કોઈ પણ યુવતીને પોતાની પત્ની બનાવતા પહેલા યુવકો વર્જિનીટી ને લઈને વિચારે છે કઈ આવું, જાણીને તમે પણ વિશ્વાસ નહીં કરો….

0
279

મિત્રો એવું કહેવામાં આવે છે કે સંભોગ એ શારીરિક જરૂરિયાત છે, પરંતુ મહિલાઓ અને પુરુષો તેના વિશે ઘણી જુદી જુદી માન્યતા ધરાવે છે અને જ્યારે પુરુષો સંભોગ પ્રત્યે એકદમ અવાજ ઉઠાવતા હોય છે, ત્યારે મહિલાઓને સંભોગ પ્રત્યેની અનિચ્છા હોય છે પરંતુ સંભોગ વિશે પણ મહિલાઓને ઘણી દ્રષ્ટિ હોય છે. જેના કારણે તેમને સંભોગ માણવાની ઇચ્છા હોય છે અને અમે આજે તમને પુરૂષોની એવી વિચારસરણી અને હકીકતથી પરિચય આપવા જઈ રહ્યા છીએ જે તમે જાણીને આશ્ચર્યચકિત થશ.

મિત્ર્પ આજે આપણે જાણીશું કે એક પુરુસ સ્ત્રી ની વર્જીનીટી વિશે શું વિચારે છે. ભારતમાં આજે પણ લોકો સમાગમ વિશે મુક્તમને ચર્ચા કરવાનું ટાળે છે. જો કે કેટલાક લોકોએ આ માનસિકતા બદલી પણ છે. એક સર્વે અનુસાર 2019 માં લોકો પોતાની સેક્સ લાઈફ વિશે શું વિચારે છે તેના આશ્ચર્યજનક જવાબો જોવા મળ્યા છે અને આ રિપોર્ટ અનુસાર 60 લોકો પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ હોય છે.આ ઉપરાંત ભારતીય પુરુષ પોતાની પાર્ટનરની વર્જિનિટી માટે શું વિચારે છે તેના વિશે પણ આ સર્વેમાં ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા.

ભારતમાં યુવતીની વર્જિનિટી આજે પણ ગંભીર વિષય છે અને ઘણા પુરુષો આજે પણ માને છે કે રિલેશનશિપમાં જોડાવા માટે યુવતીની વર્જિનિટી ખૂબ મહત્વની છે અને શારીરિક સંબંધોના વિષયમાં ભારતીયોના વિચારે ઊંચા હોય તેમ છતાં યુવતીઓની વર્જિનિટીની બાબતે તેમના વિચાર આજે પણ નબળા જ હોય તેમ આ સર્વે પરથી કરી શકાય છે. વર્તમાન સમયમાં પણ ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટનરની વર્જિનિટીને ગંભીરતાથી લે છે. આ બાબતમાં 82 ટકા અમદાવાદી પુરુષો માને છે.

અને રિલેશનશીપ માટે યુવતીની વર્જિનિટી વધારે જરૂરી છે.જયપુરની સ્થિતિ પણ આ જ પ્રકારની છે. જયપુરમાં 81 ટકા લોકો કહે છે કે તેમના માટે પાર્ટનરની વર્જિનિટી સૌથી વધારે મહત્વની છે.અને એક સર્વે અનુસાર એવા લોકો પણ ઘણા છે જે પાર્ટનર સાથે પોતાની શારીરીક લાઈફને લઈ નાખુશ છે જેમા એક સર્વેમાં 40 ટકા લોકો કહે છે કે પોતાની સેક્સ લાઈફને લઈ સંતુષ્ટ નથી. વર્ષ 2004માં થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 72 ટકા યુવાઓએ કહ્યું હતું કે તે પોતાના માટે વર્જિન યુવતી જ ઈચ્છે છે.

અને આ સર્વેમાં 4028 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સિવાય જાણીએ કે પેહલી વાર સંભોગ સાથે જોડાયેલી કેટલીક અગત્યની માહિતી.પહેલી વખત સેક્સ કરવાનો અનુભવ બિલકુલ યુનીક અને અલગ હોય છે. જે દરેક વ્યક્તિ માટે અલગ-અલગ પ્રકારનો અનુભવ હોય શકે છે કોઇના માટે ઓકવર્ડ એટલે બિલકુલ અજીબ તો કોઇના માટે જબર દસ્ત હોય છે. પરંતુ એક સવાલનો જવાબ જે લાંબા સમયથી ખાસ કરીને લોકોના મનમાં છે કે, શુ મહિલાઓ અને પુરૂષો માટે પ્રથમ વખત સમાગમ નો અનુભવ એક જેવો હોય છે.

આ સવાલનો જવાબ શોધવા માટે દુનિયાભારમાં ઘણઆ અભ્યાસ થયા છે અને આ સવાલને લઇને અનેક પ્રકારની મૂંઝવણ અને માન્યતા પણ રહી છે જેમાથી એક જે એક સૌથી કોમન વિચાર વધારે લોકોના મનમાં આવે છે જે થે મહિલાઓ માટે પ્રથમ વખત સમાગમ દર્દ ભર્યું હોય છે. સાથે જ પુરૂષની સાથે મહિલા પ્રથમ વખત સમાગમ કરે છે. તેમની સાથે તેમનુ જીવન ભર સાથ અને અટેચમેન્ટ સ્થાપિત કરી દે છે. સાથે જ લગ્નથી પહેલા વર્જિનિટી ખોનાર મહિલાને સમાજમાં પણ દ્રષ્ટિથી જોવામાં આવે છે.

મિત્રો આ દરેક વિચાર અને ભાવનાઓ મહિલા ઓને પ્રત્યે પક્ષપાતપૂર્ણ વ્યવહાર બતાવે છે જ્યારે બીજી તરફ પેન્સિ લ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી ની એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ફર્સ્ટ ટાઇણ સેક્સ અનુભવ બાદ મહિલાઓ અને પુરૂષોની ફીલિંગ્સ એકદમ અલગ હોય છે. 434 કોલજના વિદ્યાર્થીઓ આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. જે બાદ આ વાત સામે આવી કે તેમના પહેલા સેક્શુઅલ અનુભવ બાદ મહિલાઓ પોતાને ઓછા આકર્ષક અનુભવ કરવા લાગે છે. જ્યારે બીજી તરફ એક્ટ બાદ પુરૂષ પોતાને વધારે સેક્સી ફીલ કરવા લાગે છે અને આ રિપોર્ટ ઘણા મામલામાં આ વાતને ઉજાગર કરે છે.

કે આપાણા સમાજમાં સંભોગ અને વર્જિનિટીના મામલામાં મહિલાઓ અન પુરૂષો કેવી રીતે દેખાય છે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની એસોસિએટ પ્રોફેસર ઇવા લેફ્કોવિટ્સ કહે છે.મિત્રો આગળ વાત કરીએ તો હાલમાં એક એવી ટેબલેટ બજારમાં ઉપલબ્ધ છે જેના દ્વારા વર્જિનીટી ટેસ્ટ થાય છે તો આવો જાણીએ તેનાં વિશે.ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોમન પર એક એવી કેપ્સૂલનું વેચાણ થઈ રહ્યું છે કે જેના માટે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રથમ રાત્રીએ વર્જીનીટી બતાવવા માટે અને નકલી લોહી નિકાળવા માટે મહિલાઓ તેનો વપરાશ કરી શકે છે.

એમેઝોન જે કેપ્સ્યુલ વેચી રહ્યું છે તેનું નામ આઇ-વર્જિન કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પ્રથમ રાત્રે નકલી લોહી માટે છે જે મહિલાઓની વર્જિનિટી બતાવશે અને આ ઉપરાંત આ કેપ્સ્યુલનાં બાબતે વિગતવાર કહેવામાં આવ્યું છે. આ કેપ્સ્યુલ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પાવડર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તે ફર્સ્ટ નાઇટમાં બનાવટી લોહી માટે બનાવાયેલો છે. એટલું જ નહીં, એવું પણ લખવામાં આવ્યું છે કે આની કોઈ આડઅસર નથી.

મિત્રો આ ઉપરાંત તેને સરળ, ઝડપી, સલામત અને અનુકૂળ તરીકે વર્ણવવામાં આવ્યું છે અને આ સાથે આ કેપ્સ્યુલ્સની કિંમત પણ લખવામાં આવી છે.તે જ સમયે, આ દવા અંગેના પ્રતિક્રિયા પણ સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા છે. લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે કે આજે પણ સ્ત્રીઓને તેમની કુંવારીપણું સાબિત કરવું પડે છે.જ્યારે કેટલાક વપરાશકર્તાઓ પણ આ અંગે ખુશ છે. તેમને ખાતરી નથી થઈ રહી કે આવી કેપ્સ્યુલ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે અને આ પહેલા પણ એવા બનાવ બન્યા છે કે બનાવટી વર્જિનિટી બતાવવા માટે ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

મિત્રો અગાઉ કંપનીઓએ પણ બનાવટી હાઈમન બનાવીને વેચી પણ છે.જોકે નિષ્ણાતોનું માનવું છે કે રમતગમત સહિત ઘણા એવા કારણો છે કે જેનાથી વર્જિનિટી ગુમાવીશક્ય છે. આમ છતાં, ભારતીય પુરુષો તેમના જીવનસાથી ની કુમારિકાને ગંભીર બાબત માને છે તેમજ એટલું જ નહીં કે દેશમાં ઘણી જગ્યાએ સ્ત્રીને વર્જિનિટી ટેસ્ટ આપવા દબાણ કરવામાં આવે છે. મહારાષ્ટ્રના કેટલાક સમુદાયોમાં આ પરંપરા છે. આ સમુદાયોમાં નવી પરિણીત મહિલાએ સાબિત કરવું પડશે કે તે લગ્ન પહેલા કુંવારી હતી. આ સિવાય દેશના અન્ય ઘણા ભાગોમાં પણ રૂઢીચુસ્ત સમુદાયોના સભ્યો દ્વારા સ્ત્રી પર ઘણાં સામાજિક નિયમ બનાવવામાં આવ્યો છે.