મહિલાઓના અંગો પર ગરોળી પડવી માનવામા આવે છે શુભ,અને પુરૂષો માટે છે અશુભ જાણો આવુ કેમ….

0
133

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ કે જો તમારા ઉપર ગરોળી પડવાથી કેવા સંકેતો મળે છે મિત્રો આપણા દરેકના ઘરમા ગરોળી તો હોય છે જ અને અમુક સમયે તે આપણને કરડી જાય છે પાન્તુ તેના કરડવાથી જે દર્દ થાય છે અસહનીય હોય છે તેથી તેને નજરઅંદાજ કરવુ એ મોટી ભુલ સાબિત થાય છે મિત્રો જો જોવા જઈએ તો દરેક જંતુના કરડવાથી અથવા ડંખ મારવુ સામાન્ય હોય છે અને સામાન્ય રીતે માત્ર નાની બળતરાનું કારણ બને છે જો કે કેટલાક ડંખ પીડાદાયક હોઈ શકે છે અને તીવ્ર એલર્જિક પ્રતિક્રિયા શરૂ કરી શકે છે.

મિત્રો પેટને ભરવા માટે એક જંતુ તમારી ત્વચાને કાપે છે અને મોટાભાગના જંતુઓ તેની ત્વચાને સુરક્ષિત રાખવા માટે તમારી ત્વચામાં ઝેર ફેલાવે છે પરંતુ જ્યારે કોઈ જંતુ કરડે છે ત્યારે તેની લાળ મુક્ત કરે છે જે ત્વચાની આસપાસની ત્વચાને લાલ રંગ મા ફેરવી શકે છે અને ત્યાં સોજો અને ખંજવાળ પણ થઇ શકે છે મિત્રો આ ડંખના ઝેરને લીધે ત્વચા પર સોજો,ખંજવાળ, લાલ ડાઘ પડી જાય છે.

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શુકન અને અપશુકન નું પણ વિશેષ મહત્વ છે.તેને ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. દિવસભરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આવનારા સમય વિશે સુચિત કરતી હોય છે. આવી જ એક  ઘટના છે ગરોળીનું પડવું. ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે.તો આજે જાણો કે પક્ષીશુકનશાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની શું થાય અસરો.

મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે જે ઘરમા ગરોળી પડવાથી ડરે છે અને આમા મહિલાઓ વધારે ડરે છે પરંતુ શુ તમે જાણો છો કે જો તમારા ઘરમા તમારી ઉપર ગરોળી પડે છે તો તે શુભ માનવામા આવે છે મોટાભાગના લોકો ગરોળીથી ડરતા હોય છે પરંતુ ગરોળી જો શરીર પર પડી જાય તો બંધ કિસ્મતના પણ તાળું ખુલી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પુરૂષ અને મહિલાઓના ખાસ અંગ પર ગરોળી પડવાથી અત્યંત નસીબદાર હોય છે. આવો જાણીએ કયા ખાસ અંગે પર પડવાથી જીવનમાં થનારી શુભ-અશુભ ઘટનો અંગે જણાવે છે.

મિત્રો તેમા સૌ પ્રથમ પુરૂષના વાળ પર ગરોળી પડવાનો મતલબ મૃત્યુ નજીક હોવાનુ માનવામા આવે છે તેમજ ગરોળી જમણાં કાન પર પડવાનો મતલબ ઘરેલા મળવાની સંભાવના થવી.તેમજ ગરોળી મહિલાઓના ડાબા કાન પર પડવાનો મતલબ આયુષ્યમાં વૃદ્ધિ થશે, ગરોળી તમારા નાક પર પડવાનો મતલબ ખૂબ શીધ્ર જ તમારૂ ભાગ્યોદય થવાનો છે.

મિત્રો જો ગરોળી મહિલાઓના સીધો મોંમા પર પડવાનો મતલબ મીઠું અને શુદ્ધ ભોજન મળવાનું છે.અને આ સિવાય જો ગરોળી ડાબા ગાલ પર પડવાનો મતલબ જૂના મિત્રથી મુલાકાત થશે.તેમજ મહિલાઓના જમણાં ગાલ પર ગરોળી પડવાનો મતલબ તમારી ઉંમરમાં વૃદ્ધિ થશે. તેમજ ગરોળી ગર્દન પર પડવાનો મતલબ યશ એટલે પ્રસિદ્ધીની પ્રાપ્તિ થશે.

મિત્રો જો કોઈ પુરુષ ની દાઢી પર ગરોળી પડવાનો મતલબ કોઈ ભયાનક ઘટના ઘડવાની છે.તેમજ ગરોળી જો કોઈ પુરુષ ની મૂંછ પર પડવાનો મતલબ સન્માન મળવાનું છે.તે સિવાય પુરૂષોની ડાબી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ થાય છે કે કોઈ મોટું નુકસાન થશે તો ગરોળી સીધી કંઠ પર પડવાનો અર્થ દુશ્મનનો નાશ થવાનો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે જો તમારી પીઠ પર જમણી તરફ ગરોળી પડવાથી સુખની પ્રાપ્તિ થવાની છે.અને જ્યારે ગરોળીના તમારી પીઠની ડાબી તરફ પડવાનો મતલબ કે કોઈ રોગનો શિકાર થવાના છો અને જો કોઈ મહિલા ના સીધા ખંભા પર ગરોળી પડવાનો અર્થ જીત હાંસલ થશે જ્યારે ડાબા ખંભા પરનો મતલબ શત્રુ બનવાના છે.