મહિલાઓ ના પાડે છતાં પકડી લો એમનું આ અંગ,રાતોરાત બની જશો કરોડપતિ…

0
799

હિન્દૂ માન્યતાઓના આધારે જ્યારે કોઈ ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે, તો લોકો તેને માં લક્ષ્મીનું સ્વરૂપ માનીને સંબોધિત કરે છે.બાળપણથી જ સ્ત્રીઓને દેવી સમાન માનવામાં આવે છે.મહિલાઓ વિશે કહેવામાં આવે છે જે તે કરુણા અને મમતાની ભાવનાઓથી પરિપૂર્ણ હોય છે,જે પણ ઘરના લોકો પોતાની હુને સુખથી નથી રાખતા તેઓની ખુશીઓ પણ છીનવાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક્તાનો પ્રવેશ થાય છે.આ સિવાય જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે તેઓના ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને આવા ઘરમાં માં લક્ષ્મી ક્યારેય પણ વાસ નથી કરતી. જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે લક્ષ્મીના આગમન સમાન તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં સ્ત્રીઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વાત આપણે બધા જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવે છે.ઉપરાંત હિંદુ ધર્મના શાસ્ત્રો, વેદો, પુરાણોમાં અને ઉપનિષદોમાં પણ નારીનું સમ્માન કરવાની વાત કહેવામાં આવી છે. તેમજ જે વ્યક્તિ ખરા દિલથી નારીનું સમ્માન કરે છે તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. આ સાથે જ નારીના આ અંગને નિયમિત રીતે સ્પર્શ કરવાથી આપણા જીવનમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને આપ સફળતાના શિખરો સર કરી શકો છો.

એવુ કહેવામા આવે છે કે આ સ્ત્રી એ પોતાના જીવનમા એ આપણી સાથે ઘણા રૂપમા રહે છે અને ત્યારબાદ કહેવાય છે કે આ એક સ્ત્રીમા તો હોય છે જ અને જેમાં આ દાદી પણ હોય છે અને આ બહેન હોય છે અને આ પત્ની પણ હોય છે અને તે તેની સાથે તે દીકરી બનીને પણ તે પુરુષના જીવનમા પણ ખુશીઓ એ લાવે છે તેવું જણાવવામાં આવ્યું પણ જેની તમને ખબર હોતી નથી અને આવા સમયમાં તમને સ્ત્રીના આ અંગને અડવાથી ઘણો લાભ થાય છે.તેમજ કહેવામાં આવ્યું છે કે એ વાત આપણે બધા આમ તો સારી રીતે જાણીએ છીએ પણ તમને એ પણ જણાવી દઈએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી અને તેમજ આ એક સ્ત્રી જ છે કે જે પુરુષના તમામ સુખમા અને દુ:ખમા તે તેનો સાથ નિભાવે છે.અને તેની સાથે જ રહે છે અને ગમે તેવા કામમાં સાથ આપે છે.

ત્યારબાદ આ સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતાથી એ સહન કરી લે છે અને ઉફ એ પણ નથી કરતી તેવી જાણ કરવામાં આવી છે.તેની સાથે સાથે એમ પણ કહેવાય છે કે તે સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને જે જણાવે છે કે તે પોતાના બાળકને એક સારા સંસ્કાર પણ આપે છે તેને સારા ગુણ આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારવા વાળી પણ આ સ્ત્રી જ હોય છે.પણ શુ તમને એ ખબર છે કે આ મહિલાઓના પગમા એક ઘણુ મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે પણ જેની તમને ખબર નથી હોતી અને માત્ર તેને સ્પર્સ કરવાથી તમને ઘણું પુણ્ય મળે છે.

ત્યારબાદ એવુ પણ કહેવામા આવે છે કે આ મહિલાના ચરણના સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના પુણ્ય એ મળી જાય છે અને તમારામાં રહેલા તમામ પાપ નાશ પામે છે તેમજ આ મહિલાના ચરણ એ સ્પર્શ કરવાંથી તમામ વ્યક્તિને મોટામા મોટી સફળતા એ સરળતાથી મળી જાય છે અને એવું કહેવામાં આવે છે કે જ્યારે આ સ્ત્રીઓના ચરણ એ સ્પર્શથી તમને આશીર્વાદ મળે છે .

જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને ત્યારબાદ તમને જીવનમાં સકારાત્મક ઉર્જા એ ઉત્પન થઇ જાય છે અને આવા ઘણા ફળ મળે છે.આમ તો આ સ્ત્રીનુ સમ્માન કરવુ એ પણ આપણા દરેકની ફરજ બનતી હોય છે અને જે ઘરમા આ સ્ત્રીનુ અપમાન થતુ હોય છે ત્યાં તમારે ભગવાન એ ક્યારેય વાસ નથી કરતા અને કહેવામાં આવ્યું છે કે આ સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે. તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ તેવું પણ અહીંયા જણાવ્યું છે.