મોટામા મોટો દાનવીર પણ નહી કરે આ પાંચ વસ્તુનું દાન,દાન કરતા જ બની શકો છો કંગાળ…..

0
352

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર,પુરાણો અને શાસ્ત્રો માં દાન ને સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.પછી ભલે તે કન્યા દાન હોય કે પછી કોઈ વસ્તુનું દાન હોય. દાન કરવાથી મનુષ્ય ને અનિચ્છનીય સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.પરંતુ તમે જો કોઈ અજાણપન કોઈ ખરાબ વસ્તુ દાન થઈ ગયું તો તેની અસર તમારા જીવન માં ઉંધી પણ પડી શકે છે. ભૂલ થી પણ ના દાન કરો આ વસ્તુઓ, શુ ખબર ભૂલથી તમે ઘર માં કાંઈક કરવાની તૈયારી કરી રહ્યા હોય.

હિન્દુ ધર્મમાં દાનનું મોટું મહત્વ કહેવામાં આવ્યું છે. દાન કરવાથી ઘણા ફાયદા થાય છે. આવી સ્થિતિમાં દાનનું મહત્વ પુરાણોમાં પણ જોવા મળે છે. ઘણી વખત લોકો એવી ચીજોનું દાન કરે છે જે ન આપવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવીએ.આ જ કારણ છે કે વ્યક્તિ કોઈકને કોઈ કારણથી દાન કરે છે. જેનાથી જરૂરીયાતમંદોને મદદ મળે છે અને તેના કર્મ પણ સારા બને છે. પરંતુ એવું કહેવાય છે કે અજ્ઞાનતા માણસને ખાડામાં પણ લઈ જાય છે તેજ વસ્તુ બને છે દાન કરવાથી.

તમે સારા દિલથી દાન કરો છો પરંતુ કેટલીકવાર તે વસ્તુ ખોટી સાબિત થાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ કંઈક એવી વસ્તુ છે જેનું દાન ક્યારેય ન કરવું જોઈએ કારણ કે જો તે કરે તો તેના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવવાને બદલે દુ:ખ અને પરેસાનીઑ વધારી દે છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આપળે તે વસ્તુઓ નું દાન કરીએ છીએ અને આપણાં માટે મુશ્કેલીઓ વધારીએ છીએ. તો ચાલો તમને જણાવીએ કે કઇ કઈ વસ્તુઓ છે જેને હંમેશાં દાન કરવા માટે ટાળવી જોઈએ.

કોઈપણ સુહાગન સ્ત્રીએ તેના સિંદૂરનું દાન ન કરવું જોઈએ. જો સુહાગન સ્ત્રીઓ તેનું સિંદૂર દાન કરે છે તો તેમના માટે તેમના પતિનો પ્રેમ ઓછો થાય છે.ઘણા લોકો એવા છે કે જેઓ ખરાબ અથવા વપરાયેલ તેલનું દાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ખરાબ તેલનું દાન કરવાથી ગુસ્સે થાય છે.કોપી બૂક દાન કરવાથી વિદ્યા વધે છે પરંતુ ફાટેલી કોપી બૂક દાન કરવાથી વિદ્યા ઓછી થાય છે.સાવરણી ભૂલથી પણ કોઈને દાન કરવી નહીં.હિન્દુ ધર્મમાં સાવરણી લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરની સફાઈ માંટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે દરેક ઘરમાં હાજર હોઈ છે.

સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ કોઈને સાવરણીનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આનાથી નાખુશ થઈ જાઈ છે અને સાથે સાથે તમારા ઘરની લક્ષ્મી પણ તે વ્યક્તિ ના ઘરે જતી રહે છે.પહેરેલા કપડાં.જણાવી દઈએ કે એવું બને છે કે આપણે આપણા જુના કપડા જે આપણે હવે પહેરતા નથી અથવા જેનો આપણને કોઈ ફાયદો નથી તેને ફેંકી દેવાને બદલે આપણે જરૂરિયાતમંદોને દાન કરીએ છીએ.

પરંતુ તમારું અન્ય લોકોના કલ્યાણ માટે કરવામાં આવેલું દાન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી જ તમારા પહેરેલા કપડાંને કોઈને પણ દાન ન કરવા જોઈએ અને ખાસ કરીને પંડિતો ને નહી જ.પ્લાસ્ટિક નો સમાન.ધાર્મિક માન્યતાઓ અનુસાર તમારે કોઈને ક્યારેય ભૂલીથી પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈને પ્લાસ્ટિકની વસ્તુઓ દાન કરો છો તો તે તમારા વ્યવસાયને અસર કરે છે અને તમને મુશ્કેલીઑ આવવાનિ શરૂઆત થઇ જાય છે.

તમારી પ્રગતિ પણ અટકી જાઈ છે.સ્ટીલ ના વાસણ.શાસ્ત્રો અનુસાર જો તમે તમારા ઘરમાં શાંતિ અને સુલેહ જાળવવાની ઇચ્છા રાખતા હોવ તો તમારે કોઈને પણ ભૂલી થી સ્ટીલના વાસણોનું દાન ક્યારેય ન કરવું જોઈએ.વપરાયેલ તેલ.શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહો છો. પરંતુ એક વાત ધ્યાનમાં લેવાની એ છે કે ક્યારેય સરસવના તેલનો ઉપયોગ કર્યા પછી કોઈને ન આપવું જોઇએ.

એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવ તમારા થી ગુસ્સે થય જાઈ છે. જેના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે.વાસી ખોરાક.કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું એ એક મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આપણે હંમેશાં જોયું છે કે લોકો મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરે છે પરંતુ નોંધનીય છે કે અન્નનું દાન એ મહાદાન માનવમાં આવે છે પરંતુ તમારે વાસી ખોરાક કોઈને ભૂલથી પણ દાનમાં ન આપવો જોઈએ.

જો તમે આ કરો છો તો પછી તમે નફો ની જગ્યાએ નુકસાન થાઈ છે.ચોપડી પુસ્તકો અથવા ધાર્મિક ગ્રંથ દાન કરવું.એવું કહેવામાં આવે છે કે જ્ઞાન જેટલું વેચો એટલું વધે છે. અને ચોપડી પુસ્તકો અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથ નું દાન કરવું સારું હોય છે.પરંતુ કોઈ દિવસ કોઈને આપણા જુના પુસ્તકો દાન માં ના આપો, નહીં તો આવું કરવાથી તમારા આગળના કામો માં કેટલીક જાત ની મુશ્કેલીઓ આવી જાય છે.

કોઈ અણી વાળી અથવા ધાર વાળી વસ્તુઓ.અણી વાળી અથવા ધારવાળી વસ્તુઓ જેમ કે કાતર,તલવાર,જે ચાકુ,જેવી કોઈપણ વસ્તુ ભેગી હોય તો કોઈ ને દાન માં નહીં આપવી જોઈએ.આનાથી આપવા વાળા ની આવવા વાળી જિંદગી માં મોટો સંકટ આવી શકે છે. આ ઉપરાંત,જેને તમે આ બધી વસ્તુઓ આપી રહ્યા છો તેનાથી અને તમારા વચ્ચે તણાવ વધે છે. સબંધો માં તિરાડ પડે છે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ કે શું દાન કરવું જોઈએ,હિંદુ ધર્મમાં વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તહેવાર કે વિશેષ દિવસે વસ્તુનું દાન કરવામાં આવે તો પાપોમાંથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહિ જો કોઈ ગ્રહની ખરાબ દશા કુંડળીમાં ચાલી રહી હોય, તો ગ્રહના હિસાબે જ વસ્તુનું દાન કરવાથી ગ્રહ શાંત થઇ જાય છે.ઘણા લોકો છે જો કે દાન જરૂર કરે છે. આમ તો ઘણા ઓછા લોકોને જ દાન કેવી રીતે કરાય છે, તેની જાણકારી હોય છે, જો આપણે સાચી વિધિ સાથે વસ્તુનું દાન કરીએ છીએ,

ત્યારે આપણેને પુણ્યની પ્રાપ્તિ થઇ શકે છે અને ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે.દાન કરવા સાથે જોડાયેલી મહત્વની જાણકારી,શાસ્ત્રોમાં દાન કરવાને લઈને કહેવામાં આવ્યું છે કે દરેક માણસે પોતાની કમાણીમાંથી ૧૦ ટકા જરૂર દાન કરવું જોઈએ.ગરીબ વ્યક્તિ કે પંડિતોને દાન કરવાથી દાન કરવાનું પુણ્ય મળે છે. એટલા માટે તમે આ બંને ઉપરાંત કોઈ બીજી વ્યક્તિને વસ્તુનું દાન ન કરો.દાન કરવાનો ઉત્તમ સમય સવારનો હોય છે. એટલા માટે તમે હંમેશા સવારના સમયે જ દાન કરતા રહો.

ક્યારે પણ કોઈ બીજાની વસ્તુનું દાન તમે ન કરો અને ન તો કોઈ પાસેથી ઉધાર લઈને વસ્તુ દાન કરો. એમ કરવાથી દાનનું પુણ્ય તમને નથી મળી શકતું.હંમેશા શાંત અને પ્રફુલ્લિત મન સાથે જ વસ્તુનું દાન કરો અને દાન કરતી વખતે ગુસ્સો ન કરો.દાન કરવાની પદ્ધતિ,દાન કરવાની વિધિ મુજબ તમે જે દિવસે દાન કરવાના છો, તે દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને સૂર્યદેવને અર્ધ્ય આપો. ત્યાર પછી દાન આપવાની વસ્તુને મંદિરમાં મુકો અને ભગવાનની પૂજા કરો.

પૂજા કર્યા પછી તમે વસ્તુનું દાન કરો. જયારે પણ તમે કોઈ વસ્તુનું દાન કરો તો તે વસ્તુ સાથે પૈસા જરૂર આપો.દાન આપતા પહેલા તમે પંડિત પાસે દાન આપવાનો શુભ સમય પણ જાણી લો અને શુભ સમય ઉપર જ વસ્તુનું દાન કરો.મકરસંક્રાંતિ, એકાદશી, અમાસ અને પુનમના દિવસે તમે વસ્તુનું દાન જરૂર કરતા રહો.કઈ વસ્તુનું કરવું જોઈએ દાન,આપણા શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે વ્યક્તિઓએ કઈ વસ્તુનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.આપણા શાસ્ત્રોમાં ૧૦ એવી વસ્તુ બતાવવામાં આવી છે. જેનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે અને આ ૧૦ વસ્તુના નામ આ મુજબ છે

ગાય, જમીન, સોનું, ચાંદી, ઘી કપડા, અનાજ, ગોળ અને મીઠું.ઉપર જણાવવામાં આવેલી વસ્તુ ઉપરાંત સૂર્ય ગ્રહની ખરાબ દિશા હોય તો તમે પીળા રંગની વસ્તુ દાન કરો, મંગળવાર ગ્રહની દશા ખરાબ હોવાથી મીઠી વસ્તુનું દાન કરો, ગુરુ ગ્રહ જો ખરાબ દશામાં છે, તો તમે કેળાનું દાન કરો, શુક્ર ગ્રહ ભારી હોય તો તમે મુળીનું દાન કરો અને શની ગ્રહના પ્રકોપથી બચવા માટે કાળી વસ્તુ, તલ અને ચપ્પલનું દાન કરો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.