લગ્ઝરિ ગાડીઓ થી લઈને કરોડો ના બંગલા સુધી આ 6 મોંઘી વસ્તુની માલકિન છે બચ્ચન પરિવાર ની વહુ ઐશ્વર્યા..

0
194

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો એશ્વર્યા એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય, તેના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા શ્રેય, પાંચ ભાષાઓ, મુખ્યત્વે હિન્દી, તમિલ અને ઇંગલિશ માં 40 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરનાર ઐશ્વર્યા રાયની સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ ફિલ્મ જિન્સ (ઇ. સ. ૧૯૯૮) હતી, આ ફિલ્મે તેને ફિલ્મફેર (દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો.સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (ઇ. સ. ૧૯૯૯)થી તે બોલીવુડના ધ્યાનમાં આવી હતી.ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડજીત્યો હતો.

૨૦૦૨માં તેણે ભણસાલીની આગામી ફિલ્મ દેવદાસમાં કામ કર્યું હતું, જેમાં તેણે ફિલ્મફેરમાં બીજી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે. તેણે તેની બોલિવૂડ કરિયરમાં ઘણી ઉત્તમ ફિલ્મો આપી છે. તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે. એશ્વર્યાએ તેની કારકિર્દીમાં નામ અને ખ્યાતિ સાથે ખૂબ પૈસા પણ કમાવ્યા છે. દરેક સેલિબ્રિટીની જેમ ઍશ્વર્યાની જીવનશૈલી પણ ખૂબ લક્ઝરી પ્રકારની છે. તેમાં પણ કોઈ ખોટું નથી.

એશ્વર્યાએ આ બધી રકમ તેની મહેનતની કમાણીથી મેળવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય છે, ત્યારે તે મોંઘી વસ્તુઓ ખરીદવાનો પણ શોખીન હોય છે. જો કોઈને બંગલાનો શોખ હોય તો કોઈ મોંઘી કાર ચલાવવા નું પસંદ કરે છે. એમાં પણ મહિલાઓને ઝવેરાત પણ ગમે છે. એવામા, આજે અમે તમને એશ્વર્યા રાયની આવી 6 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ખર્ચાળ છે. તમે તેને એશ્વર્યાની સૌથી મોંઘી ચીજો પણ કહી શકો છો.

30 કરોડ નો એપાર્ટમેન્ટ,એશ્વર્યા રાયનો મુંબઇના બાંદ્રા વિસ્તારમાં એક ખૂબ જ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે. તમને આશ્ચર્ય થશે કે આ એપાર્ટમેન્ટની કિંમત 30 કરોડ છે. તેની અંદર 5 મોટા બેડરૂમ છે. ઉપરાંત, ફ્રેન્ચ વિંડોઝ પણ તેમાં શામેલ છે. તે ખૂબ જ સુંદર લાગે છે.ઇ. સ. ૨૦૦૩થી ઇ. સ. ૨૦૦૫ દરમિયાન તેની કારકિર્દીમાં નબળા તબક્કા બાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ 2 માં (ઇ. સ. ૨૦૦૬) કામ કર્યું હતું, જે તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ બની હતી.

ઐશ્વર્યાએ ત્યાર બાદ ગુરુ (ઇ. સ. ૨૦૦૭) અને જોધા અક્બર (ઇ. સ. ૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી.આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે.દુબઇ માં 15 કરોડ બંગલો,ફિલ્મી સ્ટાર્સ કામ પરથી થોડો સમય વિરામ લીધા બાદ વેકેશન પર વિદેશ જતા હોય છે.

એશ્વર્યાને ખરીદી કરવા અને વેકેશન માણવા દુબઇ જવાનું પસંદ છે તેવામાં તેના આરામ માટે, તેણે દુબઇમાં બંગલો ખરીદ્યો છે. તેની કિંમત 15 કરોડ છે. તમને જણાવી દઈએ કે આ વિલા શહેરની વચ્ચે અસ્તિત્વમાં છે. એશ્વર્યાએ તેને ઘણા સમય પહેલા ખરીદ્યો હતો, તેથી હાલના સમયમાં તેની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે.3.2 કરોડની બેન્ટલી સીજીટી કાર,એશ્વર્યા હંમેશા તેની લક્ઝરી કારમાં મુસાફરી કરે છે. એવામાં તેની પાસે બેન્ટલી સીજીટી કંપનીની કાર પણ છે.

આ કારની કિંમત 3 કરોડ 20 લાખ રૂપિયા છે.મેંગલોર માં કૃષ્ણરાજ રાય અને વૃંદા રાયના ઘરે ઐશ્વર્યાનો જન્મ થયો હતો. તેનો પરિવાર મેંગલોરના બંટ સમાજ નો છે. તેને એક મોટો ભાઈ છે, જેનું નામ આદિત્ય રાય છે અને તે નૌકાદળમાં કામ કરે છે તથા તેણે ઐશ્વર્યાની ફિલ્મ દિલ કા રિશ્તા ઇ. સ. ૨૦૦૩ નો કો પ્રોડ્યુસર પણ હતો. ઐશ્વર્યા નાની હતી ત્યારે તેના માતા-પિતા મુંબઇ આવીને વસ્યા, જ્યાં તેણે સાંતાક્રૂઝ માં આર્ય વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો.

ઐશ્વર્યાએ એચએસસી નો અભ્યાસ એક વર્ષ ચર્ચગેટ ની જય હિંદ કોલેજ માં અને ત્યાર બાદ માટુંગાની રુપારેલ કોલેજ માં પૂરો કર્યો હતો.2.35 કરોડ ની મર્સિડીઝ બેન્ઝ એસ 500,એશ્વર્યા પાસે માત્ર એક કે બે કાર જ નહીં પરંતુ અનેક વાહનો છે. તેમાં 2.35 કરોડની મર્સિડીઝ બેન્ઝ એસ 500 પણ શામેલ છે.1.2 કરોડની ઓડી 8 એલ,ઓડી કંપનીની ગાડીઓ તમામ ધનિક લોકોમાં ખૂબ લોકપ્રિય છે. એશ્વર્યા રાય પણ તેનાથી અલગ નથી.

તેમને પણ આ કાર ગમે છે. તેથી, તેણે 1.2 કરોડ ઓડી 8 એલ ખરીઘી છે.જ્વેલરી અને સાડીઓ,દરેક મહિલાની જેમ એશ્વર્યાને પણ સાડી અને જ્વેલરીમાં ખૂબ રસ છે. જ્યારે એશે અભિષેક સાથે લગ્ન કર્યા ત્યારે તેણે 75 લાખની સાડી અને 50 લાખની વીંટી પહેરી હતી. નોંધપાત્ર વાત એ છે કે એશ્વર્યા અને અભિષેકે વર્ષ 2007 માં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ રકમ ખૂબ જ મહત્વપૂર્ણ હતી.શાળામાં તે હોંશિયાર હતી,

અને તેણે આર્કિટેક્ટ બનવાનો નિર્ણય કર્યો હતો અને આર્કિટેક્ચરમાં અભ્યાસ શરૂ કર્યો. તે માતૃભાષા તુલુ , તેમજ હિન્દી, અંગ્રેજી , મરાઠી અને તમીલ સહિત કેટલીક ભાષા જાણે છે.તેણે આર્કિટેક્ચર માં અભ્યાસ શરૂ કર્યો હતો.આર્કિટેક્ચરના અભ્યાસની સાથે સાથે તેણે મોડેલિંગ પણ શરૂ કર્યું હતું. ઇ. સ. ૧૯૯૪માં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં તેણે સુસ્મિતા સેન પછી બીજુ સ્થાન મેળવ્યું હતું અને મિસ ઇન્ડિયા વર્લ્ડ ‘નો તાજ જીત્યો હતો.

તે મિસ વર્લ્ડ બની તે જ વર્ષે તેણે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ જીત્યો હતોતેણે સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી અભ્યાસ છોડી દીધો અને મિસ વર્લ્ડના તાજ ધારણ કર્યો હોવાથી એક વર્ષનો સમય લંડન માં પસાર કર્યોરાયે તેની કારકિર્દીની શરૂઆત પ્રોફેશનલ મોડેલ તરીકે કરી હતી અને પછી તેણે અભિનેત્રી તરીકે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું હતું.રાયે મણિરત્નમ ની તમીલ ફિલ્મ ઇરુવર ઇ. સ. ૧૯૯૭ માં મોહનલાલ,સામે હીરોઈન તરીકે ચમકીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ.

તે જ વર્ષે રાયે બોબી દેઓલ સાથેની ફિલ્મ ઔર પ્યાર હો ગયા દ્વારા બોલીવુડ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી.જોકે, તેની ત્રીજી ફિલ્મ એસ. શંકર ની તમીલ ફિલ્મ જિન્સ ૧૯૯૮ મહત્વની રહી હતી. આ ફિલ્મને વ્યવસાયિક સફળતા મળી હતી. તેણે ઐશ્વર્યાને દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. રાયને બેવડી ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બે વર્ષે પૂરી થઈ હતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.