મીઠાનો આ ચમત્કારી ઉપાય કરવાથી તમારું બાળક કયારેય નહીં થાય બીમાર…..

0
693

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિએ જીવન નિર્વાહ કરવા માટે સૌથી વધારે જેની જરૂરી પડતી હોય છે એ છે પૈસા. અને લોકો પૈસા કમાય પણ છે, પણ ઘણા લોકો માત્ર પોતાની દૈનિક જરૂરિયાતો પુરી થાય એટલું જ કમાઈ શકે છે.

અને દૈનિક જરૂરિયાતો ઉપરાંત જો તેઓ કોઈ બીજા સપના પુરા કરવા માંગે છે, તો તેમણે વધારે પૈસા કમાવાની જરૂર પડે છે. જો કે એટલું સરળ નથી. કેમ કે આજના સમયમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટેની ઈચ્છા જ મુશ્કેલ છે. તો તે બધા સાથે વધારાની જરૂરિયાતો પૂરી કરવી વધારે મુશ્કેલ છે એ વાત સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિ પાસે પૈસાની કમી હોય તો તેની નાની નાની ઈચ્છાઓ અધુરી રહી જાય છે. હવે વ્યક્તિ નોકરી તો પૈસા કમાવા માટે જ કરે છે.

પણ એના કમાયેલા પૈસા પાણીની જેમ વહી જાય છે, કે પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે. અંતમાં લોકો એજ વિચારતા રહી જાય છે કે, એવું શું કરવામાં આવે કે પૈસા બચાવી શકાય અને આર્થીક સ્થિતિમાં સુધારો આવે તો જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા થોડા સરળ અને સહેલા ઉપાય કરવાથી તમે ધન, ગરીબી અને આરોગ્ય સંબંધી ઘણી તકલીફોનું સમાધાન કરી શકો છો. પણ એ કઈ રીતે તો આવો તમને જણાવીએ.

મિત્રો આપણા જીવનમા આપણી આજુબાજુ અમુક એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણા જીવનમા ખુબજ ફાયદા કારક હોય છે પરંતુ મિત્રો આપણ ને તેના વિશે કઈ પણ ખબર હોતી નથી અને તેથી જ આપણે જીવનમા ઘણી તકલીફોથી પિડાઈ રહયા છે પરંતુ મિત્રો આજે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું જેનો ઉપયોગ કર્યા પછી તમે ઘણીબધી મુશ્કેલીઓ થી છૂટકારો મેળવી શકશો અને મિત્રો તે છે મીઠુ મિત્રો મીઠા ના ઉપયોગ વિશે આજે આપણે જાણીશુ.

મીઠું ઘણા બધા પ્રકારનું આવે છે જેમકે સિંધવ મીઠું, સમુદ્રી મીઠું, કાળું મીઠું અને સામાન્ય સોલ્ટ વગેરે મીઠાને અમુક લોકો ‘રાહુનું પ્રતિક’ માને છે અને જો તમને કોઈ વ્યક્તિ ન ગમતું હોય તો તેના ઘરનું મીઠું કે મીઠાયુક્ત કોઇપણ વસ્તુઓ ન ખાવી. તેની મીઠાઈ ખાય શકો છો. ઉપરાંત કોઈ પાપી વ્યક્તિના ઘરનું મીઠું ન ખાવું કારણકે આનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે અને અઠવાડિયામાં એક વાર ગુરુવારને છોડીને ઘરમાં પોતા મારતા સમયે પાણીમાં એકાદ ચમચી જેટલું સમુદ્રી મીઠું નાખવું.

મિત્રો તમને જણાવી દઇએ કે આનથી ઘરની નેગેટીવીટી દુર થશે અને વાતાવરણ પવિત્ર થઇ જશે અને આનાથી લક્ષ્મી દેવીની પ્રાપ્તિ પણ ઘરમાં થશે તેમજ જ્યોતિષ શાસ્ત્રની શાખા વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠામાં ગજબની શક્તિ હોય છે એ ન માત્ર તમારા ઘરને સકારાત્મક ઉર્જા થી ભરે છે પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાનું કામ કરે છે અને સુતા સમયે માથાને પૂર્વ દશા તરફ રાખવું.

મિત્રો આ દરમિયાન તમારા રૂમમાં એક વાટકીમાં સિંધવ મીઠાના ટુકડા નાખવા અને આનાથી તમારી તબિયત ઠીક રહેશે તેમજ અઠવાડિયું પૂરું થાય એટલે આ મીઠાને બદલી નાખવું અને નજર દોષ દુર કરવા માટે પણ આ ફાયદાકારક છે. ભારતીય પરિવાર માં આ ટોટકો વધારે પ્રસિદ્ધ છે. એક ચપટી મીઠું લઈને માથાથી લઇ પગ સુધી હાથથી ગોળ ગોળ ફેરવવું. પછી આને પાણીમાં વહાવી દેવું અને વાસ્તુ વિજ્ઞાન અનુસાર કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવું જોઈએ. આનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દુર થાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ધનનો પ્રવાહ ઘરમાં કાયમ રાખવા માટે આપણા ઘરમાં ધનનો પ્રવાહ કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ કરી ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો અને જ્યારે પણ પાણી સૂકાય તો એ ગ્લાસને સાફ કરેને ફરીથી મીઠુ નાખીને ભરી દો.

મિત્રો જો બે ત્રણ પ્રકારના વાસ્તુદોષ ભેગા હોય તો તેને તમે બદલી શકતા નથી અને તમારા મનમાં ખિન્નતા ભય ચિંતા થવા માંડશે અને જો આવુ રહેતુ હોય તો બંને હાથમાં આખુ મીઠુ ભરીને થોડીવાર મુકી રાખો પછી વોશબેસિનમાં નાખીને પાણીમાં વહાવી દો તેમજ મીઠુ આમ તેમ ન ફેંકો.

મિત્રો તમને જણાવી દઇએ કે જે વ્યક્તિઓના જીવનમાં શનિ ગ્રહની દશા ચાલી રહી હોય તે વ્યક્તિઓ શનિના પ્રભાવથી બચવા માટે જો સિંધવ મીઠા નું દાન કરે તો તે ઉત્તમ માનવામાં આવે છે અને આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં રહેલો શનિનો પ્રકોપ ઘટી જાય છે.

મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર ઉપર કાયમી માટે બની રહે અને તમારા ઘરમાં પણ કાયમી માટે ધન વર્ષા થતી રહે, તો એક કાચના ગ્લાસ ની અંદર પાણી ભરી તેની અંદર મીઠું ઓગાળી લો અને ત્યારબાદ તેને નૈઋત્ય ખૂણા ની અંદર રાખી દો.શાસ્ત્રોની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે.

જો તમે પાણીની અંદર મીઠું ભેળવી ત્યારબાદ તેના પોતાના કરો તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જાય છે.જો તમારા વેપાર ધંધા ની અંદર પ્રગતિ કરવી હોય તો તમારી તિજોરીની ઉપર લાલ કપડામાં થોડું મીઠું બાંધી રાખી દેવાથી તે મારા વેપારધંધા ની અંદર રાતોરાત વધારો થાય છે.

મિત્રો નાવાના પાણી માં મીઠું નાખીને નાવાથી કે હાથ પગ ધોવાથી ઘણો ફાયદો થાય છે. મીઠાથી આપણું શરીર ફ્રેશ થાય છે અને અંદર પોજીટીવ એનર્જી આવે છે અને ઊંઘ પણ સારી આવે છે અઠવાડિયા માં એક વાર તમારા બાળક ને થોડું મીઠું નાખી ને નાવડાવશો તો તેને ખરાબ નજર લાગશે નહિ. અને બીમાર પણ નહિ પડે.

મિત્રો પોતાના હાથમાં પીસેલું મીઠું લઇ પોતાના માથા પર ત્રણ વાર ફેરવવું અને આવું કરવાથી નોકરી મળે છે.અને ધંધામાં લાભ થાઈ છે.પછી તે મીઠાને દરવાજા ની બહાર નાખી દેવું આવું ત્રણ દિવસ સુધી કરવું અને તો પણ લાભ ના મળે તો મીઠું માથા પર ઉતારીને ટોયલેટ માં નાખી પાણી નાખી દેવું. આવું કરવાથી ફાયદો થાઈ છે.