મહિલા ને લગ્ન બાદ પણ સમાગમ તરફ ધ્યાન કેન્દ્રિત ન થતા પતિ એવું કર્યું કે પત્નીના હાલ…

0
884

ભારત દેશમાં લગ્નનું એક અલગ જ મહત્વ છે. લગ્ન એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. યુવાન છોકરા હોય કે છોકરી દરેક એ લગ્ન માટેના સપના જોયા હોય છે. લગ્ન એક એવો સબંધ છે જે ફક્ત પતિ પત્ની સાથે નો સબંધ નથી હોતો, બે પરિવાર વચ્ચે નો સબંધ હોય છે. આપણે એક કહેવત તો સાંભળી જ હશે કે દરેક લોકો ની જોડી ભગવાન ઉપરથી બનાવી ને મોકલે છે.જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

સવાલ : અમારાં પ્રેમલગ્નને સાત મહિના થયાં છે અને અમે અત્યારે ખૂબ જ એક્સાઇટિંગ લવલાઇફ માણી રહ્યાં છીએ. લગભગ એકાંતરે દિવસે સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમારા બન્નેની સેક્સ-ડ્રાઇવ મળતી આવે છે એટલે પહેલની બાબતમાં તેમ જ ઍક્ટિવિટીની બાબતમાં અમે બન્ને સક્રિય પાર્ટિસિપેશન કરીએ છીએ. જ્યારે વાઇફનું માસિક ચાલતું હોય ત્યારે સમસ્યા થાય છે. ઑથોર્ડોક્સ પરિવાર હોવાથી એ ચાર દિવસ દરમ્યાન મારી મમ્મી અમને એક રૂમમાં સૂવા પણ નથી દેતી. શું આ સમયમાં સમાગમ કરવાથી કોઈ તકલીફ થાય? મારી વાઇફનો સ્વભાવ આ દિવસોમાં આમેય ચીડિયો હોય છે. મને થાય છે કે જો આ સમય દરમ્યાન ઇન્ટિમસી રાખી હોય તો તેનો મૂડ પણ સારો રહી શકે છે. જોકે મમ્મીને કારણે તે ના પાડે છે. શું કરવું?

જવાબ : આમ જોવા જઈએ તો આ તમારા પરિવારની માન્યતાનો મામલો છે. એમાં શું કરવું અને શું નહીં એ યુગલ જાતે જ નક્કી કરી શકે. માસિકને લઈને ઘણા પરિવારો રૂઢિગત માન્યતા ધરાવે છે. ઘણાં ઘરોમાં માસિક દરમ્યાન સેક્સની વાત તો દૂર રહી, ઘરમાં ક્યાંય અડવાની કે રસોઈ કરવાની પણ મનાઈ હોય છે. તમારે ધર્મને લગતા નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તો તમે જ નક્કી કરી શકો, પણ જો સાયન્સની દૃષ્ટિએ વાત થતી હોય તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇન ફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે. માસિક દરમ્યાન હૉમોન્સમાં ઊથલપાથલ થતી હોવાથી મૂડસ્વિંગ્સ વધી જતા હોય છે. એવા સમયે તમે રોમૅન્ટિક ચેષ્ટાઓ પણ નજાકતપૂર્વક કરો અને પત્નીને શું ગમે છે અને શું નહીં એને ધ્યાનમાં રાખીને કરો એ આવશ્યક છે.

સવાલઃ મારી ઉંમર 28 વર્ષની છે. મારા લગ્નને 18 મહિના થઈ ગયા. સેક્સ લાઈફ પહેલા ખુબ સારી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી મારું ધ્યાન સેક્સ અંગે કેન્દ્રિત નથી થઈ રહ્યું. મારે કોઈ યૌન સમસ્યા નથી. તો મારે હવે શું કરવું જોઈએ.

જવાબઃ તમે જેમ કહ્યું કે તમારે કોઈ યૌન સમસ્યા નથી તો તમારે તેના સમાધાન માટે મનોવૈજ્ઞાનિક અથવા મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. જેઓ તમારી સાથે ચર્ચા કરીને તમારી મુશ્કેલી દૂર કરી શકે છે.

સવાલ: હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?

જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.

સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?

જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.

સવાલ: હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?

જવાબ: કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.

સવાલ.મને જ્યારે ઈરેક્શન આવે છે ત્યારે મારુ પ્રાઈવેટ પાર્ટ વાંકું થઈ જાય છે. સેક્સ દરમિયાન અમે કોઈ પણ પોઝિશન અપનાવીએ આ સમસ્યાના કારણે ઘણી તકલીફ પડે છે અને પીડા પણ થાય છે.આ કારણે મારી ગર્લફ્રેન્ડ પણ ચિડાઈ જાય છે,મને ડર લાગે છે કે ક્યાંક તે મને છોડીને જતી ન રહે. આ સમસ્યા સિવાય અમારો સંબંધ ઘણો સારો રહે છે.અમે બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા પ્રાઈવેટ પાર્ટનો આકાર કઈ રીતે સરખો કરું કે,જેનાથી મને દર્દ ઓછું થાય અને તેને આનંદ આપી શકું?

જવાબ.સેક્સ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખૂબ આનંદ મેળવી શકીએ છીએ,પરંતુ કેટલીક મહિલાઓ ને સેક્સ દરમિયાન તખલીફો થાય છે.જેના કારણે અમુક સ્ત્રીઓ સેક્સનો આનંદ માણી શકતી નથી,સમાગમ દરમીયા અલગ અલગ પોઝીશન કરવાથી મહિલાઓને મુખ્ય ભાગો માં પીડા થાય છે.જેના લીધે તે ગુસ્સા માં આવી જાય છે એટલા માટે આવા પોઝીશન કરવાથી તમે દૂર રહો તો તમને સેક્સ દરમિયાન ખુબજ આનંદ આવશે.તમારી ગર્લફ્રેન્ડ ને મુખ્ય ભાગની પીડા નહીં થાય એટલા માટે તમને સમાગમ દરમિયાન આનંદ આવશે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ કહે છે કે, કોઈ સારા હોસ્પિટલમાં જઈને એન્ડ્રોલોજિસ્ટને મળો જે આવી સમસ્યાઓ જોતા હોય.