માત્ર 7 દિવસ કરો કાળી મરીનું સેવન,આ ગંભીર રોગો થઈ જશે ખત્મ, અને પછી થશે પણ નહીં…..

0
340

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આયુર્વેદ નો જેને અર્ક કહેવાયું છે જેનું નિયમિત સેવન કરવા નું કહેવાયું છે તે માનું એક છે મરી બે દાણા તીખા મરી એક ખુબ જ વિશેષ આયુર્વેદિક ઔષધી છે.

ઘરના રસોડામાં મુખ્ય મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી ઉપરાંત તે આયુર્વેદિક દવાઓમાં પણ ખુબ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આયુર્વેદ ઔષધી ત્રીકટુ ચૂર્ણ ને તો તેના સિવાય કલ્પના પણ ન થઇ શકે.મિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે.

જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે.તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે. આકારમાં ખુબ જ નાના કળા મરીને જો આયુર્વેદની ભાષામાં કાળા મોતી કહેવામાં આવે તો કઈ ખોટું નથી. આ લેખમાં તમને જણાવેલ છે કે જો તમે રોજ સવારે ખાલી પેટ ફક્ત બે દાણા કાળા મરી નો ઉપયોગ કરવા લાગ્યા તો તમને ક્યાં મુખ્ય પાચ આરોગ્યના લાભ મળે છે. લેખ ખુબ જ રોચક છે જરૂર વાંચશો. અને સૌથી નીચે વિડીયો માં પણ મરી નો ફાયદો અને બીજું ઘણું સારું જણાવ્યું છે તે પણ જરૂર થી સાભળજો.

કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે.અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે.કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે.આ સિવાય પેટમાં ગેસ, ઉંઘરસ, શરદી, ત્વચાના રોગ, પેટ્માં કૃમિ જેવા રોગો તેના સેવનથી ઠીક થઈ જાય છે.

તેનો સૌથી વધારે ફાયદો આ છે કે તેનાથી આંખોની રોશની વધે છે. કેવી રીતે ખાવું.મિત્રો 3-5 કાળી મરીએ ચાવીને ખાવો કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો.તેને ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા જોવાવા લાગશે.બે દાણા કાળા મરી ઠીક કરે છે મેટાબોલિજ્મ ને,કાળા મરી પાચન અગ્નિને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે પાચન ક્રિયાને સુચારુ કરીને શરીરના ચય અને ઉપચય એટલે કે મેટાબોલિજ્મ ને બરોબર કરે છે જેના કારણે શરીરમાં કોઈ મેટાબોલિજ્મ વિકાર પેદા નથી થતો.

મેટાબોલિજ્મ ખરાબ થવાના મુખ્ય લક્ષણ જોવામાં આવે છે શરીર માં થનાર મોટાપા ને લીધે કાળા મરી બે દાણા ખાવ તો શરીર ઉપર વધારાની ચરબી જમવાની તકલીફ થી બચી શકો છો.બે દાણા કાળા મરી થી ફાયદો થાય છે ગેસની તકલીફમાં,કાળા મરી ની પ્રકૃતિ ગરમ હોય છે અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુ નું શમન કરે છે. પેટ માં ઉત્પન થનાર ગેસ વાયુ દોષ ની જ એક ઉત્પતી છે. કાળા મરી નો ઉપયોગ ગેસના રોગને શાંત કરવા માટે ઘણી આયુર્વેદિક દવાઓમાં લાભ કરે છે.

એટલા માટે જો બે દાણા કાળા મરી નું સેવન રોજ સવારે ખાલી પેટ હુફાળા પાણી સાથે કરવામાં આવે તો આ ગેસના જુના રોગમાં પણ ખુબ જ સારો લાભ કરે છે. એક વખત તેને જરૂર અજમાવો.બે દાણા કાળા મરી લાભ કરે છે સાંધા ના દુઃખાવામાં,સાંધા ના દુઃખાવો થવાનું મુખ્ય કારણ તો પહેલું વાત નો પ્રકોપ અને બીજું યુરિક એસીડ નું વધી જવું જેને ગઠીયા બાય પણ કહે છે. આ બન્ને ઉપર કાળા મરીના બે દાણા ખુબ જ ફાયદો કરે છે. આયુર્વેદીક જણાવે વે છે કે શરીરમાં કોઈપણ જગ્યાએ દુઃખાવો થાય તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે.

કાળા મરી વાત દોષનું શમન કરે છે જેના કારણે વાયુના રોગને તે ઓછો કરે છે. યુરેક એસીડ વધી જવાના કારણે થનાર ગઢિયાના દર્દમાં પણ લાભ થાય છે.બે દાણા કાળા મરી ફાયદો કરે છે વાયરલ તાવ માં,કાળા મરી માં પીપરીન નામનું તત્વ મળી આવે છે જે એક ખુબ જ સારું કીટાણું નાશક તત્વ છે. તે મેલેરિયા અને બીજા વાયરલ તાવમાં ખુબ જ સારી અસર કરે છે. તે વિષાણુંઓ નો નાશ કરવમાં ખુબ જ પ્રભાવશાળી સાબિત થયેલ છે.

કાળા મરીના બે દાણામાં તુલસીના પાચ પાંદડા ની સાથે સેવન કરવાથી બધી જ જાતની વાયરલ બીમારીઓ માં ખુબ જ સારો લાભ આપે છે કેમ કે તે બન્ને જ વાયરલ નાશક હોય છે અને બીજા નો સાથ મળવાથી કાળા મરી અને તુલસી બન્ને ના જ વાયરલ નાશક ગુણ અનેક ગણા વધી જાય છે.બે દાણા કાળા મરી ફાયદો કરે છે સ્કીન એલર્જીમાં,ઘણા લોકોમાં કફ અને વાયુ દોષ વધી જવાને કારણે સ્કીન ઉપર એલર્જી થવા લાગે છે અને ઘણી વખત ચકામાં પડવા લાગે છે. આ સમયે બે દાણા કાળા મરી ખુબ સારો લાભ કરે છે.જો તેની સાથે અડધી ચમચી હળદરનો પાવડર નું પણ સેવન કરવામાં આવે તો તે પણ વધુ લાભદાયક થઇ જાય છે કેમ કે હળદર માંથી મળી આવતા કુરક્યુંમીન નામનું તત્વ પીપરીન નો ખુબ જ સારો સહયોગી હોય છે.

જો એલર્જી પિત્તદોષ ના વધવાને લીધે થાય છે તો તે તેમાં આ સારી અસર નથી આપી શકતો કેમ કે તેની પોતાની પ્રકૃતિ ગરમ હોય છે.બે દાણા કાળા મરીમાં સાવધાની,કાળા મરી ને રોજ સવારે ખાલી પેટ ખવાનું તે લોકોને માફક નથી આવ્યું જેને પેટમાં અલ્સર હોય કે જેમણે ખુબ જ વધુ પિત્ત વાળી તાસીર હોય. આવા લોકોને સલાહ છે કે તેઓ કાળા મરીનું સેવન તેમના આયુર્વેદિક ડોક્ટર સાથે ચર્ચા વિચારના કરીને પછી જ કરવો. ખુબ જ ઓછા કેસોમાં જોવામાં આવ્યું છે કે કાળા મરીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધવાની તકલીફ થવા લાગે છે જો તમને બ્લડ પ્રેશર વધુ રહેવાની તકલીફ રહેતી હોય તો તેના ડોક્ટરની દેખરેખ નીચે જ સેવન થવું જોઈએ.