માલામાલ બનવું છે તો સોમવારે અચૂક કરી લો આ ચમત્કારી ઉપાયો, અને પછી જોવો ચમત્કાર,તમે પણ બની જશો કરોડપતિ…

0
329

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ સોમવારે કરવામા આવતા અમુક એવા ઉપાય વિશે તે પહેલા તમને જણાવી દઇએ કે સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તે તેના બધા ભક્તોની ઇચ્છા પૂરી કરે છે મિત્રો ભગવાન શિવની થોડી પૂજા કરીને પણ પ્રસન્ન થઇ ને આશીર્વાદ આપે છે.

ઘણા લોકો સોમવારે વ્રત પણ રાખે છે અને સારા જીવન સાથી મેળવવા માટે સોમવારનો વ્રત કરવામાં આવે છે તેની સાથે ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે જે લોકો સમયને કારણે વ્રત કરી શકતા નથી તેઓ લોકો સોમવારે કેટલાક ઉપાય કરે છે તો તેઓને તમામ પ્રકારના વ્રતનું ફળ મળે છે તેથી આજે અમે તમને સોમવારે કરવામા આવતા કેટલાક ઉપાય વિશે જણાવીશું.

ભગવાન શિવ માટે સોમવારનો દિવસ ખૂબ જ પ્રિય છે અને તેથી આ દિવસે શિવની ઉપાસનામાં સોમવારે વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત સોમવાર ને ધાર્મિક રૂપે વધુ વિશેષ બનાવે છે સોમવારે શિવ પૂજાને લગતા ઉપાય ખૂબ જ ફાયદાકારક હોય છે આ ઉપાય મેળવનારને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.જો સોમવારે ભગવાન શિવની પૂજા સાચા મનથી કરવામાં આવે છે તો બધી વિપત્તિઓ મુક્તિ મળે છે અને મનની બધી ઇચ્છાઓ પણ પુરી થાય છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે ઉઠીને અને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઇએ મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે ઉઠીને અને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઇએ તેમજ ભગવાન શિવને ચંદન,અક્ષત,બિલ્વ પત્ર,ધતુરા અથવા આકળાના ફુલ,દૂધ,ગંગા જળ અર્પણ કરો કેમ કે આ બધી વસ્તુઓ મહાદેવને આ ખૂબ જ પ્રિય છે અને આ વસ્તુને ભગવાન શિવને અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસે છે.

મિત્રો જો તમારા લગ્નમા કોઈ કારણસર કોઈ રુકાવટ આવે છે અને તેના કારણે તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તમારે સોમવારના દિવસે તમારે કેસર વાળું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરો કારણ કે આ ઉપાય કરવાથી તમારા વૈવાહિક જીવન મા આવતી મુશ્કેલીમાથી પણ છુટકારો મળે છે અને ખુબજ ઝડપી લગ્નનો યોગ બને છે અને તમારા વ્યવસાયમા તંગીના કારણે તમારી આર્થિક પરીસ્થિતિ ખુબજ ખરાબ છે.

અને આ કારણે તમે પૈસાની પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તમારે સોમવારના દિવસે માછલીઓ ને લોટની ગોળીઓ ખવડાવાની છે પરંતુ મિત્રો માછલીઓ ને આ લોટની ગોળીઓ ખવડાવતા તમારે ભગવાન શિવનુ ધ્યાન કરવાનુ છે અને આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો થઈ શકે છે અને આપણી દરેક ની કોઈને કોઈ ઈચ્છા જરુર હોય છે જેવી કે તેમજ કોઈને નોકરીમા સારી પોસ્ટ જોઇએ છે કે પછી વ્યવસાયમા પ્રગતિ કરવી છે તો કોઇને સારી નોકરી જોઇએ છે.

તો મિત્રો તેના માટે તમારે સોમવારના દિવસે 21 બિલિપત્ર ઉપર ચંદનથી ॐ નમ:શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ કરો અને આ ઉપાય થી તમારી દરેક ઇચ્છા પુરી થશે તેમજ મંદી ના કારણે તમારા વ્યવસાયમા ખુબજ તંગી આવી ગઈ છે જેના કારણે તમારા ઘરની સુખ સમૃદ્ધિ ગાયબ થઈ રહી છે તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે તમારે સોમવાર ના દિવસે નંદિ એટલે કે આખલા ને લીલુ ઘાસ ખવડાવો અને આ ઉપાય થી તમારી ગયેલી સુખ સમૃદ્ધિ પાછી આવી જશે.

મિત્રો આપણા હિંદુ ધર્મમા દાન ખુબજ મહત્વ છે અને ગરીબો ને દાન કરવાથી ખુબજ લાભ થઇ શકે છે મિત્રો કહેવાય છે કે સોમવારના દિવસે કોઇપણ ગરીબને ભોજન કરાવાથી તમારા ઘરમા કોઈ દિવસ અનાજ ની ખોટ થતી નથી અને તમારા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે મિત્રો આપણા જીવનમા ઘણી બધી સમસ્યા હોય છે જેના કારણે આપણે ખુબજ તકલીફોનો સામનો કરવો પડે છેઆંતરિક શાંતિ એ એવી સ્થિતિ છે જે ચિંતાથી મુક્ત છે જેમાં વ્યક્તિ માનસિક અને ભાવનાત્મક રૂપે શાંત છે.

મિત્રો જ્યાં નકારાત્મક વિચારો,તનાવ મુક્ત હોય તો જો સોમવારના દિવસે પાણીમા કાળા તલ મિક્સ કરીને શિવલિંગ ઉપર જળઅભિષેક કરવાની સાથે ॐ નમ:શિવાય નો જાય કરનારા દરેક વ્યક્તિને આંતરીક શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ જો તમને તમારા વ્યવસાયમા ખુબજ નુક્શાન થયુ છે જેના કારણે તમે ખુબજ દેવામા આવી ગયા છો અને તમારે તેમાથી છૂટકારો મેળવવો છે તો આ ઉપાય તમારા માટે છે મિત્રો સોમવારના દિવસે ધન વધારવા માટે દરરોજ ઘરમાં શિવ લિંગ બનાવીને શિવની પૂજા કરો આ ઉપાય કરવાથી તમને ધંધા ખુબજ પ્રગતિ મડી શકે છે અને તમે તમારી ધનની સમ્સ્યામાથી પણ છૂટકારો મેળવી શકો છો.

મિત્રો આપણા સમાજમા ઘણા એવા દંપતિ છે જમને ઘણા સમય થી સંતાન પ્રાપ્તિ થયેલ નથી અને આ સમસ્યા તેમના માટે ખુબજ અસરકારક હોય છે તો મિત્રો તેના માટે સોમવારના દિવસે લોટના 11શિવલિંગ બનાવીને તેના ઉપર 11 વખત જળઅભિષેક કરો મિત્રો આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે તેમજ અત્યારે આપણી આજુબાજુ ઘણા બધા નવા રોગો નિકળી રહ્યા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક હોય છે મિત્રો તમે આ રોગો થી મુક્તિ મેળવવા માંગો છો.

તો શિવલિંગ ઉપર 101 વખત જળઅભભિષેક કરો ત્યારે ॐ જુ સ: મંત્રનો જાપ કરવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે તેમજ તમને જણાવી દઇએ કે આપણા જીવનમા આપણે ઘણાબધા પાપ કરીએ છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે અલગ અલગ ઉપાય પણ કરીએ છે અને જો તમારે તમારા પાપો થી છૂટકારો મેળવવો છે તો સોમવારના દિવસે ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરો તેમજ ભગવાન શિવને તલ અર્પિત કરવાથી તમારા ઘરમા સુખ સમૃદ્ધિ બની રહે છે જ્યારે જવને અર્પિત કરવાથી તમારા પાપોનો નાશ થાય છે.