ખૂબ જ વૈભવી જીવન જીવે છે ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા, આ છે તેમની સફળતાનો મંત્ર,અત્યારે જ જાણી લો….

0
388

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા આર્ટીકલમાં આજે હું તમારા માટે લાવ્યો છું  કંઈક નવુ જાણવા જેવુંરજુ કરવા જયી રહ્યો  છું એક એવા ગુજરાતી બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા વિશે ની  કેટલીક વાતો જે આપણા જીવન માં સફળ થવા અને જીવવા માટે પ્રેરણા રૂપ સાબિત થઇ શકે છે.શરુઆત કરીયે તેમના એક વાક્ય થી જે હંમેશા લોકો ને કહેતા આવ્યા છેનાનપણ માં હું ભણી તો નથી શક્યો માટે આજે રોજ બરોજ ની જિંદગી માં ભણવાનું પસંદ કરું છું.

સવજીભાઈ નો અભ્યાસ અને જન્મ આવો જાણીયે આજે એ શખ્સ વિશે જે  5 ધોરણ સુધી જ ભણી શક્યા એવા અને આજે ૯૦૦૦ કર્મચારી અને ૬૦૦૦ કરોળના ટર્નઓવર ધરાવતી કંપની હરિક્રિષ્ના એક્સપોર્ટ ના મલિક એવા સવજી ભાઈ ધોળકિયા વિશે.૧૨ એપ્રિલ ૧૯૬૨ ના રોજ ગુજરાત ના અમરેલી જિલ્લા ના એક નાનકળા ગામ દુધાળા માં તેમનો જન્મ થયેલો, તેઓ નાનપણ થી જ ભણવા વિશે કોઈ ખાસ રુચિ ધરાવતા ન  હતા માટે તેમનો અભ્યયાસ 5 ધોરણ સુધી જ થઇ શક્યો.

એક ઝલક કારકિર્દી ઉપર સવજી ભાઈ ની આ સફળતા પાછળ સૌથી મોટો હાથ તેમની માતા નો રહ્યો છે, સુરત ગયા પછી પણ ઘણી વખત ઘરે પાછા આવી જતા પરંતુ માતાની લાગણી અને તેમની પ્રેરણા થી સુરત માં નોકરી માં ધ્યાન આપવા લાગ્યા અને એક સફળતા ના રસ્તે તેમની કારકિર્દી ચાલુ થઇ.પિતા પાસેથી ઉછીના લીધેલા ૩૯૦૦ રૂપિયા માં પ્રાગજીભાઈ સાથે વ્યવસાયમાં ભાગીદારી શરૂ કરનાર સવજીભાઈ ધોળકિયા આજે પોતાના વ્યસાય ને કંઈક અલગ જ ઊંચાઈ પર પહોંચાડેલ.

ગુજરાત નું એક એવું શહેર જે ડાયમંડ સિટી તરીકે જાણીતું છે તે સુરત નામ તરીકે ઓળખાય છે, નાનપણ માં ખાસ કઈ ભણતર ના હોવાને કારણે ૧૨ વર્ષ ની જ ઉંમરે તેઓ સુરત ની એક નાની ફેક્ટરી માં હીરા ઘસવા નું કામ કરવા લાગ્યા. જ્યા તેમને ૧૮૦ રૂપિયા જેટલો પગાર આપવા માં આવતો હતો પણ તેમીં કામ પ્રત્યે ની રુચિ અને સખત મેહનત ના લીધે થોડા જ સમય મેં તેમનો પગાર ૧૨૦૦ રૂપિયા જેટલો કરી આપવા માં આવેલોસવજીભાઈએ હીરા ઘસવા ની નોકરી તરીકે તેમના ૧૦ વર્ષ પુરા કરેલા, સાથે આ ૧૦ વર્ષ ના અનુભવ થી પોતે એક હીરાના નિષ્ણાત બની ગયેલ હતા.

ત્યાં જ થોડા સમાજ માં તેમને બે ભાઈ (તુલસી અને હિમ્મત)  અને કેટલા દોસ્તોસાથે મળી ને પોતાના જ ઘરે થી હીરા ઘસવા નું કામ ની એક શરૂઆત કરી.સવજીભાઈ ની જિંદગીમાં આ એક મોટા વળાંક તરીકે ઉભરી આવ્યો, જોત જોતા માં કે ૭ વર્ષ માં એટલે કે વર્ષ ૧૯૯૧ માં કંપની નું ટર્નઓવર ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયું.વ્યવસાયમાં એક સકારાત્મક વળાંક એક વર્ષ પછી એટલે કે ૧૯૯૨ ની સાલમાં પોતાનો કારોબાર વધારવા માટે મુંબઈમાં એક બિઝનેસ સલાકાર ની મદદ થી માર્કેટિંગ માટે પોતે એક ઓફિસે ખોલી અને ત્યાર બાદ તેઓ મુંબઈ થી પોતાનો બૂઝિનેસ્સ સાંભળવા લાગ્યા જેને આજે આપણે હરે ક્રિષ્ના એક્સપોર્ટ તરીકે ઓળખીયે છીએ.

સાથે પોતાના ભાઈઓ પણ સાથ મળવા લાગ્યો અને સવજીભાઈ પોતે હીરા બજારના એક નિષ્ણાત બની ગયા હોવાથી તેમને ઓછા શિક્ષણ હોવાનો કોઈ પણ અવરોધ નડ્યો નહિ.મુંબઈમાં ઓફિસે ખોલ્યા બાદ તેમનો વ્યવસાય એક ઊંચાયી સુધી પહોંચવા માટે સક્ષમ બનવા લાગ્યો, જેનો  કારોબાર આજે ૬૦૦૦ કરોડ સુધી પહોંચી ગયેલ છે, આજે તેઓ ૭૫ થી વધારે દેશ માં પોતાના હીરા સપ્લાય કરે છે સાથે હરિ ક્રિષ્ના ડાયમંડ ના ૭ થી વધારે દેશ માં પોતાની ઓફિસે ધરાવે છે.

દાન ધર્માદા વિશે એમના વિચારો સવજી ભાઈ આજે ઘણા નાના મોટા દાન તથા ભેટ આપવા માટે જાણીતા છે, જેમકે પોતાના કર્મચારીઓ ને ગાડી તથા ફ્લેટ બોનસ રૂપે આપવા યાતો પછી કોઈ સારા ભગવાન કે ગરીબ જરૂરિયાતમંદ લોકો ને ખુલ્લા દિલ થી મદદ કરવી.સવજીભાઈએ એક ઇન્ટરવ્યૂ માં તેમને જણાવેલ તે મુજબ નાનપણ થી જ એટલે કે તેમના પિતા દ્વારા પણ એક ઘર માં પ્રથા ચાલતી આવે છે કે પોતાની કુલ કમાણીમાંથી ૧૦-૨૦ ટાકા હિસ્સો દાન માં આપવો પોતે એજ નિષ્ટ થી તથા પિતાને અનુસરતા આજે પણ પોતા ના થી શક્ય હોય તેમાંથી મહત્તમ દાન અને લોકો ને મદદરૂપ થતા રહે છે.

જોકે પોતાનું એવું પણ માનવું છે કે તમે લોકો ને જેટલું આપશો એટલું જ સામેથી તમને મળશે.પંચ ગંગા તીર્થ સરોવર સવજીભાઈ ધોળકિયા નું એક નવું મિશન પંચ ગંગા તીર્થ સરોવર નું નિર્માણ, ૫ નાના મોટા સરોવર નું નિર્માણ કરી રહ્યા છે આપણા આ સવજીભાઈ ધોળકિયા. ૪-૫ વારસોમાં થનારું કામ આજે તેમને ૬ મહિના માં પૂર્ણ કર્યું છે.જેને ટૂંક સમય માં જ વરસાદ ની સીઝન પહેલા ચાલુ કરવા ની તૈયારી ચાલી રહી છે.

આજ ની આ સવજી ભાઈ ધોળકિયા વિશે ની સફર અહીં જ સમાપ્ત કરીયે છીએ વધુ વિગત થોડા સમય પછી આપ અહીં નિહાળી શકશો.કર્મચારીઓ જ મહત્વના છે. કર્મચારીઓ જ કંપનીનો શ્વાસ છે તેવું માનતા સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા ફરી એક વખત તેમના કર્મચારીઓને મોંઘીદાટ ગિફ્ટ આપીને લાઇમલાઇટમાં આવ્યા છે.ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના ડાયમંડ કિંગ ગણાતા સવજી ધોળકીયાએ તેમના ઉચ્ચ કક્ષાના 3 કર્મચારીઓને લકઝુરિયસ કાર ભેટમાં આપીને સૌ કોઇ દંગ કરી દીધા છે.

આ ઉપરાંત અન્ય કર્મચારીઓ જે એસઆરકે ડાયમંડમાં મહત્વનો ભાગ ભજવે છે જેઓને સ્કૂલ સહિતની ગિફ્ટ આપી છે.તો એક કર્મચારી જેનું અકસ્માતે મૃત્યુ થયું હતું તેના પરિવારજનોને હિરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાએ 1 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. તો એસઆરકે ડાયમંડના કર્મચારીઓને ગિફ્ટ આપવા માટે આયોજીત કરાયેલા કાર્યક્રમમાં ઘણા જ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.