મિયા ખલીફાએ કર્યો ચોકવનારો ખુલાસો, કહયું પોર્ન ઇન્ડસ્ટ્રીમા કામ કરતી છોકરીઓ ને આટલા જ રૂપિયામા કરવુ પડે છે આ કામ…

0
234

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ પોર્ન સ્ટાર મીયા ખલીફા વિશે જેઓએ એક ચોક્વનારો ખુલાસો કર્યો છે જેમા મીયા ખલીફા ટ્વીટર પર પોતાના ઈન્ટરવ્યુ વિશે લખતા જણાવ્યું હતું કે લોકોને લાગી રહ્યું છે કે હું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાખોની કમાણી કરી રહી છું તો આ બિલકુલ ખોટું છે.મેં ઈન્ડસ્ટ્રીમાંથી કુલ ૧૨ હજાર ડોલરની કમાણી જ કરેલ છે અને ત્યારબાદ મને આ ઈન્ડસ્ટ્રીમાંથી એક પણ રૂપિયો મળેલ નથી અને વળી આ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ પણ નોર્મલ નોકરી મેળવવામાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે સમયે ખૂબ જ ડરામણો હતો.

મિત્રો મિયા ખલિફાનો જન્મ લેબનોનમાં થયો હતો પરંતુ તેના પરિવાર સાથે તે યુ એસ મિયાના અધ્યયન વિશે વાત કરતાં તે ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થઈ હતી અને તે પોર્ન સ્ટાર બનતા પહેલા લોકલ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી અને તે જ સમયે ત્યાંના એક ગ્રાહકે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તેનો સંપર્ક કર્યો જે પછી મિયાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનું વિચાર્યું હતુ તમને જણાવી દઇએ કે મિયાએ ઓક્ટોબર 2014 માં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

અને લગભગ બે મહિના પછી, 28 ડિસેમ્બરે પોર્નહુબે મિયાને નંબર વન પોર્ન અભિનેત્રી ગણાવી અને આ અગાઉ આ ટાઇટલ લિસા એનના નામે હતું પરંતુ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશના કારણે મિયાને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો અને તેનુ કારણ હતુ જે મિયા લેબનીઝ હોવાને કારણે ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો તેમજ મિયાના પ્રખ્યાત થવા પાછળનું એક કારણ તે હતું કે તેણે તેના પોર્ન વીડિયોમાં હિજાબ પહેર્યું હતું અને હિજાબ હવે ઇસ્લામિક મૂલ્યો સાથે સંકળાયેલ છે.

મીયા ખલીફા સોશિયલ મીડિયાથી લઈને લોકોના ફોન ની ગેલેરી સુધી દરેક જગ્યા પર તેમની પહોંચ છે અને તે એક એવી ફેમસ પોર્નસ્ટાર હતી જેને ઇન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ હતી અને તેઓએ પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે અને તે હાલમાં પોર્ન ઇન્ડસ્ટ્રી છોડીને નોકરી કરી રહી છે પરંતુ કહેવત છે ને કે તમારું કરેલું કાર્ય તમારો પીછો નથી છોડતું. મીયા ખલીફા સાથે પણ આવું જ કંઈક બન્યું છે. તેઓએ ઇન્ડસ્ટ્રી તો છોડી દીધી પરંતુ લોકોની વચ્ચે તેમની છબી એક પોર્ન સ્ટાર જેવી જ બનેલી છે અને મીયા ખલીફા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તમામ પ્રકારની વાતો શેર કરેલ હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે મીયા ખલીફાએ ઈન્ડસ્ટ્રીમાંથી કુલ ૧૨ હજાર ડોલરની કમાણી જ કરેલ છે અને ત્યારબાદ મને આ ઈન્ડસ્ટ્રી માંથી એક પણ રૂપિયો મળેલ નથી અને આ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ પણ નોર્મલ નોકરી મેળવવામાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જે સમયે ખૂબ જ ડરામણો હતો હવે જેટલા ડોલર ની વાત મીયા ખલીફા એ કરેલ છે, તેને રૂપિયા માં જોડવામાં આવે તો કુલ સાડા આઠ લાખ રૂપિયા જેવું અંદાજે થાય છે. જોકે મીયા ખલીફા ના વિડીયો પર લોકોએ કોમેન્ટ કરેલ છે કે મિયા ખોટું બોલી રહી છે.

લોકોએ એવો પણ આરોપ લગાવેલ કે મિયા ના એટલા વિડિયો ડાઉનલોડ થયેલ છે, તેમાં આટલી ઓછી કમાણી ન થઈ શકે. મિયા ખૂબ જ ફેમસ છે, એટલા માટે આવું તેની સાથે ન થઈ શકે છે અને લોકોની ટ્વિટ બાદ મિયા એ ફરીથી એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પોતાની વાતને સમર્થન કરતા લખ્યું હતું કે, “મને આ ઈન્ડસ્ટ્રીમાં આવવા પર ક્યારેય પણ કરોડો રૂપિયાનો ફાયદો કરવામાં આવેલ નહોતો અને તેની આશા પણ રાખી ન હતી હું ફક્ત મારા વિશે અને ઇન્ડસ્ટ્રી વિશે જે અફવાઓ છે તેનું સત્ય જણાવી રહી છું.

મીયા ખલીફા એ વર્ષ 2014માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને બહુ થોડા સમયમાં મિયા ઇન્ટરનેટ પર સર્ચ કરવાની યાદીમાં સૌથી ફેમસ પોર્ન સ્ટાર બની ગઇ હતી વળી મિયા એ કેરિયરની શરૂઆત માં જ પોતાની અલગ પહેચાન બનાવેલ હતી કારણ કે તેમની એન્ટ્રી કોન્ટ્રોવર્શિયલ હતી જ્યારે તેણે પોર્ન ફિલ્મમાં એક્ટિંગ શરૂ કરી ત્યારે તે બુરખો પહેરીને ફિલ્મ શૂટ કરતી હતી જેના લીધે મિયાઉ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગેલ. એ સિવાય ઘણી વખત તેને ઇમેલ અને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.

પરંતુ હાલમાં તે આ બધી વાતોને પાછળ છોડીને નવી જિંદગી જીવી રહી છે. તેને નોકરી શોધવામાં ઘણી પરેશાનીઓ થઈ પરંતુ હવે તે કોઈ ચેનલમાં સ્પોર્ટ્સ કોમેન્ટેટર નોકરી કરી રહી છે. તેણે સગાઈ પણ કરી લીધી છે અને તેનો બોયફ્રેન્ડ કોઈ હોટલમાં શેફ છે. તો કુલ મળીને મીયા ખલીફાના ઇન્ટરવ્યૂમાં જે વાતો છે, તેને જાણીને પોર્ન ઇન્ડસ્ટ્રી ને લઈને લોકોના મનમાં જે ગેરસમજ છે તે દૂર થઈ જશે.

અને આવી સ્થિતિમાં મિયાના હિજાબ પહેરેલા પોર્ન વીડિયોમાં ભારે હોબાળો થયો હતો અને ઇસ્લામિક મૂલ્યો અનુસાર, હિજાબ પવિત્ર છે અને તેઓ માને છે કે મિયાએ પુખ્ત ફિલ્મમાં હિજાબ પહેરીને તેના ધર્મનું અપમાન કર્યું હતુ મિયા માત્ર પોર્ન સ્ટાર હોવાને કારણે જ નહીં પરંતુ કેટલાક અન્ય કારણોસર પણ વિવાદોનો ભાગ બની હતી મિયા હવે લેબનોનમાં નહીં જીવી શકે પરંતુ ત્યાંના લોકોનું માનવું છે કે મિયા તેના દેશનું નામ બગાડ્યુ છે અને આટલું જ નહી અને મિયાના હાથ પર બે ટેટૂ પણ છે તેના એક ટેટૂમાં લેબનીઝ રાષ્ટ્રગીતની શરૂઆતની રેખા લખેલી છે.

જ્યારે અન્ય ટેટૂમાં લેબનીસ ફોર્સ ક્રોસ છે અને આ બંને ટેટુઓને લીધે તેણે પોતાને મોટા વિપરીત ઉભા કર્યા હતા અને મિત્રો અમેરિકન પોર્ન સ્ટાર મિયા ખલિફા તેની કોન્ટ્રોવર્શિયલ જીવનને કારણે ચર્ચામાં છે પરંતુ આ વખતે તેમણે સમાજ માટે કંઈક સારું કામ કર્યુ છે મિયાનો જન્મ મૂળ લેબનોનના બેરૂતમાં થયો હતો પરંતુ તે પછીથી અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી અને બેરૂત સાથેના તેના જોડાણને કારણે તે બેરૂત વિસ્ફોટોથી પ્રભાવિત હતી અને તેણે ત્યાંની રેડ ક્રોસ સોસાયટી માટે કંઇક કરવાનું નક્કી કર્યું હતુ અને તેણે ઈજાગ્રસ્તોને મદદ કરવા પૈસા એકત્રિત કરવાનું નક્કી કર્યું.

મિત્રો ભલે લોકોને આ ખબર ન હોય પણ શું તમે જાણો છો કે મિયાના પહેલા લગ્ન થયા હતાં અને તેમના લગ્ન ફેબ્રુઆરી 2011 માં થયા હતા અને તે સમયે તે 18 વર્ષની હતી આ યુવાનીમાં જ તેણે એક અમેરિકન વ્યક્તિ સાથે લગ્ન કર્યા.હતા અને મિયા હાલમાં માયામીમાં રહે છે મિયા માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવું સરળ નહોતું અને આ કારકિર્દીની પસંદગીને કારણે તેના પરિવારના સભ્યોએ તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો અને તેના ઉપર મિયા કહે છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી તેના માતાપિતાએ વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મિયાના માતાપિતા તેની કારકિર્દીથી નારાજ છે અને આટલું જ નહીં પરંતુ તેના માતાપિતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ મિયાની કોઈપણ કાર્યવાહીથી પોતાને અલગ કરે છે અને મિયાએ વિદેશમાં હોવાને કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું હતુ.