો હોવાથી સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લગ્નની લાલચે શારીરિક શોષણ કરી તરછોડી દેનારા જૈમિન અશોકભાઈ વૈશ્ય ઉર્ફે મોહંમદ અરહાન શેખ સામે ગુનો નોંધી પોલીસે અટક કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા શહેરમાં લવજેહાદના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં રહેતી ડાઈવોર્સી મહિલા સાથે નામ બદલી મિત્રતા કેળવનાર મુસ્લિમ પરિણીત શખ્સે બરજબરીથી દુષ્કર્મ આચરી તેની સાથે છેતરપીંડી કરતા મહિલાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આ બનાવમાં ફિરોઝની પત્નીએ પણ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે તેની ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે.વડોદરા શહેરમાં સુનિયોજિત રીતે વિધર્મી યુવકો દ્વારા નામ બદલી હિન્દૂ યુવતીઓને ફસાવવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવોજ વધુ એક કિસ્સો શહેરમાં બન્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર પાદરા નજીક આવેલા ગામમાં રહેતી પરણિતા સાડા ત્રણ વર્ષ અગાઉ તેના પતિ સાથે અનબન થતા છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ડાઈવોર્સી મહિલા વડોદરા શહેરમાં રહેવા આવી હતી. તે પેયીન્ગ ગેસ્ટ તરીકે રહી અને નોકરી કરતી હતી. નોકરી કરવાના સ્થળે કામ કરતા રઝાક નામના યુવકે તેની ઓળખાણ સાવલીના રાણીયા ગામે રહેતા ફિરોઝ રાણા સાથે કરાવી હતી. જોકે ફિરોઝે તેની ઓળખાણ છુપાવી હતી અને તે આર્યન રાણા છે તેવી ઓળખ ઉભી કરી તેની સાથે મિત્રતા કેળવી હતી.

દરમ્યાન બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. દરમ્યાન પરિણીતા નોકરી કરતી હોવાથી ફિરોઝને નાણાકીય મદદ પણ કરતી હતી. ફિરોઝ તેનો લાભ ઉઠાવી તેની પાસેથી નાણાં પડાવતો હતો. ફિરોઝે મહિલાને વિશ્વાસમાં લઈ તેનું જ અગાઉના લગ્નનું મંગળસૂત્ર તેને પહેરાવી અને માંગ ભરી તેની સાથે લગ્નનું નાટક રચ્યું હતું. જોકે સમય જતા તે આર્યન નહી પરંતુ ફિરોજ હોવાનું મહિલાના ધ્યાને આવ્યું હતું.એટલુ જ નહી ફિરોઝ પરિણીત હોવાનું અને તેને એક પુત્રી પણ હોવાનું જાણવા મળતા તેણીએ ફિરોઝ સાથે સંબંધ તોડયા હતા. જોકે ફિરોઝ તેને ધાકધમકી આપી માર મારી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ સમગ્ર બનાવ વિશે ફિરોઝની પત્નીને જાણ થતાં તેણે મહિલાને ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હકીકતથી વાકેફ થયેલી મહિલાએ ફિરોઝને નાણા આપવાનું બંધ કરતા તે મહિલાને પહેરાવેલું તેનું મંગળસૂત્ર પણ લઈ ગયો હતો.

ફિરોઝની પ્રથમ પત્ની પણ હિન્દુ છે સાવલીના રાણીયા ગામે રહેતા ફિરોઝે તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી પોતાનું નામ આર્યન બતાવ્યું હતું અને ડાઈવોર્સી મહિલાને ફસાવી હતી. જોકે પોલીસના જમાવ્યા અનુઆર તેની પત્ની પણ હિન્દુ છે અને તેઓના સંતાનમાં એક પુત્રી પણ છે તેવી બાબત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોતાની ઓળખ અને પોતાની પત્ની હોવાની બાબત ફિરોઝ કેમ છુપાવી હશે ? શું આ એક સુનિયોજિત ષડયંત્ર છે ? જેની તપાસ કરવી જરૂરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવી દીધો હોવા છતાં અમદાવાદમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ ફોન પર તલાક આપી દીધા હોવાની ઘટના બની છે. 13 વર્ષનાં લાંબા લગ્ન જીવન બાદ મહિલાને ફોન પર ત્રણ વાર તલાક શબ્દ બોલીને તેનાં પતિએ છૂટાછેડા આપી દીધા હતા. ત્યારે મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રખિયાલનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં અકિલ અન્સારી ઉર્ફે મોહંમદ ઉર્ફે પિન્ટુનાં લગ્ન 2004માં સોનિયા (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. કોલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં ત્યારે એકબીજા પરિચયમાં આવ્યાં હતાં અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. દંપતીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાલ અકિલ અન્સારી વટવામાં સન ઇલેક્ટ્રોનિક નામની દુકાન ધરાવે છે.અકિલને વટવામાં રહેતી અન્ય એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ સોનિયાને થતાં તેણે વિરોધ કર્યો હતો.

આમ છતાં અકિલે યુવતી સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. એટલું જ નહીં, છેલ્લાં કેટલાક સમયથી તેની સાથે રહેવાનું શરૂ કર્યું હતું. આથી સોનિયાએ અકિલનાં પરિવારને તેની જાણ કરી પણ પરિવારે તેનું સાંભળ્યું નહીં.આ ઘટના પછી ગત અઠવાડિયે અકિલે સોનિયાને ફોન પર જ ત્રણ તલાક આપી દીધા હતા. જે સોનિયાને મંજૂર ન હતાં. નારાજ સોનિયાને મનાવવા અકિલે તેને રોજનાં રૂ. 300 આપતો હતો, પરંતુ મંગળવારે અકિલના ભાઇ અક્રમે સોનિયા અને તેના બે બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

અંતે જાણવા મળ્યું છે તે મુજબ તમને જણાવી દઈએ કે આ અંગે સોનિયાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.ઘરમાંથી કાઢી મૂકાતા મહિલા બંને બાળકો સાથે રખિયાલ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ તેમજ સાસરિયા સામે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં મહિલાએ પતિએ અન્ય યુવતી સાથેનાં પ્રેમસંબંધને કારણે પોતાને તલાક આપી રહ્યાનો આક્ષેપ કર્યો છે અને પતિની પ્રેમિકા સામે પણ ફરિયાદ દાખલ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ જિલ્લાના લાભા ગામમાં મહિલા સાથે પડોશી યુવકે ભર બપોરે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી કોઇને વાત કરીશ તો મહિલા અને તેના પતિને જાનથી મારી નાંખવાની આરોપી ધમકી આપતો હતો. આ બનાવ અંગે અસલાલી પોલીસે ગુનો નાંેધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે અસલાલીમાં લાંભા ગામ નજીક મકાનમાં રહેતી શ્રમજીવી પરિવારની મહિલાએ અસલાલી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા સંદીપસિંહ. એસ.દેવાગર સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા યુવકે મહિલા સાથે વાતચીત કરીને સબંધો કેળવ્યા હતા, એટલું જ નહી મહિલાની ખબર બહાર ફોટા પણ પાડયા હતા.

મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ડરાવી ધમકાવીને મહિલાનું મોઢુ દબાવીને બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આરોપી મહિલાને બુમાબુમ કરતા કોઇને વાત કરીશ તો તારા ફોટા વાઇરલ કરવાની અને તેને તથા પતિને મારી નાંખવાની ધમકી આપતો હતો.જો કે ફરીથી મહિલા સાથે અણછાજતું વર્તન કરતો હતો, મહિલા સામાજિક ડરના કારણે ફરિયાદ કરવાનું ટાળતી હતી. પરંતુ આરોપીની હેરાનગતિ વધી જતાં અંતે પતિને વાત કરીને મહિલાએ ગઇકાલે ફરિયાદ નોધાવી હતી.