મર્દાની તાકાત વધારવી હોઈ તો કરો આ દેશી ઉપાય,બેડરૂમ માં લાગી જશે ચાંર ચાંદ…..

0
795

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવા ઉપાય વિશે જેના વિશે એવુ કહેવામા આવે છે કે જો તમે આ દેશી ઉપચાર કરો છો તો તમે પણ તમારી મર્દાની તાકાત વધારી શકો છો અને તમારા પાર્ટનર સાથે આનંદ માણી શકો છો.

મિત્રો આજકાલ આ ભેળસેળવાળી ચીજો ખાવાથી પુરુષોમાં શારીરિક શક્તિનો અભાવ થાય છે અને પછી ઘણા પુરુષો તેમના શરીરની શારીરિક શક્તિ વધારવા માટે દવાઓનો ઉપયોગ કરે છે.પરંતુ તે દવાઓને કોઈ ખાસ અસર થતી નથી અને તેમની નબળાઇ પણ સમાપ્ત થતી નથી આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે તમારી અંદરની શારીરિક શક્તિ વધારવા માટે કરી શકો છો.

આજે, અમે તમને રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ રેસિપી બનાવવા માટે, તમારે ફક્ત બે જ વસ્તુની જરૂર પડશે, એક સફેદ મસલી અને બીજો શતાવરીનો પાવડર, જે બંને તમને કોઈપણ આયુર્વેદિક સ્ટોર પર મળશે.હવે તમે વિચારતા જ હશો કે સફેદ મસલી અને શતાવરીનો પાવડર દ્વારા પુરૂષવાચીની નબળાઇ કેવી રીતે દૂર થશે, તો પછી તમને જણાવી દઈએ કે શતાવરીનો પાવડર આપણા શરીરના રોગોને દૂર કરીને આપણા શરીરને મજબૂત બનાવે છે.

અને સફેદ મસલી પુરુષાર્થની નબળાઇને દૂર કરીને શરીરને શક્તિશાળી બનાવે છે.આ રેસીપી બનાવવા માટે, પહેલા 100 ગ્રામ સફેદ મસલી લો અને 100 ગ્રામ શતાવરી લો અને બંનેને ભૂકો કરી પાઉડર બનાવો પાવડર બનાવ્યા પછી આ પાવડરને બોટલમાં ભરો અને દરરોજ સવારે એક ગ્લાસ દૂધમાં આ ચુર્ણનો એક ચમચી નાંખો. યાદ રાખો, તમારે આ રેસીપીનો ઉપયોગ કરતા પહેલા અને પછી 1 કલાક કંઈપણ ખાવાની જરૂર નથી, આ રેસીપીનો ઉપયોગ કરવાથી તમારી શારીરિક નબળાઇ દૂર થઈ જશે અને તમારું શરીર શક્તિશાળી બનશે.

વિયાગ્રા અને જીન્સેંગથી ઘણું સારું છે ભારતીય સફેદ મુસળી. આયુર્વેદમાં સદીઓથી તેનો ઉપયોગ નબળાઈ ગ્રસ્ત રોગીઓ માટે કરવામાં આવી રહેલ છે. મુસલીના છોડના મૂળ મુસલ જેવા હોય છે અને તેનો રંગ સફેદ હોય છે તેથી તેને મુસલી કે મુસ્લી કહેવામાં આવે છે. જે ખુબ જ જાણીતી દવા છે જેને ઘણી બીમારીઓ, ખાસ કરીને પુરુષોના યોન રોગો ના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની કોઈ અડ અસર નથી થતી. તે એક વાજીકારક દવા છે. આખા વિશ્વમાં સફેદ મુસલી ની ઘણી માંગ છે.

ભારતમાં આજકાલ તેની મોટા પ્રમાણમાં ખેતી પણ થવા લાગી છે. ભારતમાં ખાસ કરીને તેની ખેતી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. મુસલીના મૂળ કે કંદને જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે અને સાફ કરીને સુકવી લેવામાં આવે વછે. પછી તેનો પાવડર બનાવીને દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.મુસ્લીનો પાક, ચૂર્ણ, કે બીજી જડીબુટ્ટીઓ સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો મુસ્લીના ખાસ ઘટક કાર્બોહાઈડ્રેટ (૪૧%), પ્રોટીન (૮.૯%). સેપોનીન (૨.૧૭%) , ફાઈબર (૪%), ૨૫ થી વધુ એલ્કલોઈડ, વિટામીન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સ્ટેરોયડ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફીનોલ, રેજિન, પોલીસેક રાઇડ્સ વગેરે છે. તેનો ઉપયોગ જુદી જુદી શક્તિવર્ધક દવાઓમાં, આરોગ્ય અને સેક્સ ટોનિક વગેરેની બનાવટમાં થાય છે. તેમાં સેક્સ પાવર વધારવાની ક્ષમતા છે તે નપુંસકતા, ધાતુક્ષિણતા, શીઘ્રપતન, યોની વિકાર વગેરેને દુર કરવાની એક કુદરતી દવા છે.

તે ડાયાબીટીસ પછી થતી નપુંસકતાની તકલીફો માં પણ લાભદાયક છે સ્ત્રીઓમાં તેનો ઉપયોગ સફેદ પાણી કે શ્વેત પ્રદર ના ઈલાજ અને દૂધ વધારવા માટે કરવામાં આવે છે. પ્રસુતિ અને પ્રસુતિ પછીની તકલીફો માટે એક ઉપચાર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. સ્તનપાન કરાવનારી માતાઓ દૂધ વધારવા માટે પુરુષોના યોન રોગો ઇરેકટાઈલ ડીસફંક્શન, સુજાક, ઇન્દ્રિય શીથીલતા શીઘ્રપતન, વીર્ય ક્ષય, યોન નબળાઈ, ઓછા શુક્રાણુ, યોન દેખાવમાં સુધારો, કામોદીપક, સેક્સ ટોનિક, સામાન્ય નબળાઈ એટલે કે શારીરિક નબળાઈ અને નપુંસકતા, તનાવ, ગઠીયા, મધુમેહ, દસ્ત, પેચીશ, પેશાબના રોગ વગેરે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે ત્યાં શતાવરી લગભગ બધે જ થાય છે. તેના છોડને ખોદીને જોઈએ તો તેને આશરે સો જેટલા નાનાં નાનાં મૂળ હોય છે. આયુર્વેદમાં એટલે તેને ‘શતમૂલી’ પણ કહે છે. શતાવરી પિત્ત અને ગરમીના રોગોનું અનુપમ ઔષધ છે. આ વખતે તેના વિશે થોડું જાણીએ.શતાવરીનાં છોડ સાધારણ રીતે ૨થી ૩ ફૂટની ઊંચાઈના થાય છે. તેનાં પાંદડાં સૂવાના પાંદડાં જેવા તથા સોય જેવા બારીક હોય છે. આયુર્વેદ પ્રમાણે આ શતાવરી સ્વાદમાં મધુર અને કડવી, શીતળ, પચવામાં ભારે, રસાયન, પૌષ્ટિક, બળપ્રદ, ધાવણ વધારનાર, આંખો માટે હિતવર્ધક, શુક્રવર્ધક અને ગર્ભપોષક છે. તે દુર્બળતા, સંગ્રહણી, રક્તના રોગો, પિત્તનાં રોગો અને વાયુના રોગોને દૂર કરનાર છે.

શતાવરી ધાવણને વધારનાર ઔષધ છે. જે સ્ત્રીઓને પ્રસૂતિ પછી ધાવણ બરાબર ન આવતું હોય તેમને સવાર-સાંજ અડધી ચમચી શતાવરીનું ચૂર્ણ દૂધ સાથે આપવું. ધાવણ બરાબર આવવા લાગશે શતાવરી મેધાવર્ધક એટલે કે યાદશક્તિ વધારનાર છે. શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી સરખા વજને લઈ, ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું આ ચૂર્ણ રોજ દૂધ સાથે આપવાથી બાળકોની યાદશક્તિ વધે છે.રક્તના વિકારોને શતાવરી પોતાની શીતળતાથી મટાડે છે. શરીરના કોઈ પણ છિદ્ર એટલે કે નાક, કાન, ગુદા વગેરેમાંથી રક્તસ્રાવ થતો હોય તો તેમાં શતાવરી, સારીવા અને સાકરનું સરખા ભાગે બનાવેલું ર્ચ્ણ, અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ પાણી સાથે લેવાથી રક્તસ્રાવ એક-બે દિવસમાં બંધ થાય છે.

જે સ્ત્રીઓને માસિક અધિક કે લાંબા સમય સુધી આવતું હોય તેમના માટે શતાવરી આશીર્વાદ સમાન છે. આ સ્ત્રીઓએ શતાવરી અને સાકરનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આહારમાં તીખા, તળેલા, ચટપટા દ્રવ્યો ન લેવા એક કપ દૂધમાં એક કપ પાણી મેળવી, તેમાં અડધી ચમચી સાકર અને શતાવરીનું ચૂર્ણ મેળવી, ઉકાળી, માત્ર દૂધ બાકી રહે ત્યારે ઉતારી લઈ ઠંડું પાડીને પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ દૂધ તૈયાર કરીને પીવાથી મુખ, જઠર, આંતરડાં, ગર્ભાશય વગેરેના ચાંદા-ચાંદી થોડા દિવસમાં મટે છે.