મિરઝાપુર 2 નો રોબિન હવે રહયા નથી સિંગલ,તેમની દુલ્હનને જોશો તો દંગ રહી જશો…..

0
475

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારામાટે કઈ નવું જલોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુર ની બીજી સીઝનમાં ‘યે ભી ઠીક બોલીને જાણીતા બનેલા અભિનેતા પ્રિયાંશુ પાનુલી ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઇ રહ્યા છે. પ્રિયંશુએ તેની પ્રિય અભિનેત્રી અને નૃત્યાંગના વંદના જોશી સાથે ઘણા સમય પહેલા લગ્ન કરવાનું વિચાર્યું હતું. જોકે, લોકડાઉનને કારણે તેની યોજના કામ કરી શકી નહીં. હવે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને ડિસેમ્બરમાં મુંબઇમાં તેમના લગ્નનું રિસેપ્શન પણ યોજશે.

પોપ્યુલર ઈન્ડિયન વેબ સીરિઝમાંથી એક ‘મિર્ઝાપુર’ની બીજી સીઝનમાં રોબિનનો રોલ પ્લે કરનાર એક્ટર પ્રિયાંશુ પેનયુલી પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટર ડાન્સર વંદના જોશી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રિયાંશુ અને વંદનાના લગ્ન 26મી નવેમ્બરે થવાના છે. આ લગ્ન પ્રિયાંશુના વતન દેહરાદૂનમાં થવાના છે. આ દરમિયાન કોવિડ 19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં કપલ મુંબઈમાં રિસેપ્શન યોજશે તેવું કહેવાઈ રહ્યું છે.

પ્રિયાંશુ અને વંદનાના ઘરે મહેંદી રસમની સાથે પ્રી-વેડિંગ ફંક્શનની શરુઆત થઈ ચૂકી છે. વંદનાએ સોશિયલ મીડિયા પર હાથમાં મહેંદી મૂકી હોય તેવી તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘શરુઆત થઈ ચૂકી છે. મહેંદીની રાત’. થનારી પત્નીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં પ્રિયાંશુએ લખ્યું છે કે, ‘ઓકે. તો પછી આ સમય સુંદર છે

પ્રિયાંશુ આ વર્ષની શરુઆતમાં જ લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મહામારીના કારણે તેમ થઈ શક્યું નહીં. પ્રિયાંશુ અને વંદનાના લગ્નમાં માત્ર 50 સભ્યો જ હાજર રહેવાના છે, જેમાં બંને પક્ષ તરફથી 25 મહેમાન આવશે. આજે 25 નવેમ્બર સંગીત અને કોકટેલ પાર્ટી થવાની છે. 27મી નવેમ્બરે શુક્રવારે દેહરાદૂનમાં રિસેપ્શન યોજાશે.

પ્રિયાંશુએ કહ્યું કે, તે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મુંબઈ આવશે, જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રો માટે રિસેપ્શન કરશે. પ્રિયાંશુ અને વંદનાની મુલાકાતની વાત કરીએ તો, મુંબઈમાં 2013માં થિયેટર કરતી વખતે બંને મળ્યા હતા. ત્યારે બંને કોરિયોગ્રાફર વૈભવી મર્ચંટના મ્યૂઝિકલ પ્લે તાજ એક્સપ્રેસમાં સાથે કામ કરી રહ્યા હતા. આ પ્લેમાં બંનેએ લીડ રોલ પ્લે કર્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયાંશુની અપકમિંગ ફિલ્મ રશ્મિ રોકેટ છે, જેમાં તે તાપસી પન્નૂ સાથે જોવા મળશે. આ સિવાય તે કેટલીક વેબ સીરિઝમાં પણ કામ કરી રહ્યો છે. પ્રિયાંશુએ ભાવેશ જોશી સુપરહીરો’, હાઈ જેક, વન્સ અગેન, અપસ્ટાર્ટ્સબાદ પ્રિયાંશુએ હોલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે એક્સટ્રેક્શનમાં પણ કામ કર્યું છે. મિર્ઝાપુર 2 રિલીઝ થઈ પછી પ્રિયાંશુના પાત્ર રોબિનને જાણે કમાલ કરી દીધી છે. શોમાં તેનો ડાયલોગ યે ભી ઠીક હૈ લોકોના મોંઢે ચડી ગયો છે.

મિર્ઝાપુર 2 રિલીઝ થતાંની સાથે જ આ વેબ સીરિઝના ડાયલોગ્સ ફેન્સના મોંઢે ચડી ગયા છે. કાલીન ભૈયા, મુન્ના ત્રિપાઠી, ગોલુ, ગુડ્ડુ, બીના ત્રિપાઠી, દ્દદા સહિતના પાત્રોનો જબરદસ્ત અંદાજ શોમાં જોવા મળ્યો છે. સીરિઝમાં આ વખતે નવા ઉમેરાયેલા પાત્રોમાં રોબિનનું નામ પણ સામેલ છે. પોતાની મમ્મી વિશે જાતભાતની વાર્તાઓ ઘડતો અને ‘યે ભી ઠીક હૈ’ કહેતા રોબિનનું પાત્ર દર્શકોના મનમાં છાપ છોડી ગયું છે. આજે તમને મિર્ઝાપુર 2 રોબિન ઉર્ફે રાધેશ્યામ અગ્રવાલનું પાત્ર ભજવીને પોપ્યુલર થયેલા એક્ટર વિશે જણાવીશું.

રોબિન ઉર્ફે રાધેશ્યામ અગ્રવાલનો રોલ મિર્ઝાપુર 2માં પ્રિયાંશુ પેનયુલીએ ભજવ્યો છે. પ્રિયાંશુએ 2015માં વેબ સીરીઝ બેંગ બાજા બારાત માં વસીમ શેખનું નાનકડું પાત્ર ભજવ્યું હતું. આ સીરિઝમાં અલી ફઝલ પણ હતો. અલી ફઝલ અને પ્રિયાંશુએ મિર્ઝાપુર 2 માં બીજીવાર સાથે કામ કર્યું છે. બેંગ બાજા બારાત બાદ પ્રિયાંશુએ લવ એટ ફર્સ્ટ સાઈટ દ્વારા ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું. પ્રિયાંશુએ રોક ઓન 2 માં ફરહાન અખ્તર સાથે પણ કામ કર્યું હતું.

ભાવેશ જોશી સુપરહીરોહાઈ જેક વન્સ અગેન અપસ્ટાર્ટ્સ બાદ પ્રિયાંશુએ હોલીવુડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે ‘એક્સટ્રેક્શન’માં પણ કામ કર્યું છે. પ્રિયાંશુ નાના-મોટા રોલ દ્વારા પોતાની પ્રતિભા સાબિત કરતો રહ્યો છે. મિર્ઝાપુર 2 રિલીઝ થઈ પછી પ્રિયાંશુના પાત્ર રોબિનને જાણે કમાલ કરી દીધી છે.

મિર્ઝાપુર 2’માં પ્રિયાંશુએ રોબિનનું પાત્ર ભજવ્યું છે, જે રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરે છે. નાના-મોટા ક્લાયન્ટ્સને તેમના રૂપિયાનું વ્યાજ અપાવવા ઉપરાંત ડબલ રકમ રોબિન પાછી આપે છે. આ દરમિયાન જ તેની મુલાકાત ગુડ્ડુ અલી ફઝલની બહેન ડિમ્પી હર્ષિતા ગૌર સાથે થાય છે. બંને એકબીજાને પસંદ કરવા લાગે છે અને ધીમે-ધીમે પ્રેમમાં પડે છે. ડિમ્પીના માતા-પિતા પણ તેના લગ્ન રોબિન સાથે કરાવી આપવા રાજી થાય છે. શોમાં રોબિનનું રંગીલો મિજાજ બીજા પાત્રો કરતાં અલગ અને મજેદાર છે. મિર્ઝાપુરની આગામી સિઝનમાં રોબિન અને ડિમ્પીની લવસ્ટોરી કેવી રીતે આગળ વધે છે અને તેનું પાત્ર કેવી રીતે વિસ્તરે છે જોવાનું રસપ્રદ રહેશે.

એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘મિરઝાપુર 2’ ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેના ટ્રેઇલરે યુટ્યુબ પર છલકાઇ પણ કરી હતી. યુટ્યુબ પર 1 નંબર પર ટ્રેન્ડ કરનારા મિર્ઝાપુર 2 નું ટ્રેલર 48 કલાકમાં 16 મિલિયન વ્યૂઝને પાર કરી ગયું છે.6 ઓક્ટોબરે મિર્ઝાપુર 2 નું ટ્રેલર રિલીઝ થયું હતું. તે જ સમયે, એમેઝોન પ્રાઇમ વિડિઓના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ટ્રેલરને 25 લાખથી વધુ 25 લાખ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય, તે મિરઝાપુરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 23 લાખથી વધુ વખત જોવા મળી છે. તે જ સમયે, ટ્વિટરને 6 લાખ વ્યૂ મળી ચૂક્યા છે.

આખરે મિર્ઝાપુર કોણ લેશે અને ભારત અને 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં એમેઝોનના મુખ્ય સભ્ય છે. જવાબ જાણી શકે છે, જેનો અર્થ છે કે ‘મિર્ઝાપુર પર કોણ રાજ કરશે?’ કઈ છે ‘કટપાએ બાહુબલીને કેમ માર્યો?’ જેવું મોટું, લોકપ્રિય અને અપેક્ષિત બની ગયું છે.