માત્ર 25 જ વર્ષની ઉંમરે આવી લાઈફ જીવે છે આ રાજા,તસવીરો જોઈ અચક પામી જશો………

0
346

મિત્રો નમસ્કાર આજે તમારુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ એક એવા રાજા વિશે જે એક દત્તક લીધેલ પુત્ર છે જેમની સંપતિની વાત કરિઍ તો તેમની કુલ સંપતિ 80 હજાર કરોડ માનવામા આવે છે તો મિત્રો આવો જાણીએ કે કોણ છે આ રાજા તો મિત્રો મૈસૂરના વાડિયાર રાજપરિવાર બાળકનો જન્મ થયો હતો અને વાડિયાર પરિવારના વારસદાર યદુવીર કૃષ્ણદત્ત ચામારાજ વાડિયારના લગ્ન ડુંગરપુરની રાજકુમારી તૃષિકા કુમારી સાથે 27 જૂન 2016 માં થયા હતા મિત્રો મૈસૂરના રાજા અને રાણીના લગ્ન બાળપણમાં જ નક્કિ થઈ ગયા હતા અને યદુવીરના મૈસૂર પેલેસના કલ્યાણ મંડપમાં તૃષિકા કુમારી સિંહ સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા મિત્રો તૃષિકાએ બેંગ્લોરની ક્રાઈસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો છે તેમજ મૈસૂરનો શાહી પરિવાર દુનિયાભરમાં તેના શાહી અંદાજ માટે જાણીતો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મૈસૂરના મહારાજા યદુવીર કૃષ્ણદત્તની પત્ની ત્રિસિકાએ જ્યારે એક પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે સેંકડો વર્ષોમાં આ પહેલી વાર છે કે શાહી પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો છે અને આ વંશનો વર્તમાન રાજા યદુવીર પણ દત્તક લીધેલ બાળક છે મિત્રો આ બાળકના જન્મની સાથે જ તે મૈસૂર માં ઉજવણી કરવાનું શરૂ થઇ ગયુ હતુ અને આ સાથે જ પુત્રની પહેલી તસવીર સામે આવી હતી.

મિત્રો રાજા યદુવીરે પોતે જ ફેસબુક પર તેમના બાળકની તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતુ કે રાજમાતા પ્રમોદા દેવી સાથે પૌત્રની તસવીર શેર કરવામાં મને ખૂબ આનંદ થાય છે ત્રિશકાએ 6 ડિસેમ્બર, બુધવારે 9.32 મિનિટમાં બેંગ્લોરની ક્લાઉડ નાઇન હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો અને ત્રિશિકા રાજસ્થાનના ડુંગરપુર શાહી પરિવારની પુત્રી છે અને તેમના લગ્ન વર્ષ 2016 માં યદુવીર સાથે થયા હતા મિત્રો યદુવીરને મૈસૂરના સ્વર્ગીય રાજા શ્રીકાંતદત્ત વોડેયાર અને તેમની પત્ની પ્રમોદાદેવી વોડિયારે થોડા વર્ષો પહેલાં દત્તક લીધા હતા.

મિત્રો છેલ્લા 400 વર્ષથી આ વંશનો આગામી રાજા દત્તક પુત્ર બની રહ્યો છે એટલે કે રાજા રાણીએ પોતાનો વારસદાર પસંદ કરવા માટે કોઈને અપનાવવું પડશે કારણ કે રાણીએ ક્યારેય પુત્રોને જન્મ આપ્યો નથી મૈસુર રાજવી શાસન પર વડિયાર રાજવંશનો ઇતિહાસવર્ષ 1399 થી શરૂ થાય છે એટલે કે મૈસુર રાજવંશ એ રાજવંશ છે જેમણે ભારતમાં સૌથી લાંબી રાજાશાહી પરંપરાને અનુસરી છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 5 સદીઓથીજેઓ આ રાજવંશ ચલાવે છે તે મહારાણીના ગર્ભાશય માંથી જન્મ લેતા નથી.

મિત્રો વોડિયાર શાહી પરિવાર વિશેની એક દંતકથા છે કે આ રાજવી પરિવારને 1612 માં એક શાપ મળ્યો હતો જેના પછી તેમને કોઈ સંતાન ન હતું અને ખરેખર તે સમયે મૈસૂરના રાજાએ શ્રીરંગપટ્ટન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંની રાણી પોતાને બચાવવા ભાગી ગઈ હતી જોકે મૈસૂરના રાજાએ તેની શોધ કરી પણ રાણીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને મરતા પહેલા રાણીએ શાપ આપ્યો કે મૈસૂરના રાજાને કોઈ સંતાન નહીં થાય મિત્રો 24 વર્ષીય યદુવીર યુએસ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાંથી અંગ્રેજી અને અર્થશાસ્ત્રની ડિગ્રી સાથે પરત ફર્યો હતા અને જ્યારે તેઓ મહારાજ બન્યા પછી તેઓ કૃષ્ણદત્ત ચમારજા વાડીયાર તરીકે પણ ઓળખાય છે.

મિત્રો ગયા વર્ષે 23 ફેબ્રુઆરીએ રાણીએ યદુવીરને દત્તક લીધા હતા અને તેમને રાજા બનાવવાની ઘોષણા કરી હતી વડીયાર રાજવી એ 1399 થી મૈસુર પર શાસન શરૂ કર્યું હતુ અને ત્યાર થી રાજાની ઘોષણા કરવામાં આવી છે છેલ્લે 1974 માં રાજ્યાભિષેક યોજાયો હતો તે પછી યદુવીરના કાકા શ્રીકાંતદત્ત નરસિંહરાજ વાડીયાર ગાદી પર બેઠા હતા અને તેમનું 2013 માં અવસાન થયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે મૈસુરનુ સિંહાસન બે વર્ષ સુધી ખાલી રહ્યું હતુ અને ત્યારબાદ યદુવીરને રાજા બનાવવામાં આવ્યો શ્રીકાંતદત્ત નરસિંહ રાજા વડિયાર અને રાણી ગાયત્રી દેવીને કોઈ સંતાન ન હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે મૈસુર કર્ણાટક, કેરળ અને તમિલનાડુ પછી રાજા બનાવવાની પરંપરા ચાલુ રાખવા માટેનું ચોથું રાજ્ય છે અને વડિયાર રોયલ્ટીનો ઇતિહાસ 1399 થી ચાલતો આવ્યો છે અને ત્યારબાદ શાહી પરિવારે મૈસુર પર શાસન શરૂ કર્યું હતુ અને ત્યારથી.રાજાની ઘોષણા કરવામાં આવે છે મિત્રો યદુવીર રાજા બનવાની સાથેજ કૃષ્ણદત્ત ચામરાજા વડિયાર તરીકે ઓળખવા લાગ્યા છે મિત્રો કર્ણાટક સરકાર સાથે લાંબા સમયથી ચાલતા રોયલ્ટીની સંપત્તિ વિવાદની કાનૂની લડત પણ તેમની દેખરેખ હેઠળ રહેશે તેમજ યદુવીર ગાયત્રી દેવીનો પૌત્ર છે જે શ્રીકાંતદત્ત નરસિંહ રાજા વાડિયારની મોટી બહેન છે જે મૈસુર રાજવીના અંતિમ વારસદાર છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 25 વર્ષીય યદુવીર વાડિયાર મૈસૂરના પૂર્વ રાજપરિવારના 27માં રાજા છે અને તેઓ 2013માં મૈસૂરના રાજા શ્રીકાંતદત્ત વાડિયારનું નિધન થયું હતું ત્યારે તેમને કોઈ સંતાન ન હતી એટલે ફેબ્રુઆરી 2015 માં તેની પત્ની પ્રમોદદેવીએ યદુવીરને દત્તક લીધા હતા અને આખી દુનિયામાં પોતાના મહેલ અને શાહી ઠાઠ માટે રાજસ્થાનના પરિવાર બાદ મૈસૂરના રાજપરિવારની ચર્ચા થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમની પાસે લગભગ 80 હજાર કરોડની સંપત્તિ છે.