લગ્ન નહિ કરે તો આપણે બાધેલા શારીરીક સબંધ નો વિડીયો કરી દઇશ વાયરલ,પ્રેમીએ આપી યુવતીને ધમકી..

0
370

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આપના દેશમાં મહિલાઓ અને બાળકો તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સલામતીના દાવાઓ હવે ખુલ્લા છે, તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો ચલાવે છે તાજેતરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

જ્યા અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાગલ પ્રેમીએ યુવતીને લગ્ન ન કરે તો આપઘાત કરી લેવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અને આ પાગલ પ્રેમીએ આપઘાત કરવાની ધમકી તો આપી જ છે સાથે સાથે યુવતીનો અશ્લીલ વીડિયો કરવાની પણ ધમકી આપી છે તેમજ મળતી વિગતો પ્રમાણે આ યુવતીએ ફૈઝલ નામના યુવક સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેમજ આ યુવતીની ફરિયાદ છે કે ફૈઝલ પોતે તેની સાથે લગ્ન ન કરે તો તે આપઘાત કરવાની ધમકી આપી હતી અને એટલું જ નહી ફૈઝલે યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી તેમજ આ યુવકે આવી ધમકી આપતાં યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરી હતી.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ મા શર્મશાર કરતો એક કિસ્સો બહાર આયો છે જેમા એક મિત્રએ તેના મિત્રની પત્નિ ઉપર બળતકાર ગુજાર્યો હતો ખરેખર મા શર્મશાર કરનારો કિસ્સો મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ ના શાહપુર વિસ્તાર મા બની છે જ્યા એક એક મિત્ર એ તેના મિત્રના ઘર મા પ્રવેશી ને પેહલા તો તેના મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેનો વિડીયો બનાવી લીધો હતો.

મિત્રો મીડિયા માહિતી અનુસાર મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલા થોડાક સમય પહેલા તેના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી જ્યાં તે મહિલા બિલ્ડર પતિના મિત્ર અશોક મળ્યો હતો અને લગ્નમાંથી પરત આવ્યા બાદ અશોકે તે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે તમારી પત્નીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ખુબજ સારો હતો અને મારે પણ મારી પત્ની માટે આ ડ્રેસ લેવાનો છે અને આમ કરીને તે મિત્રના ઘરે અવારનવાર આવવા લાગ્યો હતો.

આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક તે મહિલાના ઘરે ગિફટ લઇને આવ્યો હતો અને આ ગીફ્ટમા જુદી જુદી પ્રકારની મિઠાઇ હતી અને જ્યારે મિત્રની પત્નીને તે મિઠાઇ ખાવા આપી હતી અને મિઠાઇ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ ગઇ હતી અને બેભાન થઈ જતા તેના અશ્લિલ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી અશોક અવારનવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલાએ લગાવ્યો છે.

મિત્રો આ મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપી અશોક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચરતો હતો અને અશોક ની આવી હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી અને આ દરમિયાન થોડાક દિવસ પહેલા અશોક અને મહિલા ઘરે એકલા હતા ત્યારે ઝઘડો થતા મહિલાએ સુસાઇડ નોટ લખી ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જે બાદમાં અશોકે મહિલાને મળવાનું બંધ કર્યું હતું પરંતુ અન્ય લોકોને મોકલીને ધમકી આપતો હતો અને આ મામલે મહિલાએ પતિને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં પોલીસે આરોપી અશોક ની ધરપકડ કરી હતી મિત્રો નશાવાળી મિઠાઇ ખવડાવ્યા બાદ મિત્રએ જ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

અને આરોપીએ પીડિતા સાથે અનેક વખત તેં મહિલાની મરજી વિરુદ્ધ ને કૃત્ય પણ આચર્યું હતું અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો અને આ મહિલાની ફરિયાદ બાદ પોલીસે અશોક નામના આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે દિવસે વહેલી સવારે તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો

જ્યારે ધરપકડ બાદ હવે દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તેને શોધવા માટે સિવિલ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી હતી જો કે દુષ્કર્મનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થતાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલિસ પણ સ્ખતાઇ થી આરોપીની શોધખોડ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કિસ્સો બિહાર મા શર્મશાર કરતો એક કિસ્સો બહાર આયો છે જેમા એક અંધ મહિલા જે બેન્ક મા મેનેજર નુ કામ કરતી હતી તેના ઘર મા જઇ મધ્યરાત્રી એ કોઇ અજાણી યક્તિ એ બળતકાર ગુજાર્યો હતો ખરેખર મા શર્મશાર કરનારો કિસ્સો બિહારના જગત્ પુરી વિસ્તાર મા બની છે જ્યા એક અજાણા યક્તિ એ ઘર મા પ્રવેશી ને પેહલા તો તે મહિલા ને માર માર્યો અને ત્યારબાદ બળાત્કાર જેવી શર્મશાર કરનારી ઘટના ને અંજામ આપ્યો

સુત્રો ના જણાયા મુજબ પોલિસએ બળાત્કાર નો ગુનો નોધી ને તપાસ હાથ ધરી છે પરંતુ આરોપી ની હજુ ઓળખ થઈ નથી તેમજ પોલીસ સીસીટીવી ની ફૂટેજ પણ શોધી રહી છે તે વિસ્તાર ના એ ડી ઓ પી અનિલ ત્રિપાઠી ના જણાવ્યા મુજબ 53 વર્ષીય અંધ મહિલા કોઈ કંપની મા મેનેજર નુ કામ કરતી હતી અને ત્યાજ બીજા એપાર્ટમેન્ટ ના બીજા માળે રેહતી હતી તેમજ તેનો પતિ તેમના જુના ઘરે ગયો હતો જે રાજસ્થાન મા આવેલુ છે અને ત્યારબાદ તે આ ચાલી રહેલા લોકડાઉન મા ત્યા જ ફસાય ગયો હતો

એ ડી ઓ પી અનિલ ત્રિપાઠી આગળ જણાવતા કહે છે તે દિવસે ઘર મા કોઇ બીજુ ન હતુ અને આજુબાજુ ના વિસ્તાર પણ લોકડાઉન ચાલી રહ્યુ હોવાથી એકદમ ખાલી હતા અને આથી આરોપીએ આનો ફાયદો ઉઠાવતા આ કુકર્મ ને અંજામ આપ્યુ હતુ ત્યારબાદ પીડિતા એ જણાવ્યુ કે તે રાત્રે ગરમી ના કારણે ઉંઘ આવતી નહતી તેથી મેં ઘર નો દરવાજો ખુલ્લો મુક્યો હતો અને તે વખતે આરોપી બાલ્કની બારી માથી લગભગ 4 કે 5 વાગ્યા ના સમય ની અંદર ઘર મા આવી ગયો હતો.

અને તે મને મારી નાખવાની ધમકી આપી તેણે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ મેં તેના પગે પડી ને વિનતી કરી પરંતુ તેને કોઇ ની દયા ના આયી અને ત્યારબાદ આરોપી ઘર ના બધાજ દરવાજા બંધ કરી દીધા હતા જેથી કોઇ ને પણ આ વાત ની ખબર ના પડે પરંતુ જેમતેમ કરી કોઇ પડોશી ની મદદ થી મને બહાર કાઢવામા આવી હતી અને ત્યાર બાદ 100 નંબર લાગાવી ને પોલિસ ને જાણ કરવામા આવી હતી.