આ મહિલાને અસહ્ય માથાનો દુખાવો થતો હતો, તેને લઈને મહિલાએ મા મોગલ ની માનતા રાખી.., માનતા પૂરી કરવા માટે આ મહિલા મોગલધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે..

આ મહિલાને અસહ્ય માથાનો દુખાવો થતો હતો, તેને લઈને મહિલાએ મા મોગલ ની માનતા રાખી.., માનતા પૂરી કરવા માટે આ મહિલા મોગલધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા દેવી-દેવતાઓના મંદિર આવ્યા છે અને લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે દેવી દેવતાઓને માનતા હોય છે, કહેવાય છે કે ભગવાનની ઉપર માત્ર વિશ્વાસ હોવો જરૂરી છે. ખરા હદયથી કરેલું સ્મરણ એકના એક દિવસ જરૂર ફળે છે. તેવામાં મા મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી મા મોગલ હંમેશા પોતાના ભક્તોનું ખૂબ જ ધ્યાન રાખે છે અને ક્યારે પણ આંચ આવવા દેતા નથી.

માં મોગલ ધામ મંદિરની અંદર આવતા શ્રદ્ધાળુઓ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. કચ્છની અંદર આવેલા કબરાંવ ધામ સ્થિત માં મોગલ હાજરાહજૂર બિરાજમાન છે અને અનેક શ્રદ્ધાળુઓને તેમણે પરચા બતાવ્યા છે તેમાં શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. લાખો ભક્તો દેશ અને વિદેશથી મા મોગલ ના દર્શન કરવા માટે આવતા હોય છે. માતાજીના દર્શન મેળવીને ભક્તો પોતાના જીવનની અંદર ધન્યતા અનુભવતા હોય છે

મોગલ ધામ મંદિરની અંદર બાપુ સાક્ષાત બિરાજમાન છે. મણીરાજ બાપુ ની પાસે અનેક ભક્તો પોતાના દુઃખ દર્દ રજુ કરતા હોય છે અને તેમનું નિવારણ મેળવતા હોય છે. ભક્તો પણ મને બાપુના આદેશનું પાલન કરીને માતાજીની ઉપર રાખેલી શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાની નિરાકરણ મેળવતા હોય છે. માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે.

જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરતા હોય છે. ભક્તો પોતાની માનતા પૂરી થતાની સાથે જ માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ સ્થિર આવેલા મોગલ ધામની અંદર આવતા હોય છે. એક મહિલાએ પોતાની બીમારીને લઈને માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માનતા માંગણી હતી. મહિલાની માનતા પૂરી થતાં કબરાવ ધામ સ્થિર માં મોગલ માતાજીના ચરણને મહિલા દર્શન કરવા માટે પહોંચી આવી હતી.

આ મહિલા ને આ સહિયા માથાનો દુખાવાની ફરિયાદ રહેતી હતી તેને કારણે તેમણે સાચા દિલથી એને શ્રધ્ધાથી મા મોગલ ની માનતા રાખી હતી અને કહ્યું હતું કે, જો તેમનો માથું હંમેશા માટે દુઃખતું મટી જશે તો કબરાઉ ધામની અંદર આવેલા મા મોગલ ધામની અંદર તેઓ આવશે અને પોતાની માનતાને પૂરી કરશે. થોડા સમય પછી આ મોગલ ના આશીર્વાદથી ભયંકર દુઃખ તો માથું મટી ગયું હતું અને રાજકોટ થી કબરાવ ધામ મોગલ ધામ મંદિરે આવ્યા હતા.

આ મહિલા ભક્તોને મણીધર બાપુએ કહ્યું હતું કે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા છો??, ત્યારે મહિલાએ કહ્યું હતું કે હા હું મારી માનતા ને પૂરી કરવા માટે આવી છું, મારો અસહ્ય માથું દુખતું હતું અને તે મટી જતા માનેલી માનતા ને પૂરી કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ. માં મોગલના આ ભક્ત એ 5000 રૂપિયાની માનતા રાખી હતી અને મણીધર બાપુના હાથમાં તેમણે 5000 રૂપિયા આપ્યા હતા

મણીધર બાપુએ મહિલાના આપેલા 5000 રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને તમને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે, આ પૈસા તારી દીકરીને આપી દેજે. માં મોગલ ને કોઈ દાન છો તો પેટની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માતાજીની ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખવામાં આવે તો તેઓ તમારા જીવનની અંદર ક્યારે પણ મુશ્કેલી આવવા દેતા નથી

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial