માનસિક વિકૃત માણસ એ બિલાડી સાથે કરી લીધું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો……

0
386

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ છે કે પ્રાણીઓ પર અત્યાચાર થાય છે. આજે આપણે જાણીશું એવી અમુક ઘટના વિશે.તમે પ્રાણીઓ પ્રત્યેની પ્રેમની અનેક વાર્તાઓ સાંભળી હશે અને આ પ્રેમ પાળતુ પ્રાણી પ્રત્યે પણ જોવા મળે છે. પરંતુ કેટલીકવાર ઘણા અસામાજિક તત્વો હોય છે જે પ્રાણીઓને પણ નુકસાન પહોંચાડે છે. 20 વર્ષીય એરોન જેમ્સ વિલિયમસનએ ગુસ્સે થઈને એક નિર્દોષ બિલાડીના કાન કાપી નાખ્યાં ત્યારે આવું જ આશ્ચર્ય થયું.

આ યુવાન પ્રાણીઓ પ્રત્યે એટલો ક્રૂર બની ગયો હતો કે જેણે પણ આ કેસ સાંભળ્યો તે આશ્ચર્યચકિત થઈ ગયો. હા, ‘મેટ્રો’માં પ્રકાશિત અહેવાલ મુજબ તે ઈંગ્લેન્ડના ગ્રીમ્સબી શહેરનો છે. આ સાથે, તેણે કહ્યું કે તેણે બિલાડીનું બચ્ચું કાન કાપી નાખ્યું છે અને જાણે છે કે તેણે કેટલી વાર તેને લાત મારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલાડીનું નામ લિટન છે અને આ અકસ્માતમાં તેણીનો કાન ખોવાઈ ગયો છે. આ બિલાડીની સાથે વિલિયમસનના ઘરેથી વધુ બે બિલાડીઓનું પુનર્જીવન કરવામાં આવ્યું હતું અને ન્યાયાધીશ ડેનિયલ કર્ટિસે વિલિયમસનને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી.

આ સાથે તેને 250 યુરો (20,000 રૂપિયા) અને 120 યુરો (9000 રૂપિયા) સરચાર્જ દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં, એવા અહેવાલ છે કે વિલિયમ્સને જાતે જ પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું, ‘હું ગુસ્સે હતો. મેં તેનો કાન કાપી નાખ્યો. મેં કેટલી વાર તેને માર્યો તે પણ મને યાદ નથી.’

એક બીજી ઘટના.મુંબઈમાં આવેલા બે મણિપુરના યુવકે લેબ્રેડોર જાતિના કૂતરાને ભગાવી લઈ જઈ તેને મારી નાખ્યો હતો અને પછી તેના મટનની બિરિયાનીની બનાવી મિજબાની માણી હોવાની ઘટના સાંતાક્રુઝના કાલીના વિસ્તારમાં સામે આવી છે. સ્થાનિક પોલીસની માહિતી અનુસાર ‘કૂતરાની બિરિયાની અને કોરમા’ બનાવવા માટે અત્યાર સુધી એક ડઝનથી પણ વધુ કૂતરાઓની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓનાં ઠેકાણે પોલીસે છાપો માર્યાં બાદ કેટલાંક હાડકાં અને વાળ મળી આવ્યાં હતાં. ‘બિરિયાની અને કોરમા’ બનાવવા માટે તેને લગતી સામગ્રી પણ મળી આવી હતી તેમ જ બિરિયાની માટે જરૂરી એવો એક મોટું વાસણ પણ મળ્યું હતું.

મીરા રોડમાં રહેતા સંતોષ શેટ્ટી 13 જાન્યુઆરીએ કાલિના સ્થિત કોલાવરી વિલેજમાં તેમના લેબ્રેડોર કૂતરા સાથે સાસુને મળવા આવ્યા હતા. બપોરે કૂતરો ન દેખાતાં તેની શોધ કરી હતી. તેમને બાજુમાં રહેતો મણિપુરી યુવક કુતરો લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.વાકોલા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ત્યાં છાપો મારતા કૂતરાનો પટ્ટો, વાળ અને કેટલાંક હાડકાં મળ્યા હતાં. તેમની ઊલટતપાસ કરતાં લિસાંની લોલેરૂની ઈમબ્યૂન (27) અને આણિણ મિશાંગ્વ ખોકો(21)એ કૂતરાની હત્યા કરી તેના મટનની મિજબાની માણી હોવાની કબૂલાત કરી હતી. ‘બન્ને આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને આ પ્રકરણે બે દિવસની જેલની સજા આપી હતી,’ એમ વરિષ્ઠ પોલીસ નિરિક્ષક વિલાસ જોશીએ જણાવ્યું હતું.

આવીજ બીજી ઘટનામેરિયન કાઉન્ટી પોલીસે ઘોડા પર પાશવીપણું આચરવા બદલ 21 વર્ષના નિકોલસની ધરપકડ કરી હતી. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિકોલસને ઘોડા સાથે સેક્સ માણવાની વિચિત્ર આદત હતી. આ કારણે પાડોશીઓ પણ પરેશાન રહેતાં હતાં. પાડોશીઓએ જણાવ્યું હતું કે નિકોલસ અઠવાડિયામાં ચાર વાર આવું ગંદુ કામ કરતો હતો. જેનાથી તેમને શરમિંદા થવું પડતું હતું.

નિકોલસ સરડો નામનો આ યુવક ઘોડા સાથે ગંદુ કામ કરતો હતો. આ ઘોડાનું નામ જેકી જી છે અને તે આ યુવકના ફેમિલી મેમ્બરના વાડામાં બંધાયેલો રહેતો હતો. પાડોશીઓએ નિકોલસના આ કૃત્યની પોલીસને જાણ કરી હતી. આ પછી નિકોલસની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર નિકોલસે કબૂલાત કરી હતી કે જ્યારે પણ તે ઘોડા સાથે સેક્સ માણતો હતો ત્યારે ખાસ તકેદારી રાખતો હતો કે કોન્ડોમ અચૂક પહેર્યું હોય. જેનાથી તેને કોઈપણ પ્રકારનો રોગ ન થાય. પોલીસે એ પણ જણાવ્યું હતું કે નિકોલસે પોતાના આ કૃત્યની કબૂલાત કરી છે અને એ પણ કહ્યું છે કે તેણે જે પણ કર્યું છે તે ખૂબ જ ખરાબ છે. પોલીસે જણાવ્યું હતું કે નિકોલસ મગજનો અસ્થિર વ્યક્તિ છે તેવું લાગી રહ્યું છે. નિકોલસ પર પ્રાણીઓ સાથે હેવાનિયત આચરવા બદલ જેલભેગો કરવામાં આવ્યો છે.

પ્રાણીઓ પર થતાં અત્યાચાર પર દંડ ની જોગવાઈ કરી છે. પ્રાણીઓ સાથે કોઇપણ પ્રકારની નિર્દયતા બતાવ્યા બાદ 50 રૂપિયાનો દંડ થતો હતો , પણ હવે એ ઇતિહાસની વાત થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર હવે પ્રાણીઓને લઇને કાયદાને કડક બનાવવાની તૈયારીમાં છે. 12 સાંસદોએ કેન્દ્રીય પશુપાલન મંત્રી ગિરીરાજ સિંહને પત્ર લખીને તેમણે આ કાયદાઓને કડક બનાવવાની અને દંડમાં પણ વધારો કરવાની વાત કરી છે.

કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉધોગ સચિવ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે, જાનવરોને લઇને તેમના પર થઇ રહેલા અત્યાચારને લઇને કાયદાઓને કડક બનાવવાની વિચારણા કરી રહ્યાં છે. તેમજ તેમના દંડમાં પણ વધારો કરવાનો વિચાર કરી રહ્યાં છે. પ્રિવેન્સ ઓફ ક્રુઅલિટી ટુ એનિમલ્સ એક્ટ: 1960 મુજબ પ્રાણીઓ સાથેની કોઇપણ ક્રુરતાને લઇને 10 થી લઇને 50 રૂપિયાનો જ દંડ થાય છે. જેમાં પ્રાણીઓને મારવો, ભુખ્યો રાખવો, અંગોને કાપવાનો સમાવેશ થાય છે.

60 વર્ષ જુના આ કાનુનમાં હવે આમાંથી કોઇને અપરાધ ગણવામાં આવતો નથી, પણ તેમની લડાઇ અને મેચનું આયોજનને જ આ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં જ કેન્દ્રમાં સામાજીક ન્યાય અને સંશક્તિકરણ મંત્રી થાવરચંદ ગહલોત સહિત 12 સાંસદો અને બીજેપીના ઘણા નેતાઓએ પશુપાલન મંત્રી ગિરીરાજ સિંહની સામે પણ પ્રાણીઓને લગતો ઓછા દંડ વાળો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ત્યારે જ સાંસદોએ પત્રમાં કાનુનનેસ કઠોર બનાવવાની અપીલ મુકતા કહ્યું કે, ઓછા દંડના કારણે આ કાયદાનો કોઇ મતલબ નથી રહી ગયો,વિતેલા છ દશકા સુધી આ દંડ વિશે ક્યારેય સમીક્ષા પણ નથી થઇ.