માસીનાં ઘરે રહેવા ગઈ યુવતી એક મહિલા મિત્ર સાથે થઈ ગયો પ્રેમ, તો કરી નાખ્યું આવું.

0
229

મિત્રો આજ કાલ કેટલાક કેટલાક પ્રેમીઓ ના કિસ્સા આવતા રહે છે જે પ્રેમ માં આંધળા થઈ જાય છે અને ન કરવાનું કામ કરી લેતા હોય છે તેમજ કેટલાક તો પ્રેમ માટે એવી હરકતો કરે છે જે જાણી ને તમે પણ હેરાન થઈ જતા હસો તે કારણે મિત્રો આજે અમે આવો જ કિસ્સો સામે લાવ્યા છે જે જાણી ને તમે ચોકી જસો તો ચાલો મિત્રો જાણીએ.કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં બધું જ ચાલે એવો કિસ્સો અયોધ્યામાં સામે આવ્યો છે.

અહીં બે યુવતીઓને એક બીજા સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરી લીધા હતા. કાનપુરમાં રહેનારી યુવતી પોતાની માસીના ઘરે અયોધ્યાના સાહબગંજ મહોલ્લામાં આવી હતી. આ દરમિયાન સાહબગંજની રહેનારી એક અન્ય યુવતી સાથે તેને પ્રેમ થયો હતો.આમ મિત્રો કેટલાક કિસ્સા માં એવું બન્યું હોય છે કે પ્રેમી ઘણું બધું કરી દેતા હોય છે પણ સમાજ ની નજર માં તે નીચા દેખાવ લાગે છે.આમ મિત્રો કિસ્સા માં બે વર્ષ બાદ તેમણે અચાનક લગ્ન કરી લેતા તેમના પ્રેમ પ્રકરણની લોકોને ખબર પડી હતી.

બંનેએ શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનને જણાવ્યું કે બંને પુષ્ત વયની છે અને 26 ઓગસ્ટે કાનપુરના તપસ્વી મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા આમ હવે બંને પતિ પત્ની છે.જ્યારે બંને અયોધ્યા પોલીસ સ્ટેશન પહોંચી તો એક યુવતી દુલ્હનની જેમ તો બીજી દુલ્હેરાજાની જેમ શ્રૃંગાર કર્યો હતો. પગની આંગળીઓમાં લગ્નની વિંટીઓ તો માથામાં સિંદર અને હાથમાં મહેંદી હતી.આમાં પોલીસ ના ઘણા કાયદા અને કાનૂન લાગુ પડે છે અને આ બાબત પર પોલીસ કઠોર પગલાં ભરે છે.પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓના પરિવારના લોકો પણ આ લગ્નથી સહમત છે.

એટલે યુવતીઓ પુષ્ત વયની છે અને બંનેના લગ્ન અંગે પરિવાર પણ સહમત હોવાના કારણે બંને એક બીજા સાથે રહેવા માટે સ્વતંત્ર છે.અયોધ્યા ક્ષેત્રાધિકારી અમર સિંહના જણાવ્યા પ્રમાણે કાનપુરની એક યુવતી અહીં સાહબગંજ મહોલ્લામાં પોતાની માસીના ત્યાં રહેતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. બંને પુષ્ત છે અને પરિવારની સહમતિના આધારે બંનેએ લગ્ન કરી લીધા હતા.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.

કલકતાની એક યુવતીને ન ઈચ્છતા પણ દેહવ્યાપારમાં મોકલવામાં આવી હતી. પણ આ યુવતીને એવો પ્રેમ મળ્યો કે તેમનો પ્રેમી તેમને ખુબ જ પ્રેમ તો કરતો હતો પણ તેમનો ભૂતકાળ ભુલાવી તેમની સાથે લગ્નના બંધનમાં બંધાયો અને બંને હાલ સુખી દામ્પત્ય જીવન વિતાવી રહ્યાં છે. એક એનજીઓ એ તેમને દેહવ્યાપારના ધંધામાંથી બચાવીને બહાર કાઢી અને આટલું જ નહી તેમનું બદલી સુલેખા રાખ્યું. અને સુલેખાને આશા હતી કે તે આઝાદ થઈ શકે અને નવી જિંદગી શરુ કરી શકે.

15 વર્ષની હતી ત્યારે તેમના દાદીએ તેમને ઘર બહાર કાઢી મૂકી હતી,જણાવી દઈએ કે સુલેખા અને તેમનું પરિવાર હલ્દીયામાં રહે છે. જ્યાં તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાત વેચતાં હતા. સુલેખા માત્ર 15 વર્ષની હતી ત્યારે તેમના દાદીએ તેમને ઘર બહાર કાઢી મૂકી હતી. તેમના પિતાનું સુલેખા નાની હતી ત્યારે મૃત્યુ થયું હતું. અને તેમની માતા તેમના પર થયેલા અત્યાચારને રોકી ન શકી.

2 વ્યક્તિ મારી પાસે આવી અને કહ્યું એક ઘરમાં કામ કરવાનું  છે,સુલેખાએ એક અંગ્રેજી ન્યુઝ એજેન્સીને જણાવ્યું કે એક દિવસ, મારા દાદીએ મને ઘરેથી કાઢી મૂકી અને મારી માં કશું જ ન કરી શકી. હું મેચાડા સ્ટેશન પર પહોંચી અને ત્યાં બેસીને તેમણે ભીખ માંગવાનું શરુ કર્યું. ત્યારે 2 વ્યક્તિ મારી પાસે આવી અને કહ્યું એક ઘરમાં કામ કરવાનું  છે અને તેમના માટે પૈસા અને જમવાનું બંને આપવામાં આવશે.

એનજીઓ સંસ્થાએ પૂછપરછ કરતા અધિકારીઓથી નિર્દોષ છોકરીઓને બચાવી,સુલેખાએ જણાવ્યું કે ‘આ સાંભળી મેં તેમની વાત પર ભરોસો કર્યો અને તે લોકોએ  મને થોડું જમવાનું આપ્યું. ત્યારબાદ આગલા દિવસે મેં મારી આંખ ખોલી જોયું તો હું વૈશ્યાલયમાં હતી. વૈશ્યાલયના માલિકે મારા પર ખુબ જ અત્યાચાર કર્યો અને મને દેહવ્યાપાર માટે મજબુર કરી. મેં ત્યાંથી ઘણી વખત નાસી જવાની કૌશિશ કરી પણ હું પકડાઈ ગઈ હતી.

જ્યારે વૈશયાલયમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. આંતરરાષ્ટ્રીય ન્યાય મિશન નામની એક એનજીઓ સંસ્થાએ પૂછપરછ કરતા અધિકારીઓથી નિર્દોષ છોકરીઓને બચાવી.ત્યારબાદ એનજીઓ એ સુલેખાને 18 વર્ષની ઉંમરમાં નરેન્દ્રપુરમાં એક ઘરમાં કામ સીખવા માટે મોકલવામાં આવી. ત્યારબાદ સુલેખાએ પ્રસિદ્ધ મીઠાઈની બ્રાંડ કંપનીમાં ટ્રેનીંગ લીધી. કારણકે આગળ જતાં તે પોતાના પગ કોઈ ધંધો શરુ કરી શકે.

બેગ મેન્યુફેક્ચર યુનિટમાં કામ કરતાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો​,સુલેખાએ જણાવ્યું કે મેં મીઠાઈ બનાવવાનું કામ ખુબ નિષ્ઠાપૂર્વક નિભાવ્યું અને તે દરમિયાન નજીકમાં જ આવેલા બેગ મેન્યુફેક્ચર યુનિટમાં કામ કરતાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. તમણે મને ખુબ પ્રોત્સાહિત કરી અને મારો સાથ હંમેશા નિભાવ્યો. તેમણે મને સ્વતંત્રતા આપી અને થોડા દિવસો બાદ તેમણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. મેં મારા ભૂતકાળ વિષે પણ કહ્યું મને આજે પણ લાગી રહ્યું છે કે હું એક સપનું જોઈ રહી છું.

મારો પતિ ખુબ સારો વ્યક્તિ છે. તેમણે મને કહ્યું છે કે આપણે ભવિષ્યમાં કેક બનાવવાની બેકરી શરુ કરીશું.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.ફેસબુક પર અમદાવાદના પરિણીત યુવકે પોતે અપરિણીત હોવાનું જણાવીને વડોદરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે અમદાવાદ રહેવા ગઈ હતી અને સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે ગર્ભવતિ બની હતી.

જોકે, ગર્ભવતિ બન્યા પછી યુવતીને જાણ થઈ હતી કે, તેનો પતિ પહેલેથી જ પરિણીત છે અને તેને બે સંતાનો પણ છે. આ બનાવ બાદ છૂટાછેડા માટે દબાણ કરતા પતિ તેમજ સાસરિયાંઓના ત્રાસથી પરિણીતા વડોદરા પાછી આવી ગઈ હતી. આ બનાવ અંગે હરણી પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.ફેસબુક પર થયો પ્રેમ, કરી લીધાં લગ્ન,હરણી ગામની વણકર વાસમાં રહેતી મધુબેન ફેનિલભાઈ મેવાડાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018માં ફેસબુક ઉપર મારી અમદાવાદના ફેનિલ મેવાડા નામના યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી.

ફેનિલ ફેસબુક ઉપર ગબ્બરસીંગ નામના આઈડી પરથી મારી સાથે ચેટ કરતો હતો. સોશિયલ મીડિયા પર છ મહિનાની વાતચીત બાદ અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ફેનિલ મને કહેતો હતો કે, આપણે લગ્ન કરી લઈએ. પરંતુ, હું લગ્ન કરવા તૈયાર ન હતી.તેણે મને કહ્યુ કે, જો તૂ મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. છેલ્લે તેની જીદને વશ થઈને મેં તેની સાથે દિવાળીપુરા કોર્ટમાં રજિસ્ટર મેરેજ કરી લીધા.

ફેનિલે મેરેજ વખતે પોતે કુંવારો હોવાનુ લખાવ્યુ હતુ. લગ્ન બાદ અમે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેવા ગયા હતા.સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે હું ગર્ભવતિ બની. મને આઠમો મહિનો ચાલતો હતો. એક વખત સાંજે હું અને ફેનિલ ઘરમાં હાજર હતા. તે વખતે બે મહિલા અને ત્રણ પુરૂષ અમારા ઘરમાં ઘુસી આવ્યા. મહિલાએ મને પુછ્યુ કે, તૂં કોણ છે ? મેં જવાબ આપ્યો કે, હું ફેનિલની પત્ની છું.

તેણે પુરાવો માંગ્યો એટલે મેં મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું.ગર્ભવતી બન્યા બાદ યુવતી સામે આવી ચોંકાવનારી હકીકત,તેણે મને કહ્યુ કે, ફેનિલ મારો પતિ છે અને અમારા બે સંતાનો પણ છે. મહિલાની વાત સાંભળીને હું ડઘાઈ ગઈ. તેઓ ફેનિલને પોતાની સાથે લઈ ગયા. હું ઘરમાં એકલી જ રહેતી હતી. પાંચેક દિવસ પછી તેમનો મને ફોન આવ્યો અને મને લો ગાર્ડન બોલાવી. હું ત્યાં પહોંચી ત્યારે ફેનિલના માતા-પિતા અને અન્ય લોકો ત્યાં મૌજુદ હતા.

તેમણે મને કહ્યુ કે, ફેનિલને છૂટાછેડા આપી દે અને બાળક જન્મે પછી તેને કોઈને દત્તક આપી દઈશુ. ત્યારપછી તૂ બીજા કોઈ જોડે લગ્ન કરી લેજે. મેં કહ્યુ કે, પોલીસને બોલાવીને આવી વાત કરો. તેઓ પોલીસને બોલાવવા તૈયાર ન હતા. તેમણે મને ધમકી આપીને છોડી દીધી. ત્યારથી હું વડોદરા આવી છું અને છેલ્લા બે મહિનાથી હરણી ગામમાં રહું છું.ફેનિલે મારી પાસેથી ટૂકડે ટૂકડે બે લાખ રૂપિયા લીધા છે.

તેને મેં મોબાઈલ પણ અપાવ્યો હતો. ઉપરાંત, સોનાની ચેઈન અને બીજા દાગીના પણ તેની પાસે છે. ઉપરોક્ત ફરિયાદને આધારે હરણી પોલીસે ફેનિલ મહેન્દ્રભાઈ મેવાડા (રહે. વેમીના સોસાયટી, ઓઢવ, અમદાવાદ), ઉર્વશી ફેનિલ મેવાડા અને નીરૂબેન મહેન્દ્રભાઈ મેવાડા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.પતિ અને પત્નીનો સબંધ ખુબજ સુંદર હોય છે.

અને આ સબંધ માત્ર એક વિશ્વાસ પર ટકી રહે છે.પરંતુ જ્યારે આ વિશ્વાસ ટુટે ત્યારે બંને વ્યક્તિઓ વચ્ચે પહેલા જેવો સબંધ રહેતો નથી.અને આ વિશ્વાસ મૉટે ભાગે આ બંને વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ નું આગમન થાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હકી છે અને અમે આજે આ લેખમાં એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે.સારા નામની એક મહિલા છે જે પોતાના લગ્નની વેદના આ લેખ દ્વારા અભિપ્રાય માંગે છે.

સારા ના લગ્ને લગભગ આજે 8 વર્ષ થાય છે અને તેમને એક પાંચ વર્ષ ની છોકરી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર ચાલતું હતું. અચાનક એક દિવસ સારાને ખબર પડી કે તેના પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે.આ વાત જાણીને સરના મનમાં અલગ અલગ સવાલ થવા લાગ્યા હતા પરંતુ સરાએ આ બધા સવાલ પોતાના પતિ સાથે શેર કર્યા ન હતા.સારા ને પોતાના પતિ ઉપર દિવસ રાત નજર રાખવાનું ચાલુ કર્યું હતું.

અને પછી સારા ને પોતાના પતિના અફેર વિશે માહિતી માડી હતી.કે મહિલા સાથે સારા ના પતિનું અફેર હતું તે મહિલાનું લગ્ન થઈ ગયું છે અને તેને 4 વર્ષની છોકરી પણ છે અને તે મહિલાને પતિ પણ છે. આવી વાત જાણ થાય છતાં સારા ને દુઃખ ન થયું હતું અને મનોમન ખુશ થતી હતી.સારે મનોમન ખુશ થવાનું કરણ એ હતું કે, પોતાનો પતિ બીજી મહિલા સાથે અફેર છે તે વાત થઈ સમસ્યા ન હતી કારણ કે તે જાણે છે કે તેના પતિએ આખરે આવું કેમ કર્યું.

સારાએ કહ્યું કે હવે તેમના સંબંધોમાં હવે કંઈ જ બચ્યું નથી. તેમની સેક્સ લાઈફ પણ કંટાળાજનક છે.એટલા માટે એવું પગલું ભર્યું હશે અને હોવી સારા પતિ કોઈ બીજી મહિલા સાથે સબંધ કરવા માંગતા હશે.આ વાત માં સારની પણ ભૂલ છે.સારા આખો દિવસ પોતાના છોકરા પાછળ સમય પસાર કરતી હતી અને બાકીના સમય માં નોકરી કરતી હતી. સરાએ પોતે સ્વીકાર્યું હતું કે તે પોતાના પતિની જરૂરિયાતો પાર ધ્યાન ન આપ્યું હતું.

પરંતુ આ વાત પાછળ એક બીજું પણ કરણ હતું અને સારા કેમ પોતાના પતિના અફેર થઈ દુઃખી નથી.સારા જ્યાર નોકરી કરતી હતી ત્યાં એક તેના જૂના મિત્ર સાથે થઈ ગયો હતો અને તે છેલ્લે 3 મહિનાથી સાથે નોકરી કરતા હતા. સારા જે પુરુષને પસંદ કરતી હતી તે પુરુષનું લગ્ન થયું હતું અને તેને છોકરી પણ હતી. આ અફેરની વાત સરાએ પોતાના પતિ સાથે શેર કરી હતી. આ વાત સાંભળીને આચાર્ય થઈ ગયો હતો અને સરાએ તેના પતિને કહ્યું કે તે હંમેશા તેને પ્રેમ કરતો રહેશે અને સારને તેણે મને કહ્યું કે જ્યાં સુધી હું મારા પતિને છૂટાછેડા નહીં આપું ત્યાં સુધી તે મારી સાથે શારીરિક રહેશે નહીં.

સારા પોતાના પ્રેમી સાથે લગ્ન નું સપનું જોતી હતી તેને અચાનક ગર્ભવતી થઈ હતી. આ સમાચાર સારનો પ્રેમીને ખબર પડતા તેને નક્કી કર્યું કેઆ ગર્ભવતીની સંભાળ હું લઈશ. પરંતુ સારા એ કહ્યું કે પોતાના પતિથી દૂર થવા માંગે છે અને તે વાત થી તેણે કોઈ અફસોસ નથી. સારને ફક્ત સારો પ્રેમ જોવે છે એટલા માટે તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે.અને સારા જાણે છે કે પોતાનો પતિ બીજી વ્યક્તિ સાથે પ્રેમ કરે છે.