કિસ કરતા સમયે આ કારણે બંધ થઈ જાય આંખો,તમને પણ નહીં ખબર હોય આ વાત…

0
336

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ઘણી વાર આપણે આપણી જાતને લાગે છે કે જ્યારે આપણે કોઈ વિશેષને ચુંબન કરીએ છીએ, ત્યારે આપણી આંખો બંધ થઈ જાય છે.આ પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે.પરંતુ હવે સંશોધનકારોએ તેની પાછળનું કારણ શોધી કાઢયું છે.

હા, ચુંબન કરતી વખતે અથવા કિસ કરતી વખતે, આપણી આંખો બંધ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું છે.લંડન યુનિવર્સિટીના સંશોધનકારોની ટીમે લાંબા સમય સુધી તેનું સંશોધન કર્યું હતું.સંશોધન દરમિયાન, તે જાણવા મળ્યું કે જ્યારે આપણે ચુંબન કરી રહ્યા છીએ, ત્યારે આપણે ખરેખર બધું ભૂલી ગયા છીએ.સંશોધન મુજબ, ચુંબન કરતી વખતે કંઇ યાદ નથી?છેવટે, કોણ પણ યાદ રાખવા માંગે છે.

તે સમયે, દરેક વ્યક્તિ માત્ર અનુભૂતિ કરે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે લોકો જુદી જુદી વસ્તુઓ કરતી વખતે વિવિધ બાબતોનો વિચાર કરે છે.પણ જ્યારે સમય કિસ કરવાનો હોય છે, ત્યારે મન હંમેશાં કામ કરવાનું બંધ કરે છે.પરંતુ આ સ્થિતિ ફક્ત લિપ કિસ સુધી મર્યાદિત છે.કોઈપણ રીતે, હાથ ચુંબન કરતી વખતે આંખો બંધ થતી નથી અથવા ચુંબન થતી નથી.મિત્રો જો તમે કોઈ દિવસ કોઈ છોકરીને કિસ કરશો તો તમે જાણતા હશો કે જ્યારે મોટાભાગની છોકરીઓ કિસ કરે છે.

ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી લે છે તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે પરંતુ મિત્રો હવે ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે.

ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે.તેમજ મિત્રો અમુક એવી પણ છોકરીઓ હોય છે જે કિસ કરતી વખતે આંખો બંધ કરતી હોય છે પરંતુ મિત્રો હવે ચાલો તેના વિશે વાત કરીએ મિત્રો શુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે એવું કેમ બને છે કે જ્યારે છોકરીઓ કિસ કરતી હોય છે ત્યારે તેમની આંખો બંધ કેમ કરી લે છે અને આની પાછળ નુ કારણ શું હોય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકો તમને એક જ જવાબ આપશે કે જ્યારે કોઈ છોકરી કોઈ છોકરા ને કિસ્સ કરે છે.

ત્યારે તે ખુબજ શરમાળ હોય છે અને તેથી જ તે આંખો બંધ રાખે છે.દોસ્તો તમારા જીવનસાથીને તમારો પ્રેમ બતાવવાની શ્રેષ્ઠ રીત કિસ્સ છે મિત્રો એક પ્રેમ ભરેલી કિસ બે જીવનસાથીના વચ્ચેનું અંતર ઓછુ કરે છે પરંતુ ઘણીવાર કિસ કરતી વખતે અમુક છોકરીઓ ઘણીવાર આંખો બંધ કરી દે છે મિત્રો જાણો છો કેમ મિત્રો તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે જેના વિશે આજે અમે તમને જણાવીશું તો મિત્રો ચાલો જાણીએ કે જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કેમ કરે છે.

મિત્રો મનોવૈજ્ઞાનિકો પ્રમાણે કિસ કરતી વખતે પોતાનુ દિમાગ બે વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્તુ મિત્રો તેનો અર્થ એ છે કે જો દિમાગને કિસ કરતી વખતે જો આંખોથી આવેલા સંકેતો ઉપર ઘ્યાન આપવુ પડે તો તેના માટે આ અઘરુ થઈ જાય છે અને તેનાથી દિમાગના સંસેશન પક્રિયામા મુશ્કેલીઓ આવે છે જેના કારણે કિસ કરતી વખતે કોઈ છોકરીની આંખો બંધ થઈ જાય છે.મિત્રો છોકરીઓ અજાણતામા પોતાની આંખો બંધ કરીને પોતાની કિસમા ધ્યાન આપી તેનો ફાયદો ઉઠાવે છે.

મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેની સામે કઈપણ દેખાતુ નથી અને તે આરામ થી પોતાના દિમાગમા પોતાના પસદંગીની કિસ વિચારીને પોતાની પરફેક્ટ કિસ ઉપર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.મિત્રો જ્યારે કોઈ છોકરી કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરે છે ત્યારે તેને કોઈના જોઈ જવાની બીક રહેતી નથી અને તેને કોઈના નજીક આવવાનો પણ રહેતો ડર નથી મિત્રો જ્યારે કોઈ છોકરીને કિસ કરતી વખતે તે એવાતનું ધ્યાન રાખે છે કે કિસ કરતી વખતે કોઈ તેને જોઈ જાય અને તેના કારણે તમે કિસ કરવામા સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી.

તેથી પણ છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે.મિત્રો કિસ કરીને લોકો એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે અને તેવુ પોતાના સામેના પાર્ટનરને પણ તેવો અહેસાસ કરાવે છે મિત્રો કિસથી પોતાનો સાથ ,સહયોગ, અને સુરક્ષાનો અહેસાસ પોતાના પાર્ટનરની ઉપર ઉતારી દે છે અને તેઓ એકબીજાની અંડર ખોવાઇને બધુ જ ભુલી જવા માંગે છે મિત્રો જ્યારે કિસ કરતી વખતે જો આંખો ખુલી રાખે તો તેમનુ ધ્યાન ભટકી જાય છે અને તેથી છોકરીઓ કિસ કરતી વખતે પોતાની આંખો બધ કરી લે છે.

મિત્રો આંખો બંધ કરવાનો એ પણ ફાયદો છે કે તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી કિસ કરી શકો છો અને જ્યારે આંખો ખુલ્લી રાખતા કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દે છે અને તે ક્ષણ પણ પુરી થઇ જાય છે મિત્રો તમે આ સમયને અનુક અલગ જોવા કરતા આ પલને વધારે મહસુસ કરવા માંગો છો તો તેના માટે પણ આંખો બંધ કરી લો છો અને તેના આનદને પોતાની અંદર ઉતારી લો છો.કિસ કરતી વખતે મગજ એક સાથે બે વસ્તુઓ પર ફોકસ નથી કરી શકતુ.

મતલબ જો મગજને કિસ કરતી વખતે આંખો દ્વારા પ્રાપ્ત સંકેતો પર પણ ધ્યાન આપવુ પડે તો એ માટે આ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી મગજની સેંસેશન પ્રક્રિયામાં અવરોધ આવવા માંડે છે. જેને કારણે આંખો બંધ થઈ જાય છે. ભાવનાત્મક કારણ કિસ કરતી વખતે લોકો એક બીજાના નિકટ હોવાનુ અનુભવ કરે છે અને મહેસૂસ કરવા માંગે છે. તેઓ કિસ સાથે પોતાનો પુરો સાથ, સહયોગ અને સુરક્ષાનો એહસાસ પાર્ટનરની અંદર ઉતારી દેવા માંગે છે.

એક બીજામાં ખોવાઈને દુનિયા ભૂલી જવા માંગે છે. આંખો ખુલી હોય તો બહારની વસ્તુઓ અને અવાજ તમારુ ધ્યાન ભટકાવી શકે છે. તેથી કિસ કરતે વખતે લોકો આંખો બંધ કરી લે છે. રૂમાની કારણ બંધ આખોનો ફાયદો એ છે કે આ રીતે તમે લાંબા સમય સુધી એકબીજાને કિસ કરી શકો છો. જ્યારે કે આખો ખુલી હોય તો કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દેશે અને એ ક્ષણ ખતમ થઈ જશે. આમ પણ તમે એ સમયે કંઈ બીજુ જોવાને બદલે તમે એ ક્ષણને અનુભવ કરવા માંગો છો તેથી આંખો બંધ કરીને તેના આનંદને ભીતર ઉતારી દો છો.