માત્ર ઘરે રહીને તમે પણ જાણી શકો છો, કે તમને પથરી છે કે નહીજાણો કેવી રીતે….

0
320

પથરી જેને કિડની સ્ટોન પણ કહેવામાં આવે છે આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, પાણીનો કમી, ખાવું પીવુ, અસ્ત વ્યસ્ત લાઈફ સ્ટાઈલ ઘણી એવા કારણથી જેને ચાલતા કિડનીમાં પથરીની સમસ્યા થઈ જાય છે જો પથરી નાની હોય તો ઇલાજથી જ નીકળી જાય છે પરંતુ એ આકારમાં મોટી હોય તો પછી ઓપરેશન કરાવું પડે છે પથરી હોવાના લીધે કિડનીના ડેમેજ હોવાનો ખતરો પણ વધી જાય છે એટલા માટે જેટલું જલ્દી થઈ શકે એનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.

ઘણી વાર તમારા શરીરમાં પથરીના લક્ષણ પહેલાથી જ જોવા મળે છે પરંતું લોકોને એ વિશે જાણકારી નહીં હોતી અને પછી જ્યારે પથરી ખૂબ મોટી થઈ જાય છે ત્યારે જઈને એમને એની ખબર પડે છે તમારી સાથે પણ એવુંના થાય એટલા માટે આજે અમે તમને પથરી થવાના ઘણા એવા લક્ષણ બતાવીશું જેનાથી તમે તમારા એ બીમારીને મોટી થવાથી પહેલા ખબર પડી જશે અને સાચા સમય પર એની ઈલાજ કરાવી શકશો.

પેશાબમાં મુસીબત.જો પેશાબ કરતા સમય તમને દર્દ થાય છે અથવા કોઈ પ્રકારની જલન થાય છે તો એ પથરી હોવાનો સંકેત હોઈ શકે છે.કમર દર્દ.પથરીનો દર્દ આમ કમર દર્દ કરતા અલગ હોય છે તે વધારે કમરના નીચેના ભાગમાં થાય છે અને એમાં એક ચુભનનો અહેસાસ થાય છે એ દર્દ ખૂબ ભયાનક હોઈ શકે છે એવું કહેવામાં આવે છે કે ઘણા મામલામાં પથરીમાં થવા વાળો દર્દ મહિલાના લેબર પેનથી પણ વધારે હોય છે.

પેશાબમાં લોહી.કોઈ વાર પથરી આકારમાં મોટી થાય છે અને જ્યારે આ યુરિનના સાથે બહાર નીકળવાની કોશિશ કરે છે તો તમારા અંગોને ડેમેજ કરી દે છે જેના લીધે પેશાબ લોહી આવવા લાગે છે જો તમારે આ રીતના લક્ષણ દેખાય છે તો તરત ડૉક્ટર જોડે જાઓ.પેશાબમાં ગંધ.જે લોકોને પથરી હોય છે એમના યુરિનમાં ખતરનાખ ગંધ આવે છે.

બેસવામાં મુસીબત.જયારે કોઈને પથરી હોય છે તો એને એક જગ્યાએ વિના હલનચલન બેસવામાં મુસીબત થાય છે એનું કારણ કમરમાં થવા વાળું દર્દ હોય છે જે પીડીત વ્યક્તિને સીધુ નહીં બેસવા દેતી.તાવ અને ઠંડી.ઘણા મામલામાં દર્દીને ઘડી ઘડી ઠંડી લાગે છે અને પછી તાવ આવી જાય છે એવા સંકેત પથરી હોવાના હોઈ શકે છે.પથરીનો ઈલાજ.

આયુવેર્દીક ઈલાજ.સૌથી પહેલા કશું ધ્યાન રાખો, જેને પણ શરીરમાં પથરી છે તો ચુનો કયારેના ખાઓ, કારણ કે પથરી થવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં વધારે માત્રામાં કેલ્શિયમનું હોવાનું છે મતલબ જેના શરીરમાં પથરી થઈ છે એમના શરીરમાં જરૂરતથી વધારે માત્રામાં કેલ્શિયમ છે પરંતુ તે શરીરમાં પચી નહીં રહ્યું તે અલગ વાત છે એટલા માટે તમે ચુનો ખાવાનું બંધ કરી દો.

હોમિયોપેથીક ઈલાજ.હવે હોમિયોપેથીકમાં એક દવા છે તે તમને કોઈ પણ હોમિયોપેથીના દુકાન પર મળશે એનું નામ છે BERBERIS VULGERIS એ દવાની આગળ લખવું છે MOTHER TINCHER એ એની પોટેસી છે. તે દુકાન વાળો સમજી જશે. આ દવા હોમિયોપેથીકની દુકાનથી લઈ આવો.