કોઈપણ મહિલા હોય ઉંમર ના આ પડાવે પોહચતાં ની સાથે જ તેને થવાં લાગે છે, સૌથી વધારે સંભોગ કરવાની ઈચ્છા, જાણો વિગતે…….

0
419

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મહિલાઓમાં સમાગમ કરવાની ઈચ્છા સૌથી વધારે હોય જેમાં મહિલાઓ અમુક સમયે પોતાના પતિ થી સંતુષ્ટિ પ્રાપ્ત થતી નથી.મિત્રો તમને જણાવી દઈએ કે અમુક સમયે અથવા અમુક ઉંમર દરમિયાન મહિલાઓમાં સમાગમ કરવાની ઈચ્છા મા તીવ્ર વધારો થાય છે જે આજે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓએ આ સર્વેમાં જણાવ્યું કે આ ઉંમરે તેમનું સેક્સ પ્રત્યેનું જોડાણ ઘણું વધી ગયું હતું.મહિલાઓની સેક્સ પાવર પુરુષોની તુલનામાં વધારે હોય છે કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓ તેમની સેક્સની ઇચ્છા વિશે વાત કરતી નથી મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ સેક્સ પાવર હોય છે.આમ તો મહિલાઓમાં સેક્સ માટેની ઇચ્છા હંમેશાં વધુ હોય છે.પરંતુ એક ઉંમર એવી હોય છે જ્યારે તે પુરુષો કરતા 8 ગણા વધારે બની જાય છે.લગ્ન માટેની ઉંમર સામાન્ય રીતે 18 થી 21 માનવામાં આવે છે.પરંતું સેક્સ માટે કઈ ઉંમર સૌથી વધારે સારી હોય છે તેના વિશે જાણવાની દરેકને ઈચ્છા હોય છે.

મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે ૨૦ વર્ષ ની મહિલાઓ નું કેહવું છે કે તેમનું માનવું છે કે સેક્સ માટે આ જ સમય બેસ્ટ હોઈ શકે છે. તેઓ તેમના પ્રેમી સાથે લગભગ દરેક દિવસે સેક્સ માણે છે અને તેઓને સાંજ થતા સીધા બેડ પર જઈ સુઈ જવું ખુબજ નાપસંદ છે. તેઓ માણે છે લાઈફ માં બાળકો ના આવી જવા થી સેક્સ કરવાની માત્રા ઓછી થતી જાય છે અને લોકો સાંજ થતા બસ હોટ બાથ લઈને સુઈ જવું પસંદ કરતા હોય છે.જો એક ની કે પછી બંને ની આવક સારી આવતી હોય તો તેઓ મીની વેકેસન પર પ્લાન કરી કોઈક રોમેન્ટિક જગ્યા પર જાય છે અને એક બીજા ને સમય આપે છે અને તેઓ તેમની સેક્સ લાઈફ ખરાબ કે પછી બાળકો ની દેખરેખ ની વચ્ચે ઓછી કરવા નથી માંગતા.

એક દંપતી કહે છે કે તેમના લગ્ન ને બે વરસ થઇ ગયા પણ તેઓ એક બીજા સરપ્રાઈઝ ગીફ્ટ કે પછી સરપ્રાઈઝ ટ્રીપ આપવાનું નથી ભૂલતા અને આજ વસ્તુ તેમને ખુબજ આનંદાયી અને તેમની સેક્સ લાઈફ ને મજબુત બનાવે છે.અગાઉ કરાયેલા એક સર્વે અનુસાર પુરુષો માટે નવી ઉંમર વધારે સારી હોય છે તો પછી મહિલાઓ માટે મધ્ય ઉંમર વધુ સારું માનવામાં આવે છે.

એક સર્વે અનુસાર 35 થી 40 વર્ષની મહિલાઓમાં સેક્સ માટેની ઇચ્છા ખૂબ વધી જાય છે.આ સર્વે મુજબ મહિલાઓમાં બીજી જે સારી ઉંમર છે તે 28 ની આસપાસ ગણવામાં આવે છે.આ ઉમર માં સ્ત્રિયો અને પુરુષો પોતાના શરીર ને લઈને ખુબ ભ્રમિત હોય છે પણ તમારે શરીર ની કદ-કાથી સારી અને બેડોળ રાખવી જરુરી છે. શરીર બેડોળ, આકર્ષક અને સેક્સી રાખી શકાય તે માટે અઠવાડિયા માં ૩ થી ૪ વાર જીમ જવું જોઈય્યે. ઉમર વધવાની સાથે શરીર જેવું આપણને જોઈય્યે તેવા આકાર માં નથી રેહી શકતું માટે આ વસ્તુ તમારી સેક્સ લાઈફ માં અસર કરી શકે છે.

માટે આ ઉમરની વ્યક્તિયો નું માનવું છે કે બાળકો આવ્યા પછી અને ૩૦ ની ઉમાર થઇ ગયા પછી સેક્સ લાઈફ વધુ સારી રીતે અને નિયમિત ગાળા માં એન્જોય ની કરી શકીએ અને તેટલો આનંદ ની આપી શકીએ એક બીજા જેવો તેઓ હમણાં આપે છે.આ સર્વેમાં મહિલાઓના જણાવ્યા અનુસાર તેમની સેક્સ ઈચ્છા 35 થી 40 ની વચ્ચે ઘણી વધારે રહે છે.મહિલાઓએ આ સર્વેમાં જણાવ્યું હતું કે આ ઉંમરે સેક્સ પ્રત્યેનું તેમનું જોડાણ ઘણું વધી ગયું હતું.મહિલાઓ એમ પણ માનતી હતી કે આ ઉંમરે તે સેક્સને સારી રીતે આનંદ માણી શકશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આઉમર ૩૦ ની વ્યક્તિઓ, આ ઉમર ના દમ્પ્તીયો નું કેહવું છે, આ ઉમર ના સમયગાળા માં તેઓ સેકસ ને જેટલી સારી રીતે એન્જોય કરે છે તેટલી સારી રીતે તેઓ પેહલા ની કરી શક્યા. તેમના બાળકો આવ્યા પછી તેમને સેક્સની રીયલ ઉત્તેજના અને રૂચી જાણવા મળી. તેઓ કહે છે કે જ્યારથી તેમના બાળકો આવ્યા ત્યારે પછી થી તે બંને એકબીજાની વધારે પાસે આવી શક્યા. આ ઉમર ભલે સેક્સ દરરોજ કરવાની જગ્યા એ અઠવાડીયા માં ૨ થી ૩ વાર કરવા મળે પણ પેહલા કરતા વધારે ઉત્તેજના થી અને વધારે સારી રીતે કરી શકીએ છે.

બાળકો આવ્યા પછી પણ સેકસ લાઈફ એટલી જ રસપ્રદ અને મજેદાર રહે છે જેટલી પેહલા હતી.આંકડાઓની વાત કરીએ તો 17 ટકા મહિલાઓનું માનવું હતું કે જ્યારે તેઓનું ઉંમર 35 થી 40 વચ્ચે હતી ત્યારે તેઓને સંભોગ માટે સૌથી વધુ આનંદ મળતો હતો.મહિલાઓએ એક અઠવાડિયામાં સેક્સ કરવાની સંખ્યા વિશે જણાવ્યું કે તે આ ઉંમરે 3 થી 4 વાર સેક્સ કરવામાં બેચેન રહેતી હતી.આ સર્વેમાં દરેક પાંચમી મહિલાએ કહેવું હતું કે અઠવાડિયામાં 4 થી 6 વાર સેક્સ માણવાનું મન થયું હતું.

સર્વેમાં સામેલ મહિલાઓનું એમ પણ માનવું હતું કે આ તેમના માટે સેક્સ માણવાની સૌથી શ્રેષ્ઠ ઉંમર હતી કારણ કે તે પછી અમારી સેક્સ કરવાની ઇચ્છા ઓછી થઈ છે.જો આપણે પહેલાની વાત કરીએ તો તે આ ઉંમર કરતા ઘણું ઓછું હતું.આ ઉમર માં સેક્સ લાઈફ વધારે સારી માનવામાં આવે છે.કેમ કે આ ઉમરમાં સેક્સ માત્ર શરીર ની ભૂખ મટાડવા નહિ પણ મનની શાંતિ અને એક બીજાની ઈચ્છા ને મહત્વ આપતા કરાય છે. બાળક આવ્યા પછી સ્ત્રી ના શરીર ની આકાર બદલાઈ જાય છે માટે તે સેક્સ પર્ત્યે નીરસ થતી જાય છે તે વાત સાચી છે. પણ જો તમારો પાર્ટનર આ વાત ને વધારે ગંભીરતા થી નાં લે તો સેક્સ લાઈફ માં કસો ફરક આવતો નથી.

મહિલાઓ તેનું શરીર બાળક આવ્યા પછી પણ પેહલા જેવું બનાવી શકે છે પણ તેમાં થોડો સમય લાગતો હોય છે.સર્વેમાં સમાવિષ્ટ તમામ મહિલાઓ તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ હતી.30 વર્ષીય મહિલાઓ જે સર્વેમાં સમાવિષ્ટ હતી તેમનું માનવું હતું કે જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમની સેક્સની ઈચ્છા પણ વધી રહી છે.સર્વે કરનારાઓએ શોધી કાઢ્યું છે કે તેમના સંશોધનમાં આ મહિલાઓના અન્ય તબક્કામાં સેક્સની ઇચ્છા કરતા 8 ગણા વધારે હતો.