ખુદ માતાએ જ તેની પુત્રીને સુવડાવી દીધી, પોતાનાં પ્રેમી સાથે અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

0
1272

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.

જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેમાં એક સગી માતાએ તેના પ્રેમી સાથે પોતાની દીકરીને દબાણ પૂર્વક શારીરિક સબંધ બાંધવા કહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સગીર વયની દિકરી અવળા માર્ગે જતી હોય તો જનેતા તેને રોકવાનો પ્રયાસ કરતી હોય છે. પરંતુ પ્રાંતિજના તાજપુરમાં સગીર દિકરીને પરપુરૃષ સાથે અનૈતિક સબંધ બાંધવા માટે ખુદ જનેતાએ દબાણ કર્યાની ચકચારી વિગત પ્રકાશમાં આવી છે. સંસ્કારી દિકરીએ આવા સબંધો માટે ઈન્કાર કરતાં ભાન ભૂલેલી જનેતાએ દિકરીને થપ્પડ મારી દીધી હતી. જનેતાને જે પુરૃષ સાથે અનૈતિક સબંધ હતા તેની સાથે જ પડખું સેવવા દબાણ કરતાં સમસમી ગયેલી દિકરીએ જનેતાનો અસલી ચહેરો બહાર લાવવા.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી મુજબ તાલુકાના તાજપુરની મહિલાiને તાજપુર ગામના ખેતી કામ કરતા દશરથ ચૌધરી સાથે લાંબા સમયથી અનૈતિક સબંધો હતો અને તે અવાર નવાર મહિલાના ઘરે રાત્રિ દરમ્યાન આવતો હતો. દિકરી પોતાની જનેતાના આડા સબંધોથી વાકેફ હતી પરંતુ રાત્રે ઘરે આવેલા દશરથ ચૌધરીએ સગીરાનું જાતિય શોષણ કરવાનો પ્રયત્ન કર્યા હતા.

પરંતુ સગીરાએ ઈન્કાર કર્યો આખરે પોતાના પ્રેમી સાથે અનૈતિક સબંધ રાખવા ખુદ જનેતાએ તેની દિકરી ઉપર દબાણ કર્યું હતું. સગીરાએ આવા સબંધનો ઈન્કાર કરતાં ભાન ભૂલેલી જનેતાએ દિકરીને થપ્પડ ઝીંકી દેતાં તમામ મર્યાદા ઓળંગેલી કળીયુગી જનેતા અને તેના પ્રેમીને પાઠ ભણાવા આખરે સગીરાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈ.પી.કો. કલમ-૩પ૪-એ. અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં મહિલાઓ ઉપર બળાત્કાર સહિતની ગંભીર ઘટનાઓ બનતી હોય છે ત્યારે મહિલા સંગઠનો ખરા સમયે ક્યાંય દેખાતી નથી. પ્રાંતિજના તાજપુરમાં જનેતાએ તેની સગીર દિકરીને તેના બાપની ઉંમરના પોતાના પ્રેમી સાથે પડખું સેવવા દબાણ કર્યું અને તેને ઈન્કાર કરતાં થપ્પડ ઝીંકી દીધી ત્યારે મહિલા સંગઠનોએ આવી કળીયુગી જનેતા અને તેના લંપટ પ્રેમીને યોગ્ય સબક મળે તે માટે તત્કાલ મેદાનમાં આવવું જોઈએ તેવો સાર્વત્રિક સૂર ઉભો થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ કિસ્સો જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પોતાના જ 7 વર્ષીય પુત્રની હત્યા કરી નાંખ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી સાથેના અનૈતિક સબંધની જાણ માસૂમ પુત્રને થઈ જતા સગા પુત્રનું જનેતાએ ઢીમ ઢાળી દીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જોટાણા તાલુકાના મેમદપુરમાં ગઈ કાલે સાંજે 6 વાગે 5 વર્ષીય પુત્ર ખોવાયો હોવાનું નાટક કરી માતાએ ગામ ઊંચું કર્યું હતું. ત્યારે ગામના એક સખ્શે ઇકો ગાડીમાં કેટલાક લોકો બાળકનું અપહરણ કરી ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સાંથલ પોલીસે તપાસ હાથ ધરતા મોડી રાત્રે 10 કલાકે ગામથી થોડા અંતરે ઝાડીઓમાંથી 7 વર્ષીય બાળક દશરથ ઠાકોર જે ગુમ થયુ હતું, તેની લાશ મળી આવી હતી.

મિત્રો પોલીસને તેની માતા પર શંકા જતા વધુ પૂછપરછ હાથ ધરતા માતા ભાગી પડી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે, હત્યા તેના પ્રેમીએ કરી છે. માતા અને પ્રેમીના અનૈતિક સંબંધ પુત્ર જોઇ જતા પ્લાન બનાવી સગા પુત્રની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મા-દીકરીના સંબંધને લજાવે તેવો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. ખૂદ સગી જનેતાએ જ પોતાની સગીર દીકરીને પ્રેમીને હવાલે કરી દેતા તેના પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. માતાના પ્રેમીએ સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર સંબંધ બાંધ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ અંગેની વિગતો એવી છે કે, અંકલેશ્વરમાં દંપતી વચ્ચે ખટરાગ થયા પછી એક વર્ષ પહેલા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી સગીર દીકરી માતા સાથએ રહેતી હતી. ત્યારે તેની માતાએ જે જીતેન્દ્ર પટેલ સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી, તેને પોતાની 15 વર્ષની દીકરી સોંપી દીધી હતી.

તેની માતાનો પ્રેમી જીતેન્દ્ર પટેલ સગીરાની મરજી વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો. તે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. ત્યારે આ સગીરાના પિતાને આ અંગે જાણ થતાં તેને પૂર્વ પત્નીના પ્રેમી જીતેન્દ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરાના પિતાએ ફરિયાદ કરી છે કે, પૂર્વ પત્નીનો પ્રેમી જીતેન્દ્ર પટેલ છેલ્લા એક વર્ષથી પોતાની સગીર દીકરી સાથે બળજબરી કરતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ આવા અનેક કિસ્સાઓ દરરોજ જોવા મળે છે. પોલીસ તેના ઉપર કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી દિવસેને દિવસે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. મિત્રો આજે અમે તમને એક એવા ભયાનક કિસ્સા વિશે જણાવીશું કે જેની અંદર ખુદ એક માતા એ તેની દીકરી પાસે યોન શોષણ કરાયું. જેમાં તેણે પોતાની દીકરીને કોઈ બીજા વ્યક્તિ પાસે સોંપી દીધી હતી. ચાલો જાણીએ આખી ઘટના વિશે.

તમને જણાવી દઇએ કે આ કિસ્સો રાજકોટ નો છે કે જ્યાં એક વ્યક્તિએ એક વિસ્તારમાં એક મકાન ભાડા પર લીધું હતું. બન્યું એવું કે મકાન માલિક ની પત્ની આ વ્યક્તિ સાથે લાઇન મારવા લાગી. ત્યારબાદ ધીમે ધીમે આ વ્યક્તિએ પેલી મહિલાની છોકરીને પણ પોતાની જાળમાં ફસાવવા માં કામયાબ થઈ ગયો.આ મહિલાએ પોતાની 15 વર્ષની છોકરીને પણ હવસનો શિકાર બનાવી દીધી. 15 વર્ષની છોકરી પોતાની માની ધમકીઓને કારણે ડરી ગઈ હતી. પરંતુ સમય જતા જ્યારે છોકરી ઉપર ખૂબ વધારે પીડા થવા લાગી ત્યારે તેણે આ બાબતની ફરિયાદ પોલીસને કરી હતી.

જેમાં તેણે જણાવ્યું કે અમુક વર્ષોથી એક વ્યક્તિ તેનું ખૂબ જ યૌન શોષણ કરી રહ્યો છે.આ દુઃખી છોકરીએ પોલીસને જ્યારે આખી વાત કહી ત્યારે પોલીસ પણ આ વાત સાંભળીને હેરાન થઈ ગયા હતા. પેલી છોકરીએ જણાવ્યું કે પોતાની માની પરમિશન થી જ આ બધું ચાલી રહ્યું હતું. છોકરીએ કહ્યું હતું કે તેની માએ તેને તેના પ્રેમી ના હવાલે કરી દીધી હતી. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી નું નામ વિપુલભાઈ પરસાણા હતું.

આ વ્યક્તિ થોડા વર્ષ પહેલા જે મકાનની અંદર ભાડા પર રહેતો હતો ત્યાં તે ભાડૂત ની પત્ની ને તેણે પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. અને આ મહિલાની મદદથી તેણે તેની 15 વર્ષની નાબાલીક છોકરીનું પણ આ વ્યક્તિ દ્વારા યોન શોષણ કરાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ 15 વર્ષની બાળકીને યૌન શોષણનો શિકાર બનાવી રહ્યો હતો.અંતે પીડાય સહન ન કરતા પોલીસ સમક્ષ પોતાની મા અને તેના પ્રેમી વિશે ની ફરિયાદ દાખલ કરી હતી.

તમને જણાવી દઈએ કે પિતાની આ ફરિયાદ પોલીસ સુધી ત્યારે પહોંચી જ્યારે પીડિતાની પૂછપરછ તેના સ્કૂલના ટીચરે કરી. પીડિતાએ પોતાની મા અને પેલા વ્યક્તિની કહાની પોતાના ટીચર સમક્ષ રજૂ કરી હતી.આ બાબતમાં ટીચરે પોલીસને જણાવ્યું હતું. જેના કારણે રાજકોટ શહેરના બી-ડિવીઝનના પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને બંને પ્રેમી પંખીડાઓ ને ઝપટમાં લીધા હતા. પોતાની માતા દ્વારા જ પોતાની છોકરીનું યોન શોષણ કરવાની આ વાત સ્થાનિક લોકોમાં પહોંચતા લોકોની અંદર તેની મા વિશેની ધિક્કાર નિવૃત્તિ જાગૃત થઈ હતી.