માત્ર આટલું જ ભણેલી છે આ ફેમસ ક્રિકેટરોની પત્નીઓ, જાણીને તમને પણ નવાઈ લાગશે

0
179

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આજે તમને ક્રિકેટર ની પત્ની ઓ વિશે જાણવા મળશે જે તે કેટલે સુધી ભણી છે.તો ચાલો મિત્રો જાણી લઈએ એમના વિશે.

અનુષ્કા શર્માએ ઇકોનોમિક્સમાં બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર્સ કર્યા છે.વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નનું બીજું રિસેપ્શન 26 ડિસેમ્બરે મુંબઇની સેન્ટ રેગિસ હોટલમાં યોજાનાર છે.બંનેએ એક જ મહિનાની 11 મી તારીખે ઇટાલીમાં લગ્ન કર્યા.જે બાદ દિલ્હીમાં પહેલું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.આવી સ્થિતિમાં, અમે તમને ભારતીય ક્રિકેટરોની પત્નીઓને અનુષ્કા શર્માના શિક્ષણ વિશે જણાવીશું.અનુષ્કા શર્માની શિક્ષણ સ્ટેટસ,પહેલી વાત અનુષ્કા શર્મા હતી.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર અનુષ્કા પાસે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી અને ઇકોનોમિક્સમાં કર્યું  છે.તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હું શાળા અને કોલેજમાં ટોપર રહેતી હતી.  હું જાણતી હતી કે મારે મોડેલિંગ કરવું છે. બોલિવૂડની પરી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી માતા-પિતા બનવાના છે. હાર્દિક પંડ્યા હાલમાં જ પિતા બન્યો છે ત્યારે વિરાટને લઇને ઘણા લોકો પ્રશ્નો પૂછતા હતા કે તમે ક્યારે પિતા બનવાના છો.

અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કહી દીધુ છે કે 2021માં તે બંને માતા પિતા બનશે.વિરાટ અને અનુષ્કા માતા પિતા ક્યારે બનશે તે સવાલનો જવાબ હવે બધાને મળી ગયો છે. અનુષ્કાએ ઇન્સ્ટા પર પોસ્ટ મૂકીને લખ્યુ છે કે જાન્યુઆરી 2021માં અમે ત્રણ થઇશું. હાલમાં વિરાટ કોહલી આઇપીએલના કારણે દુબઇમાં છે. કોરોનાને કારણે તે 5 મહિના બાદ મેદાન પર ઉતર્યા છે. એક તરફ મૅચ અને બીજી તરફ કોરોના બંને વચ્ચે સાચવવુ દરેક ખેલાડી માટે અઘરુ પડી જશે.

લૉકડાઉનમાં અનુષ્કા અને વિરાટે સાથે ખૂબ ક્વૉલીટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. કપલે સોશ્યલ મિડીયા પર તેમની તસવીરોથી નવા કપલ ગોલ ઉભા કર્યા હતા. અનુષ્કા કે વિરાટની પોસ્ટ જોઇને કોઇને પણ મન થાય કે આ પ્રકારની લવ અને મેરિડ લાઇફ એન્જોય કરવી જોઇએ.લૉકડાઉનમાં અનુષ્કા વિરાટ સાથે મસ્તી કરી રહી હતી કે, એ કોહલી ચોકા માર ના કોહલી, એય કોહલી. તે વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. હવે વિરુષ્કા જ્યારે માતા પિતા બનવાના છે ત્યારે ફેન્સ, ફેમિલી અને ફ્રેન્ડ્સ શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે અનુષ્કા શર્મા એક એક્ટ્રેસની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. તેના પ્રોડક્શન હાઉસમાં એનએચ10, પરી, જેવી ફિલ્મો બની છે. બહુચર્ચિત વૅબ સિરીઝ પાતાળ લોક પણ અનુશ્કા શર્માએ જ પ્રોડ્યુસ કરી છે. હાલમાં જ આવેલી ફિલ્મ બુલબુલ પણ અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં જ બની છે. બીજી તરફ વિરાટ કોહલીએ પણ ક્રિકેટમાં કાઠુ કાઢ્યુ છે અને ભારતીય ક્રિકેટ ટીમને ઉંચાઇઓ સુધી પહોંચાડી છે.બંનેના લગ્ન 2017માં થયા હતા બાદથી તેઓએ સાથે માન્યાવરની એડમાં પણ કામ કર્યુ છે.

સાક્ષી, મહેન્દ્રસિંહ ધોનીની પત્ની,મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ લીધો છે.તેણે ઓરંગાબાદની હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો.સાક્ષી તેના લગ્ન પહેલા કોલકાતાની તાજ હોટલમાં ટ્રેઈની તરીકે નોકરી કરતી હતી.ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બ્રાન્ડને પ્રમોટ કરનારા રિતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સાથે આમ્રપાલી જૂથે બોગસ કરાર કરીને મકાન ખરીદનારા ગ્રાહકોના નાણાં અન્યત્ર ટ્રાન્સફર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા ફોરેન્સિક ઓડિટરે બુધવારે કોર્ટને આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે સ્વિકારેલા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2009થી 2015ના ગાળામાં આમ્રપાલી સેફાયર ડેવલપર્સ પ્રા. લિમિટેડે કુલ 42.22 કરોડ રૂપિયાની રકમમાંથી 6.52 કરોડ રૂપિયા રિતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટને ચૂકવ્યા હતા.રિતી સ્પોર્ટ્સ અને આમ્રપાલી જૂથ વચ્ચે થયેલા કરારમાં 2009ની 22મી નવેમ્બરે એવો કરાર થયો હતો જે મુજબ ધોની  રિતી સ્પોર્ટ્સના એક પ્રતિનિધિ સાથે ઉપલબ્ધ રહેશે તેમ પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ઓડિટર્સ રવિ ભાટિયા અને પવનકુમાર અગ્રવાલે તેમના રિપોર્ટમાં એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ શરતોનું પાલન થયું હોય તેવા એકેય પુરાવા નોંધાયા નથી. તેનો અર્થ એ થાય છે કે આ કરાર માત્ર રિતી સ્પોર્ટ્સને કોઈ રકમનું પેમેન્ટ કરવા પૂરતા જ હતા અને બોગસ કરારો હતા. તે માત્ર રિતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટને પેમેન્ટ કરવા પૂરતા જ હતા.ફોરેન્સિક ઓડિટર્સે રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમને લાગે છે કે મકાન ખરીદનારાઓના નાણા ગેરકાયદે અને ખોટી રીતે રિતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમિટેડમાં જમા કરાવાયા છે.

અને તેને પરત મેળવી લેવા જોઈએ કેમ કે અમારા મતે આ કરાર કાયદેસરના થયા નથી. ફોરેન્સિક ઓડિટર્સના આ  સંશોધનની જસ્ટિસ અરુણ મિશ્રા અને યુ.યુ. લલિતની બેંચે તેમના 270 પેજન ચુકાદામાં ગંભીર નોંધ લીધી છે. ધોનીએ આમ્રપાલી જૂથના પ્રોજેક્ટમાં દસ વર્ષ અગાઉ તેણે 5500 ચોરસ ફીટના પેન્ટહાઉસના માલિકી અધિકારના રક્ષણ માટે ગયા વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આમ્રપાલીના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર અનીલ શર્માએ રિતી સ્પોર્ટ્સ સાથેના કરાર મુજબ આમ્રપાલી સેફાયરે 6.52 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.

જોકે અનીલકુમાર શર્માને આમ્રપાલી જૂથ વતી આ કરારમાં પ્રવેશવાની સત્તા આપતો ઉલ્લેખ આ કરારના ઠરાવમાં ક્યાંય નથી.રિપોર્ટમાં એ કરારનો ઉલ્લેખ પણ કરાયો છે જેમાં 2015ની 20મી માર્ચે સ્પોન્સરશિપ કરાર થયો છે જે મુજબ આમ્રપાલી જૂથને આઇપીએલ 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સની વિવિધ સ્થળોએ જાહેરાત માટે સ્થાન આપવાના અધિકાર ફાળવવામાં આવ્યા છે.એમ નોંધવામાં આવ્યું છે કે આ કરાર કોરા કાગળ પર અને માત્ર આમ્રપાલી અને રિતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમિટેડ વચ્ચે થયા છે જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી કોઈ હસ્તાક્ષર થયા નથી.

અરુણ પાંડે રિતી સ્પોર્ટ્સ વતી હસ્તાક્ષર કરશે તેવો પણ કોઈ ઠરાવ કરાર સાથે ઉપલબ્ધ નથી તેમ ઓડિટર્સે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીસિંઘ ધોની આમ્રપાલી માહિ ડેવલપર્સ પ્રા. લિ.ની ડાયરેક્ટર છે જેમાં ધોની આમ્રપાલી જૂથનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેણે તેના પ્રોજેક્ટના એન્ડોર્સમેન્ટ માટે સંખ્યાબંધ ટ્રાન્ઝેક્શન કર્યા છે. તે આ કરારમાં અન્ય ગ્રૂપ કંપની સાથે પણ સામેલ છે.

રોહિત શર્માની પત્ની રિતિકા સજ્દેહ,રોહિત શર્માની પત્ની રીતિકા સેલિબ્રિટી સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરે છે. હરભજન સિંહની પત્ની ગીતા બસરા,હરભજન સિંહની પત્ની ગીતા બસરા વ્યવસાયે અભિનેત્રી છે.તેણે ‘દિલ દીયા હૈ, ધ ટ્રેન જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.રાધિકા ઘોપવાલકર, અજિંક્ય રહાણેની પત્ની,અજિંક્ય રહાણેની પત્ની રાધિકા ગ્રેજ્યુએટ છે.  તેમણે મુંબઈ યુનિવર્સિટીના ગણેશ વિનાયક વેજ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના,સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના બેન્કર છે.આ પહેલા તે સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂકી છે.તેમણે ગાઝિયાબાદની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાંથી બી.ટેક કર્યું.પ્રિયંકા એસીએન્ચર અને વિપ્રો જેવી કંપનીઓમાં પણ કામ કરી ચૂકી છે.શિખર ધવનની પત્ની આયેશા મુખર્જી,શિખર ધવનની પત્ની આયેશાએ તેનો પ્રારંભિક અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કર્યો હતો.આયેશાને બોક્સીંગનો શોખ છે, તેથી જ તેણે અભ્યાસ પૂરો કર્યો.તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ બોક્સર છે.

યુઝરાજસિંહની પત્ની હેઝલ કીચ,યુવરાજ સિંહની પત્ની હેઝલ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી ચૂકી છે.તેણે રેડબ્રીજની બિલ હાઇ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું.  તે અભિનય અને ગાવાના શોખના કારણે ગ્રેજ્યુએટ થઈ શકી નઇ.સચિનની પત્ની અંજલિ તેંડુલકર,ક્રિકેટનો ભગવાન કહેવાતા સચિનની પત્ની અંજલિ વ્યવસાયે ડૉક્ટર છે.પ્રેમ સિનેમા સાથે જોડાયેલા લોકોમાં જ નહિ, પણ સામાન્ય લોકોની વચ્ચે પણ થાય છે. આજે અમે આ લેખમાં તમને ક્રિકેટમાં ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રેમ કહાની વિષે જાણકારી આપવાના છે.

સચિન તેંડુલકરનું નામ જેવું સામે આવે છે સૌથી પહેલા તો મનમાં ક્રિકેટની છવિ સામે આવે છે. સચિન તેંડુલકર એક મોટા અને દિગ્ગજ ક્રિકેટર રહી ચુક્યા છે, કદાચ જ કોઈ એવો રેકોર્ડ હશે જે સચિન તેંડુલકરે ના તોડ્યો હોય. સચિન તેંડુલકર એક એવા ભારતીય ક્રિકેટર છે જે ભારતમાં જ નહીં, પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, એમને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે.એમણે પોતાના જીવનમાં ઘણી સફળતા મેળવી છે જેનાથી દરેક સારી રીતે પરિચિત છે.અમે તમને સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરની રસપ્રદ કહાની વિષે જણાવવાના છે.

સચિન તેંડુલકર અને અંજલિની પ્રેમ કહાની કોઈ ફિલ્મી કહાનીથી ઓછી રસપ્રદ નથી અને આ બંનેની મુલાકાતનો કિસ્સો ઘણો જ રસપ્રદ છે, જયારે અંજલિ ડોક્ટર બની ચુકી હતી ત્યારે એ એક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહી હતી.ત્યારે સચિન તેંડુલકર 90ના દશકમાં ક્રિકેટમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યા હતા.એ પોતાના જમાનાના ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શાનદાર ખિલાડી છે, સચિન તેંડુલકરે દરેકના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

સચિન તેંડુલકર વર્ષ 1990 માં ઇંગ્લેન્ડની મુલાકાત લઈને ભારત આવ્યા હતા.ત્યારે એમની મુલાકાત અંજલિ સાથે મુંબઈ એરપોર્ટ પર થઇ હતી.ત્યારે સચિને અંજલિને ત્યાં જ દેખી હતી એરપોર્ટ પર અંજલિ પોતાની એક મિત્ર સાથે પોતાની માતાને લેવા માટે આવી હતી, જયારે સચિન તેંડુલકરને અંજલિએ જોયા તો એમણે પોતાની સહેલીને કહ્યું સો ક્યૂટ, પણ એ સમયે અંજલિને એ સેહજ પણ નહતી ખબર કે સચિન એક ક્રિકેટર છે.પહેલી નજરનો પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ જોવા મળે છે પરંતુ હકીકતમાં પણ આ રીતે પ્રેમ થઇ જતો હોય છે.

બસ એવું જ કાંઈક અંજલિ અને સચિન તેંડુલકરની વચ્ચે થયું, જયારે અંજલિએ સચિનને એરપોર્ટ પર દેખ્યા તો ત્યારથી એને ફોલો કરવા લાગી હતી અને સચિન સાથે વાત કરવાના પ્રયત્નમાં લાગી હતી.ત્યારે સચિન તેંડુલકરે પણ અંજલિને એરપોર્ટ પર દેખી હતી.પણ સિક્યોરિટી વધુ હોવાને કારણે એ અંજલિને નહતા મળી શકયા હવે આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે અંજલિ પોતાની માં ને લેવા માટે આવી હતી.પણ સચિન તેંડુલકરને કારણે એ પોતાની માં ને રિસીવ કરવાનું જ ભૂલી ગઈ હતી.

અંજલિ મહેતાને ક્રિકેટમાં વધારે રસ નથી, અંજલિની મિત્રએ એને જણાવ્યું કે સચિન એક ભારતીય ક્રિકેટ ટીમના ખિલાડી છે અને એમણે હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી સેન્ચ્યુરી બનાવી છે, પણ અંજલિને આ બધી વાતોથી કોઈ ફર્ક ના પડ્યો, અંજલિએ પોતાની બધી કોશિશો કરીને સચિનનો નંબર શોધી લીધો,અને 1 દિવસ એ બંનેની પહેલી વાર વાત થઇ હતી.ત્યારે અંજલિએ પોતાનો પરિચય આપ્યો અને સચિનને કહ્યું કે આપણા બંનેની પહેલી મુલાકાત એરપોર્ટ પર થઇ હતી ત્યારે આપણે બંનેએ એકબીજાને દેખ્યા હતા.

ત્યારે સચિને એમને હા માં જવાબ આપ્યો, એ પછી એ બંને વચ્ચે ઘણી વાતો થઇ હતી. એ પછી તેઓ સારા મિત્રો બન્યા.એક વાર સચિન તેંડુલકર અંજલિને પોતાના ઘરે લઇ આવ્યા હતા.ત્યારે પોતાના પરિવારના લોકોને કહ્યું હતું કે આ એક જર્નાલિસ્ટ છે અને એ મારો ઇન્ટરવ્યૂ લેવા આવી છે.સચિન તેંડુલકરને એ વાતની ખબર હતી કે સાચી સ્વભાવથી ઘણા શરમાળ છે.

ત્યારે એમણે પહેલી વાર અંજલિને પોતાના ઘરના લોકો સાથે મુલાકાત કરાવી હતી.જયારે સચિને પોતાના ઘરના લોકોને અંજલિ સાથે મળાવ્યા તો એમના ઘરના લોકોને બધું જ સમજાઈ ગયું.આ બંનેએ એક બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા,છેલ્લે એમનો પ્રેમ લગ્નના બંધનમાં બંધાઈ ગયો એમણે 1995 માં લગ્ન કર્યા હતા.