લીંબુ પાણી પીવાથી શરીરમાં થાય છે આટલાં નુકશાન, એકવાર પિતા પહેલાં જરૂર જાણી લેજો.

0
987

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક વધારે પડતા લીંબુ સેવનના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે. મિત્રો તમે કોઈ ડોકટર પાસે જાવ અને જો તમારા શરીરમાં કમજોરી આવી ગઈ હોય તો તેઓ તમને લીંબુ પાણીનું સેવન કરવાનું કહશે. તમે બધા જાણો જ છો કો લીંબુ પાણી આપના સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી શકે છે અને મોટી બીમારીનું પણ કારણ બની શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે લીંબુ દરેક રીતે ઉપયોગી છે.સામાન્ય રીતે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધુ થતો હોય છે.જેમાં ખાસ કરીને આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા માટે પણ લીંબુના રસનું સેવન કરવાનું કહે છે.જેમાં રોજ સવારે હલકા ગરમ પાણી સાથે લીંબુનો રસ પીવાની ભલામણ કરે છે.લીંબુનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

લીંબુ ની અંદર કયા પોષકતત્ત્વો જોવા મળે છે. કેલરી: 30 ફાઈબર: 2.8 ગ્રામ ચરબી: 0.3 ગ્રામ પાણી: 89% પ્રોટીન: 1.1 ગ્રામ કાર્બ્સ: 9.3 ગ્રામ ખાંડ: 2.5 ગ્રામ. લિબુ ના નુકસાન. લીંબુમાં સાઇટ્રિક એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન પહોંચાડે છે. સાઇટ્રિક એસિડનું વધુ પડતું સેવન દાંતના બગાડનું કારણ બને છે.પરંતુ વધુ પડતા લીંબુના રસના સેવનથી શરીરને ગણું નુકશાન પણ થઇ શકે છે.જે એક સંશોધનકર્તા મારફતે આ માહિતી બહાર પાડવામાં આવી હતી.લીંબુમાં ટાયરામાઇન નામના એમિનો એસિડનું વધુ પ્રમાણ હોય છે.જે એક મોનોઆમાઇનની ભૂમિકા ભજવે છે.

લીંબુનો રસ વધારે પ્રમાણમાં પીવાથી છાતીમાં બળતરા થાય છે. તેથી, મોટા પ્રમાણમાં લીંબુનો રસ ન પીવો.નાના બાળકોને લીંબુનો રસ ન પીવા દો. લિબુ ના ફાયદા જાણ્યા પછી તમે તેનું સેવન જરૂર કરો. તમે ઈચ્છો તો તમે શાકભાજી માં પણ લિબુ નો રસ ઉમેરી શકો છે અથવા ચા પણ પી શકો છો.જે નર્વસ સિસ્ટમના કોષો વચ્ચેની માહિતીનું આદાનપ્રદાન સુનિશ્ચિત કરવા માટેનું એક મુખ્ય ભાજ ભજવે છે.વધુ પડતા લીંબુના સેવનથી લોહીના પ્રવાહ દરમિયાન રુધિરવાહિનીમાં સંકોચન વધે જેના કારણે તેમના પર વધારાનું દબાણ આવે છે.તેનાથી માથામાં અસહ્ય પીડા થાય છે.

વિટામિન-સી વધારે હોવાને કારણે પેટમાં રહેલ એસિડ્સના સ્ત્રાવમાં વધારો થવાની સંભાવના છે.આ એસિડિટીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.તે ઉપરાંત ઉબકા,ઉલટી અને ઝાડાથી પણ પીડાય છે.લીંબુ વિટામિન-સીનો ઉત્તમ સ્રોત છે.જ્યારે શરીરમાં આ વિટામિનનું સ્તર વધે છે.ફળો અને શાકભાજીમાં રહેલા આયર્નને ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધે છે.જો દર્દીઓ ‘હિમોક્રોમેટોસિસ’ સહિત આનુવંશિક રોગોથી પીડિત છે,જો તેઓ આયર્નની વધુ માત્રામાં એકઠા થવાનું શરૂ કરે છે,તો અંગના નુકસાનનો ભય વધે છે.

લીંબુના રસનું વધારે પ્રમાણમાં સેવનથી મોમાં વારંવાર છાલ આવે છે.ખરેખર લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ મોંની અંદરની પેશીઓમાં સોજો અને બળતરા જેવી બીમારી ઉભી કરે છે.તેનાથી દાંત અને દાંતમાં કંપન જેવી સમસ્યા ગરમ અથવા ઠંડી ખાવા પર પણ વધી શકે છે.જો તમે લીંબુનું સેવન કરવા માગો છે તો,સ્વસ્થ પુખ્ત વયના લોકોએ દરરોજ 2 લીંબુનો રસ જ પીવો જોઈએ,તેથી વધુ સેવન સરીર માટે નુકશાન કારક છે.કેટલીકવાર લોકો જમવાનું પચાવવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે કેમકે તેનો એસિડ પચાવવામાં મદદ કરે છે.

પણ પેટમાં વધારે એસિડ થઈ જવાના કારણે પેટ ખરાબ પણ થઈ શકે છે. લીંબુને હમેંશા જમવામાં ભેળવીને જ ખાઓ.લીંબુમાં એસિડિક લેવલ ઉપરાંત તેમાં ઓક્સલેટ પણ હોય છે, જો કે વધારે ઉપયોગ કરવાથી શરીરમાં જઈને ક્રિસ્ટલ બની શકે છે. આ ક્રિસ્ટલાઈજ્ડ ઓક્સલેટ, કિડની સ્ટોન અને ગોલસ્ટોનનું રૂપ લઈ શકે છે.લીંબુપાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઇ શકે છે.

તેના માટે લીંબુપાણીનો ઉપયોગ જ્યારે પણ કરો, ત્યારે દિવસભર વધુ પડતું પાણી અલગથી પીતા રહો.લીંબુપાણીને ક્યારેયપણ કોઈપણ પ્રકારની બિમારીને દૂર કરવા માટે ના પીવું જોઈએ. જો તમને તેને પીધા બાદ કોઈ સાઈડ ઈફેક્ટ લાગે, તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દો. જો તમે તેને વિટામીન સી મેળવવા માટે પીવો છો તો ફક્ત અડધું લીંબુ નીચોવીને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો.