મીઠાના આ એક ઉપાયથી ઘરમાં આવશે સુખ શાંતિ અને સમૃદ્ધિ,વાસ્તુ દોષ પણ થઈ જશે દૂર…..

0
1072

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.માણસનું જીવન ઘણું જ દુર્લભ માનવામાં આવે છે, માણસને તેના જીવનમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિઓ માંથી પસાર થવું પડે છે. જયારે વ્યક્તિના જીવનમાં આનંદ રહે છે, તો તે પોતાનું જીવન સારી રીતે પસર કરે છે.

પરંતુ જયારે વ્યક્તિના જીવનમાંથી ખુશીઓ દુર થઇ જાય છે, તો તે ઘણા દુ:ખી થઇ જાય છે. તે સ્થિતિમાં તેને કાંઈ સમજાતું નથી કે તેણે શું કરવું જોઈએ. જો માણસે પોતાનું જીવન સારી રીતે પસાર કરવું છે તો તેના માટે ખુશ રહેવું ઘણું જરૂરી છે, અને માણસ ત્યારે ખુશ રહી શકે છે જયારે તેને કોઈ વાતની ચિંતા ન હોય.મીઠુ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે અને તે એક વાત પરથી સમજી શકાય છે કે, ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ જો વધારે પડતુ મીઠુ હોય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે.

થોડુ મીઠુ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારથી મીઠાની શોધ થઈ છે, ત્યારથી એવું માનવામાં આવે છે કે, તેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની અદ્ભુત શક્તિ છે.બહુ ઓછા લોકો જાણે છે કે મીઠાથી ઘણા ચમત્કારી ઉપાયો પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મીઠુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારે છે. ક્યાં અને કેવી રીતે મીઠાનો ઉપયોગ કરવો જાણો.ખાસ કરીને આપણા ઘરમાં રહેલા વાસ્તુ દોષને કારણે જ ઘરનો આનંદ દુર થઇ જાય છે.

અને ઘર પરિવારના સભ્યોએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એક એવા ઉપાય વિષે જાણકારી આપવાના છીએ જે ઉપાયને કરીને તમે તમારા ઘર પરિવારને આનંદિત રાખી શકો છો.આ રીતે કરો મીઠાના ઉપાય,વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલયમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. હકીકતમાં મીઠું અને કાચ બંને રાહુની વસ્તુ છે અને તે રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે.

જો રાહુ, કેતુની ખરાબ દશા ચાલી રહી હોય અથવા મનમાં ખરાબ વિચારો આવતા હોય તો કાચના વાસણમાં મીઠું ભરીને ઘરનાં કોઈ પણ ખુણામાં રાખવું. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, રોક સોલ્ટ લેમ્પનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. તે પરિવારની વચ્ચે તાલ-મેલ અને સુખ-સમૃદ્ધિ વધારે છે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાને દૂર કરે છે.ખાસ કરીને અમે જે ઉપાય વિષે તમને જણાવવાના છીએ તે ઉપાય મીઠાનો છે.

ઘર પરિવારમાં આનંદ લાવવા માટે મીઠાનો આ ઉપાય તમારા માટે ઘણો અસરકારક સાબિત થઇ શકે છે. જેમ કે તમે બધા જાણો છો કે મીઠાનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. પરંતુ મીઠું માત્ર ખાવાના કામમાં જ નથી આવતું, પરંતુ તે આપણને ઘણી બધી મુશ્કેલીઓ માંથી બચાવે છે. મીઠાનો આ ઉપાય કરીને તમે તમારા જીવનની તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો.જો કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણ વખત તેના પણ ફેરવીને બહાર ફેંકી દેવું.

 

તેવું કહેવામાં આવે છે તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.સપ્તાહમાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું નાંખીને બાળકોને સ્નાન કરાવું, તેનાથી બાળકોને નજર નહીં લાગે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય, તો તેનાથી ઘર પરિવારની સુખ શાંતિ દુર થઇ જાય છે, અને તમારા ઘરમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તેના માટે મીઠાને કાચના વાસણમાં ભરીને તેને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો.

જો તમે આમ કરો છો તો તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓનો નાશ થશે અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વાસ કરશે, જેથી તમારા ઘર પરિવારની તમામ તકલીફો દુર થશે.તમે લોકોએ ઘણી વખત જોયુ હશે કે ઘરના નાના બાળકો કે ઘરના કોઈ મોટા વ્યક્તિને કોઈની નજર લાગી જાય છે, જેના કારણે તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં તમે મીઠાને પીડિત વ્યક્તિના માથા ઉપરથી ત્રણ વખત ફેરવીને કોઈ વહેતા પાણીમાં પધરાવી દો તેનાથી નજર ઉતરી જશે.

જો તમે ગુરુવારના દિવસ સિવાય કોઈપણ દિવસે ઘરમાં પાણીમાં આખું મીઠું ભેળવીને તે પાણીથી ઘરમાં પોતું લગાવો છો, તો તેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.જો તમે મીઠાને એક શીશી કે વાટકીમાં ભરીને સૌચાલય કે પછી સ્નાન ઘરમાં રાખો છો તો તેનાથી વાસ્તુ દોષ દુર થઇ જાય છે અને ઘર પરિવારમાં આનંદ આવે છે.ઉપર જણાવેલા મીઠાના ઉપાય જો તમે અપનાવો છો તો તેનાથી તમારા ઘર પરિવારની તમામ તકલીફો દુર થશે, અને તમારું પરિવાર તેમનું જીવન આનંદમય પસાર કરશે.

જો તમે અશાંતી અને દુ:ખોથી પરેશાન છો, તો આ ઉપાયને અજમાવીને જરૂર જુવો.મિત્રો મીઠાનો યોગ્ય ઉપયોગ કરવો તે સ્વાથ્ય માટે લાભદાયી હોય છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ મીઠું આપણા જીવનમાં ધન, વેપાર અને ખુશીઓમાં પણ વૃદ્ધિ લાવે છે. મિત્રો અમુક લોકો હજારો રૂપિયા ક્રિસ્ટલ પર ખર્ચ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે સૌથી સસ્તો પણ અસરકારક ક્રિસ્ટલ તો આપણા ઘરમાં રહેલું મીઠું છે. તો આજે અમે તમને જણાવશું કે ધન અને વેપારમાં વૃદ્ધિ માટે તમે મીઠાનો કંઈ રીતે ઉપયોગ કરી શકો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠામાં ગજબની શક્તિ હોય છે. જે તમારા ઘરમાં સકારાત્મકતા તો લાવે જ છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. તો ચાલો જાણીએ તેના ઉપાયો.મિત્રો પહેલો ઉપાય આ પ્રકારે છે. એક લાલ અને લીલા રંગની પોટલી લો તેમાં લીલા રંગની પોટલીમાં કાળા મરી ભરો અને લાલ રંગની પોટલીમાં મીઠું ભરી દો. ત્યાર બાદ બંને પોટલીને મંદિરમાં રાખી દો અને અગિયાર દિવસ તેની પૂજા, ધૂપ દીપ  વગેરે કરો. પૂજા કરતી વખતે ઓમ કાલભૈરવાય નમ: જાપ કરવો.

અગિયાર દિવસ બાદ તે પોટલી રસોઈ ઘરમાં રાખો અને જમવાનું બનાવતી વખતે તેમાં તેનો ઉપયોગ કરો તેનાથી કાર્યોમાં સફળતા અવશ્ય મળશે.કાચના ગ્લાસમાં પાણી ભરી તેમાં એક નાની ચમચી મીઠું નાખી તેને ઘરના દક્ષીણ  પશ્ચિમ કોણમાં રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દુર થશે. આ ઉપરાંત જો ડાઈનીંગ ટેબલ પર મીઠાથી ભરેલી કાચની ડબ્બી રાખવામાં આવે તો સમૃદ્ધિ ચુંબકની જેમ ખેંચાઈ છે અને જો તેની સાથે કાળા મરીથી ભરેલી કાચની ડબ્બી રાખો તો નજરથી બચી શકાય છે.

આ ઉપરાંત મીઠાનો ટુકડો લાલ કપડામાં બાંધી તેને ઘરના દરવાજા પર લટકાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા દુર થાય છે.પૂનમની રાત્રે એક કાચની બોટલમાં એક લીટર પાણી અને સાત ચમચી મીઠું નાખી તેને આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખ્યા બાદ સવારે ઘરમાં તેનો છંટકાવ કરવામાં આવે તો પણ નકારાત્મક ઉર્જા દુર રહે છે.આ ઉપરાંત જો શુક્રવારે સિંધાલુણ ખરીદવામાં આવે તો તેનાથી ભાગ્ય ચમકે છે.

આ ઉપરાંત હાથ થોડા પાણીથી ભીના કરી ત્યાર બાદ હાથ પર મીઠું લગાવી તે હાથ ગાય પાસે રાખશો તો ગાય તમારો હાથ ચાટશે. જેનાથી પણ તમારું ભાગ્ય ચમકી જશે. આ ઉપરાંત મીઠાના ત્રણથી ચાર નાના ટુકડા પર્સમાં રાખવામાં આવે તો અનાવશ્યક ખર્ચાઓ થતા નથી.જો તમે આવકમાં વધારો કરવા માંગતા હોવ તો શુક્રવારે પોતું કરવાના પાણીમાં મીઠું ઉમેરી પોતા કરવા જોઈએ. આ ઉપરાંત પગારમાંથી સૌથી પહેલા મીઠું ખરીદવામાં આવે તો તે શુભ મનાય છે.

તેમજ જો વેપારમાં વૃદ્ધિ કરવી હોય તો એક કાચની વાટકી કે બોટલમાં થોડું મીઠું અને 11 લવિંગ રાખી તેને દુકાનમાં કેશિયરની બાજુમાં રાખવા જોઈએ. તેનાથી વેપાર અને આવકમાં વૃદ્ધિ થશે.રાત્રે સુતા પહેલા થોડા ગરમ પાણીમાં મીઠું ઉમેરી અને તે પાણીથી હાથ પગ ધોઈની સુઈ જશો તો તમારા જીવનમાં રાહુ કેતુનો દુષ્પ્રભાવ દુર રહે છે તેમજ તણાવથી મુક્તિ મળે છે અને સારી ઊંઘ આવે છે.જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો એક કાચની બોટલમાં મીઠું ભરીને તે બોટલ દર્દીના બેડ નીચે રાખો તેનાથી બીમારી ધીમે ધીમે ઠીક થઇ જશે.

જ્યારે તમે ચિંતિત હોવ ત્યારે હાથમાં મીઠું લઇ હાથ જોડી શાંતિથી બેસી જાવ અને થોડા સમય પછી તેને ચોકડીમાં નાખી દો. આવું કરવાથી ચિંતા હળવી થઇ જશે.આ ઉપરાંત બાળકને નજરથી બચાવી રાખવા હોય તો અઠવાડિયામાં એક વાર તેના નહાવાના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરી તેનાથી નવડાવો તો બાળક નજરના પ્રભાવથી બચી જશે.

બ્લુ રંગના કપમાં થોડું મીઠું નાખી તે કપ રસોડામાં રાખવો. તેનાથી પતિ પત્ની વચ્ચે થતા વાદ વિવાદો દુર થશે તેમજ પ્રેમ વધશે.મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી કે મીઠું ક્યારેય ભૂલથી પણ લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટીકના પાત્રમાં ન રાખવું. તેના માટે હંમેશા કાચના પાત્રનો જ ઉપયોગ કરવો. તો મિત્રો આ રીતે મીઠું આપણી ઘણી સમસ્યાઓનું નિવારણ કરે છે.