મહિલાને પલંગમાં પટકી બળજબરી પૂર્વક કપડાં ઉતારીને એને કર્યું એવું કે…..

0
270

આજના યુગમાં, મહિલાઓ ઘરે અને બહાર બંને સુરક્ષિત નથી. જ્યારે કોઈ માણસના ભાગ્યમાં આવે છે, ત્યારે કંઇ કહી શકાય નહીં. આ જ કારણ છે કે આપણે કોઈ જગ્યાએ લગભગ દરરોજ જાતીય દુર્વ્યવહારના કેસો સાંભળવા મળે છે. આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી ઘટના પ્રકાશવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ માં મહિલા સાથે નિર્લજ્જ ઘટના બન્યાની વિગતો પ્રકાશમાં આવી છે. મહિલાએ જેણે પિતા સમાન ગણ્યો તે જ વ્યક્તિએ મહિલાને પલંગમાં પટકી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ ધક્કો મારી પ્રતિકાર કરતા બચાવ થયો હતો. આ ઘટના અંગે જ્વેલર્સના માલિક મહોશ શાહ સામે ગુનો નોંધાયો છે.આરોપીએ આ ઘટનાના ફોટા પાડી લીધા હોવાનું કહી મહિલાને બ્લેકમેઇલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.

પતિએ સાથ આપતા મહિલાએ જ્વેલર્સના માલિક વિરૂધ્ધ આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં રહેતી દિવ્યા (નામ બદલ્યું છે) અમદાવાદમાં રહેતાં અને ઘર આગળ જ્વેલર્સના નામે સોના ચાંદીનો શો રૂમ ચલાવતાં મહેશ શાહના ત્યાંથી દાગીનાની ખરીદી કરતી હતી. દિવ્યા ઇન્સ્યોરન્સનું કામ કરતી હોવાથી મહેશ શાહએ તેમના સંતાનોના વીમા દિવ્યા પાસે ઉતરાવ્યાં હતાં અને ત્યારબાદ થોડા સમયમાં આ રીતે પરિચય વધતા બંને પરિવારો એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હતા. મહેશ શાહની પત્ની અને સંતાનો છેલ્લા કેટલાક સમયથી યુ.કે. ખાતે રહેતા હતા. મહેશ શાહ તેમની માતા સાથે રહેતા હતા.પોતાનાથી ઉંમરમાં મોટા મહેશ શાહને દિવ્યા પિતા સમાન ગણતી હતી.દિવ્યાની માતાનું બે માસ પહેલા અવસાન થયું હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. સવારે 11 વાગ્યે મહેશ શાહ દિવ્યાના ઘરે પહોંચ્યો હતો.દિવ્યાના પતિની હાજરીમાં મહેશ શાહે જણાવ્યું તમે લોકો મારા ઘરે ચાલો તમને સારું લાગશે અને બાળકો પણ ખુશ થશે. દિવ્યાના પતિએ પોતે જવાની ના પાડી વિશ્વાસથી મહેશ શાહ સાથે પત્ની અને બાળકોને મોકલ્યા હતા.

મહેશ શાહના ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતા હાજર ન હતા. મહેશ શાહે કોફી બનાવી તમામ લોકોએ પીધી બાદમાં ટીવી ચાલુ કરતા બાળકો ફિલ્મ જોતા હતા.દરમિયાનમાં શાહએ ચિત્રા એડનું બોર્ડ ધાબા પર લગાવ્યું તેમાં ઘરમાં નુકશાન થયું તેવી વાત કરી દિવ્યાને નુકશાન બતાવવાના બહાને ઉપરના માળે લઈ ગયો હતો.બેડ રૂમની છતમાં નુકશાન બતાવવાના બહાને આરોપીએ રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી. દિવ્યાને પલંગમાં પટકી બળજબરી શરૂ કરી તેના કપડાં ઉતારવા લાગ્યા અને દિવ્યાએ પ્રતિકાર કરી આરોપીને ધક્કો મારી પલંગ પરથી ઉભી થઇ ગઇ હતી.

ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી. મહેશ શાહે આ વાત કોઈને કરીશ તો મે આ ફોટો પાડી લીધા છે. જે બધાને બતાવી આપણી વચ્ચે અગાઉથી અફેર હતું તેમ કહી બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં આરોપી દિવ્યા અને તેના બાળકોને ઘરે ઉતારી ગયો હતો. તે સમયે પણ બદનામ કરવાની અને હું બોલાવું ત્યારે આવી જવાની ધમકી આપી નીકળી ગયો હતો.

બે દિવસ બાદ પણ મહેશ શાહએ દિવ્યાને ફોન કરી તે કોઈને વાત નથી કરી ને તેવી પુચ્છા કરી ધમકી આપી હતી. સતત નર્વસ રહેતી પત્ની દિવ્યાને તેના પતિએ અનેક વખત કારણ પૂછ્યું હતું. આખરે પાયલે તેની સાથે બનેલી ઘટનાની જાણ પતિને કરી હતી. પતિએ દિવ્યાને સાથ આપી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે દિવ્યાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીની તપાસ કરી વાડજ પોલીસે આરોપી મહેશ શાહ વિરૂધ્ધ મંગળવારે રાત્રે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પાટણના સમીમાં પ્રેક્ટિસ કરતા તબીબ પિતા-પુત્રનો અશ્લીલ વીડિઓ વાઈરલ થયો છે. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા પિતા અને પુત્ર મહિલા દર્દી સાથે કામલીલા કરતાનો વીડિયો પાટણમાં વાયુવેગે ફેલાઈ ગયો હતો. જેના બાદ લોકોએ પિતા-પુત્રને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

પાટણના બજારોમાં રોષ ફાટી નીકળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના સમી વિસ્તારમાં ડો. મહેન્દ્ર મોદી અને કિસાન મોદી નામના પિતા-પુત્ર છેલ્લાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ત્યારે બંને પિતા-પુત્રએ ક્લિનીકની અંદર જ મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી હતી. આ કામલીલાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. જેના બાદ પાટણવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયો વાઈરલ થવાની ઘટનાને પગલે સમીના બજારોમાં સ્વંયભૂ બંધ પાળવામાં આવ્યો હતો, તેમજ સમી પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ બંને ડોક્ટરોને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ડોક્ટર મહેન્દ્ર મોદી અને કિસાન મોદીની અટકાયત કરી છે.

મહિલા આયોગે ઘટનાની નોંધી લીધી. બીજી તરફ, પાટણમાં ડોક્ટરની કામલીલાની નોંધ રાજ્યના મહિલા આયોગે પણ લીધા હતા. રાજ્ય મહિલા આયોગે ઘટનાની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા પોલીસ વડા પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ, સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો.