ઘરની તકલીફો દૂર થાય તે માટે આ વ્યક્તિએ મા મોગલ ની માનતા રાખી, માનતા પૂર્ણ થતા 5100 રૂપિયા રોકડા અને ચાંદીનું છત્ર લઈને મોગલ ધામ પહોંચ્યો., પછી થયું એવું કે..

ઘરની તકલીફો દૂર થાય તે માટે આ વ્યક્તિએ મા મોગલ ની માનતા રાખી, માનતા પૂર્ણ થતા 5100 રૂપિયા રોકડા અને ચાંદીનું છત્ર લઈને મોગલ ધામ પહોંચ્યો., પછી થયું એવું કે..

એવું કહેવામાં આવે છે કે માં મોગલના ચારે હાથ તેના ભક્તો પર આશીર્વાદ રૂપે છે. તેથી જ માં મોગલ ને અઢારે ની માતા કહેવાય છે. મા મોગલ ની કૃપાથી બધા જ ભક્તો ની સમસ્યાઓ દૂર થાય છે. જો તેના ભક્તો તેના પર શ્રદ્ધા રાખે તો માં મોગલ ભક્તોને હંમેશા રાજી રાખે છે.

મિત્રો તમે સાંભળ્યું હશે કે મા મોગલ ની શ્રદ્ધાથી અને માનતાથી હજારો લોકોની માનતાઓ પૂર્ણ થઈ છે. તો ચાલો મિત્રો આજે અમે તમને એવા જે કિસ્સા વિશે જણાવીશું કે તમે દંગ રહી જશો. એક વ્યક્તિ તેની માનતા પૂર્ણ થતા કબરાઉ ધામમાં 5100 રૂપિયા રોકડા લઈને પહોંચે છે.

મોગલ માના આશીર્વાદથી તેના બધા જ ભક્તોની માનતા અને સમસ્યાઓ દૂર થાય છે. તેવામાં જ એક કિસ્સો બહાર આવ્યો છે કે એક યુવાન ની માં મોગલ ની માનતાથી તકલીફ દૂર થતા જ કબરાઉ સ્થળે પહોંચી જાય છે.

આપણે જાણીએ છીએ કે કબરાઉ સ્થળે મણીધર બાપુ હાજરો હાજર છે અને તે ત્યાં બેસે છે તો બધા ભક્તો તેમના પણ આશીર્વાદ લે છે. તે જ સમય મણીધર બાપુ આશીર્વાદ આપતા યુવાને પૂછે છે કે બેટા શેની માનતા હતી.

તે જ સમય આ યુવાને જવાબ આપતા કહ્યું કે બાપુ મારી એક તકલીફ હતી અને મેં માનતા રાખી હતી તે પૂર્ણ થતા જ હું 5100 રૂપિયા રોકડા અને ચાંદીનું છત્ર લઈને માં મોગલ ને પાળે ચઢાવવા આવ્યો છું. તે જ સમય મણીધર બાપુએ આ 5100 માં એક રૂપિયો ઉમેરીને આ યુવકને આશીર્વાદ રૂપે પરત કર્યા.

આ ઉપરાંત મણીધર બાપુએ જણાવ્યું કે બેટા તું આ ચાંદીનું છત્ર પાછું લઈ જા અને તારા કુળદેવીના ચરણે અર્પણ કરજે અને મા મોગલ રાજી થશે. ત્યારબાદ બાપુએ કહ્યું કે મા મોગલ ને કોઈ ભેટ કે પૈસાની જરૂર નથી તે ફક્ત ભક્તોના ભાવના જ ભૂખ્યા છે.

મણીધર બાપુએ આ યુવકને એ પણ જણાવ્યું કે બેટા આ કોઈ ચમત્કાર નથી પરંતુ તે મોગલ માં પ્રત્યેની રાખેલી સાચી શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રાર્થના જ છે.મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કારનો માનતા તમે એ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial