મહિલા પ્રેમી સાથે બાંધી રહી હતી શારીરિક સંબંધ,ને એવા માં આવી પતિ,જાણો પતિ એ શું કર્યું….

0
810

મિત્રો તમને જણાવી દઈએ કે 45 વર્ષની મહિલાને 23 વર્ષનો બોયફ્રેન્ડ હોઈ શકે તેમાંય જો તે મહિલા કોઈ કરોડપતિની પત્ની હોય તો કદાચ આ વાત માનવી અશક્ય લાગે. હા, ફિલ્મોમાં ચોક્કસ આવું બની શકે, પરંતુ રિયલ લાઈફમાં આવી લવસ્ટોરીની કલ્પના કરવી જરા અઘરી છે. જો કે અમદાવાદ જેવા શહેરમાં બનેલી આ ઘટના એક હકીકત છે, જેમાં મહિલા કેમ 23 વર્ષના યુવકના પ્રેમમાં પડી, કેમ તેની સાથે બધી મર્યાદા ઓળંગી ગઈ તેનું કારણ પણ ચોંકાવનારું છે.ચાલો જાણીએ આ પ્રેમ કહાની વિશે કે તેની શરૂઆત કેવી રીતે થઇ.

મિત્રો અમદાવાદના એક કરોડપતિ બિઝનેસમેનની પત્ની નિશાને(નામ બદલેલ) જોઈને તો આ વાત કોઈપણ માનવા તૈયાર થઈ જાય. 45 વર્ષની નિશા એટલી શોખીન છે કે તેની આગળ તો 25-30 વર્ષની નવી-નવી પરણેલી યુવતીઓ પણ ઝાંખી પડે. નિશાની પોતાની પણ તેના સર્કલમાં અલગ ઓળખ છે. ગાડી, બંગલો, ક્યારેય ન ખૂટે તેટલા રુપિયા… દુનિયાનું એકેય એવું સુખ નથી કે જે નિશા પાસે ન હોય. પતિનો અમદાવાદમાં વર્ષોથી જામેલો બિઝનેસ છે. વર્ષે બે વાર ફોરેન ટ્રીપ તો નિશાની માટે સાવ સામાન્ય વાત છે.આ

નિશાનો પતિ અપૂર્વ(નામ બદલેલ) પણ આમ તો ઉંમર પ્રમાણે 50નો લાગતો નથી, પરંતુ તેને પણ પોતાના અલગ જ પ્રકારના શોખ છે. વારંવાર તે પોતાના ગ્રુપ સાથે ફરવા જતો રહે છે. ક્યારેક કામનું બહાનું કરીને, તો ક્યારેક રિલેક્સ થવા જવું છે તેમ સીધું જ કહીને. અપૂર્વ માટે રિલેક્સ થવું એટલે શું તે નિશા પણ સારી રીતે જાણે છે, પરંતુ ઉંમરના આ પડાવે પહોંચીને હવે તેને તેની સાથે લડવું ઝઘડવું સમય વેડફવા જેવું લાગે છે. કારણકે તે માને છે કે વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ મારવાનું ના ભૂલે તેમ તેનો પતિ પણ ગમે તેટલું કહેવા છતાંય સુધરવાનો નથી.આ પણ વાંચો: સુરતના વેપારીને પત્નીના લફડાંની પડી ખબર, ડિવોર્સ માગ્યા તો પત્નીએ કરી આવી ડિમાન્ડ.

અપૂર્વ અને નિશાના લવ મેરેજ હતાં. બંનેએ નક્કી કર્યું હતું કે, લાઈફને મન મૂકીને માણવી. તેના માટે તેમણે કોઈ બાળક પણ પ્લાન ન કર્યું. શરુઆતના વર્ષોમાં તો બધું ખૂબ જ સરસ ચાલ્યું, પણ જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ નિશાને અહેસાસ થવા લાગ્યો કે પતિને હવે તે ઘરડી લાગવા માંડી છે. નિશા ભલે 45 વર્ષની ઉંમરે પણ સુંદર દેખાતી હતી, પરંતુ તેના પતિને તો જે 20-25 વર્ષની છોકરીઓમાં જ વધારે રસ હતો. પતિની હરકતો સામે પહેલા તો નિશાએ વાંધો લીધો હતો, પરંતુ અપૂર્વનો એટિટ્યૂડ એવો હતો કે, ‘ફાવતું હોય તો સાથે રહે, નહીંતર તારો રસ્તો શોધી લે.

નિશાને હવે એકલતા સારવા લાગી હતી. ભલે તે ગમે તેટલી મોર્ડન હતી, ફેશનેબલ હતી, પરંતુ આખરે તો તે સ્ત્રી હતી. પતિને હવે તે છોડી શકે તેમ પણ નહોતી. હવે તેને પણ કોઈનો સાથ જોઈતો હતો, પરંતુ ઉંમર તેમાં બાધારુપ બનવા લાગી હતી. એકલતા ભૂલાવવા માટે જ નિશા પાર્ટીઓ કરતી, પોતાને દુનિયાની કોઈ ફિકર નથી તેવું બતાવવા પ્રયાસ કરતી. પરંતુ પોતાની એકલતાને તે જેટલી દબાવવાનો કોશીશ કરતી, તેટલી જ તે વધુને વધુ ઉછળતી. જો કે નિશાએ કલ્પના પણ નહોતી કરી કે તે જેના માટે આટલું તડપી રહી છે, તે તેને થોડા જ સમયમાં અણધારી રીતે મળી જવાનું છે.
અચાનક એક દિવસ.

શહેરની એક જાણીતી બ્યૂટિ સલૂનમાં નિશાની નિયમિત અવરજવર હતી. આમ તો તેના હેર સ્ટાઈલિસ્ટથી લઈને બ્યૂટિશિયન સુધીનું બધું ફિક્સ હતું, પરંતુ એક દિવસ તે અચાનક સલૂન પર પહોંચી. તેને પાર્ટીમાં જવાનું હોવાથી તે પોતાના વાળને સરખા કરાવવા આવી હતી, પરંતુ તે વખતે તેનો હેર સ્ટાઈલિસ્ટ ત્યાં હાજર નહોતો. નિશાનું કામ એક બીજા હેર સ્ટાઈલિસ્ટને સોંપવામાં આવ્યું, જે ત્યાં નવો જ આવ્યો હતો, પરંતુ તેનો લૂક કોઈ હીરોથી કમ નહોતો.

દરેક કામમાં પર્ફેક્શનનો આગ્રહ રાખતી નિશાને તે છોકરાની કામ કરવાની સ્ટાઈલ અને પર્ફેક્શન બંને ગમી ગયા. તેણે તેનો નંબર પણ લઈ લીધો, અને કહી દીધું કે હવેથી મારું કામ તું જ કરીશ. તે જવાનિયાનું નામ હતું વિશાલ.. નિશાનું તો સલૂનમાં આમ પણ આવવાજવાનું રહેતું જ હતું, અને આમને આમ તેનું અને વિશાલ વચ્ચેનું કનેક્શન મજબૂત બનતું ગયું. એકવાર તો નિશાએ તેને એમ પણ કહી દીધું કે, તારે મને મેડમ નહીં પણ નિશા કહીને જ બોલાવવાનું.
હવે નિશા તેનો નવો ટાર્ગેટ હતી.

વિશાલ ભલે નિશા આગળ સીધો હોવાનો ડોળ કરતો, પરંતુ તેના માટે આ કંઈ નવું નહોતું. નિશા જેવી કેટલીય આન્ટી અને ભાભીને તે ફેરવી ચૂક્યો હતો. હવે તેનો ટાર્ગેટ નિશા હતી. જેમ મોટાભાગના કિસ્સામાં થાય છે, તેમ નિશા અને વિશાલની આ લવસ્ટોરીની શરુઆત પણ વ્હોટ્સએપ પર ચેટિંગથી થઈ.શરુઆતમાં તો વિશાલે કહેવા ખાતર શિષ્ટાચાર બતાવ્યો, નિશાએ પણ ડાહ્યી-ડાહ્યી વાતો કરી. જેમ સમય વિતવા લાગ્યો તેમ-તેમ ગુડ મોર્નિંગથી શરુ થતી અને ગુડ નાઈટથી પૂરી થતી તેમની વાતો ચાલ મળીએ આજે તને જોવાની ઈચ્છા થઈ છે સુધી પહોંચી.
ધીરે-ધીરે વાત આગળ વધી.

નિશા અને તેનો પ્રેમી હવે અઠવાડિયામાં એકાદ-બે વાર બહાર મળવાં લાગ્યાં હતાં. અડધાથી પણ વધુ જિંદગી પૂરી થયા બાદ તેમાં આવેલા આ અણધાર્યા અને ખૂબસુરત વળાંકથી નિશા તો ઘણી ખુશ હતી. ઘણીવાર તો તેને કલ્પના પણ નહોતી થતી કે તેને આવા હેન્ડસમ અને ઉંમરમાં તેનાથી અડધા એવા યુવક સાથે પ્રેમ થઈ ગયો છે. નિશા પાસે આમ પણ પૈસાની કમી તો હતી નહીં, તે તેના પ્રેમીને મોંઘી ગિફ્ટ્સ પણ આપવા લાગી હતી. વિશાલને પણ વળી આ જ તો જોઈતું હતું.

વિશાલને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેમ મજા આવી ગઈ હતી. આખરે એક દિવસ તેને બપોરે નિશાનો ફોન આવ્યો, અને નિશાએ તેને કહ્યું કે ગમે તેમ કરીને ઘરે આવી જા. હું એકલી જ છું અને તને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે. વિશાલ પણ બહાનું કરીન જ્યાં જોબ કરતો હતો તે જગ્યાએથી છટક્યો અને નિશાના બંગલા પર પહોંચી ગયો.
તેનો બંગલો જોઈ વિશાલ ચક્કર ખાઈ ગયો.પહેલીવાર વિશાલ નિશાના ઘરે પહોંચ્યો. નિશાનો વૈભવી બંગલો જોઈને વિશાલની તો આંખો જ પહોળી થઈ ગઈ. આજે તો નિશા ભરપૂર એન્જોય કરવાના મૂડમાં હતી.

તેણે બે પેગ બનાવ્યા. એક પોતાના માટે અને બીજો વિશાલ માટે. જેમ-જેમ ડ્રિંક ઉતરતું ગયું તેમ-તેમ નિશા મદહોશ થતી ગઈ. વિશાલ પણ એક નંબરનો પિયક્કડ હતો, માટે તેને નિશા જેટલો નશો તો નહોતો ચઢ્યો. આમને આમ રાત પડી ગઈ, અને બંને વાતો કરતાં રહ્યાં, અને ડ્રિંક લેતા રહ્યાં.લથડિયાં ખાતી નિશા વિશાલની નજીક ગઈ.ઘણું પી લીધા બાદ નિશા હવે નશામાં ચકચૂર હતી. તે અચાનક ઉભી થઈ, અને વિશાલ પાસે જઈને તેના હોઠ પર કિસ કરી લીધી. વિશાલે પણ મોકાનો ફાયદો ઉઠાવીને પોતાની ‘સીનિયર’ પ્રેમિકાને બાથમાં ભીંસી લીધી. કોઈ કશુંય ન બોલ્યું.

નિશા લથડિયાં ખાતી-ખાતી વિશાલનો હાથ પકડીને તેને બેડરુમમાં ખેંચી ગઈ, લાઈટ્સ ઓફ થઈ અને જેના માટે તે ઘણા સમયથી તડપી રહી હતી તે આખરે તેને મળી ગયું.નિશાની જાણે વર્ષોની તરસ છિપાઈ.વિશાલ સાથે સહવાસ માણ્યાને થોડો જ સમય થયો હશે, અને અચાનક જ નિશાને ખબર નહીં શું થયું. તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગી. જમાનાની ખાધેલ નિશા જાણે ટીનેજ ગર્લ બની ગઈ. વિશાલને તેણે પોતાની છાતીસરસો ચાંપી લીધો, અને તેને વળગીને પણ તે આંસુ જ સારતી રહી.

પોતાના પ્રેમીને નિશાએ પૂછ્યું,મારો પતિ હવે મને હાથ પણ નથી અડાડતો.શું હું એટલી ખરાબ લાગું છું વિશાલ પાસે તેનો કોઈ જવાબ નહોતો, ખરું કહો તો તેને જવાબ આપવામાં રસ પણ નહોતો. નિશા વિશાલને વળગીને ક્યાંય સુધી બેડ પર સૂતી જ રહી. જાણે વર્ષોની તરસ છિપાઈ હોય તેવો તેને અહેસાસ થઈ રહ્યો હતો. તેને એમ હતું કે હવે તેને પોતાનું કહી શકાય, જેના ખભે માથું મૂકી બે આંસુ સારી શકાય તેવું કોઈ મળી ગયું છે. આ સંબંધ સગવડિયો હતો તે તો તે જાણતી હતી, પરંતુ તે ક્યાં પહોંચશે તેની તેને પરવાહ નહોતી. તે બસ હાલની ક્ષણને જ જીવી લેવા, માણી લેવા માગતી હતી.

પરંતુ જેના પર તે હદથી વધુ વિશ્વાસ કરી ચૂકી હતી તે વિશાલના મગજમાં તો કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. વિશાલ તો મોજમજા કરીને તું કોણ ને હું કોણ.ટાઈપનો વ્યક્તિ હતો. નિશાનું તે રાતનું સ્વરુપ જોઈને તેને અહેસાસ થઈ ગયો કે, હવે આ આન્ટી ગળે પડવાની તૈયારીમાં છે. મોડી રાત્રે તે નિશાના ઘરમાંથી બહાર નીકળ્યો. તેને નિશા પાસેથી જે પણ જોઈતું હતું તે તેને મળી ચૂક્યું હતું. બહાર આવીને પહેલું કામ તેણે નિશાનો નંબર ડિલિટ કરવાનું કર્યું. તે તેના મેસેજને પણ ઈગ્નોર કરવા લાગ્યો, અને બે-ચાર દિવસમાં તો તે જ્યાં જોબ કરતો હતો ત્યાંથી પણ ગાયબ થઈ ગયો.

નિશા ફરી તૈયાર છે, પણ નિશાને તેના કહેવાતા પ્રેમીની ગેમ સમજતાં વાર ના લાગી.પરંતુ તેને પોતાની જાત પર જ હસવું આવ્યું. વિશાલ અત્યારે ક્યાં છે તેની નિશાને કંઈ ખબર નથી, અને તેને શોધવાની પણ તેને કોઈ જરુર મહેસૂસ નથી થઈ રહી. નિશા બીજો વિશાલ તો શોધી રહી છે, પરંતુ આ વખતે તે એક વાતને લઈને શ્યોર છે કે હવે ગેમ સામેનું પાત્ર નહીં પણ તે પોતે જ પોતાની શરતો પર પૂરી કરશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.

તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી. જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં.પતી લોકડાઉન દરમિયાન દુબઈમાં ફસાઈ જાય છે અને અહીંયા પત્ની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી હતી.દુબઈમાં નોકરી કરતા એક શખ્સને ત્યારે ભારે આઘાત લાગ્યો કે જ્યારે તેના હાથમાં તેની પત્નીની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી તસવીરો આવી ગઈ. આ ઘટના વડોદરા શહેરની છે.

બોગસ ડીએસઓએ ફસાવી પ્રેમજાળમાં, હકિકતમાં વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેલી એક પરિણીતા તેના પતિ સાથે દુબઈ રહેતી હતી. પણ, પુત્રને ભણાવવા તે વડોદરા આવી હતી. દરમિયાનમાં તેની નજીકમાં રહેતા એક બોગસ ડીએસઓ (ડેપ્યુટી સપ્લાય ઓફિસર) તેમજ ડે. મામલતદાર કિરીટ અમીનના સંપર્કમાં આવી હતી. કિરીટે લાગ જોઈને આ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને અવાર-નવાર પરિણીતાના ઘરે તેમજ હોટલોમાં એકાંત માણતા હતા. પતિના આક્ષેપ મુજબ, એકવખત તો પાંચ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવી સૂવડાવી દીધો અને બંનેએ સેક્સ માણ્યું હતું.બંને વચ્ચેનો આ આડોસંબંધ એટલો આગળ વધી ગયો હતો કે પરિણીતા તેના પતિ કરતા કિરીટ સાથે વધુ સંપર્કમાં રહેવા લાગી.

પત્નીને ન હતી આ વાતની જાણ, દરમિયાનમાં પત્નીનો મોબાઈલ સતત વ્યસ્ત આવવા લાગતાં પતિને શંકા ગઈ હતી. પત્ની જ્યારે દુબઈથી વડોદરા આવી રહી હતી ત્યારે પતિએ તેને આપેલા સ્માર્ટફોનમાં ગુગલ ઈમેલ આઈડી ડાઉનલોડ કરી લીધું હતું. જેની આ પરિણીતાને જાણ ન હતી. એટલે, પરિણીતા અને કિરીટે અંગત પળોના જે ફોટા પાડ્યા હતા, તે તેમાં સેવ થઈ ગયા હતા.

પત્નીનો મોબાઈલ ચેક કર્યો તો જ્યારે પતિ દુબઈથી પાછો આવ્યો ત્યારે તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો. ગુગલ ડ્રાઈવ ઓપન કરતાં જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેમાં તેની પત્ની અને કિરીટના અશ્લીલ ફોટા જોઈ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પછી તો બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને આખરે પતિને તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કાર પર ડીએસઓ લખીને ફરતો હતો, ઉલ્લેખનીય છે કે, કિરીટને તાજેતરમાં જ પાણીગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તેની વેગનઆર કાર પર ડીએસઓ લખેલું હતું. તેમજ ડે. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું આઈકાર્ડ અને એક પ્લાસ્ટિકની લાકડી પણ મળી આવી હતી. કિરીટ અમીન પહેલા મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને હાલ બેકાર છે.