ખૂબ જ સુંદર છે બોલિવૂડ ની આ અભિનેત્રીઓ, જેમને મેકઅપ ની પણ જરૂર નથી પડતી.જોવો તસવીરો…

0
273

કોઈ પણ છોકરી માટે તેની ખૂબસુરતી ઘણું એ ઘણું મહત્વ ધરાવે છે.બધાં લોકો એવું જ ઈચ્છે છે કે વધારેમાં વધારે સુંદર અને આકર્ષક લાગે.બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી એકટ્રેસ એવી છે જે સુંદર દેખાવા માટે ઘણી સર્જરી કરાવી ચુકી છે.તો કેટલીક એવી પણ છે જે સુંદર દેખાવા માટેધારે પડતો મેકઅપ કરે છે.જેમના ફેશ પર એટલા પીપલ્સ અને ડાઘ હોય જેને છુપાવા માટે વધારે મેકઅપ કરવો પડે છે,આવી અભિનેત્રીઓને વગર મેકઅપ જોઈ લો તો ઓળખવી પણ મુશ્કેલ લાગે છે.કેટલીક અભિનેત્રીઓ એવી છે જે વગર મેકઅપ એજ એટલી સુંદર છે.આજની આ પોસ્ટમાં અમે બૉલીવુડની એવી કેટલીક અભિનેત્રીઓની વાત કરવા જઈ રહ્યાં છે જે વગર મેકઅપ એ જ સુંદર અને આકર્ષિત લાગે છે.તેમને વધારે પડતા મેકઅપની પણ જરૂર પડતી નથી.

નોરા ફતેહીટૂંકા સમયમાં જ નોરા ફતેહી એ બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે.પોતાના ડાન્સ માટે મશહુર નોરા કેટલીક બૉલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચુકી છે.હાલમાં જ સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં તે નાના રોલમાં આવી હતી.નોરા એ ‘સ્ત્રી'(કમરીયા),’બટલા હાઉસ'(સાખી સાખી),અને ‘પરમાણુ'(દિલબર,દિલબર) જેવી હિટ ફિલ્મોમાં હિટ આઈટમ નંબર આપ્યો છે.નોરા દેખવામાં ઘણી ખુબસુરત છે.તેમની સ્કિન એટલી ગ્લોવીંગ છે કે સુંદર દેખાવા માટે મેકઅપની પણ જરૂર પડતી નથી.

યામી ગૌતમયામી ગૌતમ એક જાણીતી અભિનેત્રી છે.યામી ને પોતાના કરિયરની શરૂઆત આયુષ માન ખુરાના સાથે ફિલ્મ’વિક્કી ડોનર’ થી કરી હતી.ત્યાર પછી તે સનમ રે,બદલાપુર,બત્તી ગુલ મીટર ચાલુ,ઉરી જેવી કેટલી ફિલ્મોમાં નજર આવી.ઉરી ફિલ્મ કર્યા પછી યામી પોતાનું નામ બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં શામિલ કરી ચુકી છે.તમને બતાવી દઈ એ યામી દેખાવમાં ઘણી સુંદર છે.અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.યામી પ્રાકૃતિક રીતે જ ઘણી સુંદર છે જેમને હેવી મેકઅપ ની કોઈ જરૂર પડતી નથી.

તમન્ના ભાટિયાતે કહેવું ખોટું નથી કે તમન્ના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી ખુબસુરત અભિનેત્રી છે.તમન્ના એ બોલીવુડની પણ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.તમને જણાવીએ કે તમન્ના એ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ માં અવંતીકાનો મશહૂર કિરદાર નિભાવ્યો હતો.તમન્ના ભાટિયા સાઉથની એક એવી અભિનેત્રી છે જેની તમન્ના હર કોઈ રાખે છે.તેમને તેમની ખૂબસૂરતી જ ઓળખાય છે.તેમની સ્કિન એટલી ક્લિયર અને ગ્લોવીંગ છે કે એમને કોઈ મેકઅપની જરૂર પડતી નથી.

ઉર્વશી રૌટેલાઉર્વશી એ ફિલ્મ સિંઘ સાહબ દી ગ્રેટ’ થી બોલીવુડમાં પોતાનો ડેબ્યુ આપ્યો હતો.ત્યારે તે 17 વર્ષની જ હતી.અત્યાર સુધી તે ગણી શકાય તેટલી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.ઉર્વશી એ 2015 માં મિસ યુનિવર્ષમાં કન્ટેન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.માત્ર 24 વર્ષની ઉંમર માં લોકોના દિલમાં ઘર કરી લીધું હતું.ઉર્વશી નું નામ પણ બોલીવુડની તે અભિનેત્રીમાં થાય છે જે ઘણી ખુબસુરત છે.જેને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર પડતી નથી.વાત વર્ક ફ્રન્ટની તો જલ્દી જ ‘પાગલપંતી ‘માં નજર આવશે.