કોઈપણ વ્યક્તિ બદસુરત નથી હોતો, બસ તેની પરિસ્થિતિ તેને કદરૂપો કરી દે છે, જુઓ આ સ્ટારને અમિર થતાંજ બદલાઈ ગયાં

0
163

અમે તમને એવા 5 સ્ટાર્સના નામ જણાવીશું જે સફળ થયા પછી ઘણું બદલાયા છે અને સાબિત કરે છે કે માણસ કદરૂપો નથી, પરંતુ ગરીબ છે. તારાઓની આ સૂચિ નીચે મુજબ છે.

રાજકુમાર રાવ.

રાજકુમાર રાવની બોલિવૂડમાંની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. આજે તેણે પોતાની પ્રતિભાને લીધે કોઈ ટેકો વિના મોટું સ્થાન હાંસલ કર્યું. એલએસડી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર રાજકુમાર રાવ પહેલા ખૂબ સામાન્ય દેખાતા હતા.ગયા વરસે રાજકુમાર રાવ અને દિનેશ વિજને સ્ત્રી નામની સુપરહીટ ફિલ્મ આપી હતી. હવે બંનેએ ્ મેડ ઈન ચાઈના માટે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સંઘર્ષ કરતાં ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા ભજવશે. પુરુષની જાતીય શક્તિ ઉશ્કેરતા ઉત્પાદનની તલાશમાં રાજકુમાર ચીન જાય છે અને ગોટાળાઓની હારમાળા સર્જાય છે.રાજકુમાર કહે છે કે શીધ્રપતનની ફરિયાદ લઈને એની પાસે હજી કોઈ પુરુષ નથી આવ્યો. પણ છાપામાં દરરોજ એને લગતી જાહેરખબર અને એને કારણે સર્જાતા અપરાધોની વાતો આવતી જ રહે છે. સેક્સ વિશે કાં તો સૂગ છે અથવા ગેરમાન્યતા છે અને એનું એને આશ્ચર્ય છે. રાજકુમાર કહે છે એની ફિલ્મ સેક્સ પ્રચૂર નથી. એને યુ/એ સર્ટિફિકેટ મળ્યું છે.એને ખાતરી છે કે દિવાળીના દિવસોમાં રિલીઝ થતી એની ફિલ્મ હિટ જશે. એના માનવા મુજબ આ એક પારિવારિક ફિલ્મ છે.

રાજકુમાર જાણે છે કે આ વરસે એના દ્વારા અભિનિત એક લડકી કો દેખા તો ઐસા લગા અને જજમેન્ટલ હોતી હૈ ક્યા નથી ચાલી. પરંતુ આનું એના પર કોઈ દબાણ નથી. આ વરસે રિલીઝ થનારી એની ત્રીજી ફિલ્મ ચોક્કસ હિટ થશે એવી એને ખાતરી છે. રાજકુમાર માને છે કે ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શન પર એનો કોઈ અંકુશ નથી. ફિલ્મના પરિણામ અંગેની જવાબદારી એ બિલકુલ ન લઈ શકે.રાજકુમાર રાવ સાથે કામ કરવાની ઈચ્છા કરણ જોેહરે જાહેરમાં અને વારંવાર વ્યક્ત કરી છે. રાજકુમાર પણ કરણ સાથે કામ કરવાની તક મળવાની રાહ જુએ છે. એ કરણને દેશનો શ્રેષ્ઠ ફિલ્મમેકર માને છે. એને દોસ્તાનાની સીક્વલ ઓફર થઈ હતી. પણ આ ફિલ્મના શૂટીંગની તારીખો એના દ્વારા અભિનિત અન્ય ફિલ્મોના શૂટીંગની તારીખ સાથે કલેશ થાય છે. આ ફિલ્મમાં એની હીરોઈન પ્રિયંકા ચોપરા છે. આ ફિલ્મનો ડિરેક્ટર એફટીઆઈમાં એની સાથે ભણતો કોલિન ડી કુન્હા છે.રાજકુમારને ખરો ડર ચૂપકે ચૂપકેની રીમેકનો લાગે છે. આ ફિલ્મમાં એ ધર્મેન્દ્રએ ભજવેલું પાત્ર પડદા પર સાકાર કરવાનો ક છે. જો કે આ ફિલ્મની ટીમના તમામ સભ્યનો જાણ છે કે એમનામાં ઋષિકેશ મુખરજીની પ્રતિભાની સર્જકતાની નિકટ જવાની પણ તાકાત નથી. પરંતુ રીમેક બધી રીતે શ્રેષ્ઠ બને એના પ્રયાસો તેઓ ચોક્કસ કરશે.હવે પછીનોે સમય પણ રાજકુમારને વ્યસ્ત રાખશે. હંસલ મહેતાની તુર્રમ ખાનમાં એ નુસરત ભરુચા સાથે કામ કરશે તો રુફી અફઝામાં એની હીરોઈન જ્હાન્વી કપૂર છે. અનુરાગ બાસુની ક્રાઈમ કોમેડી પણ એની તારીખો ફાળવણીની રાહ જોઈ રહી છે. હાલમાં એની અને પત્રલેખાથી રીલેશનશીપથી એ ખુશ છે પણ લગ્ન કરશે કે નહિં અને કરશે તો ક્યારે કરશે એની એને જાણ નથી. પત્રલેવા પણ લગ્નનો આગ્રહ નથી રાખતી.

કપિલ શર્મા

‘માણસ કદરૂપો નથી, પરંતુ ગરીબ છે’ કપિલ શર્મા તરફ જોતાં, આ વાત સાચી સાબિત થાય છે.
કપિલ શર્માએ કોમેડી સર્કસનો ખિતાબ જીત્યો અને ત્યારબાદ તેમના અંગત શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ માટે લેવામાં આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે સફળ થયા પછી કપિલ શર્મા ઘણા બદલાયા છે.

નેહા કક્કર

ઈન્ડિયન આઇડોલ 2 માં સામાન્ય સ્પર્ધક તરીકે હાજર થયા પછી, તેમને આલ્બમના ગીતો અવાજ કરવાની તક મળી. તેના અવાજથી, તે એટલી લોકપ્રિય થઈ ગઈ કે હવે નેહાને બોલિવૂડની સૌથી મોંઘી ગાયિકા માનવામાં આવે છે અને ધનિક બન્યા પછી તમે તફાવત જોઈ શકો છો.

રણવીર સિંહ

રણવીર સિંહે માત્ર થોડા વર્ષોમાં સ્ટારડમ હાંસલ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, 2010 માં તેણે ફિલ્મ બેન્ડ બાજા બારાતથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને બદલાતા સમયની સાથે રણવીર સિંહ આજે સૌથી મોંઘા યુવા કલાકારોમાં ગણાય છે.2018માં વર્ષની સૌથી વધુ ચર્ચાયેલી ઘટના હતી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન. આ બંને સેલિબ્રિટીઝના લગ્ન પછી રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ રિલીઝ થઈ અને ‘સિમ્બા’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પર્ફોમન્સ કર્યું.કહી શકાય કે રણવીર સિંહ માટે પત્ની દીપિકા શુકનિયાળ સાબિત થઈ છે. લગ્ન બાદ તરત જ રિલીઝ થયેલી રણવીર સિંહની ‘સિમ્બા’ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે અને લગ્ન બાદ રિલીઝ થયેલી આ રણવીર સિંહની પહેલી સોલો હિટ ફિલ્મ છે જે વિશ્વભરમાંથી 200 કરોડની કમાણી કરી ચૂકી છે.એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાત રણવીર સિંહ માટે સાચી સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ રણવીર સિંહની ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તો રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ના ટ્રેલરને પણ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.વર્ષ 2018ની જોરદાર શરૂઆત દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પદ્માવત’ સાથે થઈ હતી અને વર્ષનો અંત રણવીર સિંહની ધમાકેદાર ફિલ્મ ‘સિમ્બા’ સાથે થયો છે, જે હજી પણ થિયેટર્સમાં ચાલી રહી છે.બૉલીવુડની આ પ્રખ્યાત કપલ જોડી ફિલ્મ ‘ગોલિયોં કી રાસ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં એકસાથે કામ કરી ચૂકી છે અને આ બધી ફિલ્મોમાં દીપિકા અને રણવીરની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને પરિણામ સ્વરૂપ રીલ લાઈફ જોડી હવે રિયલ લાઈફ જોડી બની ગઈ છે.

રાણુ મંડળ

ઇન્ટરનેટ સેન્સેશનથી રાણુ મંડળ એક રાતોરાત સ્ટાર બની ગઇ છે. જો કે અગાઉ તે રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને જીવતી હતી, પરંતુ આજે તેને એક ગીતની લાખો ફી મળે છે, તેથી આજે તેને જોઇને તેને ઓળખવું મુશ્કેલ છે.પોતાના અવાજના કારણે રાતોરાત રેલ્વે સ્ટેશન પરથી બોલીવૂડ સુધી પહોંચી ગયેલી પશ્ચિમ બંગાળની રાનુ મંડલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, એક જમાનામાં બોલીવૂડ એક્ટર ફિરોઝ ખાનના ઘરે કામવાળી તરીકે પણ હું કામ કરતી હતી.રાનુ મંડલ રેલવે સ્ટેશન પર લતાના અવાજમાં ગીતો ગાઈને ભીખ માંગતી હતી પણ તેના મધુર અવાજનો વિડિયો વાયરલ થયા બાદ તે સ્ટાર બની ગઈ છે. જોકે, એક અખબાર સાથે ઈન્ટરવ્યૂમાં રાનૂ માંડલે કહ્યુ છે કે, હું ફિરોઝ ખાનના ઘરે રહીને કચરા પોતુ કરતી હતી, જમવાનુ પણ બનાવતી હતી અને ફિરોઝખાનના પુત્ર ફરદીન અને ભાઈ સંજય ખાનનુ પણ ધ્યાન રાખતી હતી.રાનુ મંડલના આ બોલીવૂડ કનેક્શનની અત્યાર સુધી કોઈને જાણકારી નહોતી.રાનુએ કહ્યુ હતુ કે, હું છ વર્ષની હતી ત્યારથી હિન્દી ફિલ્મોના ગીતો સાંભળતી હતી પણ લોકો સામે ગાવાની મારી હિંમત નહોતી. રેડિયો અને ટેપ રેકોર્ડર પર ગીતો સાંભળીને જ હું ગાવાનુ શીખી છું.