મધુબાલા થી લઈને શ્રી દેવી સુધી પોતાની જવાનીમાં લાગતાં હતાં ખુબજ હોટ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……

0
205

10 શ્રેષ્ઠ ભારતીય હસ્તીઓ જ્યારે તેઓ જુવાન હતા,અમે તમને અમારી વેબસાઇટ પર શ્રેષ્ઠ અનુભવ આપીએ છીએ તેની ખાતરી કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. જો તમે આ સાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો અમે માની લઈશું કે તમે તેનાથી ખુશ છો.

સપના કી માયા નગરી મુંબઈ જ્યાં ઘણા નવા આવેલા તારાઓને સ્પર્શ કરવાની આશામાં આવે છે, જેમાંથી કેટલાકને તેમનું લક્ષ્ય મળે છે અને કેટલાક વિસ્મૃતિના અંધકારમાં ખોવાઈ જાય છે. એવા ઘણા કલાકારો પણ છે જેમણે બાળપણથી બાળ કલાકારો તરીકે પોતાનો પગથિયા ભર્યા હતા અને એક દિવસ તેઓ સપનાના શહેરના આકાશ પર તારાઓની જેમ ચમક્યા હતા. અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ –

મીના કુમારી

મીના કુમારીનું બાળપણનું નામ માત્ર હતું તેના પિતા અલી બક્ષ અને માતા ઇકબાલ બાનો પણ કલાકાર હતા. 1939 માં તેણે ફિલ્મ ‘લેધરફેસ’ માં બેબી મહજાબીન તરીકેની ભૂમિકા ભજવી હતી. પરંતુ વિજય ભટ્ટે તેમની ફિલ્મ બેબી મીનાની નામ તેની ફિલ્મ ‘એક ભૂલ’ રાખ્યું જે પાછળથી બદલીને મીના કુમારી થઈ ગઈ.ભારતની સૌથી બેમિસાલ અદાકારા મીના કુમારીની કહાની આજે પણ જાણવા લોકો ઉત્સુક છે. તેનો જન્મ 1 ઓગસ્ટ 1933ના દિવસે થયો હતો. તેની ઉંમર 19 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેખક-ડાયરેક્ટ કમાલ અમરોહી સાથે થઈ ગયા હતા.પરંતુ તેના પતિએ તેની પર એટલી બળજબરી કરી અને કોઈપણ કારણ વગર તે મારપીઠ કરતો હતો અને ગાળો પણ બોલતો હતો. તેની જિંદગીમાં પણ ધર્મેન્દ્ર, અશોક કુમાર, ગુલઝાર જેવી હસ્તિઓ સાથે જોડાતું રહ્યું.

તેણે 39 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી.મીના કુમારીની લખેલી અને વાંચીલે વાતોમાં એક વાતનો ઉલ્લેખ ઓછો થાય છે જેમાં તેણે જિંદગીભર પોતાનો ડાબો હાથ કેમ છુપાવીને રાખ્યો હતો. મીના કુમારીના ડાબા હાથની સૌથી નાની આંગળી વળેલી હતી. તેના પાછળની વાત કમાલ અમરોહીના દીકરા તાજાદાર અમરોહીએ જણાવી હતી, તે જણાવે છે કે 21 મે 1951ના રોજ મીના કુમારી મહાબલેશ્વરથી મુંબઈ પાછી વળી રહી હતી.રે તેની કારનો એક્સીડેન્ટ થય હતો. અને ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં રહી હતી.

ત્યારે તેના ડાબા હાથ પર ઘણી ઈજા થઈ હતી. અને નાની આંગળી તૂટીને ત્રાંસી થઈ ગઈ હતી, તેનો શેપ બદલાઈને ગોળ થઈ ગયો હતો. મીના કુમારીનું ઓરિજિનલ નામ મહજબીં બાનો હતું. પાકીઝા, સાહબ બીબી અને ગુલામ જેવી ફિલ્મો અને તેના ગીતોથી આજે પણ લોકો તેને યાદ કરે છે.રાઝદાર બતાવે છે કે મીના કુમારી હંમેશાં પોતાનો હાથ કેમેરાથી છુપાવીને રાખતી હતી. તેણે કરિયરમાં આગળ જેટલી પણ ફિલ્મો કરી તેમાં આંગળીને છુપાવી રાખી હતી. તે પોતાનો ડાબો હાથ શૂટ દરમિયાન હંમેશાં દુપ્પટા અથવા સાડીથી છુપાવીને રાખતી હતી. જેથી તેની વળી ગયેલી આંગળીને ન જોવે.

મધુબાલા

દિલ્હીમાં એક પખ્તુન મુસ્લિમ પરિવારમાં જન્મેલી મધુબાલા તેના અગિયાર ભાઈ-બહેનોમાં પાંચમી હતી. તેનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. 1942 માં, તેણે બેબી મુમતાઝ નામની ફિલ્મ બસંતમાં અભિનય કર્યો. તેનાથી પ્રભાવિત થઈને દેવિકા રાનીએ તેને અભિનયની તાલીમ આપી અને તેનું નામ મધુબાલા પણ રાખ્યું. તેને સુંદરતાની દેવી પણ કહેવામાં આવતી.સજ્જન લાલ પુરોહિતે પોતાના કરિઅરમાં લગભગ 150 જેટલી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં મધુબાલા, નૂતન, નલિની જયવંત જેવી અભિનેત્રીઓના હીરો બન્યા. પણ તેમને લોકપ્રિયતા નાના પડદા પરની સિરીયલ ‘વિક્રમ ઔર બેતાલ’ના બેતાલ બનીને મળી.

તેમના બે પુત્ર છે, બન્નેએ અભિનયમાં હાથ અજમાવ્યો. એક દીકરો સૂરજ, જે ‘બાવર્ચી’માં જયા ભાદુડીની અપોઝિટમાં દેખાઇ ચૂક્યા છે. સજ્જનની આજે પુણ્યતિથિ છે, ત્યારે તેમને આજે યાદ કરીએ…વર્ષ 1985માં રામાનંદ સાગરે ‘વિક્રમ ઔર બેતાલ’ નામે એક સિરીયલ બનાવી હતી, જેમાં વિક્રમ બન્યા હતા અરુણ ગોવિલ અને બેતાલની ભૂમિકા ભજવી હતી અભિનેતા સજ્જન લાલ પુરોહિતે. આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ સજ્જનના નામે જ જાણીતા હતા. રાજસ્થાનના જયપુરમાં વર્ષ 1921માં 15 જાન્યુઆરીના જન્મ થયો અને સજ્જનનું મૃત્યુ મુંબઇમાં 17 મે 2000ની સાલમાં થયું.

નાના પડદાના ધારાવાહિક ‘વિક્રમ ઔર બેતાલ’ કરતા પહેલા સજજ્ન ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. જો કે આશા પ્રમાણે સફળતા ન મળી. વર્ષ 1964 દરમિયાનના ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના વિશે કહ્યું હતું કે, “મારા છેલ્લા પ્રૉજેક્ટ્સ યાદ કરું, તો મને એવો રોલ પસંદ કરવામાં મુશ્કેલી થાય છે, જેને હું ‘ઉત્કૃષ્ટ’ કહી શકું. પ્રમાણિકતાથી કહું, તો મેં ક્યારેય એવું કલાત્મક પ્રદર્શન નથી કર્યું, જેને ‘સર્વોત્કૃષ્ટ’ની શ્રેણીમાં રાખી શકાય.”સમયની સાથે કેટલાક કલાકારોને યાદ રાખવામાં આવે છે અને કેટલાક ભૂલાઇ જાય છે, પણ એનો એ અર્થ નથી કે તે કલાકાર ‘ઉમદા’ નથી રહ્યો. કે તેણે સારું કામ ન કર્યું હોય.

સજ્જન લાલ પુરોહિતની વાત કરીએ તો તેઓ નૂતન, મધુબાલા, શ્યામા, નલિની જયવંત જેવી અભિનેત્રીઓના લીડિંગ મેન તરીકે સ્ક્રીન પર આવી ચૂક્યા છે.એટલું જ નહીં તેમણે જુદાં જુદાં સમયમાં જુદાં જુદાં પ્રૉજેક્ટ્લ દ્વારા ઘણી લોકપ્રિયતા મળી. સિનેમાપ્રેમીઓ તેમના તે પાત્રોને આજે પણ યાદ કરે છે. હવે વર્ષ 1958માં આવેલી ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’માં તેમણે પ્રકાશચંદ નામનું પાત્ર ભજવ્યું, જ્યારે વર્ષ 1962માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બીસ સાલ બાદ’માં તેમણે ડિટેક્ટેવ મોહન ત્રિપાઠીનું પાત્ર ભૂલાય તેવું છે જ નહીં. તો વર્ષ 1964માં આવેલી ફિલ્મ ‘અપ્રેલ ફૂલ’માં સજ્જને મોંટો નામનું પાત્ર ભજવ્યું હતું. રામાનંદ સાગરની ફિલ્મ ‘આંખે’ના પણ સજ્જન ભાગ રહી ચૂક્યા છે.

શ્રીદેવી

સ્ત્રી સુપરસ્ટાર તરીકે જાણીતી શ્રીદેવીએ બોલિવૂડની સાથે સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ અભિનયની શરૂઆત કરી હતી. તેણે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ જુલીથી બાળ કલાકાર તરીકેની શરૂઆત કરી હતી. આમાં તેણે ફિલ્મની હિરોઇન લક્ષ્મીની નાની બહેનનો રોલ કર્યો હતો.શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૩ના તામિલનાડુમાં થયો હતો. તેને એક બહેન શ્રીલથા અને બે સાવકા ભાઇ આનંદ અને સતીશ છે.શ્રીદેવીએ ૧૯૯૬માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને બે પુત્રી જાહ્નવી અને ખુશીની માતા બનવાનું સદભાગ્ય સાંપડયું.શ્રીદેવીએ ચાર વરની વયથીજ બાળકલાકાર તરીકેની કારકિર્દી શરૃ કરી હતી.

હિંદી સિનેમા પહેલા ્તેણે તમિલ, તેલુગ, મલાયલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું.૨૦૧૩ની સાલમાં ભારત સરકારે તેને પદમશ્રી પુરસ્કારથી નવાજી હતી.૧૯૭૯માં તેણે સોલવાં સાવન નામની ફિલ્મથી હિંદી સિનેમામાં કારકિર્દીની શરૃઆત કરી.પરંતુ તેને ઓળખ છેક ૧૯૮૩માં જીતેન્દ્ર સાથેની હિંમતવાલા ફિલ્મથી મળી હતી.હિદી ફિલ્મોમાં કામ કરતી હોવા છતાં શ્રીદેવીનેદી ભાષા જાણતી નહોતી. તે સમયની તેની દરેક ફિલ્મોનું ડબિંગ નાઝ કરતી હતી. જ્યારે આખરી રાસ્તા ફિલ્મમાં રેખાએ ડબિગ કર્યું હતું.શ્રીદેવીએ છેક ચાંદની ફિલ્મમાં પ્રથમ વખત પોતાના ડાયલોગ હિંદીમાં બોલ્યા હતા.૧૯૮૯માં શ્રીદેવીએ ફિલ્મ ચાલબાજમાં બેવડી ભૂમિકા ભજવી હતી

અને આ માટે તેને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો. એ પછી અભિનેત્રીએ ફિલ્મ લમ્હામાં ડબલ રોલ કર્યો અને ફરી એવોર્ડ મેળવી ગઇ.૯૦ના દાયકાની અભિનેત્રીઓની સરખામણીમાં શ્રીદેવી અધધધ ફી વસૂલતી હતી. કહેવા. છે કે એ વખતે તે ફિલ્મ દીઠ રૃા. એક કરોડ ચાર્જ કરતી હતી.અનિલ કપૂરઅને ઊર્મિલા માંતોડકર સાથેની જુદાઇ ફિલ્મ કર્યા બાદ શ્રીદેવીએ કારકિર્દીને તિલાંજલી આપી દીધી હતી. એ પછી તે ૧૫ વરસ સુધી ફિલ્મોથી દૂર રહી હતી.શાહરૃખ ખાનની આવનારી ફિલ્મ ‘ઝીરોમાં શ્રીદેવીએ વિશેષ ભૂમિકા ભજવી છે. જે ડિસેમ્બરમાં રીલિઝ થવાની શક્યતા છે.

શ્રીદેવી જીતેન્દ્રની ચાહક હતી. અભિનેતા સાથે તેને ફિલ્મ હિંતવાલામાં કામ કરવાની તક મળી ત્યારે તેનાઆનંદનો પાર રહ્યો નહોતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના અને જીતેન્દ્રના રોમાન્સની ચર્ચા થવા લાગી હતી. એક ફિલ્મ સામાયિકમાં તો તેણે જીતેન્દ્ર સાથેના પ્રેમસંબંધનો એકરાર પણ કર્યો હતો. પરંતુ જીતેન્દ્રની પત્ની શોભાએ શાંતિ અને ધીરજથી બાજી અને પોતાના લગ્ન જીવનને સંભાળી લીધું હતું.શોભાએ શ્રીદેવીને પોતાના ઘરે જમાવાનું આમંત્રણ આપ્યું હતું તેણે પુત્રી એકતા સાથે શ્રીદેવીની સરસ ખાતિરદારી કરી હતી. એ દિવસે શ્રીદેવીને પોતાની ભૂલ સમજાઇ ગઇ અને તેણે જીતેન્દ્ર સાથે દૂરી કરી નાખી.

શ્રીદેવીનો કારકિર્દીની ગ્રાફ ઊંચો થતો ગયો તેમ તેના નામ અનેક સાથે જોડાતા ગયા, મશહૂર ટેનિસ ખેલાડી અશોક અમૃતરાજ સાથેજોડાયું તે ટેનિસ ઉપરાંત હોલીવૂડમાં પણ લોકપ્રિય હતો. અમૃતરાજ પરિવારે શ્રીદેવી સાથે સગાઇની તૈયારી પણ કરી હતી. જેમાં શ્રીદેવીની માતા પણ સંમંત હતી પરંતુ અચાનક શ્રીદેવીએ આ સંબંધમાં બંધાવાનો ઇનકાર કરી દીધો અને વાત ત્યાંજ પૂરી થઇ ગઇ હતી.શ્રીદેવીની માતા પાસે અરવિંદ સ્વામીની માતાએ શ્રીદેવીનો હાથ માંગ્યો હતો પરંતુ અભિનેત્રી એ માટે પણ માની નહોતી.મિત્ર બોની કપૂરે મિ. ઇન્ડિયા ફિલ્મની ઓફર કરી. પરંતુ એ ફિલ્મ ટાળવા માટે શ્રીદેવીએ એ વખતે રૃપિયા ૧૦ લાખની ડિમાન્ડ કરી જે એ વખતે ઘણા કહેવાતા હતા. બોની પર શ્રીદેવીનો જાદુ છવાયો હોવાથી તેણે શ્રીદેવીને અધધધ રકમ પણ ચુકવી હતી.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્ને નજીકઆવી ગયા. શ્રીદેવીની ફિલ્મ હિટ થઇ. પરંતુ એ પછી શ્રીદેવીની માતા બીમાર થતા તેને ઇલાજ માટે અમેરિકા લઇ જવી પડી જેનો સઘળો ખર્ચો બોની કપૂરે ઉઠાવ્યો હતો. પરિણામે ભાવાવેશમાં આવીને બોની સાથે શારીરિક સંબંધ જોડાઇ ગયો અને લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઇ. શ્રીદેવી સાથે લગ્ન કરવા બોનીએ પોતાના પૈસાની તાકાતથી પ્રથમ પત્ની મોનાથી છૂટાછેડા લીધા અને શ્રીદેવી સાથે લગ્ન કરવાનો માર્ગ મોકળો કરીને બન્ને લગ્નસંબંધથી જોડાઇ ગયા.

મિથુન શ્રીદેવીના રોમાન્સની ચર્ચા જગજાહેર થઈ હતી,શ્રીદેવી અને મિથુન ચક્રવતીનો રોમાન્સ પણ પરવાન ચડયો હતો. ૧૯૮૫ દરમિયાન તે અને મિથુન જાગ ઊઠા ઇન્સાન ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવી ગયા હતા. બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. મિથુન દા તો શ્રીદેવી સાથે લગ્ન કરવા તૈયાર હતો. ્પરંતુ શ્રીદેવીની પ્રથમ શરત હતી કે મિથુને પ્રથમ પત્ની યોગીતાબાલીને છૂટાછેડા આપવા. મિથુને યોગીતા પર છૂટાછેડા માટે દબાણ કરતાં યોગીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એ પછી બન્નેએ એકબીજાથી સંબંધ તોડી નાખ્યો હતો.

નીતુ કપૂર
નીતુ કપૂર એ બાળ કલાકાર તરીકે પણ પોતાની ફિલ્મ સફરની શરૂઆત કરી હતી. તે સમયે તે બેબી સોનિયા તરીકે જાણીતી હતી. બાળ કલાકાર તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. જેની મુખ્ય ફિલ્મો છે – સૂરજ, દો કાલિયાં, દસ મિલિયન વગેરે.બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે, આવી સ્થિતિમાં તેમનો પરિવાર પણ દુ:ખી છે.

ઋષિ કપૂરના નિધન બાદ પ્રથમ વખત તેમની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. નીતુએ ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાના હૃદયનું વર્ણન કરતી વખતે બધાને ભાવુક કર્યા છે.થોડાક જ સમય પહેલા નીતૂ કપૂરે ઋષિ કપૂરની એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે,“આપણી કહાનીનો અંત”. આ સાથે જ નીતૂ કપૂરે પણ દિલવાળો ઇમોજી બનાવ્યો છે. નીતૂની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તેમને દિલાસો આપી રહ્યા છે તેમજ ઋષિ કપૂરની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.