માત્ર 48 કલાક માં તમારી દરેક ઈચ્છા થઈ જશે પૂર્ણ,બસ ખાલી કરી લો આ ઉપાય.

0
203

મન ચંચળ હોય છે એટલે જ તેમાં રોજબરોજ અનેક ઈચ્છાઓ જન્મે છે. તેમાંથી કેટલીક ઈચ્છા એવી હોય છે જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય વ્યક્તિમાં હોય છે પરંતુ કેટલીક ઈચ્છા પૂરી કરવામાં ઈશ્વરના આશીર્વાદ અને ભાગ્ય સાથે આપે તે જરૂરી બની જાય છે. આવી મનોકામના પૂરી કરવા માટે અહીં દર્શાવેલા ઉપાય તમને કામ લાગી શકે છે. આ ઉપાય અમલમાં મુકવા સરળ છે અને સાથે જ તે ગણતરીની કલાકોમાં અસર કરે છે. તો જાણી લો કયા કયા છે આ કામ.

તુલસીના છોડમાં સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવું અને સંધ્યા સમયે દીવો કરવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા ઝડપથી પૂર્ણ કરે છે. જીવનની નાની-મોટી સમસ્યાનો અંત પણ તુરંત આવે છે. સંધ્યા સમયે તુલસીજી પાસે માટીના કોડીયામાં વિશેષ પ્રાર્થના સાથે દીવો કરશો તો તે અચૂક પૂર્ણ થશે.રવિવારે પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ તોડી લાવવું. તેમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સફેદ ચંદન, દૂર્વા ચઢાવી વિધિપૂર્વક તેની પૂજા કરવી. પૂજા પછી આ પ્રતિમાને કુશના આસન પર બેસાડી અને ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 108 માળા કરવી.

વડલાનું એક પાન લેવું અને તેના પર ચંદનથી પોતાની મનોકામના લખવી અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું. જો કે આ કામ કરતી વખતે કોઈ ટોકે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું એક સુતરાઉ કપડું લઈ તેમાં નાળિયેર બાંધી અને વહેતી નદીમાં મુકી દેવુ. મનોકામના 24 કલાકમાં પૂર્ણ થશે રોજ સવારે ઘરેથી નીકળો ત્યારે ગાયને રોટલી અચૂક ખવડાવવી ઘરમાંથી ક્લેશ દૂર થઈ જશે.

શુભ મુહૂર્તમાં વડલાનું પાન તોડી લાવવું અને તેના પર હળદરથી સાથિયો બનાવી પૂજાઘર અથવા તિજોરીમાં રાખી દેવું ઘરમાંથી ક્લેશ અને દુર્ભાગ્ય દૂર થશે  રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાર જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.

લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું રવિવાર ના દિવસે બની શકે તો લાલ રંગ ના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. અને જો લાલ કપડા પહેરવા શક્ય ના હોય તો આ દિવસે પોતાની પાસે લાલ નાનકડો રૂમાલ જોડે રાખવો. આનાથી ખુબજ લાભ થાય છે.રવિવાર ના દિવસે સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી.

શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું. આ પાઠ કરવાથી સુર્દેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ થી જીવનના દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું રવિવાર ના દિવસે સૂર્ય દેવ ણે જળ ચડાવવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે અને તેનાથી મન શાંત રહે છે અને શાંત મનથી કાર્ય કરવાથી સફળતા જરૂર પ્રાપ્ત થાય છે.

લાલ કે ગુલાબી ફળ સૂર્યદેવને અર્પિત કરવું. આનાથી સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે અને તેમના આશ્હીર્વાદથી સમાજમાં પ્રતિષ્ઠા માં વધારો થાય છે.ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું. અને આ દિવસે ગોળનું સેવન કરવું.

જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો તમે લવિંગનો ઉપાયોગ કરી શકો છો તમે ગણેશ ચતુર્થીએ ગણેશજીનો એક એવો ફોટો ઘર અથવા દુકાન પર લગાવી દયો જેમાં તેની સૂંઢ જમણી તરફ વળેલ હોય હવે તેને પૂજા કરો તેની આગળ લવિંગ અને સુપારી મૂકી દયો જ્યારે પણ તમારે ક્યાંક કામ પર બહાર જવાનું હોય તો સાથે એક લવિંગ અને સોપારી રાખો તેનાથી તમારું કામ પૂર્ણ થશે લવિંગ ચૂસી લેશે અને સોપારીને ગણેશજી પાસે પાછા લાવીને ગણેશજી સમક્ષ રાખો. આપો અને જતા કહો જય ગણેશ કાટો કલેશ તેનાથી તમને તમારા કામમાં સફળતા મળશે.