મહિલાઓના ગર્ભપાત સમયે બાળકને થાય છે એટલુ ખતરનાક દર્દ કે જાણીને તમારી આંખોમાથી આંસુ આવી જશે……

0
485

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપના દેશ માં કેટલાક એવા કિસ્સા થતા રહે છે જેમાં મહિલા ગર્ભપાત કરાવતી હોય છે પરંતુ તે સમય ખબર છે બાળક ને કેટલી પીડા થાય છે તો ચાલો મિત્રો આજના લેખ માં જાણીશું કે ગર્ભપાત સમય બાળકને કેટલી પીડા થાય છે તો ચાલો મિત્રો જાણીએ.ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે.

તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે,ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.

તમે એનએચએસ પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો એનએચએસ ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી.યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાનામાં કરાવવું જોઈએ.એક મહિલા માટે માં બનવું એ તેમની જિંદગીની સૌથી સુંદર ક્ષણ હોય છે.

મહિલા આ દિવસની ઘણા સમયથી રાહ જોતી હોય છે. પરંતુ જ્યારે એ મહિલાને કહેવામાં આવે કે બાળક પડાવી દો. ત્યારે એ મહિલા પર શું વીતતી હશે તેનો અંદાજ દુનિયાનો કોઈ માણસ લગાવી શકતો નથી. આપણા દેશમાં ગર્ભપાત ને ખુબ જ આસાનીથી બોલવામાં આવે છે. મોટા ભાગે ગર્ભપાત જેવો શબ્દ ત્યારે વાપરવામાં આવે છે જ્યારે મહિલાના ગર્ભમાં કન્યા હોય છે.1967નો ગર્ભપાત અધિનિયમ શા માટે ગર્ભપાત જરૂરી હોઇ શકે તે અંગેની રૂપરેખા આપે છે.

કાયદો જણાવે છે કે ગર્ભપાત જરૂરી બની શકે જો,ગર્ભાવસ્થાની સમાપ્તિ કરતાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી તે સ્ત્રીની જિંદગી માટે ભારે જોખમરૂપ હોય.ગર્ભાવસ્થાની સમાપ્તિ કરતાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેમાં સ્ત્રીના શારીરિક કે માનસિક આરોગ્યને ઇજાનું વધું જોખમ ઊભું થાય.ગર્ભાવસ્થા ચાલુ રાખવી તે કોઈપણ સ્ત્રીનાં હયાત બાળકનાં શારીરિક કે માનસિક આરોગ્ય માટે વધુ જોખમી બને.બાળક જન્મે, તો તેને ગંભીર શારીરિક કે માનસિક અશક્તતા હોવાનું ખરેખરું જોખમ હોય.

વ્યવહારમાં, આનાથી ડોકટરોને ગર્ભપાત માટે સ્ત્રીઓનો સંદર્ભ આપવામાં મોટા પ્રમાણમાં પરિવર્તનશીલતા રહે છે. ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવો એ વ્યકિતગત અને મુશ્કેલ પસંદગી છે. તેથી, સાચો નિર્ણય લેવામાં તમને મદદ કરવા પરામર્શ, માહિતી, અને સલાહની વ્યાપક વિવિધતા ઉપલબ્ધ છે.મોટા ભાગના કિસ્સામાં બાળક ના જોઈતું હોય ત્યારે ગર્ભપાત કરી નાખવામાં આવે છે. પણ લોકોને ખબર નથી હોતી કે આપણે જે કરવા જઈએ એ તો પાપ છે જ પરંતુ આ શબ્દ બોલવો પણ પાપ છે.

કારણકે લોકો જાણતા નથી કે આસાન લાગતી આ પ્રક્રિયા કેટલી ખતરનાક અને દર્દનાક હોય છે. આપણે ઘણીવાર ગર્ભપાત વિશે લોકો પાસે થી સાંભળ્યું હશે પરંતુ તે બાળક વિશે લોકો ક્યારેય વાત નથી કરતા કે ગર્ભમાં રહેલ બાળકનું શું થાય છે.યુ.કે.માં, ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે, પરંતુ મોટાભાગનાં ખૂબ વહેલા કરાવે છે. 90 % ગર્ભપાતો 13 અઠવાડિયા પહેલાં કરાય છે, અને 98 % ગર્ભપાતો 20 અઠવાડિયાં પહેલાં કરાય છે.

વહેલા ગર્ભપાત કરાય, તો તે કરવાની પદ્ધતિ વધુ સરળ અને સુરક્ષિત હોય છે. આમ છતાં, તમારા બધા વિકલ્પો વિચારવા તમને પૂરતો સમય આપવો તે અગત્યનો છે, જેથી તમે સાચો નિર્ણય કરવામાં સક્ષમ બનો.તમે 16 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં હોવ, તો તમે તમારા માતા-પિતાને કહ્યા વિના ગર્ભપાત કરાવી શકો છો. પરંતુ, બે ડોકટરો એમ માનતા હોવા જોઈએ કે તે તમારા ઉત્તમ હિતમાં છે, અને તમે પૂરેપૂરા સમજતા હોવા જોઈએ કે તેમાં શું સામેલ છે.આજે અમે તમને જણાવીશું કે ગર્ભપાત બાદ બાળકનું શું થાય છે.

ફેલિસિયા કેશ નામની મહિલાએ ગયા વર્ષે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગર્ભપાત સમયે બાળક સાથે શું થાય છે. આ મહિલાએ જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૧૪ માં તેનું મિસ કેરેજ થયું હતું અને તેનું ૧૪ હફતા અને ૬ દિવસનું બાળકનું મૃત્યુ થયું હતું.  પરંતુ તે સમયે એ બાળક આશ્ચર્યજનક રીતે ખુબ જ વિકસિત થઈ ગયું હતું.બાળકના પગની આંગળીઓ અને અંગુઠા પણ બની ચુક્યા હતાં અને તેના નખ પણ નીકળવાના શરૂ થઈ ગયા હતાં.

તેની પાતળી સ્કીનમાંથી તેની નાની નાની નસો સાફ દેખાઈ આવતી હતી અને તેની માસ પેશીઓ પણ દેખાઈ આવતી હતી. ફેલિસિયા કેશ નામની મહિલા જણાવે છે કે ત્યારે જાણવા મળ્યું કે અળધી અવધિમાં તે સમૂહ ફક્ત એક માસનો ટુકડો જ ના હતો પણ તેની બોડી એક હ્યુમન બોડી જેવી બની ગઈ હતી. તે એક સ્વસ્થ અને સુંદર બાળક હતું જેની રચના ભગવાને કરી હતી.ફેલિસિયા કેશ એ જણાવ્યું કે, હું આ પોસ્ટ એ લોકો માટે શેર કરી રહી છું.

જેને એ ખબર નથી હોતી કે ૩ મહિનાના ગર્ભાવસ્થામાં પણ બાળક પુરી રીતે વિકસિત થઇ જાય છે. એટલે ૩ મહિનાના આ બાળકને હલકાથી લેવું ના જોઈએ. આ સાડા ત્રણ મહિનાની અવધિમાં બાળક કોઈ નિર્જીવ વસ્તુ નથી હોતી. આટલા ઓછા સમયમાં પણ તે બાળક વિકસિત થઇ ચૂક્યું હોય છે. લોકોને ખબર નહિ હોય પરંતુ ગર્ભધારણ ના ૧૬ દિવસો બાદ જ બાળકનું નાનું એવું હૃદય ધબકવા લાગતું હોય છે અને પોતાના લોહીને પંપ કરવા લાગે છે.

વેકયુમ એસ્પિરેશન,અથવા સકશન ટર્મિનેશન 7-15 અઠવાડિયાથી તમારા ગર્ભાશયમાંથી ગર્ભને દૂર કરવા હળવાં સકશનનો ઉપયોગ કરાય છે. ગર્ભ દૂર કરવા પંપ સાથે જોડેલી, એક નાની, પ્લાસ્ટિકની સકશન ટયૂબનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ, તમને 14 દિવસ સુધી થોડાંક રકતસ્ત્રાવ થવાનો અનુભવ થઇ શકે. સર્જીકલ ડાઈલેશન અને ઈવાક્યુએશનમાં 15 અઠવાડિયાથી તમારા ગર્ભાશયની ગ્રીવા ધીમેથી ખોલવામાં આવે છે, અને ગર્ભને દૂર કરવા ફોર્સેપ્સ અને સકશન ટયૂબનો ઉપયોગ કરાય છે.

ત્યારબાદ, તમને થોડોક રકતસ્ત્રાવ પણ થઇ શકે.વિલંબિત ગર્ભપાત, 20-24 અઠવાડિયાની વચ્ચે કરાવવા માટે બે વિકલ્પો છે.એનો મતલબ એ થાય છે કે મહિલાના ગર્ભવતીની જાણકારી હોવા પહેલા જ બાળકનું હૃદય કામ કરવા લાગતું હોય છે. જ્યારે લોકોમાં એવી ખોટી ધારણા હોય છે કે જ્યાં સુધી તે બાળકના ધબકારા સાંભળી નથી શકતાં ત્યાં સુધી તેનું હૃદય વિકસિત થયું નથી હોતું પણ એવું નથી હોતું. બાળકના શરીરમાં સૌથી પહેલા હૃદય જ બનતું હોય છે અને પોતાનું કામ શરૂ કરી દેતું હોય છે.

ગર્ભધારણ ના ૬ હફતા બાદ બાળકના કાન પણ બનવા લાગે છે અને તેની તંત્રિકા તંત્ર ૭ માં વિકમાં જ કામ શરૂ કરી દે છે.આ મહિલાએ પોસ્ટમાં એ પણ જણાવ્યું હતું કે, આ બધી જ જાણકારી લોકોને ઈન્ટરનેટ પર અથવા તો પ્રેગ્નન્સી ગાઇડ્સમાં આરામથી મળી જશે. જો કે કોઈ ખાસ કારણોથી લોકોને એવું લાગે છે કે આ બધું ગર્ભાવસ્થા ના ઘણા દિવસો બાદ બને છે. હોઇ શકે કે આવું તમને એટલા માટે પણ લાગતું હોય કારણકે તમે લોકો દ્વારા બેવકુફ બની રહ્યા હોય.

જેઓ તમારું શોષણ કરવા માંગતા હોય અથવા તો પછી એવું પણ બની શકે કે તે લોકો બધું જ જાણવા છતાં પણ આંખો પર પટ્ટી બાંધી લેતા હોય છે. કેમ કે આ સત્ય ખુબ જ કડવું હોય છે.મહિલા જણાવે છે કે, હું આશા રાખું છું કે, આ જાણકારી અને મારા બાળકની દિલ પિગાળનારી ફોટોઝ જોઈને તમને એટલું જાણવા મળશે કે મિસ થનાર બાળકને કેટલી તકલીફ પડતી હશે. અંતમાં હું બસ એટલું જ કહેવા માંગુ છું કે, જો કોઈપણ ગર્ભપાત કરવાનું વિચારી રહ્યા છે તો તો એકવાર ફરી વિચાર કરજો કે શું આ યોગ્ય છે ?

આ તે માતાની તમને અપીલ છે કે જેણે મિસ કરેજના લીધે પોતાનું બાળક ગુમાવ્યું છે. માટે આ નિર્ણય સમજી વિચારીને લેવો. ગર્ભપાત સિવાય પણ તમારી પાસે ઘણા વિકલ્પો હોય છે. હું મારી પોસ્ટ એવા લોકો સુધી પહોંચાડવા માંગુ છું જે પોતાની મરજીથી ગર્ભપાત કરાવતા હોય છે.લોકોને ખબર નહિ હોય પરંતુ ગર્ભપાત એક દર્દનાક પ્રક્રિયા હોય છે. આ પ્રક્રિયામાં મહિલાના ગર્ભમાં ઇન્જેક્શનથી એવું લિકવિડ નાખવામાં આવે છે જેની અસરથી બાળક અંદર જ મરી જાય છે.

આ લીકવિડ એટલું બધું ખતરનાક હોય છે કે બાળકના ફેફસા તેમજ તેની સ્કિન પુરી રીતે બળી જાય છે અને બાળક અંદર જ મરી જાય છે. ત્યારબાદ મહિલાનું પ્રશવ કરવામાં આવે છે. બાદમાં મરેલ બાળકને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે છે. તેમ છતાં પણ જો બાળક બચી ગયું હોય તો તે અવિકસિત અને બળી ગયેલ બાળકનો કોઈ ઈલાજ થઈ શકતો નથી. એટલે તેને મરવા માટે બહાર જ છોડી દેવામાં આવે છે.ફેલિસિયા કેશ નામની આ મહિલાએ તેણે કરેલી પોસ્ટ દ્વારા લોકોને જણાવ્યું હતું કે, જો તમારે બાળક નથી જોઈતું તો તમે પ્રોટેક્શન નો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બાળકને મારવું યોગ્ય નથી.

તમે તમારું બાળક એ લોકોને આપી શકો છો જે લોકોને બાળક નથી. જે લોકો બાળક માટે તરસતા હોય છે. જો લોકોને પ્રોટેક્શન ખરીદવામાં શરમ આવતી હોય કે દીકરી થવા પર શરમ આવતી હોય તો તે નાના જીવને મારી નાખવામાં કેમ શરમ નહિ આવતી હોય ? એકવાર એ નાના જીવનો વિચાર કરજો તો તમને તેનું દર્દ સમજમાં આવશે જે દુનિયામાં આવવા માંગે છે પરંતુ આવી શકતું નથી.ગર્ભપાત કરાવવામાં, ખાસ કરીને ગર્ભાવસ્થાનાં પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે તો આરોગ્ય માટેનાં જોખમો ઓછાં છે.

અને, ગર્ભપાત કરાવવાથી સામાન્ય રીતે ભવિષ્યમાં સગર્ભા થવાની તમારી તકોને અસર થતી નથી.1000 ગર્ભપાત દીઠ લગભગ 1 ને હેમરેજ અતિશય રકતસ્ત્રાવ, 1000 ગર્ભપાત દીઠ લગભગ 10 ને ગર્ભાશયની ગ્રિવામાં નુકસાન, અને શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભપાત દરમિયાન, 1000 ગર્ભપાત દીઠ લગભગ 4ને ગર્ભાશયને નુકસાન થાય છે.ગર્ભપાત પછીનું મુખ્ય જોખમ ચેપ છે. ગર્ભને સંપૂર્ણપણે કાઢી લેવામાં ન આવે તો ચેપ લાગી શકે છે. સારવાર ન કરવામાં આવે, તો ચેપથી બસ્તિપ્રદેશમાં સોજાનો રોગ પીઆઈડી થાય છે.

પીઆઈડી વંધ્યીકરણ અથવા એકટોપિક ગર્ભાવસ્થા જ્યાં બાળક ફેલોપિયન ટયુબમાં વિકસે છે પેદા થવાનું કારણ બની શકે છે. ચેપની સારવાર કરવા મોટાભાગે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરાય છે.ગર્ભપાત કરાવ્યા પછી, બે અઠવાડિયાં સુધી સંભોગ નહીં કરવાની તમને સલાહ આપી શકે. ગર્ભપાત પછી તમને શારીરિક કે ભાવનાલક્ષી પ્રશ્નોનો અનુભવ થાય તો તમારા સામાન્ય ચિકિત્સક પાસેથી સલાહ લેવી જોઇએ.