લગ્ન ના લગભગ અઠવાડિયા બાદ પત્નીના પેટ માં થયો દુખાવો,પતિ હોસ્પિટલમાં લઈ ગયો તો એવું રહસ્ય ખુલ્યું કે….

0
469

કેટલાક અજીબો ગરીબ કિસ્સા આવતા રહે છે તે કારણે આજે અમે તમને ચોકવનારો કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે હેરાન થઈ જશો તો ચાલો જાણીએ.લગ્નના નવમાં જ દિવસમાં યુવતીને પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરે તપાસ કરીને પ્રેગનેન્સી હોવાનું જણાવતા પતિએ શંકાઓ રાખી આ યુવતીને ત્રાસ આપ્યો હતો.ત્રાસ, ક્રૂરતાના આધારે પણ પતિ અને પત્ની છૂટાછેડા મેળવી શકે છે.

માત્ર પતિ જ પત્નીને ત્રાસ આપતો હોય એવું નથી. ઘણી વાર પત્ની પણ પતિને ત્રાસ આપે છે. જોકે આનો આધાર સામાન્ય રીતે સ્ત્રીઓ વધારે લે છે.કેટલાક એવા કિસ્સા હોય છે જેમાં પતિ પત્ની વચ્ચે જગડા થતા હોય છે કેમ કે તેના ઘણા કારણો હોય શકે છે.અત્યારના અનેક અજીબો-ગરીબ કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે તેને લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ડોક્ટરને બતાવતા પ્રેગનેન્સી હોવાનું સામે આવતા પતિએ ત્રાસ આપી છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. સાસુ સસરાએ પણ દહેજમાંગી ત્રાસ આપતા મહિલાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.આમ આ કિસ્સા માં પત્ની ના કારણે પતિ એ તેમનો સબન્ધ તોડ્યો તો ચાલો જાણીએ આગળ.31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે,અમરાઇવાડીમાં રહેતી 31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.

વર્ષ 2018માં તેના લગ્ન ધોળકાના યુવક સાથે થયા હતા. લગ્ન દરમિયાન રીતરિવાજ દરમિયાન આ યુવતીના માતા પિતાએ કરિયાવર આપ્યું હતું.કેટલાક કિસ્સા માં એવું હોય છે જેમાં સ્ત્રી ની ઈચ્છા વિરુદ્ધ લગ્ન થાય છે તે કારણે અન્ય પુરુષ સાથે સબન્ધ બનાવે છે.લગ્ન બાદ દહેજને લઈને યુવતી ઉપર સાસુ-સસરા ત્રાસ આપતા,લગ્ન બાદ દહેજને લઈને યુવતીના સાસુ સસરાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું અને બે લાખની માંગ કરી હતી.

કદાચ જો કોઈ છૂટાછેડા લીધા પહેલાં બીજું લગ્ન કરે,  તો હિંદુ લગ્ન ધારા ૧૯૫૫ની કલમ ૧૧ મુજબ આ લગ્ન થયાં જ નથી એવું માનવામાં આવે છે ઉપરાંત, દોષિત પક્ષકારને ભારતીય ફોજદારી ધારાની  કલમ ૪૯૪ મુજબ, સાતથી  દસ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.લગ્નના થોડા જ દિવસ બાદ યુવતીને પેટમાં દુખાવો ઉપડતા પતિને આ વાત જણાવતા બોપલ ખાતે વડ સસરાના ત્યાં તેને લઈ ગયો હતો.આપણા કાયદામાં ક્યાંય ત્રાસની વ્યાખ્યા આપવામાં આવી નથી અને તેનું કંઈ નક્કી પ્રમાણ પણ નથી.

ત્રાસ શારીરિક કે માનસિક હોઈ શકે છે. દરેક દાવામાં મામલાની હકીકતના આધારે અદાલત  પોતાની રીતે નક્કી કરે છે કે અમુક દાવામાં ત્રાસ ગણાય કે નહીં. ત્રાસની વ્યાખ્યામાં એવા તમામ પ્રકારના શારીરિક અને માનસિક ત્રાસનો સમાવેશ થાય છે, જેની યોગ્યાયોગ્યતાના આધારે  કહી શકાય કે આવી સ્થિતિમાં દંપતી એકસાથે ન રહી શકે.યુવતીને પેટમાં ઉપડ્યો દુખાવો,બાદમાં બોપલ ખાતેની મેટરનીટી હોસ્પિટલ માં તેને બતાવવા પરિવારજનો લઈ ગયા તો આ યુવતિને પ્રેગનેન્સી હોવાનું સામે આવ્યું હતું.

લગ્નના નવ જ દિવસમાં પેટમાં દુખાવો ઉપડતા ડોક્ટરે તપાસ કરીને પ્રેગનેન્સી હોવાનું જણાવતા પતિએ શંકાઓ રાખી આ યુવતીને ત્રાસ આપ્યો હતો.પ્રાચીન હિંદુ પ્રથામાં છૂટાછેડા લેવાની કોઈ વ્યવસ્થા નહોતી, છતાં હિંદુ લગ્ન ધારા ૧૯૫૫ની કલમ ૧૩ પ્રમાણે છૂટાછેડા લેવા માટે પતિ અને પત્ની માટે જુદા જુદા આધાર છે.આમ આ કારણે ઘર માં ઘણા જગડા થતા હતા.યુવતી સાથે ઝઘડા કરી છૂટાછેડા લેવા દબાણ કરાતું,બાદમાં યુવતી સાથે ઝઘડા કરી તેને છુટાછેડા લેવા દબાણ કરાયું હતું.

લગ્ન પછી પોતાના જીવનસાથી સિવાય  બીજા સાથે શારીરિક સંબંધ બાંધવો, તે વ્યભિચાર કહેવાય છે અને આ બાબત સાબિત કરવાથી પતિ કે પત્નીને છૂટાછેડા મળી શકે છે. જોકે વ્યભિચાર સાબિત કરવાનું સરળ ન હોવાથી આ આધારનો વધારે ઉપયોગ કરાતો નથી. ખાસ બાબત તો એ છે કે હિંદુ લગ્ન ધારા  હેઠળ બંને પક્ષકાર એટલે કે સ્ત્રી અને પુરુષ વ્યભિચારી હોઈ શકે છે, છતાં ફોજદારી ધારા હેઠળ વ્યભિચાર બદલ સજાની જોગવાઈ માત્ર પુરુષ માટે છે.

યુવતી પિયરમાં જતી રહી અને બાદમાં દહેજ અને અન્ય બાબતોને લઈને સસરિયાઓએ ત્રાસ આપતા આખરે યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક યુગમાં પણ દહેજપ્રથાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભદ્ર સમાજમાં પણ દહેજનું દૂષણ દેખાઈ રહ્યું છે. દહેજ માટ પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાના અને કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ક્યારેક ત્રાસ હદ બજાર વટી જતા પરિણીતાઓ દ્વારા આત્મહત્યા જેવું પગલું ભર્યાની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આ બાબત ની અન્ય વાતો,એક દિવસ એક પરિવારમાં પતિ-પત્નિ અને તેના બે સંતાનો એમ કુલ ચાર સભ્યો હતા, આ લોકો સાંજે જમ્યા પછી પતિ અને પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ વાત વાતમાં કહ્યુ, કે ગઇકાલે બાનો મારા મોબાઇલ પર ફોન આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા અને ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી યેવું કહેલું.

આ સાંભળી હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કપિનાખી ને કહ્યુ, ભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ?પતિએ હળવેથી કહ્યુ, મારૂ યેવું કહેવું છે કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે બા હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચલાવી લેવાઈ?આવું પતિનું વાક્ય સાંભળી પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, શું તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો.

અને જો બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને કેમ પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. આવું વાક્ય બોલી પાટલીને પછી સારું લગાડવા માટે પતિને કીધું કે તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.થોડા દિવસો બાદ એક વખત પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો અને નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી.

પત્નિ જ્યારે બહારથી ઘરે આવી અને ઘરમાં નજર નાખી તો એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.સામાન જોઇયે પત્ની થી ના રેવાનું એમણે પતિને પુછ્યુ, આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો છે?પાતળી ની વાત સાંભળી પતિએ દબાતા અવાજે કહ્યુ, મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે રૂમમાં જગ્યા ના હોવાથી વધારાનો સામાન બહાર કાઢ્યો.

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એ એમના પતિ પર ખૂન ના આરોપી હોય યેમ ગુસ્સો કરવા મંડી અને કીધું કે મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા રૂટવેશ પિયર મારી બા પાસે ચાલી જઇશ ઓક આ દરમિયાન નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. અને હ બેટા જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા અને સાચવતા નોહતા.

પત્નીએ પોતાની માનો અવાજ સાંભળતાજ પતિ પરનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. અને દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો ને જોયું યો પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.બાદમાં પતિએ પત્નિ કહ્યુ, જો તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી.આટલું સાંભળી ને પત્નીના પછ્તાવા નો કોઈ પાર ના રહ્યો.તો મિત્રો દરેક સ્ત્રી પોતાના માતા અને પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરે તો કોઇ દિકરા એના મા અને બાપથી જુદા ન થઈ શકે.