મોબાઈલ પર પોર્ન જોવા માં બીજા નંબર પર છે અમેરિકા, પહેલા નંબર પર છે આ દેશ,જાણીને ચોકી જશો…

0
813

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ઈન્ટરનેટ પ્લાન અને સ્માર્ટફોનની કિંમતમાં થઈ રહેલા ઘટાડાની અસર લાઈફ સ્ટાઈલ પર પણ પડી રહી છે સ્માર્ટફોનના બે પાસા સામે આવી રહ્યા છે ઘણાં બધા રિસર્ચમાં સ્માર્ટફોનના કારણે થતા નુકસાન પણ સામે આવ્યા છે તો કેટલાક કિસ્સામાં સ્માર્ટફોનના કારણે લોકોની મોટી-મોટી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગમાં થયેલા વધારાની ભારત પર થયેલી અસરની વાત કરીએ તો ભારતમાં પોર્ન ફિલ્મો જોવાનું પ્રમાણ વધી રહ્યું છે.

આજકાલ માણસમાં સેક્સ અને રોમાંસની તરસ દિવસે દિવસે વધી રહી છે દેશમાં જે દરથી સ્માર્ટફોનની ઘૂસણખોરી વધી રહી છ તે જ ઝડપે પોર્ન જોનારાઓની સંખ્યા પણ વધી રહી છે વર્ષ 2019 માં ભારત સ્માર્ટફોન પર પોર્ન જોવામાં મોખરે હત નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં 89% લોકોએ 2019 માં મોબાઇલ ડિવાઇસીસ દ્વારા પોર્ન જોયું હતું.

જે પોર્ન જોવામાં સૌથી આગળ છે.એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સાઇટ પોર્નહબના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં દર 4માંથી 3 વ્યક્તિ મોબાઇલ પર પોર્ન જુએ છે. મતલબ કે પોર્ન જોવા માટે ડેસ્કટોપ અને લેપટોપ જેવા ડિવાઇસ હવે લોકો માટે સેકન્ડરી ચોઇસ બની ગયા છે 2019માં વૈશ્વિક સ્તરે પોર્નહબના મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો 77 ટકા પર પહોંચી ગચો હતો જે એક વર્ષ પહેલા કરતાં 10 ટકા વધારે હતો.

મોબાઇલ પર પોર્ન જોવા મામલે બીજા ક્રમે 81 ટકા સાથે અમેરિકા અને 79 ટકા સાથે બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. તો જાપાનમાં 70 ટકા લોકો મોબાઇલ વડે પોર્નહબ પર પહોંચ્યા હતા અને યુકેમાં 74 ટકા લોકોએ મોબાઇલ પર પોર્ન જોયું હતું. પોર્નહબના યર ઇન રિવ્યુ રિપોર્ટમાં એનવો ખુલાસો થયો છે કે 2013માં પોર્નહબના કુલ ટ્રાફિકમાં મોબાઇલ ટ્રાફિકનો હિસ્સો માત્ર 40 ટકા હતો. મોબાઇલ પર પોર્ન જોવાનો ટ્રેન્ડ તમામ મુખ્ય પોર્નહબ માર્કેટમાં જોવા મળ્યો હતો.

આ સાંભળીને તમને આશ્ચર્ય ચોક્કસ થશે પણ આ હકીકત છે ભારતમાં એડલ્ટ કન્ટેન્ટનો વપરાશ બેગણો થઈ ગયો છે લોકો સસ્તા સ્માર્ટફોન અને મફત ઈન્ટરનેટ પર પોર્ન શોધી રહ્યા છે લોકો આપણા દેશમાં સરેરાશ 8.22 મિનિટ સુધી પોર્ન જોવાય છે અને વેબસાઈટ પર તેની તપાસ સરેરાશ 7.32 મિનિટ કરે છે ભારતમાં પહેલા જેટલું પોર્ન જોવાતું હતું તેના કરતા હવે પોર્ન જોવાની અને શોધવાની સંખ્યામાં વધારો થયો છે.

આંકડા જોતા એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે સરકાર ગમે તેટલો પ્રયાસ કરે પણ ભારતના લોકો પોર્નના બંધાણી બની ગયા છે એક એનાલિટકલ કંપની સાથે વાતચીતના આધારે આ હકીકતો પ્રકાશમાં લાવવામાં આવી છે 2016-17માં ભારતમાં પોર્ન કન્ટેન્ટની વપરાશ બેગણી થઇ છે આ જ વર્ષે જાન્યુઆરીમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું કે અમૃતસર લખનૌ અલપુઝા અને ત્રિચુર જેવા શહેરોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી અનેક ફાઇલો શેર કરાય છે અને અમૃતસર આ મામલે સૌથી આગળ છે.

ભારતના બીજા સ્તરના શહેરો ચાઇલ્ડ પોર્નોગ્રાફી શોધવા અને શેર કરવાના મામલે ઘણું આગળ છે. અમૃતસર પછી દિલ્હી અને લખનૌનો નંબર છે 2016માં જ એક રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે પોર્ન જોવાના મામલે અમેરિકા અને બ્રિટન પછી ભારત ત્રીજા ક્રમે છે. ભારતે આ ક્રમમાં કેેનેડાને પણ પાછળ છોડી દીધું છે.

સરકારે પોર્ન પર લગામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોના વિરોધને જોતા તેને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે સરકારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ દર્શાવતી 800થી વધુ વેબસાઇટોને બ્લોક કરી દીધી હતી એ પછી સરકારને અત્યંત વિરોધનો સામનો કરવો પડ્યો હતો 2015માં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ પર પોર્ન જોવું સલામત નથી કેમ કે અનેક વખત હેકર્સ તમારી ડિટેલ પર નજર રાખીને બેઠા હોય છે ખાસકરીને એવા લોકો જેઓ પોર્ન જોયા બાદ પૈસા આપવા તૈયાર હોય છે તેમને પોતાના ક્રેડિટ કાર્ડની ડિટેલ સંભાળીને રાખવા જોઇએ અને શેર કરવી જોઇએ.