માત્ર ૫ દિવસ કરો આ વસ્તુનુ સેવન,જીવનભર નહિ આવે તમને હાર્ટએટકે,બાળકો માટે પણ ઉપયોગી…

0
575

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ઓઇલી વસ્તુ ખાવાથી આપણા શરીરમાં ચરબી વધી જાય છે. તે ચરબી આપણી નશોમાં અવરોધ ઉત્પન કરે છે. અને લોહીના પરિભ્રમણ ને રોકી નાખે છે. જયારે હૃદય માં લોહી મળતું નથી ત્યારે હાર્ટ એટેક આવે છે. ઍક વસ્તુ ના સેવન થી હાર્ટ અટેક આવતો નથી.

મિત્રો ઘઉંનો ફણગાવેલા  ભાગ એ ઘઉંનો સૌથી મહત્વનો અને ફાયદાકારક ભાગ છે. તેમાં અનાજની બધી ખૂબીઓ ભરેલી હોય છે. એક ઘઉંના દાણાના ત્રણ ભાગ હોય છે એક બહારી પરત હોય છે, ત્યાર બાદ ઘઉંનો બીજો ભાગ એન્ડોસ્પર્મ હોય છે અને ત્રીજો ભાગ અંકુર હોય છે. જે અનાજનો સૌથી મધ્યનો ભાગ હોય છે. ઘઉંનો 2.5 % થી લઈને 3.8 % ભાગ જ ફણગાવેલા  ભાગ હોય છે. તે ભાગ અનાજના અન્ય ભાગોની તુલનાએ સૌથી વધારે પૌષ્ટિક હોય છે.હાર્ટ એટેકના લક્ષણો અને બચવાનો ઉપાય,હાર્ટઅટેક ના લક્ષણો થાક લાગવો.

 

પરસેવો આવવો, ઉબકા અને ઉલ્ટી થવી, છાતીમાં દુખાવો થવો ચિંતા અને ઘબરાહટ થવી, હૃદયના ધબકારા માં વધઘટ થવી વગેરે છે.એક લીટર પાણીમાં 200 ગ્રામ ઘઉંને 15 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લેવાનું છે. તેના પછી તેને કોઈ સૂકા કપડામાં બાંધીને અંકુરિત કરવા માટે રાખવાનું છે. ઘઉંને અંકુરિત થવા માટે 9 થી 10 કલાક કપડામાં બાંધીને રાખવાનું છે.જેથી કોરા થયેલા ઘઉ અંકુરિત થઇ ને એક ઇંચનો થઇ જશે. હવે તમારે આ અંકુરિત ઘઉંને 7-8 દિવસ ખાવાથી તમારા શરીરમાં સારું થઈ જશે.અને હાર્ટ એટેક નહીં આવે.

માટે માત્ર ઘઉંની જગ્યાએ જો આપણે સાત દિવસ સુધી ફણગાવેલા  ઘઉંનું સેવન કરીએ તો તેનાથી આપણે વિચાર્યું પણ ન હોય તેવા ચમત્કારિક ફાયદા થઇ શકે છે. તો આજે અમે ફણગાવેલા  એટલે કે ફણગાવેલા ઘઉંના ફાયદાઓ વિશે જણાવશું કે ફણગાવેલા ઘઉંના સેવનથી આપણને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે.સૌથી પહેલો ફાયદો છે કબજીયાત દુર કરે છે. મિત્રો બેઠાડું જીવનના કારણે અથવા પાચનશક્તિ નબળી પડવાના કારણે કબજીયાતની સમસ્યા રહેતી હોય છે અને કબજીયાત આપણા દિવસને અને કાર્યોને ખરાબ કરે છે.

સામાન્ય રીતે આ સમસ્યા આપણે ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ફણગાવેલા  ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા રહેતી નથી.પાણી ને ઉકાળ્યા પછી ઘઉં અંકુરિત કેવી રીતે થશે, તો અમે તમને જણાવી દઈએ કે આ 200 ગ્રામ ઘઉં માથી 30 થી ૩૫ ટકા ઘઉં જ અંકુરિત થાય છે.તે ઘઉં આપણને હાર્ટ એટેકથી બચાવે છે.ત્યાર બાદ ફણગાવેલા  ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. મિત્રો સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ પ્રભાવ જોવા મળે છે.

ફણગાવેલા  ઘઉં પેટમાં રહેલ હાનિકારક જીવાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ લાભદાયી સાબિત થાય છે.મિત્રો ડાયાબીટીશના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા  ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ સારી માત્રામાં હોય છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં મદદ કરે છે. માટે જો તમારા આહારમાં થોડા ફણગાવેલા  ઘઉંનો સમાવેશ કરવામાં આવે તો ટાઈપ 2 ડાયાબીટીસથી બચવામાં મદદ મળે છે.

હૃદય રોગ માટે ખુબ જ લાભદાયી નીવડે છે. ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે. તેમજ હૃદય રોગના જોખોમો નહીવત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં ઘણા લોકો મોટાપાનો શિકાર બની જતા હોય છે.

અને આપણે જાણીએ જ છીએ કે મોટાપો અન્ય ઘણી સમસ્યાઓને પણ જન્મ આપે છે માટે વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે.તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે.અન્ય અસંખ્ય બીમારીઓમાં તો સુધારો તો ખરો જ.તો તે સમસ્યા માટે ફણગાવેલા  ઘઉંનું સેવન વરદાન સ્વરૂપ છે. કારણ કે ફાયબરયુક્ત આહાર દ્વારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે.

અને ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. માટે જો તમે વેઇટ લોસ કરવા માંગો છો તો ફણગાવેલા  ઘઉંનો તમારા આહારમાં અવશ્ય સમાવેશ કરવો જોઈએ.તો આ રીતે ફણગાવેલા  ઘઉં આપણા સસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.

ઘઉં એક પ્રકારનો આહાર છે જે ભોજન માટે કામમાં લેવાય છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સાપેક્ષે ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે. ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે.આપણા દેશ ભારતવર્ષમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ઘઉંના અનેક પ્રકાર હોય જે જેમ કે કઠણ ઘઉં અને નરમ ઘઉં. રંગભેદની દ્રષ્ટીએ ઘઉં સફેદ અને લાલ બે પ્રકારના હોય છે. સફેદ ઘઉંની સાપેક્ષે લાલ ઘઉં વધુ પૌષ્ટિક મનાય છે.

તેના સિવાય બાજીયા, જનાગઢી, શરબતી, સોનરા પૂસા, બુંદી, બંસી, પુનમીયા, ટુકડી, દાઉદખાની, કલ્યાણ, સોના અને સોનાલીકા વગેરે ઘઉંની અનેક જાત હોય છે.ઘઉંના લોટથી રોટલી, પાવરોટી, બ્રેડ, પુડિંગ, કેક, બિસ્કીટ વગેરે અનેક વસ્તુઓ બનાવાય છે. આનો પ્રયોગ ભોજનના રૂપમાં કરાય છે. ઘઉંમાં ચરબીનો અંશ ઓછો હોય છે.અત: ઘઉંના લોટની રોટીની સાથે ઉચિત માત્રામાં ઘી અથવા તેલનું સેવન કરવું આવશ્યક હોય છે તેનાથી શરીરમાં તાકાતની વૃદ્ધિ થાય છે. ઘીની સાથે ઘઉંના આહારનું સેવન કરવાથી પેટમાં ગેસ બનવાનું દુર થાય છે તથા કબજીયાત થતી નથી.

ઘઉ નાં આટલા ફાયદા જાણ્યા ચાલો હવે આનો સાંધા નાં દુખાવા માં પ્રયોગ જોઈએ એ બનાવવા માટે.સામગ્રી,૧૨ ગ્રામ ઘઉંની રાખ,૧૨ ગ્રામ મધ,ઘઉંનો લોટ ૫૦ ગ્રામ,ઘી ૧૦ ગ્રામ,દૂધ અથવા પાણી ૨૦૦ ગ્રામ,હળદળ ૧ ગ્રામ,પ્રયોગની વિધિ,૧૨ ગ્રામ ઘઉંની રાખ ૧૨ ગ્રામ મધમાં મેળવીને ચાટવાથી કમર અને સાંધાનો દુખાવો સરખો થઇ જાય છે. આ પ્રયોગ તમે ઓછામાં ઓછા એક મહિના સુધી અનુસરો તમને લાભ થશે જો તમને જલ્દી લાભ મળી જાય તો તમે આને અઠવાડિયામાં ૩ વાર લો.બીજી રીત,ઘઉંની રોટલી એક બાજુ સેકી લો બીજી તરફ કાચી રહેવા દો આ કાચી રોટલી ની તરફ તલનું તેલ લગાવીને કમરના દુખાવાના ભાગ પર બાંધી લો. આનાથી દુખાવો દુર થશે.ત્રીજી એક રીત,ઘઉંનો લોટ ૫૦ ગ્રામ, ઘી ૧૦ ગ્રામ, દૂધ અથવા પાણી ૨૦૦ ગ્રામ, હરદળ ૧ ગ્રામ આ બધાને ભેળવીને પકાવો. આં ગરમ લેપ દુખાવાવાળા ભાગ પર લગાવો લાભ થશે.