મિત્રની પત્ની સાથે મિત્રતા કરી રોજ બાંધવા લાગ્યો આડા સંબંધ, અને પછી થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
1375

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

સવાલ: હુું એક યુવકને પ્રેમ કરું છું. એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
– એક યુવતી (બગસરા).

જવાબ: લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરે છે.તમે તમારી મરજી મુજબ કોેઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોેતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી પડે છે? તમારું જીવન બીજંું કોેઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી મુકાઈ જશો.

સવાલ: મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?એક યુવતી (મુંબઈ).જવાબ: તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

સવાલ: મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
– એક ભાઈ (મુંબઈ).

જવાબ: સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

સવાલ: હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ: સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો. એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.46 વર્ષના એક બિઝનેસમેન પર તેની પત્નીએ વાઈફ સ્વેપિંગનો આરોપ લગાવ્યો છે. 39 વર્ષની મહિલાનો આરોપ છે કે તેના પતિના ત્રણ મિત્રોએ 2017થી અત્યાર સુધીમાં તેની સાથે ઘણીવાર રેપ કર્યો છે.મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે પતિએ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ કપલના લગ્ન થયા હતા અને તેમના બે બાળકો છે. મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગીને ઘરેલુ હિંસાનો પણ મામલો દાખલ કરાવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ધમકી આપી હતી કે આ વિશે કોઈની સાથે વાત ન કરે નહીંતર તેની હત્યા કરી નાખશે. મહિલાએ જણાવ્યું કે પહેલીવાર તેની સાથે રેપ થયો હતો.

મહિલા મુજબ ડિનર બાદ પતિએ પોતાના એક મિત્ર સાથે તેની મુલાકાત કરાવી. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ તેને મિત્ર સાથે કારની ફ્રંટ સીટમાં બેસવા પ્રેશર કર્યું અને તે પોતે બેક સીટમાં બેસી ગયો.જ્યારે આરોપીના મિત્રએ મહિલા સાથે છેડતી કરી તો પતિ કંઈ ન બોલ્યો. મહિલાનો આરોપ છે કે તેનો પતિ પણ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ રાખતો હતો.

મહિલા મુજબ, આ બાદ એક ફ્લેટ પર પતિના મિત્રએ તેની સાથે રેપ કર્યો. બીજી તરફ તેનો પતિ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.ઓક્ટોબર મહિનામાં પતિએ ફરી તેને અન્ય એક મિત્રને સોંપી દીધી અને રેપ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટનાના બે દિવસ બાદ તેને ત્રીજા શખ્સને સોંપી દીધી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ રેપ, મારપીટ અને ધાકધમકી આપવાની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

46 વર્ષના એક બિઝનેસમેન પર તેની પત્નીએ વાઈફ સ્વેપિંગનો આરોપ લગાવ્યો છે. 39 વર્ષની મહિલાનો આરોપ છે કે તેના પતિના ત્રણ મિત્રોએ અત્યાર સુધીમાં તેની સાથે ઘણીવાર રેપ કર્યો છે.મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે પતિએ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને કસ્ટડીમાં મોકલી દીધો છે.આ કપલના લગ્ન થયા હતા અને તેમના બે બાળકો છે. મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગીને ઘરેલુ હિંસાનો પણ મામલો દાખલ કરાવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક મહિલા પર દુષ્કર્મ કર્યાં બાદ તેનો વીડિયો બનાવીને તેને બ્લેકમેઈલ કરીને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કર્યાનો મામલો સામે આવ્યો છે. ત્રણ મહિનાથી પતિ બહારગામ ગયો હતો અને પતિની ગેરહાજરીમાં એક યુવક જબરદસ્તી ઘરમાં ઘુસીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.

આટલું જ નહીં તેણે મિત્રોની મદદથી વીડિયો બનાવી લીધો હતો.આવો છે મામલો ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ભૂતા પોલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામમાં રહેતી મહિલાનો પતિ નોકરી માટે બહાર રહેતો હતો. મહિલા બાળક સાથે ગામમાં જ રહે છે. આરોપ છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તે એકલી હતી.

આ દરમિયાન દિવાલ કુદીને એક યુવક જબરદસ્તી ઘરમાં ઘુસીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું અને તેનો વીડિયો બનાવી લીધો.અલગ-અલગ લોકો કરતા હતા બળાત્કાર, રેપ કરવાના અને તેના બનાવવામાં આવેલા વીડિયોના આધાર પર દબંગ દર મહિને અલગ અલગ લોકોને લઈને ઘરે આવતો હતો અને પીડિત મહિલા પર દુષ્કર્મ આચરતો હતો. મહિલા વિરોધ કરતી તો તેનો વીડિયો વાયરલ કરી અને બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી.

ત્યાર બાદતેને ચૂપ કરાવી દેતો હતો.આવી રીતે ખુલ્યું રહસ્ય, મહિલાનો પતિ ઘરે આવ્યો હતો. આ દરમિયાન આરોપી બે લોકોને લઈને ત્યાં પહોંચી ગયો. મહિલાના પતિએ તેને પકડી લીધો તો તે તમંચો બતાવીને ભાગી નીકળ્યો. બાદમાં તેણે 3 મહિનાથી થઈ રહેલા ઉત્પીડનની આખી કહાની જણાવી. ગુરુવારે મહિલા પતિ સાથે એસએસપીને મળી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્ર માટે કહેવાય છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખ માં પાછળ પડી રહે અને દુઃખ માં આગળ હોય’ મિત્રો માટે અનેક ઉદાહરણો છે પરંતુ આજકાલ બનાવટી દુનિયા માં બધુજ નકલી થઈ જતા સારા નરસા નો ભેદ પારખવો અઘરો થઇ પડ્યો છે ત્યારે કોઈપણ બહાર ની વ્યક્તિ ને ઘર થી દુર રાખી સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. અવાજ એક કિસ્સા માં જેની ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો તેજ મિત્ર એ બીજા મિત્ર ના સંસાર નો માળો વિખી નાંખ્યો હતો.

મિત્રની પત્નીને નશાયુક્ત ચોકલેટ ખવડાવી યુવકે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાની ધમકી આપી અવારનવાર મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી બ્લેકમેલિંગનો ભોગ બનતી મહિલાએ અંતે હિંમત કરી પતિના મિત્ર સામે અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદ ના નરોડામાં રહેતી એક યુવાન પરિણીતા ત્રણ વર્ષ પહેલાં પોતાના પતિ સાથે લગ્નપ્રસંગમાં ગઈ.

ત્યારે પોતાના પતિનો મિત્ર સુનીલ ભંડેરી મળી જતા પતિએ પોતાના મિત્ર ની ઓળખાણ કરાવતા મિત્ર ને પોતાના મિત્ર ની સુંદર પત્ની ગમી ગઈ હતી અને તેને પામવા પેતરા રચવા માંડ્યો હતો અને તેને આઈડિયા મળી પણ ગયો હતો અને સુનીલે મહિલાના પતિને ફોન કરી જણાવ્યું હતું કે, ભાભીએ લગ્ન માં જે સાડી પહેરી હતી તે સરસ હતી અને તે મારી પત્ની માટે લેવાની છે, જેથી પતિએ વિશ્વાસ કરી પોતાની પત્નીને સુનીલ સાથે વાત કરાવી હતી ત્યારબાદ સુનીલ ઘરે આવી ગયો હતો અને અવરજવર વધારી દીધી હતી.

આ દરમિયાન એક દિવસે મિત્ર ની ગેરહાજરીમાં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો જે તેણે મહિલાને ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ સમયે સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હતા અને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સુનીલે પોતાના મિત્ર ની પત્ની ને જબરજસ્તી થી હવસ નો શિકાર બનાવી હતી અને પછી તો જાણે ક્રમ બની ગયો હતો અને છેલ્લા ચાર વર્ષ થી આ મહિલા નું જીવન નર્ક બનાવી દીધું હતું.

આ દરમ્યાન મહિલા અને તેના પતિ ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ આવી હતી અને મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, તું સુનીલ સાથે વાત કેમ નથી કરતી તું વાત નહીં કરે તો તારા પતિને મરાવી નાખીશું. આ દરમિયાન બપોરે મહિલા એકલી હતી ત્યારે ઘર નજીક કારમાં આવેલા અજાણ્યા શખસો ધમકી આપી જતા રહ્યાં હતાં. આખરે કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુનીલ સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.

સુનીલ મહિલાના ઘરે પહોચ્યો હતો અને તેને ધમકી આપી શારીરિક સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો. આથી સુનીલ ત્યાંથી ભાગી ગયો હતો. આ સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં મહિલાએ સુસાઇડ નોટ લખીને ફીનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર સારવાર મળી જતા તે બચી ગઈ હતી.

આમ આ મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે પરંતુ એક મિત્ર કે જે પરણિત હોવાછતાં પોતાના જ મિત્ર ની પત્ની ને બ્લૅકમેઈલ કરી હવસ નો શિકાર બનાવી મિત્ર ની જિંદગી બરબાદ કરી નાખી હતી આમ અગાઉ આખો પરિવાર સાથે રહેતો હોય બહાર ના આવા નફ્ફટ લોકો ઘરમાં આવી શકતા ન હતા પણ આજે પરિવાર ની ભાવના ખતમ થતા એકલા રહેતા દંપતીઓ માટે આ બનાવ લાલબત્તી સમાન છે અને બહાર ની વ્યક્તિઓ ને ઘર સુધી લાવવા અને વધુ પડતા વિશ્વાસ માં ક્યારેક જિંદગી તબાહ થઈ જતી હોય છે.