મર્યા પછી જીવિત થયેલા વ્યક્તિએ કહ્યું કે,એને મર્યા પછી શુ શુ જોયું,જાણીને તમારા પણ રુવાટા ઉભા થઇ જશે….

0
916

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું અને તેમજ દરેક વ્યક્તિ જાણે છે કે સંસારમાં જે વ્યક્તિ નો જન્મ થાય છે તે વ્યક્તિનું મત્યુ અવશ્ય થાય છે જેની આપણે પણ ખબર હશે અને તેમજ આ સંસારનો નિયમ છે.પરંતુ શું મત્યુ પછી વ્યક્તિનો જીવ ક્યાં જતો હશે.એ અત્યાર સુધી એક રહસ્ય બનીને હરી ગયું છે અને તેમજ એટલા માટે આમે આજે આ લેખમાં માધ્યમથી એક એવા રહસ્ય વિશે જવાના જઈ રહ્યા છે.

તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ જીવન અને મૃત્યુ એ સંસાર નો નિયમ છે અને ત્યારબાદ એવું પણ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિને આ સમય માંથી ફરજિયાદ પસાર થવું પડે છે અને તેમજ આ વાત સામે વિજ્ઞાન પણ પોતાના કદમ નીચે જુકવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આ વિષય પર તબીબી વિજ્ઞાનના દિગ્ગજો અને ધાર્મિક પંડિતો વચ્ચે લાંબી ચર્ચા ચાલી રહી છે જેની અહીંયા વાત કરવામાં આવી છે અને તેમજ મૃત્યુ પછીની રહસ્યમય દુનિયાને સમજવા માટે તબીબી વિજ્ઞાનને ઘણા પ્રયોગો કર્યા છે અને ત્યારબાદ એવું પણ માનવામાં આવે છે કે મગજમાં પહોંચતા ઓક્સિજનને અવરોધિત કરીને તે વિશ્વ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું પણ જણાવ્યું છે.

ત્યારબાદ આગળ એવું પણ કહેવામા આવ્યું છે કે આ પીટર નામના વ્યક્તિએ તાજેતરમાં જ ડેથ એક્સપિરિયન્સ નજીક વિશે આવો એક ખુલાસો કર્યો હતો જેને જાણ્યા પછી દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે અને લોકો આ વિશે જાણીને કંપી જાય છે અને વિચારમાં પડી જાય છે તેની સાથે સાથે એવું માનવામાં આવ્યું છે કે આ પીટરનો દાવો છે કે તે થોડા સમય માટે મરી ગયો હતો.

અને તેણે મૃત્યુ પછીની દુનિયાને ખૂબ નજીકથી જોઈ છે અને એવું જણાવવામાં આવ્યું છે કે આ પીટરના અનુભવો નેર ડેથ એક્સપિરિયન્સ રિસર્ચ ફાઉન્ડેશનની વેબસાઇટ પર શેર કરવામાં આવ્યા છે અને લોકો આ વિશે ખૂબ જ વિચારતા જોવા મળ્યા છે અને તેની સાથે જ આ અહેવાલમાં જણાવાયું છે કે 16 માર્ચ 2010 ના રોજ મૃત્યુ બાદ પીટરએ વિશ્વ જોયું છે.

તેની સાથે જ કહ્યું છે કે આ અહેવાલ મુજબ પીટર સાથે બાથટબમાં નહાતી વખતે આવું થયું હતું અને તેમજ એવું પણ માનવામાં આવે છે કે આ બાથટબમાં ડૂબી ગયા બાદ પીટર આજ સુધી તેના મનમાંથી બહાર નીકળી શક્યો નથી અને ઘણા લોકોને આવા સમય પર અલગ અલગ વિચારો આવવા લાગતા હોય છે અને તેમજ તે તેના વિશે વિચારવા લાગે છે પણ જ્યારે તેનું શરીર આત્માથી લગભગ મુક્ત હતું ત્યારે પિટરે આ બધાનો અનુભવ કર્યો. પીટરએ ખૂબ વિશ્વાસ સાથે કહ્યું છે કે તેણે ફક્ત તે છોકરીનો પડછાયો જોયો છે. છોકરીનો ચહેરો નહોતો.

તેમજ અંતે વાત કરવામાં આવે તો એવી વાત અહીંયા કરવામાં આવી છે કે જેમાં જણાવ્યું છે કે તે બરાબર એ જ અનુભવ હતો કે કોઈએ તમને ચાદરમાં લપેટ્યો હોય અને તેમજ તમે ક્યારેય એવું વિચારતા હોવ છો અને તમને અમુક વાતની જાણ પણ હોતી નથી તેની સાથે જ આ છોકરીના વાળનો રંગ આછો ભુરો હતો. આ રંગ બરાબર મગફળીના માખણ જેવો હતો તેવું કહેવામા આવ્યું છે.

અને તેમજ તમને એ પણ જણાવી દઇએ કે થોડા મહિના પહેલા ઈવા નામની મહિલાએ પણ ન્યુર ડેથ એક્સપિરિયન્સ સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો અને તેની સાથે જ કહેવામા આવી રહ્યું છે કે આ ઈવાએ સ્પષ્ટ કહ્યું હતું કે મૃત્યુ પછી માણસોના શરીરની કોઈ મર્યાદા નથી તેવું પણ માનવામાં આવ્યું છે અને આપણે પણ આવી વાતો જાણવી ખૂબ જ પસંદ હશે અને જે અહીંયા જણાવી છે.