મોરના પીંછા પણ તમને બનાવી શકે છે માલામાલ,બસ ખાલી કરો આ અચુક ઉપાય…

0
572

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ મોરપીંછના અમુક એવા ઉપાય વિશે જેનાથી તમારા જીવનમા આવતી દરેક મુશ્કેલીઓ નો અંત આવી શકે છે મિત્રો આ સંસારમા દરેક વ્યક્તિ ને અમીર બનવુ છે પરંતુ અમીર બનવુ કોઇના ભાગ્યમા નથી હોતુ આપણે જીવન મા ઘણા બધા જતન કરીએ છે તેમ છતા આપણે આપણા કાર્ય મા સફળ નથી થઈ શકતા મિત્રો જીવન મા સફળ થવામા આપણુ નશીબ ખુજ મહત્વ નો ભાગ ભજવે છે.

પરંતુ એવુ પણ નથી કે આપણેનશીબ ના ભરોસે બેસી રહીએ અને કામ પણ ના કરીયે કોઇ કાર્ય ના કરવાથી આપડે સફળતા ની રાહ જોઈ નશીબ ના આધારે બેસી રહીએ એ ખોટુ છે તેમજ સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ પરંતુ શું તમે એવી સ્થિતિ અનુભવો છો જો જવાબ હા હોય તો જાણી લો આ વાત દુનિયાના દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પણ આપણામાંથી અનેક લોકો એવા હોય છે કે જે એ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જ્યારે આપણે કોઇ કામ કરવાથી પણ આપણે હમેશા અસફળ થઈએ છીએ ત્યારે આપણે ભગવાન ને યાદ કરીયે છે અને સારા થવાની કામના કરીયે જ્યારે મિત્રો તમે આવી કોઈ પરિશ્થિતિ માથી પસાર થઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે આજે તમને વાત કરવા જઇ રહ્યા છે એક એવા ઉપાય વિશે જેનાથી તમે તમારા ધન વિશે ની સમસ્યા થી છૂટકારો મેળવી શકાય છે તો આવો જાણીએ આ ઉપાય વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે મોરપંખ એક પવિત્ર અને આધ્યાત્મિક વસ્તુ છે જે હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં મોરપંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ મોરપંખનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કેટલાક ટોટકામાં કરવાથી ભાગ્યોદય થઈ જાય છે.

પરીવાર સાથે સંબંધ ખરાબ થયા હોય કે બાળકો અભ્યાસમાં નબળા પડી ગયા હોય. આવી દરેક સમસ્યાનું સમાધાન મોરપંખના ટોટકા કરવાથી મળી શકે છે. તો ચાલો આજે જાણો આવા જ ચમત્કારી ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે તેમજ જે લોકોની કુંડળીમાં રાહુની ખરાબ દશા ચાલી રહી હોય તેમણે આ દશા સુધારવા અને જીવનના કષ્ટને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે તકીયા નીચે મોરપંખ રાખવું જોઈએ. આમ ઉપાય રાહુના નકારાત્મક પ્રભાવથી જાતકને બચાવે છે.

ગ્રહો અને નક્ષત્રોની સ્થિતીના કારણે ઘણીવાર કાર્યમાં નિષ્ફળતા મળે છે. આવા સમયે ઘરના બેડરૂમ કે પૂર્વ અથવા ઉત્તર ખૂણામાં મોરપંખ રાખવા જોઈએ. આ ઉપાય કરવાથી નિષ્ફળ જતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે તેમજ વિદ્યાર્થીઓ અથાગ મહેનત કરે તેમ છતા તેમને પરીણામ મળતું નથી. વળી કેટલાક છાત્રો અભ્યાસ સમયે એકાગ્ર થઈ શકતા નથી. આ તકલીફ દૂર કરવા માટે અભ્યાસ કરતા હોય તે પુસ્તકમાં મોરપંખ રાખવું જોઈએ.

મોરપંખનો ઉપયોગ કરી અને વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને મોર પંખ રાખી દેવું. તેનાથી વાસ્તુદોષનું નિવારણ થઈ જશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે તેમજ કુંડળીમાં જો કાલસર્પ દોષ હોય તો સોમવારની રાત્રે તકીયાના કવરમાં સાત મોરપંખ રાખી અને બેડરૂમની પશ્ચિમ દિશાની દિવાલ પર અગિયાર મોરપંખ લગાવો.

મિત્રો જો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ, તમને ઇચ્છિત પરિણામો મળતા નથી અને તમારા દરેક કામમે અડચણ આવે છે તો તમારે રાધા કૃષ્ણના મંદિરમાં દરરોજ મોરપંખ ચઢાવવુ જોઈએ તેમજ તમારે દર શનિવાર અને રવિવારે લગભગ 40 દિવસ આ કરવું પડશે અને થોડા જ દિવસો માં તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે.

મિત્રો જો પતિ-પત્ની વચ્ચે ખૂબ તણાવ હોય તો તેઓ એકબીજાની વચ્ચે વાત કરતા નથી તો પછી મોર પીંછા તેમના બેડરૂમની પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં મૂકવા જોઈએ અને આ પગલાં લેવાથી તેમના સંબંધો ટૂંક સમયમાં સુધાર જોવા મળશે અને જો નવજાત બાળક ખૂબ જ ઝડપથી ખરાબ નજર લાગે છે જો તમે તમારા બાળકને દૃષ્ટિથી બચાવવા માંગતા હો, તો આવી સ્થિતિમાં, મોરના પીંછાથી ચાંદીના તાવીજ ભરો અને તેને બાળકના માથાની નજીક રાખો અને આ કરીને બાળકને ખરાબ નજર થી સુરક્ષિત કરવામાં આવશે અને તે ડરશે નહીં.