માં-બાપને 12 વર્ષના દીકરાના સ્કુલબેગ માંથી મળ્યું એવું કે દીકરો ઘરે મૂકીને 1200 કિલોમીટર દુર ભાગી ગયો, માં-બાપના ટાંટીયા ધ્રુજાવી દેતી ઘટના..!

મા-બાપ તેમના દીકરા દીકરીને હંમેશા સારી સલાહ અને શિખામણો આપે છે. તેઓ હંમેશા વિચારતા હોય છે કે, તેમના દીકરા અને દીકરી તેમનું કહ્યું માને અને તેઓ જે રીતે તેમને જીવનમાં આગળ વધવાનું કહે તેમ તેમના દીકરા અને દીકરીઓ મહેનત કરતા જોઈએ, તો એક દિવસ સમજણની સાથે સાથે તેઓ જરૂર સફળ વ્યક્તિ પણ બની શકે છે..
પરંતુ ઘણી બધી વાર મા-બાપને તેમના બાળકોને મીઠો ઠપકો પણ આપવો પડે છે, જો કોઈ વખત બાળકોનું ધ્યાન ભણવાની પ્રવૃત્તિઓને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં વધી જાય તો મા બાપને તેમના બાળકોને ઠપકો પણ આપવો પડતો હોય છે. પરંતુ અત્યારના સમયમાં મીઠો ઠપકો બાળકો ધ્યાનમાં લેવાની બદલે તેનું માઠું લગાડીને ન કરવાના કામ કરી રહ્યા છે..
જેને લઇ મા-બાપ દોડતા થઈ જતા હોય છે. અત્યારે એક તાત્કાલિક ધોરણે દોડતા થઈ ગયા હતા. ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો 12 વર્ષનું મુકુલ તેના પિતા ધર્મેશભાઈ અને તેની માતા અનિતાબેનની સાથે રહેતો હતો, તે સવારે શાળાએ જવાનું કરીને ઘરેથી નીકળ્યો હતો અને જ્યારે તે શાળાએથી ઘરે આવવા માટેની ખૂબ જ મોડું થઈ ગયું એટલા માટે તેના માતા પિતા તેને પૂછ્યું કે..
શા માટે શાળામાં આટલું બધું મોડું થાય છે, અને એ વખતે દીકરા પાસે કોઈ પણ પ્રકારનો જવાબ ન હોવાને કારણે મા-બાપને હોવાની શંકા ગઈ હતી અને તેમણે તેમના દીકરાની કામગીરી ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ જ્યારે મુકુલની સ્કૂલ બેગ ચેક કરવામાં આવી ત્યારે અંદરથી વ્યસનની ચીજ વસ્તુઓ મળી હતી..
માત્ર 12 વર્ષના દીકરાના સ્કૂલબેગમાંથી આવી બધી ચીજ વસ્તુઓ જોતાની સાથે જ મા-બાપ ખૂબ જ હચમચી ઉઠ્યા અને તેઓ તરત બોલવા લાગ્યા હતા કે, આ સમયે ભણવું જોઈએ. એના બદલે તે વ્યસન જેવી ચીજ વસ્તુઓ સપડાઈ ગયો છે. નક્કી તેને સંગતનો કોઈ ખરાબ અસર થઈ રહી છે..
એટલા માટે તેઓએ તેમના બાળકને ઠપકો આપ્યો હતો અને એના બીજા જે દિવસે મુકુલે તેનું ઘર મૂકીને ગાયબ થઈ ગયો હતો, લાંબો સમય સુધી મુકુલ ઘરે ના આવતા તેના માતા પિતાના હોશ ઉડી ગયા તેઓ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને ત્યાં ફરિયાદ નોંધાતા જણાવ્યું કે, તેમનો દીકરો છેલ્લા 12 કલાકથી ઘરે આવ્યો નથી..
તે શાળાએ પણ નથી અને તેના મિત્રોની સાથે પણ ન હોવાને કારણે હવે તેમને તેમના દીકરાની ખૂબ જ ચિંતા થવા લાગી છે. જ્યારે પોલીસે તેના ઘરેથી 1200 કિલોમીટર દૂર દિલ્હીના રેલ્વે સ્ટેશન ઉપર પહોંચી ગયો હતો. તે ઘર મૂકીને અન્ય કોઈ જગ્યાએ રખડવા લાગ્યો હતો અને ત્યાં તેની પાસે પહોંચી ગયા બાદ પૈસા ન હોવાને કારણે તે રડી રહ્યો હતો..
ત્યાં કેટલાક મુસાફર હોય તેને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા અને ત્યાં પહોંચવાની સાથે જ ખબર પડી કે મુકુલ દિલ્હી પહોંચી આવ્યો છે. તાત્કાલિક ધોરણે તેને દિલ્હીથી તેના ઘરે પરત લાવવામાં આવ્યો હતો. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઇ ગઈ હતી. આ મા બાપને તેમના દીકરાને સારા સંસ્કારોનું વાવેતર કરવા માટે મીઠો ઠપકો આપ્યો હતો..
પરંતુ માત્ર 12 વર્ષના દીકરાને ખૂબ જ માઠુ લાગી આવ્યું અને તે ઘર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે જ્યારે હચમચાવી દેતી ઘટના બને ત્યારે મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી જતો હોય છે. મુકુલ તેના ઘરે તો પહોંચી ગયો છે. પરંતુ હવે તેના માતા-પિતા તેને કોઈ પણ વાત કહેતા પહેલા સો વખત વિચાર કરી રહ્યા છે. મા બાપની આવી સ્થિતિ જોઈને હકીકતમાં ખૂબ જ દુઃખની લાગણીઓ અનુભવાય રહે છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.