કોઈ નજીકનું વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય અને તે તમારાં સપનામાં દેખાય છે તો હોઈ શકે છે આ વાત ન સંકેત.

0
983

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે આ લેખ માં જણાવા જઇ રહ્યા છે કે સપના માં દેખાયેલા કોઈ મૃત માણસ ના સંકેતો વિશે તો ચાલો મિત્રો જાણીએ.સપના દરેક વ્યક્તિ જુએ છે.એ દુનિયા આખી અલગ હોય છે.એમાં વ્યક્તિ એ બધી વસ્તુ કરી શકે જે વાસ્તવિક જીવનમાં શક્ય જ નથી.સપના સારા અથવા તો ખરાબ એમ બંને પ્રકારના હોય છે.

સપનામાં વ્યક્તિ મૃત માણસ સાથે વાત પણ કરે છે.સ્વપ્ન જ્યોતિષીઓના જણાવ્યાં પ્રમાણે સપના મનુષ્યના ભાવિ સાથે જોડાયેલા હોય છે.આજે અહીં ભૂત-પ્રેત કે પ્રેતાત્મા સાથે જોડાયેલા સ્વપ્નની વાત કરવાની છે.એ સાથે એના સ્વપ્ન ફળ વિશે ચર્ચા કરવાની છે.ચાલો જોઇએ આવા સપનાઓ વિશે માન્યતા શું કહે છે.એવું કહેવામાં આવે છે કે અટલ છે એને કોઈ ટાળી શકતું નથી. અને કોઈને ખબર પણ હોતી નથી કે ક્યારે મૃત્યુ આવી જશે.

પોતાના પરિવારના લોકોને ખોવા નું દુઃખ વિચારવાથી જ માત્ર માણસ ધ્રુજી જાય છે. ક્યારેક આ એહસાસ એટલો પ્રભાવશાળી હોય છે તે યાદ અને મગજ પરથી ના નીકળવાને કારણે ઘણા લોકોને મર્યા પછી પણ સપનામાં લોકો દેખાય છે. તેના વિશે થોડી મનોવિજ્ઞાન મા કરવામાં આવે છે.મનોવિજ્ઞાન અનુસાર આવા સપના કંઈક ખાસ મેસેજ આપતા હોય છે. જો સપનામાં આવનાર વ્યક્તિ તમારો નજીકનો સંબંધી હોય અથવા પરિવારનો જ કોઈ હોય તો તેઓ હંમેશા તમારી જિંદગીના વિશે સકારાત્મક માર્ગદર્શન આપતા હોય છે.

અને તમારા જીવનમાં જોડાયેલી તકલીફો માટે ઘણી વાર આશ્વાસન પણ આપે છે અથવા ભવિષ્યમાં થવાવાળી દુર્ઘટનાઓથી તમને આગાહ કરતા હોય છે. જો સપનામાં મળેલા સંકેતો અને મેસેજ અનુસાર તમે તેનો અમલ કરો તો જિંદગી ઘણી બદલી શકે છે. આની સાથે સાથે એ સપનાને કારણે પણ જિંદગીમાં અમુક પ્રભાવ જોવા મળે છે.કોઇ વ્યક્તિને સપનામાં ખોદેલી કબર દેખાય તો ભવિષ્યમાં એના પ્રેમ પ્રકરણમાં અવિશ્વાસ આવવાની સંભાવના રહેલી છે.

ઘણી વખત આવા લોકોનું સપનામાં આવ્યા પછી સપના જોવા વાળા ની ભાવનાઓ દૂર થઈ જાય છે, એટલે કે આપણને ક્યારેક એ પણ આભાસ નથી રહેતો કે આપણે જે જોઈ રહ્યા છીએ તે હકીકત છે કે સપનું.સપનામાં મરેલી વ્યક્તિનો અવાજ સંભળાય તો માણસ ઘોર વિપત્તિમાં મુકાય શકે છે.જ્યોતિષીના મતાનુસાર આ સંકેતને અશુભ માનવામાં આવે છે.સપનામાં મૃત વ્યક્તિ સાથે વાત કરવાને શુભ સંકેત માનવામાં આવે છે.

આ સંકેત દર્શાવે છે કે,જોનારને વ્યાપારમાં અપાર સફળતા મળશે.ઘણી વખત આપણા બીમાર પરિજનો પણ સપનામાં સ્વસ્થ રીતે નજર આવતા હોય છે, એવું જોવા મળ્યું છે કે ઘણી વાર મૃત્યુના સમયે ઘણા બીમાર અને કમજોર પડી ચૂકેલા હોય તો પણ મૃત્યુ પછી કોઈ ને સપનામાં આવે તો ઘણાં સ્વસ્થ નજરે આવતા હોય છે, અને તેઓના ચહેરા પર અનોખું તે જ જોવા મળતું હોય છે.સપનામાં શબ રાખેલું જોવા મળે તો જોનાર સાથે કોઇ દુર્ઘટના ઘટી શકે છે.

સપનામાં સ્વચ્છ એવો સ્મશાનઘાટ દેખાય તો વ્યક્તિની બધી ઇચ્છાઓ પુરી થઇ શકે છે.જ્યારે પરિવારજનો સાથે આપણો નજીકનો સંબંધ જોડાયેલો હોય ત્યારે આપણે મૃત્યુ પછી ઘણા સમય સુધી તેને ભૂલી નથી શકતો, અને તેના ખયાલો આપણા મગજમાં અને રદય માં ચાલ્યા રહે છે. જો આવા લોકોનું સપનામાં આવે તો તેઓ હંમેશા તમારા સારા માટે મેસેજ આપે છે. તમને એ વાત નું આશ્વાસન આપવાની કોશિશ કરે છે કે તેઓ ખુશ છે અને તમે પણ ખુશ રહો.

સપનામાં જો કોઇ કબર પર લખેલી વાતોને વાંચી શકાય તો સમજવું કે નજીકના ભવિષ્યમાં તમને કોઇ ઉચ્ચ પદ પર બેસવા મળશે.સપનામાં જો જોનારને તેમની પત્નીનું શબ દેખાય તો આ સંકેત ઘણો અશુભ માનવામાં આવે છે.જે ભાવિને અંધકારમાં જતું રહેવાનો સંકેત આપે છે.સપનામાં જોનાર ઝેર ગટગટાવીને મરી જાય તો સંભવ છે કે તેને આગળના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે.જે લોકો જીવતા હોય ત્યારે હમેશા તમારા વિશે વિચારતા હોય તેમજ તમારા સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર હોય તેવા લોકો મૃત્યુ બાદ પણ તમારી મદદ કરી શકે છે.

અને તમારા સપનામાં આવીને બને તેટલી મદદ કરવાની કોશિશ કરતા હોય છે.આ સિવાય ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ઘણા મૂર્ખ વ્યક્તિને સપનામાં આવ્યા પછી કોઈની જીંદગીમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે. તેના જીવનમાં ઘણાં ક્રાંતિકારી પ્રભાવ પડે છે.સપનામાં સ્ત્રીને જો રાક્ષસના દર્શન થાય તો સંભવ છે કે તેને પ્રેમી તરફથી કે પતિ તરફથી દગો મળી શકે.સપનામાં વ્યક્તિને પોતાની સ્મશાનયાત્રા જતી દેખાય તો એના સાથે કંઇક ખરાબ થવાની આશંકા સેવી શકાય છે.

સપનામાં પ્રેતાત્મા સાથે મૈત્રી કરવાનું શુભ માનવામાં આવે છે,આનાથી વ્યાપારમાં અપાર સફળતા મળી શકે છે એવી માન્યતા છે.માનવામાં આવે છે કે, મૃત્યુ જીવન નું સત્ય છે. તેના પર કોઈ નું પણ જોર નથી ચાલતું. પોતાના નજીક ના પરિવાર જન થી છુટા પડ્યા નું દુઃખ દરેક લોકો ને થાય છે. તેમ જ કેટલીક વાર આ અહેસાસ એટલો પ્રભાવ શાળી થઇ જાય છે કે તેમની યાદો મગજ માંથી નીકળી જ નથી શકતી. તેમ જ એવું વધારે જોવા માં આવે છે કે જેની સાથે તમારો લગાવ વધારે હોય છે તેના મૃત્યુ પછી તેઓ તમારા સપના માં આવે છે.

તો ચાલો જાણીએ સપના આવવા સાથે જોડાયેલી કેટલીક વાતો.કેટલીક વાર એવું જોવા મળતું હોય છે કે, કેટલાક મૃત પરિવાર જન નું સપના માં આવ્યા પછી સપનું જોવા વાળા ની ભાવના દુર થઇ જાય છે. તેમ જ કેટલીક વાર આ વાત નો આભાસ પણ નથી થતો કે જે કઈ પણ આપણે જોઈ રહ્યા છીએ તે હકીકત છે કે પછી કોઈ સપનું જોઈ રહ્યા છીએ.આવું જોવા મળ્યું છે કે પરિજન મૃત્યુ સમયે ખુબ બીમાર અને કમજોર હોય છે.

તે મૃત્યુ પછી જો સપના માં દેખાય છે તો તે ખુબ સ્વસ્થ અને આકર્ષક નજર આવે છે. તેમના ચહેરા પર અનોખું તેજ જોવા મળે છે.જયારે પરિવાર જન ની સાથે આપણા નજીક ના સંબંધો જોડાયેલા હોય છે , તો ઘણીવાર તેમના મૃત્યુ પછી ઘણા દિવસો સુધી આપણે તેને ભુલાવી શકતા નથી. તેમના વિશે જ હંમેશા ખ્યાલો આવતા હોય છે. તેવા માં જ જો આવા પરિજન સપના માં દેખાય આવે તો તે હંમેશા તમારા ભલા માટે જ સંદેશ આપે છે.સપના માં આવનારા પ્રિયજન ઘણીવાર કોઈ ખાસ ધ્યેય માટે જ આવે છે. પ્રિયજન નો મુખ્ય ઉદેશ એ હોય છે કે તમને બધી સમસ્યાઓ અને મુસીબતો થી બહાર લાવે અને તમારી દરેક રીતે મદદ કરે.