કોઈ પણ મહિલાની આ 3 ઈચ્છા કરી દો પુરી,આખી જિંદગી તમારી ગુલામી કરશે,અને ગમે જીવનભર સુખી રહેશો…..

0
393

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.દરેક સ્ત્રી અને પુરુષોના સબંધોમાં એટલી ગહેરાઈ હોય છે કે જેટલી ગહેરાઈ એક સમુદ્રમાં હોય છે. આજ સુધી દરેક પુરુષ એમ સમજે છે સ્ત્રીને બેડરૂમ સમયમાં બસ એક જ વસ્તુ જોઈએ છે કે જે છે શારીરિક સુખ પણ આ જ પુરુષની સૌથી મોટી ભૂલ છે.

સ્ત્રીને શારીરિક સુખ કરતા પણ અમુક વસ્તુ એવી છે તેની જરૂર પણ ખુબ વધુ હોય છે. તો આજે અમે તમને એ વસ્તુઓ વિષે જણાવીશું કે જેની સ્ત્રીને સૌથી વધુ જરૂર હોય છે પણ તે વિષે કોઈ પુરુષને ખબર નથી હોતી.આ વિવાહના તાંતણે બંધાતા સમયે એક પુરુષ અને એક સ્ત્રી સાત જન્મ સુધી એકબીજા નો સાથ નિભાવવા ના સોગંધ ખાય છે. વિવાહ નો સંબંધ એ વિશ્વ નો સૌથી પવિત્ર અને વિશેષ સંબંધ છે. કારણ કે, એક પતિ તથા પત્નિ વચ્ચે નો અતૂટ સંબંધ સ્થાપવા માટે પ્રેમ અને વિશ્વાસ આ બે તત્વો ની આવશ્યકતા રહે છે.

જેના લીધે આ સંબંધ આજીવન ટકી રહે છે.એક સ્ત્રી કે જે પોતાના પિતા, માતા તેનુ ઘર તથા તેનુ સર્વસ્વ ત્યાગી ને પોતાના પતિ સાથે એક નવા જીવન મા પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રી ને પોતાના પ્રતિ અનેક અપેક્ષાઓ હોય છે. માટે પતિ ની ફરજ બને છે કે આજીવન પ્રેમ તથા સન્માન સાથે તેની લાગણીઓ નુ ધ્યાન રાખવુ. તેના સ્વાભિમાનને સન્માન આપવુ તથા પત્નિ ની પણ ફરજ બને છે કે પોતાના પતિ ના દરેક પગલે તેનો સાથ આપી ને તેનો વિશ્વાસ જીતે અને સંબંધ વધુ મજબૂત બનાવે.ધીમી શરૂઆત.

દરેક સ્ત્રી એવું ઈચ્છે  કે  બેડરૂમમાં પુરુષ તેની સાથે કોઈ જબરજસ્તી ના કરે અને તેના બીઝનેસ કે જોબની ટેન્શનથી બહાર આવીને બેડરૂમના વાતાવરણને ધીમી રીતે એન્જોય કરે પણ મોટાભાગના પુરુષ એ જ ભૂલ કરી બેસે છે કે તે ઉતાવળથી જ બધી ક્રિયા કરે છે અને  બીજા ટેન્શન પણ મનમાં રાખે છે આ તેની સૌથી મોટી ભૂલ છે.જ્યારે કોઈ સ્ત્રી પોતાનુ સર્વસ્વ ત્યાગી ને સાસરે નવા જીવનમા પ્રવેશ કરે છે ત્યારે તેની અનેક અપેક્ષાઓ હોય છે આ જીવનને લઈને. પરંતુ, ઘણી વખત એવા સંજોગો સર્જાતા હોય છે કે આ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી.

પરંતુ, જો તમે કોઈ સ્ત્રીની આ ત્રણ ઈચ્છાઓ પૂર્ણ કરી દેશો તો તમે જીવનમા ક્યારેય પણ દુઃખી નહી થાઓ.આ ઉપરાંત પરિણિત સ્ત્રીઓ ની અઢળક ઈચ્છાઓ મા ની એક ઈચ્છા એ પણ હોય છે કે તેના સાસરીયા મા તેને પૂરતુ માન–સન્માન મળે ક્યારેય પણ તેનુ સ્વમાન ના ઘવાય. જો તમે આ ત્રણ ઈચ્છો પૂર્ણ કરી દો તો તમે જીવન મા ક્યારેય પણ દુઃખી નહી થાઓ.દરેક પરિણિત સ્ત્રીની અન્ય એક ઈચ્છા એવી હોય છે કે તે તેના પતિ સાથે એક સન્માનભર્યુ જીવન વ્યતીત કરે.

વધારે પડતી સ્ત્રીઓ એવા પુરુષ તરફ વધુ આકર્ષાય છે કે જે સમાજ મા સારુ માન-સન્માન ધરાવતો હોય. દરેક પરિણિત સ્ત્રી ને મન મા એવી ઈચ્છા હોય છે કે તેનો જીવનસાથી તેની સાથે હંમેશા વફાદાર રહે અને ક્યારેય પણ તેને દગો આપે. તેની સિવાય કોઈપણ અન્ય સ્ત્રી સાથે આડકતરા સંબંધ ના રાખે.વાતચીત, દરેક પુરુષ બેડરૂમમાં કશું બોલ્યા વગર જ અંગત સબંધમાં આગળ વધવાની ભૂલ કરે છે કેમ કે સ્ત્રી એવું ઈચ્છે છે કે કશી બંને વચ્ચે ધીમી ધીમી વાત થાય અને ત્યાર બાદ જ અંગત સબંધમાં આગળ વધવાની કોશિશ કરે.

પણ પુરુષ આ બાબતે ભૂલ કરે છે અને તેને એમ થાય છે કે સ્ત્રીને ઝડપ અને ઉતાવળ કરવા વાળા પુરુષો ગમે છે, પણ આ વસ્તુમાં પુરુષ ભૂલ કરી બેસે છે.મનમાં ખોટા વહેમ, ઘણા પુરુષોના મનમાં ખુબ ખોટા વહેમ રાખતા હોય છે જે તેના જીવનમાં ભ્રમ પેદા કરે છે. પુરુષો એવું માને છે સ્ત્રીઓને અંગત સબંધોમાં વધુ સમય આપે તેવા પુરુષની ઈચ્છા રાખે છે પણ વાસ્તવિકતા કઈક અલગ જ હોય છે. સ્ત્રીઓ હંમેશા એવું જ ઈચ્છે છે કે પુરુષ ભલે અંગત સબંધમાં વધુ સમય ના આપે પણ હંમેશા એવું જ ઈચ્છે છે કે જે સમય આપે તે સમય ખુશ થઈને આપે.

પણ મોટા ભાગના પુરુષોના મનમાં આવા ખોટા ભ્રમ પેદા થાય છે.ઉતાવળો અંત, દરેક પુરુષ હંમેશા એ ભૂલ કરે છે કે અંગત સબંધ બાદ તરત જ પોતે સુવાની કોશિશ કરે છે અને સ્ત્રી તરફ પોતે કોઈ પણ ધ્યાન આપતો નથી, જેથી દરેક સ્ત્રી નારાજ થતી હોય છે. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે પુરુષ અંગત સમય બાદ તેની સાથે પ્રેમભરી વાત કરે અને તેને પૂરે પૂરો સમય આપે પણ કોઈ પુરુષને આ વિશે ની  ખબર પણ હોતી નથી. આ ભૂલ લગભગ ૯૦% પુરુષો કરતા જ હોય છે.

જબરજસ્તી, દરેક પુરુષ પોતાનું પુરુષત્વ દેખાડવા માટે સ્ત્રી પર જબરજસ્તી કરતો હોય છે, પણ તેને નથી ખબર હોતી કે દરેક સ્ત્રીને જો પ્રેમ ભર્યો સ્પર્શ મળે તો તેનાથી ઉત્તમ કશું નથી હોતું. પણ આ વાત લગભગ દરેક પુરુષ ભૂલી જ જતા હોય છે. આ બાબત દરેક સ્ત્રીની ફરિયાદ હોય છે. જે કોઈ પુરુષ સમજવા તૈયાર નથી અને આ ભૂલ સૌથી મોટી કરે છે.અન્ય વાત, દરેક સ્ત્રી જરૂર એમ ઈચ્છે છે કે દરેક પુરુષ તેની રસોઈ, ઘરકામ તેનો દેખાવ વગેરે વસ્તુઓના વખાણ કરે, પણ આ બાબત પુરુષ સમજતો જ નથી.

અને તે પુરુષ આ બાબત લગ્ન પહેલા તો કહે છે પણ એક વાર લગ્ન થયા બાદ આ વાત તે કોઈ દીવસ યાદ કરતો નથી એવી દરેક સ્ત્રીની ફરિયાદ  હોય છે.પ્રેમ અને શરીર સુખ, ૮૫% પુરુષો એમ સમજે છે દરેક સ્ત્રીએ શરીરસુખની જરૂર પ્રેમ કરતા પણ વધુ રહે છે, પણ આ તેની સમજવાની સૌથી મોટી ભૂલ હોય છે. કેમ કે શરીર સુખ એક જીવનનો ભાગ છે જયારે પ્રેમ એ જીવનનો આત્મા છે. જો આ એક વાત પુરુષ સમજી જાય તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ અને સ્ત્રી વિશેના વિચારો બદલી જાય. કેમ કે, સ્ત્રીઓને સૌથી વધુ પ્રેમની જરૂર પડે છે. બસ અમુક પ્રેમ ભર્યા પુરુષના શબ્દો સ્ત્રીના પુરા દિવસનો થાક પણ ઉતારી દેતા હોય છે.

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે છોકરી ના મનની વાત કોઈ નથી સમજી શકતું. છોકરીઓ મનમાં શું વિચાર કરતી હોય છે અને શું કરે છે એની કોઈ ખબર પડતી નથી. એના મનમાં શું ચાલતું હોય તે પણ ક્યારેય ખબર પડતી નથી અને તે છોકરીઓ ખબર પડવા પણ દેતી નથી.છોકરીઓ ક્યારેય એમની ઈચ્છા વિશે એના પાર્ટનર સાથે શેયર કરતી નથી, એમને એમ થાય છે કે તે જો એની ઈચ્છા જણાવશે તો ક્યાંક એના પાર્ટનર અલગ તો નહિ વિચારે ને. એવું ઘણું અલગ અલગ વિચારી ને તે એની ઈચ્છા ક્યારેય જણાવી શકતી નથી.

છોકરીઓ ના મનની વાત જાણવી છોકરા માટે દુનિયા નું સૌથી મુશ્કિલ કામ છે. છોકરીઓ ઘણી વાતોમાં છોકરા થી અલગ હોય છે. આ જ કારણ છે કે ઘણી વાર ખુબ જ વધારે પ્રેમ હોવા છતાં પણ લોકોનું રિલેશનશિપ સરખું નથી ચાલતું.એક બીજા ને સમજી ન શકવાના કારણે ખુબ જ વધારે લડાઈ ઝગડા થાય છે અને સબંધ તૂટી જાય છે. છોકરા તો લગભગ સીધા એમની વાત કહી દે છે, પરતું છોકરીઓ ઘણી વાર એની ઇચ્છાઓ એના સાથી ને નથી કહી શકતી.

આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ કે એક છોકરી એના સાથે પાસે થી શું ઇચ્છતી હોય છે.સેલ્ફ રિસ્પેક્ટ દરેક લોકો ની ઈચ્છા હોય છે અને અધિકાર હોય છે. છોકરી ઓ ઈચ્છે છે કે એનો સાથે એની ઈજ્જત કરે કે જેથી તે પોતાના પર અને એની પસંદ પર પ્રાઉડ ફિલ કરી શકે. પ્રેમ ભરેલો સબંધ લોકો માં આત્મવિશ્વાસ ભરે છે અને તે ખુબ જ સારી રીતે બતાવી શકે છે.મોટાભાગ ની છોકરીઓ ની ઈચ્છા હોય છે કે પોતાના પાર્ટનર સાથે તે ઈમોશનલી કનેક્ટેડ ફિલ કરે.

તે જેની સાથે જોડાવવું મહેસુસ નથી કરતી તેની સાથે આકર્ષિત રહે છે, પરતું પ્રેમ ના સબંધ માં જયારે ફીલિંગ ઓછી થતી લાગે છે તો છોકરીઓ ખુબ જ ગુમ સુમ મહેસુસ કરે છે.છોકરીઓ ઈચ્છે છે કે એનો પાર્ટનર રિલેશનશિપ ને લઈને સીરીયસ રહે. સાથે જ તે લોયલ પણ રહે. દરેક છોકરી ની ઈચ્છા હોય છે જયારે તે એના પાર્ટનર ની સાથે હોય તો એનું ફોકસ એના પર જ હોય. બોયફ્રેન્ડ આસપાસ ની છોકરીઓ ને જુએ નહીં કે કોઈ છોકરીઓ સામે નજર નાખે નહિ અને ફક્ત એના પર જ ધ્યાન આપે.છોકરીઓ ને અકડું છોકરા બિલકુલ નાપસંદ હોય છે. છોકરીઓ ઈચ્છે છે કે એનો સાથી સારા સ્વભાવ વાળો અને ખુબ જ શાંત હોય. જયારે કોઈ વાત પર એની ભૂલ સામે આવે તો તે માફી માંગવા થી અચકાયા ના કરે.